હું તો બોલીશ: જમીન રીસર્વેનું હવે તો કંઈક કરવું જ પડશે સરકાર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 ปีที่แล้ว +2

    Sachi vat se ronak bhai ri sarve jaruri se

  • @maheshvatukiya9754
    @maheshvatukiya9754 2 หลายเดือนก่อน

    હા કઈક કરાવો

  • @raolranjitsinh9347
    @raolranjitsinh9347 4 หลายเดือนก่อน

    ખેડૂતની હાજરી મા રીસીવર કરવો જોઈએ

  • @PatelLaxmichandbhai
    @PatelLaxmichandbhai 6 หลายเดือนก่อน

    Nksa no આકાર બદલાઈ ગયો છે હવે શું કરવું પડે Ronk ભાઈ ano સુધારો કરાવો

    • @PatelLaxmichandbhai
      @PatelLaxmichandbhai 6 หลายเดือนก่อน

      Map ma પણ ગોટાળા Varela se ભાઈ

  • @ManojRathore-se2gk
    @ManojRathore-se2gk 4 หลายเดือนก่อน +1

    Hu Jamin vavu cu biji 7 12 bataveco bije have mare su karvi gam porda

  • @rameshpatel325
    @rameshpatel325 7 หลายเดือนก่อน

    માપણી કર્યા પછી રેકોર્ડ માં સમયસર સુધારો કરવામાં આવતો નથી તેની જવાબદારી કોની? પૈસા આપો તો કામ થાય છે

    • @ZalaJagatsinh-q8m
      @ZalaJagatsinh-q8m 5 หลายเดือนก่อน

      ,રોનકભાઈહૂતલોદતાલૂકામાથીબોલૂછૂમારેતણવારીસવેકરીછેછતાનિટકાલ છો આપતનથીઅનેસંમતિમાઞેછેઅનેવધીઞયેલાસંતીઆપતાનથીછવીઘામાથીતણવીઘાઑછીપડેછેતોશૂકરવૂ

  • @d.p.rabarid.p.rabari1057
    @d.p.rabarid.p.rabari1057 ปีที่แล้ว

    ભાઇ ભાઇ ના ભાગ પાડી શકાતા નથી 🙏

    • @thesilentmotivatorforall
      @thesilentmotivatorforall 5 หลายเดือนก่อน

      Jamin re survey ma sarkar virudhdh badha kheduto a andolan karvu padse

    • @thesilentmotivatorforall
      @thesilentmotivatorforall 5 หลายเดือนก่อน

      To j aa loko ma sudharo aavse

    • @iqbalkhanmalek5415
      @iqbalkhanmalek5415 4 หลายเดือนก่อน

      આજની તારીખે એટલે તા.૩/૯/૨૪ ની આ અંગે શુ પરિસ્થિતિ છે તે અંગે નવો વિડિયો બનાવો જેથી ખેડૂતો ને રિસરવે અંગે સાચી માહિતી મળી રહે

  • @dineshvekariya546
    @dineshvekariya546 2 หลายเดือนก่อน

    Hirenbhaine kaho Have to khedutna nichhena val pan khari Gaya chhe !

  • @PatelLaxmichandbhai
    @PatelLaxmichandbhai 6 หลายเดือนก่อน

    Ronk ભાઈ સાબરકાંઠા ma ano રીસરવે nikal કરાવો juna nksa હતાં તેમ રાખો

  • @rashikbhaisavani8975
    @rashikbhaisavani8975 4 หลายเดือนก่อน

    Aa mapani rad thavi pade

  • @rashikbhaisavani8975
    @rashikbhaisavani8975 4 หลายเดือนก่อน

    Jamin no nakshoj bijano avi gayo have su karvu ronkbhai shudharo pan karata nhathi

  • @dineshvekariya546
    @dineshvekariya546 2 หลายเดือนก่อน

    Aa sarkar kai karvani nathi !

  • @savaliyavn7142
    @savaliyavn7142 ปีที่แล้ว

    STHAL PAR VASTVIK PARITHITI MUJAB MAPANITHAVI JOI YE
    AGAV MARYADIT SUVIDHA THI
    PAN MAPANI THAYEL CHE.
    ANYA TECHNOLOGY UPAI KARYO TO PARINAM SARU NA AVVIYU
    JETHI
    JUNI RIT APANAVAVI RAHI.
    HAMARA MANA NA HAI.
    JAI BHARAT.

  • @PritBhatti-g8v
    @PritBhatti-g8v 2 หลายเดือนก่อน

    ૧૦૦%

  • @RasikDasDamor-ud9ih
    @RasikDasDamor-ud9ih 3 หลายเดือนก่อน

    તમારી વાત સાચી છે અમારે પણ ખાતા ની અંદર બીજાનું બોલે છે

  • @dudeperfectone1102
    @dudeperfectone1102 ปีที่แล้ว

    Nava survey number cancel karo

  • @rashikbhaisavani8975
    @rashikbhaisavani8975 4 หลายเดือนก่อน

    Keduto a bhega thavu padese

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 ปีที่แล้ว

    Bhai Bhai ma var jer to karavva mage chhe sarakar

  • @rameshpatel325
    @rameshpatel325 7 หลายเดือนก่อน

    જૂના માપ પ્રમાણેના રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ અને જે માપ હતા તે પ્રમાણે માપ માં સુધારો કરવો જોઇએ

  • @Wrxgghv
    @Wrxgghv 6 หลายเดือนก่อน

    1961નીજમીનમાપણીપછીમાપણીમાંભ્રષટાચાર

  • @sprajgor4623
    @sprajgor4623 5 หลายเดือนก่อน

    ❤ રોનકભાઈ પટેલ સાહેબ એક વર્ષ થયું તમારા વિડીયો ને પરંતુ સરકારે ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે રીસર્વે નો ઉદ્યોગ કોઈ પણ સુધારેલ નથી બનાસકાંઠા માં ભાઈ એ ભાઈ વચ્ચે અને અથવા સબંધી વચ્ચે ડખા છે ડીએલઆર શાખા ના અધિકારી એસી રૂમમાં બેઠા છે વાયરો ખાય છે ડેપ્યુટી કલેક્ટર મળતા નથી પ્રાંત કલેકટર સાંભળતા નથી નાયબ કલેક્ટર સાંભળતા નથી મામલદાર પણ સાંભળતા નથી કોઈપણ સર્વે કરવા તૈયાર નથી એટલે જમીન તો ખરેખર ભવો ભવના ભાઈઓ વચ્ચે દુખે છે જ્યાં લગ્ન પ્રસંગોમાં પણ બેસણામાં પણ એકબીજા ભાઈ ભેળા બેસતા નથી કે લગ્ન પ્રસંગમાં ભેળા બેસતા નથી કે પત્રિકામાં નામ પણ એકબીજા છપાવતા નથી કૌવા સરકારે જે ભૂલ ભરેલું પગલું જે એજન્સી ને કામ શું કર્યું તે એજન્સી એ ભૂલ ભરેલું કામ કરેલું છે રીસર્વે નો મુદ્દો ફરીથી ઉઠાવો જેથી કરીને સર્વે થાય બનાસકાંઠામાં તો સુખ શાંતિ ઘરે-ઘરે થાય બાકી હજારો ખેડૂત આનાથી પીડિત છે તારીખ 8 8 24❤

  • @rashikbhaisavani8975
    @rashikbhaisavani8975 4 หลายเดือนก่อน

    8 vigha mathi 3 vigha thay gay have tenu su