જમીન-મકાન ઘરાવનારાં માટે ખાસ વિડીયો. ગામ નમૂના નં.૧ થી ૧૮. Village Form 1 to 18.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 504

  • @patelumedbhai8672
    @patelumedbhai8672 2 ปีที่แล้ว +5

    ખેતરમાં જવા માટેનો રસ્તો કેટલો પહોળો છે તે જાણવું હોય તો શું કરવું ખેતરમાં જવા માટે રસ્તાની બંને બાજુ દબાણ થઈ ગયું હોય તો શું કરવું

  • @mahendrapanchal8417
    @mahendrapanchal8417 ปีที่แล้ว +3

    મકાનની જમીન ક્ષેત્રફળ, તેની ચારેય તરફની દિશાની માહિતી પંચાયતમાંથી કયા ઠરાવ અંતર્ગત મેળવી શકાય.

  • @rayeennajar5968
    @rayeennajar5968 3 ปีที่แล้ว +3

    Rastta mate su karvu jarur janavso

  • @solankikarshan5980
    @solankikarshan5980 ปีที่แล้ว +2

    અમુક વિસ્તારમાં જમીન ના રસ્તાઓ નથી એ કાયમી રસ્તો મળે એ વિશે ચર્ચા કરવામાં આવે

  • @gaurav.chavda
    @gaurav.chavda 3 ปีที่แล้ว +3

    જમીન નો રસ્તો ના હોય તો બીજા ના ખેતર માંથી ના ચાલવા દેય તો શું કરવું?

  • @nirajvaghela5408
    @nirajvaghela5408 4 ปีที่แล้ว +4

    Khetar na rasta vise mahiti apo.
    Thanks

  • @rasikvasava5611
    @rasikvasava5611 7 หลายเดือนก่อน

    ખૂબ જ સારી માહિતી આપી.આભાર

  • @p.gsolanki3054
    @p.gsolanki3054 4 ปีที่แล้ว +4

    સરસ માહિતી આપવા બદલ આભાર
    બધા નમુના વિગતવાર માહિતી આપવી
    ગામના રસ્તા વિશે માહિતી આપવી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 ปีที่แล้ว

      Ok. Thank you. Be connected

    • @viradiyamahesh8162
      @viradiyamahesh8162 ปีที่แล้ว +2

      ખેતી વાડી ના રસ્તા નો ઉલેખ વીસે જણાવો

    • @mspatel9542
      @mspatel9542 9 หลายเดือนก่อน

      આભાર ખૂબ ખૂબ જ ધન્ય વાદ

  • @harshnadoda7448
    @harshnadoda7448 3 ปีที่แล้ว +3

    ખેતર ના રસ્તા ને લગતા નિયમો અને એની સારસંભાળ ની વ્યવસ્થા વિષય ઉપર ક્યારેક વિડિયો બનાવજો બહુ જ તકલીફ હોય છે

  • @KINJAN695
    @KINJAN695 3 ปีที่แล้ว +2

    રાવડા હકક ની જમીન છે રાવડા હકનો ભોગવટો સોહેલ છે, વર્ણન ફકત 70 ફુટ છે, લંબાઈ અને પહોળાઈ માપનુ ક્ષેત્રફળ માટે નુ ફોર્મ કયુ છે, કોની પાસે થી લેવાનુ હોય ગ્રામ્ય લેવલ?

  • @sureshchaudhary3382
    @sureshchaudhary3382 4 ปีที่แล้ว +3

    ખેતરના રસ્તા માટેની જોગવાઈ ની ચર્ચા કરવા વિનંતી

  • @ashitvora9054
    @ashitvora9054 3 ปีที่แล้ว +4

    બહુજ જરૂરી જમીન નમૂના માહીતી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 ปีที่แล้ว

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @kaushaludani1028
    @kaushaludani1028 4 ปีที่แล้ว

    Khub sari mahiti api je VF upyogi hoi tena example sathe ane patrak na form sathe ni vigat apo to khub saru thase amara gyan MA apna dwara abhivrudhi thase 🙏💐

  • @aaravpatel8082
    @aaravpatel8082 4 ปีที่แล้ว +1

    વાડા ની જમીન નો રેકર્ડ પંચાયત , કે કોર્પોરેશન માં નથી અને આપતા નથી, તો આ વાડા નો તમામ રેકોર્ડ વીગતો કઢાવવા માટે કયા જવું અને શું કરવું પડે?

  • @sanjaysodha2005
    @sanjaysodha2005 3 ปีที่แล้ว +1

    મારે જૂના રસ્તાઓ વિશે જાણવું હોય તો અથવા તો 1950 પેહલા નો જૂનો નકશો કઢાવવા મટે શું કરવું જણાવશો??

  • @hardevjethva5687
    @hardevjethva5687 4 ปีที่แล้ว +9

    સાહેબ હું તમારા બધા વિડિયો જોવું છું અને તમે સરસ માહિતી આપો છો હજી વિગતવાર 1થી18 નમૂના ની માહિતી આપવા વિનંતી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว +1

      Ok bhai

    • @thakorjignesh2799
      @thakorjignesh2799 3 ปีที่แล้ว

      હા Sir

    • @angelphotography2686
      @angelphotography2686 3 ปีที่แล้ว

      સર નમૂના 10 ચલણ એ ક્યાંથી મેળવી શકાય ?? અને એ રેવન્યુ કેસમાં કઇ મદદ કરી શકે?

  • @girishbhairavjibhaibhoi8417
    @girishbhairavjibhaibhoi8417 4 ปีที่แล้ว +2

    Ape ne jo vidio banavi khub sars che parntu rsta babte janreli prasno khubj satave che to tenow jaruriys samadhan batavso jay Hind

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว

      રસ્તા અંગેનો વિડીયો આપણે બનાવેલો છે

  • @katharotiyadarshit9861
    @katharotiyadarshit9861 3 ปีที่แล้ว +4

    રસ્તા ની વિગતો ક્યાં જોવા મળે ભાઈ ? મહેરબાની કરીને માહિતી આપો

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરળ ભાષા માં સરસ અને જરૂરી માહિતી આપી છે

  • @makwanakalpesh746
    @makwanakalpesh746 3 ปีที่แล้ว +1

    ટિપ્પણ ક્યાંથી કઢાવવું પડે અને તે કઢાવવા માટેની શું પ્રોસેસ છે?

  • @જયગણેશદેવા
    @જયગણેશદેવા 3 ปีที่แล้ว +1

    સાહેબ નમ્ર વિનંતી છે મારો સર્વ નંબર 72 પેકી 3 છે ભાયો ભાગના જમીન પર જાવા માટે રસ્તો બતાવો સાહેબ નમ્ર વિનંતી છે

  • @rakeshpatel491
    @rakeshpatel491 4 ปีที่แล้ว +5

    ખેતર ના રસ્તા ઓ ની જોગવાઈ

  • @janirohit5827
    @janirohit5827 4 ปีที่แล้ว +1

    સુંદર..... પુસ્તકનું પીડીએફ મુકવા વિનંતી..

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว

      પુસ્તક બહુ મોટું છે ભાઈ

    • @janirohit5827
      @janirohit5827 4 ปีที่แล้ว

      @@DigitalAllianceAllianceGroup અમૂક નમૂનાની PDF બનાવી મૂકી શકાય....

  • @thakorjignesh2799
    @thakorjignesh2799 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ સાહેબ 🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 ปีที่แล้ว

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @shivrajbhaikhachar7545
    @shivrajbhaikhachar7545 4 ปีที่แล้ว +5

    જમીન ના મૂળ ભૂત રસ્તા કાયા નમુના મા જોય શકાય છે તે જણાવશો તો આભારી છીએ

    • @m.dpatel9467
      @m.dpatel9467 4 ปีที่แล้ว +2

      Jamin rasta mate kya joy sakay

    • @syeedhajifeyzullahmiyabapu3771
      @syeedhajifeyzullahmiyabapu3771 3 ปีที่แล้ว

      જમીન ના મૂળ ભૂત રસ્તા કાયા નમુના મા જોય શકાય છે તે જણાવશો તો આભારી છીએ

  • @tirthankardanrohadia3192
    @tirthankardanrohadia3192 4 ปีที่แล้ว +9

    ભાઈ શ્રી દરેક નમૂનાની વિગતવાર સમજ આપતો વિડિઓ બનાવશો તો વધુ ઉપયોગી બનશે

  • @rahulmer1517
    @rahulmer1517 4 ปีที่แล้ว +3

    જો ખેતરમાં રોડ નીકળે છે તે ક્ય રીતે જાણી શકાય રોડ ટે મૂકવામાં માટે શું કરવું
    જો એ.ને કરાવવું હોય તો બીન ખેતી 2 વર્ષ માટે રાખવું પડે
    ટે મુકવા માટે શું કરવું

  • @nathunandaniya8758
    @nathunandaniya8758 3 ปีที่แล้ว +1

    ભાઇ જમીન પર આવા જવા ના રસ્તા કયે જગ્યાએ આવ્યો તે જોવા ની માહિતી આપો ભાઇ આ ખેડૂતો નો મોટો પતન છેઃ આનો વિડીયો બનાવો

  • @sanjayshamla3922
    @sanjayshamla3922 3 ปีที่แล้ว +1

    રસ્તા ના હક્કો ક્યાં પત્રક માં જોવા મળે જણાવવા વિનંતી સાહેબ

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 3 ปีที่แล้ว

    Old sale deed copy no document no.kevi rite search karvo,we have only survey no with 7/12 only.?

  • @devanandpadher4215
    @devanandpadher4215 3 ปีที่แล้ว +1

    મારે બીજાના ખેતરમાંથી મારા ખેતરમાં બોરનાં પાણીની પાઇપ લાઇન લઈ જવી છે પણ બીજા ખેતર વાળા ના પાડે છે તો મારે શું કરવું પડે કે પાઇપ લાઇન થાય?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 ปีที่แล้ว

      જેના ખેતરમાંથી પાઇપલાઇન લઈ જવી હોય એ ના પાડતા હોય તો તમે ન લઈ જઈ શકો

  • @dhansukhviroliya560
    @dhansukhviroliya560 4 ปีที่แล้ว +1

    Khetar javano rasto khulo karva shu karvu ?

  • @kanubhaisolankikanubhai3124
    @kanubhaisolankikanubhai3124 4 ปีที่แล้ว +1

    નામ મોટી સંખ્યા ડ. તા આંકલાવ જિ આણંદ માટે જમીન માં. જવાનો. રસ્તા. બાબતે શું કરવું

  • @dwipnildungriwala
    @dwipnildungriwala 2 ปีที่แล้ว

    Saheb, hu valsad jilla ma rhu chu,amari rahethan ni jamin sarkari khatama bataveche, enapr halma wadano kabjo amaro che, amara gharni jagya nu 1925 nu mudi bhasha ma lakhan che pn ema survey no. Wagere kai lakhyu nathi, jagya maliki ni karwa mate shu karvu e batawawa namra vinanti.

  • @lilakhunti3604
    @lilakhunti3604 3 ปีที่แล้ว +1

    Rasto sakdo hoy to su karvu

  • @rcprajapati367
    @rcprajapati367 4 ปีที่แล้ว +16

    ખેતર ના રસ્તા ની કોઈ જ વાત આ વીડિયો માં નથી તો તે જણાવો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว +1

      Okk

    • @girishbhairavjibhaibhoi8417
      @girishbhairavjibhaibhoi8417 4 ปีที่แล้ว +2

      હહ ખ્રેઘર રસ્તાની જનકરી જુરુર મહિતી જાનવસો

    • @rathodbhikhabhai7136
      @rathodbhikhabhai7136 3 ปีที่แล้ว +2

      ખેતર ના જુના રસ્તા ની વિગત આપશો અને તે કયા નમુના માં આવેલ છે તે જણાવશો

    • @syeedhajifeyzullahmiyabapu3771
      @syeedhajifeyzullahmiyabapu3771 3 ปีที่แล้ว +2

      ખેતર ના રસ્તા ની કોઈ જ વાત આ વીડિયો માં નથી તો તે જણાવો

    • @svvaghelakalyanpura2325
      @svvaghelakalyanpura2325 2 ปีที่แล้ว +2

      @@girishbhairavjibhaibhoi8417 ખેતરે જવા નો રસ્તા માહિતી

  • @vatukiyavijay8178
    @vatukiyavijay8178 2 ปีที่แล้ว

    જૂના કોય પણ ડોક્યુમેન્ટ માં હોય , અથવા દાદા ના નામ ના ડોક્યુમેન્ટ હોય અને બાદ પેઢી દર પેઢી ઈ મકાન વાપરતા હોય પણ ખાતે ના હોય તો એ મકાન ખાતે કેમ કરવું ?
    આના ઉપર ૧ વિડિયો બનાવો એવી વિનંતી છે 🙏

  • @motivationalvideo7213
    @motivationalvideo7213 3 ปีที่แล้ว +1

    અભાર માહિતિ બદલ સાહેબ🙏🙏🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 ปีที่แล้ว +1

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @sambhalipri.school8587
    @sambhalipri.school8587 2 ปีที่แล้ว +2

    નમુના નંબર -9 ના આધારે જમીન મા નામ દાખલ થઇ શકે?

  • @rathodpravin6019
    @rathodpravin6019 4 ปีที่แล้ว +2

    તમારી ચેનલ માટે ખૂબ ખૂબ આભાર... આ વીડિયોમાં ખેતરના રસ્તા માટેની કોઈ જાણકારી આપી નથી....તો વહેલી તકે જાણકારી આપવા વિનંતી... કેમ કે મોટા ભાગના લોકોનો આજ પ્રશ્ન હોય છે...

  • @ChiragLodha-e5x
    @ChiragLodha-e5x ปีที่แล้ว

    Aa badha namuna keva hoy e joy saki to khub saru rahe

  • @parmarkuldeep3954
    @parmarkuldeep3954 2 ปีที่แล้ว +2

    ગામ વિસ્તાર માં આવેલા મકાન ની માહિતી કેવી રીતે મેળવાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 ปีที่แล้ว

      તલાટી કમ મંત્રી પાસેથી મળી શકે, તેની ઓનલાઈન માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી

  • @hiteshgohil3372
    @hiteshgohil3372 3 ปีที่แล้ว +1

    Sir pramulgation ni notice aapeli chhe tema ksetrafad ma bhul hoy to atyare su karvu ?...
    Tamaro number pan aapo please

  • @bodarmahamadrafimahamadraf3795
    @bodarmahamadrafimahamadraf3795 4 ปีที่แล้ว +5

    હું રિટાયર્ડ તલાટી કમ મંત્રી છું. હાલ જસાપર, તા. મુળી, જી. સુરેન્દ્રનગર મુકામે રહું છું.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว

      ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર

    • @kipdiary2453
      @kipdiary2453 3 ปีที่แล้ว

      Satt Parkar B&B1 ni mahiti aapo

    • @kipdiary2453
      @kipdiary2453 3 ปีที่แล้ว

      Satt Parkar B&B1 ni mahiti aapo

  • @rsky909
    @rsky909 ปีที่แล้ว

    Mare mara paitru gaam ma aaven makaan na dastaveji purava mate shu karvu joie ?

  • @balubhaipatel4845
    @balubhaipatel4845 3 ปีที่แล้ว

    Ghar jamin / vadani jamin vahechni Mate Koni pase javu Pade pls batavsho

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 4 ปีที่แล้ว

    Land tax ,vighoti record check karva mate shu karvu? Jo khedut malik ne name bharta hoi to?

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 ปีที่แล้ว

    Ghanij sundar mahiti gam namuna 1 + 18

  • @RLPatel-c9x
    @RLPatel-c9x 4 ปีที่แล้ว +2

    સારી માહિતી આપવા બદલ આભાર

  • @SatishDesai-hu8mr
    @SatishDesai-hu8mr 4 หลายเดือนก่อน +1

    Thank u

  • @sahilahir4446
    @sahilahir4446 3 ปีที่แล้ว

    Tagavino bojo etle su ?? 7/12 ma lakhel aave che

  • @alibhaimothiya5750
    @alibhaimothiya5750 4 ปีที่แล้ว +1

    સારી.માહીતી.બદલ.આભાર.સર

  • @laljirabari5913
    @laljirabari5913 23 วันที่ผ่านมา

    ગામ ના મકાન ની યાદી

  • @jbvora695
    @jbvora695 3 ปีที่แล้ว

    Very useful for farmers and other people

    • @jbvora695
      @jbvora695 3 ปีที่แล้ว

      Send me your address and mobile number so that I can contact you

  • @blahir4508
    @blahir4508 4 ปีที่แล้ว +2

    સર નમુના નં.1 પર થી માલિકી હકક જાણી શકાય છે કે કેમ?

  • @JAYDIP49
    @JAYDIP49 4 ปีที่แล้ว +3

    એક ખેતર માથી બિજા ખેતર મા જતુ વરસાદ નુ પાણી નુ હલાણ શેમા હોય.

  • @tanvinayak594
    @tanvinayak594 2 ปีที่แล้ว

    પાડોશી આંગણામાં વ્હીકલ પાર્ક કરવા બાબતે રોજ ઝઘડા કરે છે આંગણાની માલિકી કોની છે જાણવા માટે શું કરવું. મહેરબાની કરીને જવાબ આપશો બહું જ જરૂરી છે 🙏🙏

  • @manishabenpadhiyar7479
    @manishabenpadhiyar7479 4 ปีที่แล้ว

    Gamtar ni jagya no Dastavej sub register ma thayo hoy pan panchayat Na record ma nodh karva Shu karvu??

  • @kokilaparmar4537
    @kokilaparmar4537 2 ปีที่แล้ว +1

    Thank you saheb🙏🙏🙏🙏

  • @thakorbhartsinhthakorbhart4149
    @thakorbhartsinhthakorbhart4149 8 หลายเดือนก่อน

    સર બધા ને રસ્તા ની પ્રોબ્લેમ છે પ્લીઝ સર રસ્તા વિશે કંઇક સમજાવો ને 🙏🙏

  • @rajendrakumarmafatlal6598
    @rajendrakumarmafatlal6598 3 ปีที่แล้ว +4

    ૫ (પાંચ માં ) ખેતરમાં જવા નો રસ્તો જાણવા કયા ફોર્મમાં વિગતો આવે છે

  • @kiritbaraiya5630
    @kiritbaraiya5630 4 ปีที่แล้ว +3

    ગામ માં ફળિયાના રસ્તા નિ માહિતી આપ શો

  • @sanjayparmar270
    @sanjayparmar270 4 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહિતી

  • @mainuddinrangrej1338
    @mainuddinrangrej1338 4 ปีที่แล้ว +1

    નેળીયા ની નોંધ ક્યાં થી મળશે રસ્તા માટે એક નંબર થી રોડ સુધી જવા આવવા માટે

  • @dharmeshsarvaiya7822
    @dharmeshsarvaiya7822 4 ปีที่แล้ว +7

    દસ્તાવેજ
    સોગંદનામા
    ભાડકરાર
    લોન્ફાઇલ
    કુલમુખત્યાર
    સોદાખત કેવી રીતે લખવા એનો વિડિયો બનાવજો 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @makvanavipul2445
    @makvanavipul2445 4 ปีที่แล้ว +6

    જૂના રસ્તા ના રેકોર્ડ કયાં જોવા મળે તેની માહીતી એપોને

  • @vinaypatel1088
    @vinaypatel1088 3 ปีที่แล้ว

    NO. 7 MA AKAR LAKHELO HOY TE SHU HOY CHHE? tENI VIGATE CHARCHA KARSHO PLS.

  • @laljirabari5913
    @laljirabari5913 23 วันที่ผ่านมา

    ગામ ના પલોડ નો યાદી જોવી છે ની યાદી આપો

  • @mistryyogesh9864
    @mistryyogesh9864 2 ปีที่แล้ว +1

    મારે રસ્તા નો પોબલેમ છે

  • @jayeshpadhiyar8189
    @jayeshpadhiyar8189 4 ปีที่แล้ว +4

    જમીન ના રસ્તાઓ વિશેની માહિતી આપશો
    ગાડાના રસ્તાઓ વિગેરે...

  • @bhagirathsinhparmar4513
    @bhagirathsinhparmar4513 3 ปีที่แล้ว +1

    1 number detail

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 ปีที่แล้ว

      ગામ નમૂના નંબર 1 ની વિગત આપણી ચેનલ પર ઉપલબ્ધ છે

  • @jaimikpatel6754
    @jaimikpatel6754 4 ปีที่แล้ว +2

    ગામ નમૂના નમ્બર 1 તથા રસ્તા તથા પાણી ના નિકાલ બાબતે

  • @iteshrathvaiteshrathva153
    @iteshrathvaiteshrathva153 3 ปีที่แล้ว +1

    6હકપતર

  • @anandvaland1519
    @anandvaland1519 2 ปีที่แล้ว

    Bahu saras

  • @HareshPurohit-xm3hx
    @HareshPurohit-xm3hx 3 หลายเดือนก่อน

    Sir thankyu so much ❤ sir aap sb vf number pe video bnaona...plz

  • @chandulalpatel4857
    @chandulalpatel4857 3 ปีที่แล้ว

    પટ્ટા ની જમીન માં જે શરતથી જમીન મળેલ હોય અને તેના સિવાય તેમાં રહેણાંક નું પાકું મકાન બનાવી શકાય?

  • @chandulalpatel4857
    @chandulalpatel4857 3 ปีที่แล้ว

    પટ્ટા ની જમીન રીન્યુ કરવાની રહી જાય તો શું વિધિ છે તે જણાવશો

  • @VikramPatel-lk6gg
    @VikramPatel-lk6gg 2 ปีที่แล้ว +2

    Khetar Na rashtani vat karo. She rite melvi sakay Manav jo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 ปีที่แล้ว

      ચેનલ સાથે જોડાયેલા રહેજો

    • @viradiyamahesh8162
      @viradiyamahesh8162 หลายเดือนก่อน

      મે લગભગ આવા યુતુબ પર છે એટલા વીડીયા જોય નાખ્યા પણ ખેતરે જવાના રસ્તા ની વાત મા બધા લોચાજ વારે છે. કોય વકીલ સાહેબ રસ્તા વિસે સોલીટ જવાબ આપતા નથી. કેમ નથી આપતા એ સમજાતુ નથી

  • @torettogaming737
    @torettogaming737 ปีที่แล้ว

    Rastanu Kai jnavel nthi rastano ullekh kyathi malse mare rastano prashnse vche Maru khetarse halma chalvani na pade se to rastano ullekh kya hoi

  • @pravinmali5524
    @pravinmali5524 3 ปีที่แล้ว

    મારે ખેતર લેવું છે પણ બાજુ ના ખેતર માથી ઓએનજીસી નીલાયન જાય છે તો મારે જે ખેતર લેવું છે તેમાંથી જાય છે કે નય તેની જાણકારી કેવી રીતે મેળવી શકુ

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 4 ปีที่แล้ว

    Jamin no hakk sabit karva mate Jo litigation hoi to kya document joiye,dastavej register na hoi,area ni bhul dastavej ma hoi but sale deed reject thayel hoi to kevi rite hakk sabit kari sakay?court mate upyogi mahiti apo.vakil ne mate su jaruri tena par general video banavo jethi public aware thai.

  • @jigneshrabari9407
    @jigneshrabari9407 2 ปีที่แล้ว +1

    , ગામમાં પ્લોટ કોના નામે છે તે જોવા માટે શું કરવું

  • @ghanshyambhaipatel2339
    @ghanshyambhaipatel2339 4 ปีที่แล้ว +2

    એક જ નામ ના બે ખાતા પડ્યા છે 8અ બે છે વારસાઇ થી જમીન મળેલ છે માતા નો 8અ હતો અને પિતા નો 8અ હતો આથી બે 8અ બતાવે છે હવે આ જમીન એક જ ખાતા માં કરવા શુ કરવું પડે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 ปีที่แล้ว

      અમારા મત મુજબ 8 અ ભેગો કરાવવાથી કોઈ ફાયદો થતો નથી, ઉલટાનું ઘણી વખત નુકસાન જાય છે. જેથી 8 અ અલગ અલગ જ રાખો એવી અમારી સલાહ છે. આમ છતાં જો તમે એક 8 અ કરવા માંગતા હોય તો લેખિતમાં મામલતદારશ્રીને અરજી કરી દો તો મામલતદારશ્રી 8 અ ભેગો કરવાનો હુકમ કરી આપશે

  • @raghavanimahesh5452
    @raghavanimahesh5452 3 ปีที่แล้ว +1

    Thanks

  • @atulbharvad1237
    @atulbharvad1237 ปีที่แล้ว

    બધાય નાં 1 થીં ૧૮ ના ડીટેલ બનાવો please

  • @ashokpandya4969
    @ashokpandya4969 3 ปีที่แล้ว

    સેત્રફળ ઘટયું હોય તો શું કરી શકાય

  • @hardikbhavsar8808
    @hardikbhavsar8808 2 ปีที่แล้ว

    વર્ષો પહેલા મારા દાદા ખાતેદાર હતા તો હવે મારે ખાતેદાર બનવુ છે તો હુ ખાતેદાર થઇ શકુ

  • @czala2227
    @czala2227 4 ปีที่แล้ว +1

    માહિતી બદલ ખુબ આભાર આપનો સર

  • @parmarpintu9958
    @parmarpintu9958 2 ปีที่แล้ว +1

    2

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 2 ปีที่แล้ว +1

    એક વાત પૂછવી છે કે તલાટી જો આપણું કોઈ કામ કરવા માટે બહાના કાઢતો હોય અને આપણું કામ ના કરે તો આપને કયા અધિકારી ને રજૂઆત કરવી જોઈએ તે જણાવશો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 ปีที่แล้ว

      મહેસુલી તલાટી વિરુદ્ધ ફરિયાદ હોય તો મામલતદાર શ્રીને અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ ફરિયાદ હોય તો તાલુકા વિકાસ અધિકારીને

  • @ashokfefar3905
    @ashokfefar3905 2 ปีที่แล้ว

    7/12 ma pot kharabo aave chhe te 8a ma levo hoi to su karvanu

  • @bhaveshsolanki2487
    @bhaveshsolanki2487 2 ปีที่แล้ว

    ગામ નંબર 2 બીજું કાયમી ઉપજ પત્રક એ વિશે જણાવો અને સાહેબ

  • @rameshcharaniya2206
    @rameshcharaniya2206 3 ปีที่แล้ว

    2 no vise mahiti

  • @vatukiyavijay8178
    @vatukiyavijay8178 2 ปีที่แล้ว

    ગામ માં રહેણાક ના મૌખિક (કોય દસ્તાવેજ નહિ કર્યા વગર ) ભાયું ભાગ પાડ્યા બાદ બધા ભૈયું ને સરખી જમીન મળ્યા બાદ , પિતા નું અવસાન થાય અને બહેનો પણ સાસરે ગયા બાદ હાલ મરણ પામેલ હોય ત્યારે બાદ ભૈયુ યે પોત પોતાની રીતે પોતાની ભાગે આવેલ જમીન ઉપર કાચા માંથી પાકા મકાન બનાવી દીધા છે , પણ અમુક ભાઈઓ ને bpl માં મકાન મંજૂર થયા છે એટલે એમને મકાન ખાતે છે , અને અન્ય ભાઈઓ ને મકાન ખાતે નથી , માટે હવે bpl વાળા ભાઈઓ પેલા ભાઈઓ ને મકાન ખાતે કરવામાં સહયોગ આપતા ન હોય તો આ પરિસ્થિતિ માં સુ કરી સકાય ?
    મકાન કેમ નું ખાતે કરી કરી સકાય ?

  • @dabhimalsinh147
    @dabhimalsinh147 4 ปีที่แล้ว +1

    સાહેબ મારે જમીન લે વેચ માટે લાયસન્સ લેવા માટે શું પ્રક્રિયા કરવી જોઇએ લાઇસન્સ કઈ રીતે મળે

    • @syeedhajifeyzullahmiyabapu3771
      @syeedhajifeyzullahmiyabapu3771 3 ปีที่แล้ว

      સાહેબ મારે જમીન લે વેચ માટે લાયસન્સ લેવા માટે શું પ્રક્રિયા કરવી જોઇએ લાઇસન્સ કઈ રીતે મળે

  • @kamleshdabhi9511
    @kamleshdabhi9511 10 หลายเดือนก่อน

    પોતખરાબોલખેલુનીકળીજાય 16:19

  • @hvkapdi3289
    @hvkapdi3289 3 ปีที่แล้ว

    સાહેબ 2નંબર કાઢવા શુ પ્રોસીઝર કરવાની હોઇ છે

  • @batukbhaibodarya7979
    @batukbhaibodarya7979 3 ปีที่แล้ว

    Saras vigat mali
    Mare 7-12 ma fadhar name je che a valjibhai che
    Ane amaripase kalubhai na parava che
    Khali jaminma valjibhai che

  • @mafabhairbhadrumafabhai1452
    @mafabhairbhadrumafabhai1452 4 ปีที่แล้ว +2

    રસ્તામાટે સકરવું

  • @patelpriyank7897
    @patelpriyank7897 2 ปีที่แล้ว

    મકાન ની વારસાઈ કેટલાં ટાઇમ માં થાય