Vikalp Kotwal
Vikalp Kotwal
  • 765
  • 2 039 974
STI માટે Offline batch ગાંધીનગરમાં || FREE lectures માટે રજીસ્ટ્રેશન
#upsc #gpsc #dyso #sti #mamlatdar #dysp #deputysectionofficer #policebharti #constable2024 #psibharti #lrdbharti #gujaratgovernmentjobs #gujaratpoliceconstablebharti
📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL
link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de...
WE are one-stop solution for all competitive exams' preparations.
SAMVIDHAAN Career Academy
SAMVIDHAAN Publications
VIKALP KOTWAL Mobile App
IDEATION for IAS
👔 "Learn from the teacher who himself has experience of UPSC/GPSC exams." - Dr.VIKALP KOTWAL
(M) 84697 43567
For Hindi/English content, join our TH-cam channel - IDEATION for IAS
link -
/ @ideationforias6297
📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL
link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de...
🟢 UPSC/GPSCની સાચી તૈયારી એટલે પ્રિલીમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ એમ ત્રણેય તબક્કાઓની એકસાથે તૈયારી
🔴 સંવિધાન કરિયર એકેડેમી - ગુજરાતની એકમાત્ર સંસ્થા જ્યાં ત્રણેય તબક્કાઓની તૈયારી એકસાથે થઇ શકે
📚 આજે જ વસાવો અમારાં પુસ્તકો...
સંવિધાન પબ્લિકેશન્સ - ગુજરાતી ભાષામાં તૈયારી કરવા માટે સૌથી પ્રમાણભૂત સાહિત્ય
પુસ્તકો ખરીદવા માટેની link - vikalpkotwal.org/publications/
🌍 અમારી સાથે જોડાવા માટે subscribe કરો અમારી TH-cam ચેનલને
📢 જો આ વીડિયો આપને પસંદ આવે તો તેને like કરો, વધુમાં વધુ વ્યક્તિઓ સાથે share કરો. આપના વિચારો અમને comment boxમાં જણાવો.
👉 ઉપરાંત social mediaના બીજા platforms પર પણ અમારી સાથે જોડાઓ અને નિયમિત updates મેળવતા રહો
✅ Telegram - t.me/VikalpKotwal
✅ Instagram -
/ samvidhaan_. .
✅ Facebook - profile.php?...
/ 15525. .
มุมมอง: 316

วีดีโอ

વહેમો અને અંધશ્રદ્ધાથી કેવી રીતે બચવું? | કાળા જાદુ | ચમત્કાર | અઘોરી | અમાનુષી પ્રથાઓ (गोष्ठी #108)
มุมมอง 2.3K4 ชั่วโมงที่ผ่านมา
આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who himself has ex...
આરક્ષણને સમાપ્ત કરવાનો રસ્તો છે લેટરલ એન્ટ્રી? || IASનું ખાનગીકરણ? (गोष्ठी #107) #ias #upsc
มุมมอง 4.9K9 ชั่วโมงที่ผ่านมา
#ias #upsc #lateralentry આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the t...
ડૉ.વિકલ્પ કોટવાલ ન્યુઝ ચેનલ પર રાષ્ટ્રધ્વજ વિષેની ચર્ચામાં || કાર્યક્રમ તારીખ - 14 ઓગષ્ટ, 2024
มุมมอง 66116 ชั่วโมงที่ผ่านมา
ઓડિયો ક્વૉલિટી યોગ્ય ન હોવા બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ. (M) 84697 43567
બળાત્કારની ઘટનાઓથી આપણે ટેવાઈ ગયા છીએ? આપણી સંવેદનાઓ મરી પરવારી છે? (गोष्ठी #106) #kolkatanews
มุมมอง 1.7K21 ชั่วโมงที่ผ่านมา
#kolkatanews આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who h...
સ્વતંત્રતાની ઓફર || ઓનલાઈન કોર્સીસ પર મેગા ઓફર - 80% સુધી ડિસ્કાઉન્ટ || Independence day offer
มุมมอง 1.6Kวันที่ผ่านมา
#upsc #gpsc #dyso #sti #mamlatdar #dysp #deputysectionofficer #policebharti #constable2024 #psibharti #lrdbharti #gujaratgovernmentjobs #gujaratpoliceconstablebharti 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... WE are one-stop solution for all ...
બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવતી વખતે ધ્યાને લેવાની બાબત (गोष्ठी #105) #onlinecoaching #socialmedia
มุมมอง 1.3Kวันที่ผ่านมา
#onlinecoaching #socialmedia આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from t...
મોદી સરકાર ક્રિમી લેયરનું સમર્થન કરતી નથી અનુસુચિત જાતિઓ માટે (गोष्ठी #104) #narendramodi
มุมมอง 2.2Kวันที่ผ่านมา
#reservation #modigovernment #constitutionofindia આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/...
વિરોધ પક્ષે કેમ ઉપરાષ્ટ્રપતિ સામે બાંયો ચડાવી? (गोष्ठी #103) #jagdeepdhankhar #jayabachchan
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
#jagdeepdhankhar #vicepresidentofindia #jayabachchan આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/ap...
આદિવાસી કોણ છે? વિશ્વ આદિવાસી દિવસ (गोष्ठी #102) #scheduledtribes #adivasi
มุมมอง 8K14 วันที่ผ่านมา
#adivasi #scheduledtribes #indigenouspeoples આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de......
વિનેશ ફોગાટ - Champion among Champions (गोष्ठी #101) #vineshphogat
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
#vineshphogat આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who ...
જાણો છો કે બંધારણમાં કયા ચિત્રો છે? એ કોણે લખ્યું છે? (गोष्ठी #100) #constitutionofindia
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
#constitutionofindia #babasahebambedkar આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "L...
શેખ હસીના અને બાંગ્લાદેશની પૂરી વાત સરળ શબ્દોમાં (गोष्ठी #99) #bangladesh #sheikhhasina
มุมมอง 3.5K14 วันที่ผ่านมา
#bangladesh #sheikhhasina #bangladeshprotests આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de.....
અનુચ્છેદ 370 - પાંચ વર્ષમાં શું થયું, શું ન થયું? જમ્મુ-કશ્મીરના પાંચ વર્ષનો હિસાબ (गोष्ठी #98)
มุมมอง 93914 วันที่ผ่านมา
#jammukashmir #article370 #constitutionofindia #article370scrapped #article370verdict આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - th-cam.com/channels/IGN.html... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWA...
અનુસૂચિત જાતિઓમાં પેટાવર્ગીકરણ થવું જોઈએ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું analysis (गोष्ठी #97)
มุมมอง 4.3K21 วันที่ผ่านมา
અનુસૂચિત જાતિઓમાં પેટાવર્ગીકરણ થવું જોઈએ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું analysis (गोष्ठी #97)
OBCની માફક હવે SCમાં પણ creamy layer? અનામતમાં ફેરફાર થશે? (गोष्ठी #96)
มุมมอง 6K21 วันที่ผ่านมา
OBCની માફક હવે SCમાં પણ creamy layer? અનામતમાં ફેરફાર થશે? (गोष्ठी #96)
કોચિંગ ઇન્ડસ્ટ્રી ફક્ત નફા માટે કામ કરે છે? UPSCની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું મૃત્યુ (गोष्ठी #95)
มุมมอง 4K28 วันที่ผ่านมา
કોચિંગ ઇન્ડસ્ટ્રી ફક્ત નફા માટે કામ કરે છે? UPSCની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું મૃત્યુ (गोष्ठी #95)
બજેટની બિલકુલ સરળ સમજૂતી, તમને સમજાઈ જ જશે... (गोष्ठी #94) #budget
มุมมอง 5Kหลายเดือนก่อน
બજેટની બિલકુલ સરળ સમજૂતી, તમને સમજાઈ જ જશે... (गोष्ठी #94) #budget
ગુજરાતનાં નાના-મોટા, દરેક શહેર અને ગામની આ વાસ્તવિકતા છે (गोष्ठी #93) #casteinindia
มุมมอง 2.1Kหลายเดือนก่อน
ગુજરાતનાં નાના-મોટા, દરેક શહેર અને ગામની આ વાસ્તવિકતા છે (गोष्ठी #93) #casteinindia
upto 80% discount || ગુરુ પૂર્ણિમા ઓફર || MEGA OFFER
มุมมอง 728หลายเดือนก่อน
upto 80% discount || ગુરુ પૂર્ણિમા ઓફર || MEGA OFFER
જે કૃતજ્ઞ નથી, તે શિક્ષક નથી || કોચિંગમાં નૈતિકતા અને વિદ્યાર્થી હિત #gujaratgovernmentjobs
มุมมอง 1.7Kหลายเดือนก่อน
જે કૃતજ્ઞ નથી, તે શિક્ષક નથી || કોચિંગમાં નૈતિકતા અને વિદ્યાર્થી હિત #gujaratgovernmentjobs
એ હોદ્દાને માન આપે છે, તમને નહીં (એક નાનકડી વાત) #governmentjobs
มุมมอง 2.3Kหลายเดือนก่อน
એ હોદ્દાને માન આપે છે, તમને નહીં (એક નાનકડી વાત) #governmentjobs
મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા પછી ભરણપોષણનો હક છે || શાહ બાનો કેસ || Uniform Civil Code (गोष्ठी #92)
มุมมอง 1.6Kหลายเดือนก่อน
મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા પછી ભરણપોષણનો હક છે || શાહ બાનો કેસ || Uniform Civil Code (गोष्ठी #92)
NEET કૌભાંડ સિવાય બીજું પણ એક કૌભાંડ ચાલે છે || તમારા ડૉક્ટરને ઓળખો (गोष्ठी #91) #neetexam
มุมมอง 3.5Kหลายเดือนก่อน
NEET કૌભાંડ સિવાય બીજું પણ એક કૌભાંડ ચાલે છે || તમારા ડૉક્ટરને ઓળખો (गोष्ठी #91) #neetexam
બિહાર કેમ વિશેષ દરજ્જો માંગી રહ્યું છે? (गोष्ठी #90) #nitishkumar
มุมมอง 1Kหลายเดือนก่อน
બિહાર કેમ વિશેષ દરજ્જો માંગી રહ્યું છે? (गोष्ठी #90) #nitishkumar
વસ્તી ગણતરીની સત્તા રાજ્યો પાસે હોવી જોઈએ? (गोष्ठी #89) #castecensus
มุมมอง 729หลายเดือนก่อน
વસ્તી ગણતરીની સત્તા રાજ્યો પાસે હોવી જોઈએ? (गोष्ठी #89) #castecensus
નવા કાયદા બનાવવામાં ભૂલ કે ખોટી ઉતાવળ તો નથી થઇ? (गोष्ठी #88) #ipc #crpc
มุมมอง 3.9Kหลายเดือนก่อน
નવા કાયદા બનાવવામાં ભૂલ કે ખોટી ઉતાવળ તો નથી થઇ? (गोष्ठी #88) #ipc #crpc
સેંગોલ એ રાજાશાહીનું પ્રતિક છે કે લોકશાહીનું? (गोष्ठी #87) #sengolhistory
มุมมอง 2.3Kหลายเดือนก่อน
સેંગોલ એ રાજાશાહીનું પ્રતિક છે કે લોકશાહીનું? (गोष्ठी #87) #sengolhistory
શું સત્તરમી લોકસભામાં બંધારણનો ભંગ થયો હતો? (गोष्ठी #86) #loksabhaspeaker
มุมมอง 2.1Kหลายเดือนก่อน
શું સત્તરમી લોકસભામાં બંધારણનો ભંગ થયો હતો? (गोष्ठी #86) #loksabhaspeaker
10 વર્ષે લોકસભાને મળ્યા વિપક્ષ નેતા || પ્રધાનમંત્રીનો પડછાયો (गोष्ठी #85) #rahulgandhi
มุมมอง 10Kหลายเดือนก่อน
10 વર્ષે લોકસભાને મળ્યા વિપક્ષ નેતા || પ્રધાનમંત્રીનો પડછાયો (गोष्ठी #85) #rahulgandhi

ความคิดเห็น

  • @krushnarajbhati5706
    @krushnarajbhati5706 3 ชั่วโมงที่ผ่านมา

    નવી બેચ સરકારી કર્મચારીને ટાઈમ અનુકૂળ આવે એવો ટાઈમ રાખજો સર.

  • @denishmota1229
    @denishmota1229 3 ชั่วโมงที่ผ่านมา

    SIR BOOK 📖 MAA OFFER KAYRE HASE

  • @user-hw2cg8ws4r
    @user-hw2cg8ws4r 7 ชั่วโมงที่ผ่านมา

    Sir. I request you કે તમે લોકપાલ અને લોકાયુક્ત પર ગોષ્ઠી કરો.

  • @vijayvaghela8231
    @vijayvaghela8231 7 ชั่วโมงที่ผ่านมา

    Sir gandhinagar ma amuk student pg ma amuk samaj na loko ne reva deta nathi aa lokoni atyare mansikta avi se to ava loko officer bani ne su su krse

  • @user-ij9tc1dk7m
    @user-ij9tc1dk7m 9 ชั่วโมงที่ผ่านมา

    સાહેબ પીએસઆઇ નો કોર્ષ કેટલા સમય આવશે અમારે તૈયારી કરવા પાછળ સમય ઓછો છે

  • @chaudharideval7206
    @chaudharideval7206 วันที่ผ่านมา

    Sir avi vat ma neutral hovu e jaruri chhe but khali eno virodh j karavo e khotu chhe ha kayado saro chhe ne tamari 80 persent vat sachi chhe but 20 persent ma mane evu lagyu ke tame ek dam Astha ne dharm ma manta na hoy em lagyu mane personal rite 🙏🙏🙏🙏

  • @53rathodajay18
    @53rathodajay18 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @gunvantsolanki6499
    @gunvantsolanki6499 วันที่ผ่านมา

    Wow, કોટવાલ સાહેબ, બહુજ જમીની વાસ્તવિકતા ઉજાગર કરવા માટે ધન્યવાદ. યુવાનો મતલબ જેમની ઉંમર 15 વર્ષ થી 29 વર્ષ સુધીની છે તે યુવાન પેઢી, પણ જો " શ્રદ્ધા ની વાત આવે ત્યારે તેના આખ, કાન, મગજ વાગેરે અપંગ થઇ જાય અને કહે "પુરાવાની કોઈજ જરૂર નથી " આ પણ એક અંધ શ્રદ્ધાંને તાબે થવા માટેનું પ્રવેશ દ્વાર છે, જેમકે કોઈ પણ રેલવે સ્ટેશન માં એન્ટ્રી અને એક્ઝીટ એમ બે પ્રવેશ અને નિકાલ બારણાં હોય છે, તેમ અંધ શ્રાદ્ધને તાબે થનાર પાસે એક જ પ્રવેશ દ્વાર હોય છે, જેને તાર્કિક કે વૈજ્ઞાનિક સોચ થી નિકાલ કરવાની વ્યવસ્થા બંધ હોય છે.ભૂવાઓ કે કહેવાતા બાબાઓ ધર્મના વેપારીઓ "સોપારીમાં" ગણપતિ બાબાના દર્શન કરાવે, તો પછી મોટા મોટા ગણપતિ દાદા ના મંદિરો્એ, કે મોટી મોટી ગણપતિ દાદાની મૂર્તિઓનું નિર્માણ કરવાની જરૂર ક્યાં છે? તેવો સવાલ તાર્કિક/ વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર દરેક યુવા વર્ગને થવો જોઈએ.ભીડ ભેગી કરવા જે અભિગમો ધાર્મિક, સામાજિક કે રાજકારણીઓ ઉપયોગમાં લે છે, તે અભિગમો પણ કયાંક, અંધ શ્રદ્ધાંને આધીન હોય છે, અને આપણે પેલા સસલા અને હરણા, જે રીતે શિકારી પશુઓના શિકાર બને છે અને હણ્યા છે, તેમ આમ પ્રજા નુ પણ થાય છે.

  • @vivek_1811
    @vivek_1811 วันที่ผ่านมา

    Bharat ma ek pn bhagvan k mataji ni Takat nathi k mahilaoni raksha Kari sake ??????????

  • @vivek_1811
    @vivek_1811 วันที่ผ่านมา

    Andhbhakto sudhro have sudhro

  • @Hhhjbnn
    @Hhhjbnn วันที่ผ่านมา

    Write atyre to ભણેલા પણ આમાં માને

    • @mahendra__18
      @mahendra__18 10 ชั่วโมงที่ผ่านมา

      હા પણ તમે આવુ કેવુ ભણ્યા? Right ne write કહો છો 😂

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 2 วันที่ผ่านมา

    ઘણું શીખવા મળ્યું આજે,,,, ધન્યવાદ સાહેબ શ્રી...🇮🇳

  • @rupalvasita477
    @rupalvasita477 2 วันที่ผ่านมา

    Haa sir saachi vaat che amara ek relative na lidhe bau problem thaya che ghar ma l. Saaru thayu hu aaj thi 5 year pahela j aa kaydo aave tevu vicharyu hatu. Thankyou god ke aavu bill pass thayu.. Sir, Tamari communication skills khub j srs che. Keep growing up 🙌🏻.

  • @deepbhinsara8276
    @deepbhinsara8276 2 วันที่ผ่านมา

    😇👍

  • @deepbhinsara8276
    @deepbhinsara8276 2 วันที่ผ่านมา

    Have bhaghesar ne nai bolave ne Gujarat ma😅😂😂

  • @najubhammar7653
    @najubhammar7653 2 วันที่ผ่านมา

    Sir PSI mate economics and jaher vahivat no course avse ke??

  • @vijaykatara3877
    @vijaykatara3877 2 วันที่ผ่านมา

    તો આ કાયદાનો વિરોધ.. જયોતિષ, બાવા વગેરે કરતા હસે

  • @sanjayvala2189
    @sanjayvala2189 2 วันที่ผ่านมา

    કાયદા થી અસમાજીક તત્વો ને ડર રહે આ કાયદા થી ગામડામાં અંધશ્રદ્ધા આ વધી રહ્યું છે ખાસ પછાત સમાજ નાં ગામમો મા

  • @worldcrickettournament3024
    @worldcrickettournament3024 2 วันที่ผ่านมา

    હમણાં થી તો અંધશ્રદ્ધા ખૂબ વધી ગઈ છે. ભણેલા લોકો પણ થોડા અંશે માને છે.

  • @vasavajitendrabhai3638
    @vasavajitendrabhai3638 2 วันที่ผ่านมา

    Right

  • @bhargav_1999
    @bhargav_1999 2 วันที่ผ่านมา

    Thank you so much for spreading awareness on this topic. I have had a doubt regarding socio-religious practice and where our Constitution stands on one topic/question: Q. How can one legally become an atheist in India? I would be grateful if you would throw some light on it. 😇 ( I am asking this question because what I found in my deduction after these years is that "THEISM" is the main reason why we are not able to achieve equality and harmony in our society even after 77 years of independence. If we talk about conventional inequality, which comes from the "superiority complex" of certain classes, it has roots in THEISM only. )

  • @bhavesh_Jadav.
    @bhavesh_Jadav. 2 วันที่ผ่านมา

    Right sir 👌🏻

  • @suchitpatel2539
    @suchitpatel2539 2 วันที่ผ่านมา

    સર આ કાયદાને સંગત ઘટના આજરોજ મારા ઘરના નજીક માં ઘટી જેમાં એકજ કુટુંબના વહુ દ્વારા એમના પતિના કાકી કે જે વિધવા છે . તેમના પર સામાં મોઢે એવો આક્ષેપ મૂકવામાં આવ્યો કે તમે મારા એક બાળકનો જનમ્યા પેહલાજ ભોગ લીધો છે અને હવે બીજા બાળક થવા નથી દેતા અને ભુવા દ્વારા આપવા માં આવેલ કંકુ નો છંટકાવ તે કાકી ના ઘર માં અને બારી પર કરવા માં આવે છે અને આવા સમયે આ પ્રકારના કાયદો આવે ન્યાય નું કિરણ જાગે છે અને મનમાં ખુબજ હાશની અનુભૂતિ થાય છે❤

  • @SK.CIVIL.WORLD.A
    @SK.CIVIL.WORLD.A 2 วันที่ผ่านมา

    સર મોટી બેન્ચ ના ચુકાદા ને નાની બેન્ચ ના બદલી શકે એનો એક વિસ્તૃત વિડીયો બનાવો... જેથી અમને વિસ્તૃત માર્ગદર્શન મળી રહે

  • @vipulprajapati9227
    @vipulprajapati9227 2 วันที่ผ่านมา

    jordar sir Sir mane evu lagyu ke mara guru aap jeva hoy 🎉🎉

  • @ApunBola
    @ApunBola 2 วันที่ผ่านมา

    Very good information

  • @RajeshDamor-zl4ys
    @RajeshDamor-zl4ys 2 วันที่ผ่านมา

    Nicely sir hu pan Nathi અંધશ્રદ્ધા ને anushrto❤ કર્મ થી મોટું કોઈ ફળ નથી

  • @user-hw2cg8ws4r
    @user-hw2cg8ws4r 2 วันที่ผ่านมา

    Right sir..💯

  • @ashokindian4462
    @ashokindian4462 2 วันที่ผ่านมา

    કાયદાઓ ફક્ત કાગળ સુધી 🤐

    • @chaudharideval7206
      @chaudharideval7206 วันที่ผ่านมา

      Ha to government gher gher niyaman karava ave 🤔 public e jate karavu pade

  • @Phoenix-rl1sh
    @Phoenix-rl1sh 2 วันที่ผ่านมา

    Very informative sirji

  • @SK.CIVIL.WORLD.A
    @SK.CIVIL.WORLD.A 2 วันที่ผ่านมา

    Sir already EWS માટે આવક મર્યાદા નો રૂલ્સ છે જ તો તમારા વીડિયોમાં correction કરો.......

  • @ridhdhishpatel5614
    @ridhdhishpatel5614 2 วันที่ผ่านมา

    Sir ...indian constitution book nu 2024 ma new edition avse k ??

  • @bhaveshdabhi8018
    @bhaveshdabhi8018 2 วันที่ผ่านมา

    भारत में लैटरल एंट्री के सबसे बड़े उदाहरण मनमोहन सिंह हैं। वे दिल्ली यूनिवर्सिटी में अर्थशास्त्र के टीचर थे। इंदिरा गांधी उन्हें उठाकर सीधे सरकार में ले आईं। उन्होंने कभी यूपीएससी सिविल सर्विस की परीक्षा पास नहीं की थी। पर 1976 में उन्हें सीधे, किसी IAS की जगह, देश का फ़ाइनैंस सेक्रेटरी बना दिया गया। लेकिन क्या ये निर्णय ग़लत था? मेरा मानना है कि ये निर्णय सही था। मनमोहन सिंह अच्छे अर्थशास्त्री रहे। उनके सरकार में होने का दे़श को लाभ मिला। सरकार चलाने लिए सिविल सर्वेंट ज़रूरी हैं। लेकिन आम तौर पर बीए या कभी कभी एमए पास स्तर के IAS के पास तकनीकी और जटिल विषयों की जानकारी नहीं होती है। वे लगातार अलग अलग डिपार्टमेंट में घूमते रहते हैं। एक्सपर्ट बनना उनके लिए संभव नहीं है। ज़रूरी भी नहीं है। इसलिए सरकार को न्यूक्लियर साइंस से लेकर फ़ाइनैंस और मास कम्युनिकेशन से लेकर डाटा साइंस में फ़ील्ड के एक्सपर्ट की ज़रूरत होती है। सभी सरकारें ऐसा करती हैं। एक्सपर्ट लाती हैं। राहुल गांधी के पिता राजीव गांधी के समय सिविल सर्विस से बाहर से लाकर मोंटेक सिंह अहलूवालिया को वित्त सचिव बनाया गया। ये पद IAS को देने की परंपरा है, फिर भी। चीन की नौकरशाही दुनिया की श्रेष्ठ नौकरशाही की मिसाल है। वहाँ सर्वाधिक लैटरल एंट्री है। एक्सपर्ट फ़ील्ड से लिए जाते हैं। इनके चयन में विविधता का ध्यान रखा जाना चाहिए। पर राहुल गांधी जिस तरह से अपनी पार्टी की परंपरा का सिर्फ राजनीति के लिए विरोध कर रहे हैं वह देशहित में नहीं है। कौन सी राज्य सरकार है जो लैटरल स्तर पर एक्सपर्ट नहीं लाती? मैं सैकड़ों उदाहरण गिना सकता हूँ। कई तो मेरे मित्र हैं। मोदी सरकार तो ज्वायंट सेक्रेटरी के स्तर पर ला रही है जो मिडिल लेवल है। कांग्रेस तो टॉप यानी सेक्रेटरी लेवल पर ला रही था। मोदी सरकार में अब तक तो साल में पाँच या अधिकतम छह के औसत के लोग आए हैं। पहले तो सैकड़ों आते थे। इस मामले में राष्ट्र हित को सबसे ऊपर रखना चाहिए। पर डायवर्सिटी भी ज़रूरी है। दोनों का संतुलन होना चाहिए

  • @chaudharideval7206
    @chaudharideval7206 2 วันที่ผ่านมา

    Desh 70 varsh thi etale j agad nathi ayo ke darek babate rajniti thay chhe pan koi mudda upar charcha karava magtu nathi e apada desh ni kadvi vastavikta chhe 🔥🔥

  • @swapnilvalvi1329
    @swapnilvalvi1329 3 วันที่ผ่านมา

    Nice video sir

  • @chankyagaming6433
    @chankyagaming6433 3 วันที่ผ่านมา

    Jay johar ❤