જલ્પા બેન જીવન ને સારી રીતે સમજી ગયા છે બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય છે કદાચ ધરતી ઉપર આવા માણસો બહુ ઓછાં છે ભગવાન તેમને આવા કાર્યો કરાવતા રહે કુદરત બધા પાસે આવા કાર્યો નથી કરાવતો બેન 😢🙏🙏🙏
ખુબ સરસ સુદ ર દરેક વયકતિ ને પ્રેમ, આશ્વાસન, અને હૂંફ ઘરમાંથી જ મલી રહે તો અનેક ના જીવન સુખી થઇ જાય અને આવા આસરમની જરૂર ન પડે માટે સૌ ઘરમા હલીમલીને રહે એજ આજના કલિકાલમા મોટી જરૂરિયાત છે જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્ .
જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર પરમા બે નને નવું જીવન મળ્યું વાહ વાહ જલ્પા બેન તમે રડશો નહિ તમને કાંઈ પણ થય જાય તો બધાંજ પ્રભુજી ને કોણ સાચવસે જલ્પા બેન તમે હિમંત રાખો જલ્પા બે ન તમેતો સીંહણ છો તમે રડશો નહિ અમને પણ આંખમાં આંશુ આવી જાય છે તમને તો કોક છાનું રખશે અમને કોણ છાનું રાખશે કારણ કે દિકરી તો ત્રણ સાસરે ગય છે દિકરો તો છે નહીં હુ તમારા જેવી. ઢીલી છુ હું કોઈ નુ દુઃખ ના જોય શકૂ. જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ ખુબ જ શક્તિ આપે એવી પ્રાર્થના તમારા સેવા નું કામ ખૂબ જ આગળ વધે વસંતીબેન ખંડેરાવપુરા ના જય અમર માં તમારાં ભેગા રહે ખૂબ જ શક્તિ આપે એવાં મારા આશીવાદ છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
બેન તમે તો અમર માં નો અવતાર છો. પરમાબાઈ ને બીજો અવતાર આપ્યો ધન્ય છે બેન તમને .કોટી કોટી વંદન બેન. તમને ખરેખર તમને પગે પડવાનું મન થાય છે.બેન તમે રડો છો તે મને રડું આવે છે😢😢
ખાસ નોંધ લેજો કે આ વિડિયો જૂનો છે
બેન jalpa બેન વીડિયો joi ne 😭😭
Jalpa ben tame parama bai no suraj chho....
પરમા બાઈ જોડે જલ્પાબેન છે એ થીક થઈ જ જાશે
Wah dhnay che jalpa ben tme aamar mani aavtar cho
@@parvtibennakum2118ઙ
Sachu sat maa amarnu
જયપરમાબાઈ
ધન્ય છે બેન તમારા માતાપિતાને બેન અમરમા ને તો જોયા નથી પણ તમારા મા આજે અમર માં ના દર્શન થયા છે ધન્ય છે બેન બા તમને જય માં અમર સતદેવીદાસ
❤
Jay ho maa Amar maani
જય માં અમર 🌹🌷🥀🌹 જય માં અમર 🌷🌺🌺🏵️🌻 સત્ દેવીદાસ અમર દેવીદાસ
જય હો બેન તમારી સેવાને અંતરભાવ વિભોર જય ગયું જય માતાજી બેન
જય શ્રી રામદેવપીર મહારાજ 🚩🙏
ધન્યવાદ અલ્પા બેન આવા વીડિયો જોઈ ને અમારી આંખ માંથી આંસુ આવી જય સે
જય સત દેવીદાસ પરમા બાઈ ને બીજી વાર જીવન મળ્યો જય પરબના પીર અમર દેવીદાસ
ખૂબ સરસ જલ્પા બેન તમારી મહેનત રંગ લાવી સત દેવીદાસ અમર દેવીદાસ. Jay ho jay ho
પરમાબેન પાછાહતા એવા સરસ થઇજશે પવિત્ર મુસ્કુરાહટ સાથે એક દિવસ ફરી આ સ્ટેજ પર ભજન ગાશે જલ્પાબેન તમે ધીરજ ધરી તબિયત સાચવજો 🙏
જલ્પાબેન ધન્ય છે તમારી સેવાને
અમારી આંખમાં પણ આંસુ આવી ગયા
જય અમરમાં
ધન્ય છે👌 જલપાદેવીનો અંમરદેવી સ્વરુપે અવતર્યા સતયુગ ના એધાણી દેખાય રહી છે
❤ વંદન છે જલપા બેન તમને ❤
VH jlpaben tmari seva
Khub saras kaam ben karo6
જય માં અમર
શ્રી શિવાય નમસ્તુભ્યમ'
દીદી તમારી સેવાવે લાખ લાખ વદન
પરમા બાઈ ને સાજા થયેલા જોઈને ખુબ ખુશી મલી અને દીદી તમને રડતા જોઈને મારાથી પણ રડાય ગયુ
જલ્પાબેન અમરબાઈ નો અવતાર છે એવું હું માનું છું જય હો જલ્પા બેન ની
જય હો અલખધણી ની જય અમર માં
જલ્પા બેન જીવન ને સારી રીતે સમજી ગયા છે બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય છે કદાચ ધરતી ઉપર આવા માણસો બહુ ઓછાં છે ભગવાન તેમને આવા કાર્યો કરાવતા રહે કુદરત બધા પાસે આવા કાર્યો નથી કરાવતો બેન 😢🙏🙏🙏
સેવા ને ધન્ય છે બેન
ખુબ ખુબ અભિનંદન જલ્પાબેન
લાખો લાખો વંદન બેન તમારા માતા પિતા ને 🙇 ઘણું જીવો બાપ ❤🙌
Wah dada aap sars bhaj naya thank you Jay rama pir
જય
।અમરમાં
ખુબ સરસ સુદ ર દરેક વયકતિ ને પ્રેમ, આશ્વાસન, અને હૂંફ ઘરમાંથી જ મલી રહે તો અનેક ના જીવન સુખી થઇ જાય અને આવા આસરમની જરૂર ન પડે માટે સૌ ઘરમા હલીમલીને રહે એજ આજના કલિકાલમા મોટી જરૂરિયાત છે જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્ .
જય અમરમાં જય રવેચીમાં 🙏🙏
Jay ma Amdr ma
જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર પરમા બે નને નવું જીવન મળ્યું વાહ વાહ જલ્પા બેન તમે રડશો નહિ તમને કાંઈ પણ થય જાય તો બધાંજ પ્રભુજી ને કોણ સાચવસે જલ્પા બેન તમે હિમંત રાખો જલ્પા બે ન તમેતો સીંહણ છો તમે રડશો નહિ અમને પણ આંખમાં આંશુ આવી જાય છે તમને તો કોક છાનું રખશે અમને કોણ છાનું રાખશે કારણ કે દિકરી તો ત્રણ સાસરે ગય છે દિકરો તો છે નહીં હુ તમારા જેવી. ઢીલી છુ હું કોઈ નુ દુઃખ ના જોય શકૂ. જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ ખુબ જ શક્તિ આપે એવી પ્રાર્થના તમારા સેવા નું કામ ખૂબ જ આગળ વધે વસંતીબેન ખંડેરાવપુરા ના જય અમર માં તમારાં ભેગા રહે ખૂબ જ શક્તિ આપે એવાં મારા આશીવાદ છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
Dhany che jalpaben
જય હો 🙏🙏🙏
જય અમર દેવીદાસ બેન
Dhanya che jalpaben tamne
Jay mataji
જય માં અમર સતદૅવીદાસ
જય શ્રીકૃષ્ણ 🙏જય માતાજી 🙏
જલપા બેન તમને ધન્યવાદ છે પરમાબાઈ ને નવુ જીવન આપવા બદલ.
જય અમરમા જયસતદેવીદાસ
જલપાબેન જ અમરમાછે
જય માતાજી જય શ્રી કૃષ્ણ
જય શ્રી અમરમા જય શ્રી દેવીદાસ
સરસ અવાજ છૅ
ખુબ ખુબ અભિનંદન બેન
જય માં અમર🎉🎉🎉🎉🎉🎉
🙏🙏👌👌સતદેવીદાસ અમરદેવીદાસ
Very,Nice,Jalpa,Ben,Jay,Ma,Amar
Great video
જય માડી જય અમર મા
Aa ben na harkh na aashu chhe mataji ni khub Krupa rahe ben par🙏🙏🙏
Jay ho
જય રણછોડ રાય જય અલખધણી
બુબબુબ સરસ બેન
ખુબ ખુબ ધન્યવાદ જલપા બેન પરમાર બાઈ ને નવું જીવન મળ્યું
Na rdo jlpaben
Jay mataji jalpa ben Jay maa amar ❤
હે અમર માં પરમા બાઈ ને સારું કરજો
સાચું જલપાબેન સરસ ગાયું ભજન બેને
જય માં અમર માં બેન .
Jay ma amar Sat davi Das👏👏👏
સત્ દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏🙏
Jay man Amar aur parabnapir jalpaben bhu saras Kam Kari rahya cho tamne bagvan sukhi rake
Jay ma amar maa jalpa ben dhyan che tamari seva ne
Jay amar ma 🙏 jalapa ben tamane khub dhanyavad 🙏🙏🙏 koi ni jindgi sudhari deva avya ho ben 🙏🙏🙏 jay mataji jay amar ma 🙏🙏🙏
બેન તમે તો અમર માં નો અવતાર છો. પરમાબાઈ ને બીજો અવતાર આપ્યો ધન્ય છે બેન તમને .કોટી કોટી વંદન બેન. તમને ખરેખર તમને પગે પડવાનું મન થાય છે.બેન તમે રડો છો તે મને રડું આવે છે😢😢
Jalpa Ben Tamne Dhany Ho Ben
Jay ma amar ben
😢😢😢😢 જય અમર મા
ધન્ય છે બેન તમને🙏🙏
Jalpaben tame khubaj dayalu ane lagnisil chho.aava suder kam karvani bhagvan tamne shakti aape.
જય અમર માં બેન ખુબ ખુબ અભિનંદન
Dhanyavad jalapa ben 🙏 rado nai tamare aenu dhyan rakhavanu che 🙏🙏🙏 jay ma Amar maa 🙏🙏🙏
વાહ બેન વાહ પરમાબેન ને તો અભિનંદન
જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન ❤
😭😭😭🙏🔥અદભુત ...!!!🙏
સરસ કામ
જલ્પા બેન નમસ્કાર જય માં અમર
જયઅમરમાબેતમેજઅમરમાસો
ખૂબ ખૂબ સરસ જલ્પા બેન તમે પરમાબાઈ ને નવું જીવન આપ્યું👍
જય સંત દેવીદાસ અમર દેવીદાસ
Jay mamarma
Vah maa tamari seva ne karodo vandan
Ben rado ma tamne joy amne himmat aave chhe.. Allah tamne hamesha khush rakhe rakhe...
Jalpaben tamane harakh na aashu se jay amar maa shatt devi dash
જય હો અમર માત ની સત દેવીદાસ બેન
Jay maa amar
સત દેવી દાસ..અમર દેવીદાસ
જય અમર માં
❤જય માં અમર જય શ્યામ બેન મા અમરમા સવૌ તમે મા
Good work Ben
, ધન્ય છે જલ્પાબેન પરમાબાઈ ની લાઈફ બનવા માટે , સત્ સત્ નમન jalpaben
Wah ben wah
Parma bai ni khub maya lagi gai che jalpaben parma bai ne tme sars saja kari didhu khub sars gay 🙏che khub j gamyu
જયપરબનાપીર
Jay parab na pir
Jay Ramdev pir 🙏🏻🙏🏻
જલ્પાબેન પરમાબેન ને ખૂબ સારું થઈ ગયું છે ધન્યવાદ ધન્યવાદ
Jalpa ben tamne parmabay partae bovaj Prem se ho ben
🌹🙏🙏🙏🙏🙏🌹👌👌👌
जोरदार रिकावरी 👌👌धन्यवाद jalpa ben ne
❤❤ તમે મોત માંથી બહાર લાવનાર માં જગદંબા નો અવતાર છો માં તમને ઘણી શક્તિ આપે જય ગિરનાર જય ગુરુદત્ત
Wah sat devidas