પરમાંબાઈ એ કરી જલ્પાબેન સાથે મીઠી વાતો. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Social Work | Help

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 129

  • @amitbera1420
    @amitbera1420 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન રક્ષાબંધન ની હાર્દિક શુભકામના મારા આને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ❤

  • @varshabhanushali8606
    @varshabhanushali8606 2 หลายเดือนก่อน +1

    જય અમર મા 🙏 જલ્પા બેન તમને કોટિ કોટિ વંદન 🙏🙏

  • @radadiyaumesh2962
    @radadiyaumesh2962 2 หลายเดือนก่อน +1

    ભાગ્યશાળી હોય એને જલ્પાબેન ની નિઃસ્વાર્થ લાગણી નો પ્રેમ મળે જય હો જય હો બેન

  • @lalabhai9465
    @lalabhai9465 2 หลายเดือนก่อน +4

    ખુબજ સરસ જલ્પાબેન આવા પ્રભુજી ને તમે આનંદ માં રાખો છો આનંદ કરાવો છો તેથી તેમનું અડધું શાંન તો તમારા આનંદથી શાન આવી જાય છે દ્વારકાધીશ તમને ખૂબ શક્તિ એવી પ્રાર્થના

    • @lalabhai9465
      @lalabhai9465 2 หลายเดือนก่อน +3

      આપે

  • @mayurrajsakha1955
    @mayurrajsakha1955 2 หลายเดือนก่อน +12

    ભાગ્ય ની અને પ્રારબ્ધ ની વાત છે બાકી જલ્પાબેનનો પ્રેમ તો અવિરત વહે છે એક નર્ક જેવી જિંદગી માંથી કેટલા જલ્દી સ્વસ્થ થઇ ગયા કેમકે સરળ જીદ રહિત સાફ હ્ર્દય છે જયારે એક જીદ થી સામે રહેલ પ્રેમ નો દરિયો માંથી ઘૂંટ ભરી સકવા અસમર્થ છે દક્ષાબેન નેય જલ્પાબેને અઢળક પ્રેમ આપ્યો એ તો સ્વંસ્ત હતા આ સરખામણી નથી પણ જીવ ની ગતિ ની વાત છે..જય માં અમ્ર જય હો પરમાબેન જલ્પાબેન..🙏🙌

    • @Angalgirl256
      @Angalgirl256 2 หลายเดือนก่อน

      Daxa ba vagar nathi gamtu ana video joy pachi maja aave

    • @mayurrajsakha1955
      @mayurrajsakha1955 2 หลายเดือนก่อน

      દક્ષાબેન જે ગંગેડી આશ્રમ છે હું એની વાત કરું છું🙏

  • @jayntiunagar3225
    @jayntiunagar3225 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન જલ્પા બેન બાળકો ને એની માં મળી જાય બાળક ને એની માં ની મમતા હોય અમર માં ખુબ સુખી રખે

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 2 หลายเดือนก่อน

    ❤જય માં અમર જય શ્યામ બેન ધન્ય સે સેવાને

  • @aeshadarji7688
    @aeshadarji7688 2 หลายเดือนก่อน

    Navu jivan dan apyu 6 etle gmoj ne dear jalpa ben ma amar bless you ❤🎉

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 2 หลายเดือนก่อน

    જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં જય શ્રી ૐ સોમનાથ મહાદેવ હર હર મહાદેવ હર

  • @prinshbhai-qh6jt
    @prinshbhai-qh6jt 2 หลายเดือนก่อน

    જય માં અમર

  • @hansabengohil3839
    @hansabengohil3839 2 หลายเดือนก่อน +1

    Bohu Sara's that gayu ben

  • @Vijaygaloriay
    @Vijaygaloriay 2 หลายเดือนก่อน

    જયમાતાજી

  • @aeshadarji7688
    @aeshadarji7688 2 หลายเดือนก่อน

    Parmabai mne Mari mmy bau yd ave6 kas e jivta hot to amar dham AASHRM ma jalpaben na prem thi Saru thaijat ❤❤🎉🎉

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 2 หลายเดือนก่อน

    વાહ જલ્પા બેન બવ સરસ પુણ્ય નું કામ કરો છો

  • @लकशुमणीया
    @लकशुमणीया 2 หลายเดือนก่อน

    જય રણછોડ રાય જય અલખધણી

  • @odedramanju9919
    @odedramanju9919 2 หลายเดือนก่อน

    ધન્યવાદ જલપાબેન તમે પરમાબાઈ નુ બોવજ સેવાકરી ને મા અમર દયા 🙏

  • @HarshuVlogs-09
    @HarshuVlogs-09 2 หลายเดือนก่อน

    જય શત દેવીદાસ. જય અમર માં

  • @Dineshdhul
    @Dineshdhul 2 หลายเดือนก่อน +6

    વાહ પરમાબાઈ તમારી તબિયત સારી થઈ ગઈ છે સદા માં અમર સહાયતે જય માં અમર 🙏

  • @dharmeshkayasth713
    @dharmeshkayasth713 2 หลายเดือนก่อน

    Wahhh mari piyu

  • @Meenagajjar688
    @Meenagajjar688 2 หลายเดือนก่อน +2

    ધન્ય છે તમારી ચાકરી એમના છોકરા યાદ આવતા હશે વાહ કેટલા સરસ પરિવર્તન થય ગયા 🎉👌🙏

  • @anilaaghera7277
    @anilaaghera7277 2 หลายเดือนก่อน

    Vah vah ben

  • @Bhumikavaghela-st8dn
    @Bhumikavaghela-st8dn 2 หลายเดือนก่อน

    Jay ma amar

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 2 หลายเดือนก่อน

    જય માં અમર માં 🙏

  • @merrakesh4815
    @merrakesh4815 2 หลายเดือนก่อน

    સત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર

  • @parishramprinter2195
    @parishramprinter2195 2 หลายเดือนก่อน +1

    Jay amarma jalpaben🙏

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 2 หลายเดือนก่อน

    જય માં અમરમા સંત દેવીદાસ હરહર મહાદેવ હર 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AnilGigla
    @AnilGigla 2 หลายเดือนก่อน

    Jay dwarkadhish

  • @DhavalPatel-z9y
    @DhavalPatel-z9y 2 หลายเดือนก่อน

    પરમાબાઈખૂબસરસથ

  • @pratishtharajgor8314
    @pratishtharajgor8314 2 หลายเดือนก่อน +1

    Happy raksha bandhan jalpaben, jay shree krishna

  • @manjuupadhyay8248
    @manjuupadhyay8248 2 หลายเดือนก่อน

    એને સમજાવતા નથી આવડતું પણ એને એના છોકરા યાદ આવે છે

  • @kishorbhalala4336
    @kishorbhalala4336 2 หลายเดือนก่อน

    જલ્પા બેન ને કોટી કોટી પ્રણામ

  • @rakeshladumor9536
    @rakeshladumor9536 2 หลายเดือนก่อน

    Har Har Mahadev.
    Jai Shree Mataji.

  • @BabumodhwadiyaModheadiya
    @BabumodhwadiyaModheadiya 2 หลายเดือนก่อน

    Vah pramane ben amr ma ni jay ho jlpa ben tamari seva ne dnyvad che ho

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 2 หลายเดือนก่อน

    જલ્પાબેન હવે પરમાબેન ને છોકરાઓ યાદ આવે છે જલ્પાબેન તમે સરસ ધિયાન આપો છો લાખ લાખ વંદન કરું છું હુ હુ પણ ગોરીજા ગામ ની છુ

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર

  • @Jayntibhaiparmar-z3g
    @Jayntibhaiparmar-z3g 2 หลายเดือนก่อน

    જય માઅંમર

  • @devdip10
    @devdip10 2 หลายเดือนก่อน

    Jay ho jagdamba jay amarma Parma Bai no avaj bov madhur chhe kalakar jevo m thay sambhdya j kari

  • @jaygurudev8873
    @jaygurudev8873 2 หลายเดือนก่อน

    પ્રમાબઇ ને એના બાળકો યાદ આવે છે એક માં છે ને ? સજા થયા એટલે માં ની મમતા જાગી છે ધન્ય છે તમારી સેવા ને જય માં અમર સ્વરૂપ જલ્પા બેન

  • @JayDwarakadhish-xz6ge
    @JayDwarakadhish-xz6ge 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ જય સોનલ મા જય અમરમા

  • @lalaBhaisevafoundation
    @lalaBhaisevafoundation 2 หลายเดือนก่อน

    જય મા અમર 🙏

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 2 หลายเดือนก่อน

    Jay maa amar maa jalpa ben 🙏🏻

  • @GangabhaSumaniya
    @GangabhaSumaniya 2 หลายเดือนก่อน +1

    ધન્ય છે તમારી સેવા ને. માં અમર માં

  • @ravjimakwana512
    @ravjimakwana512 2 หลายเดือนก่อน

    જલ્પા બેન પરમાબાઈ બેન ની ભાષા કુરોકજાળિસે ઈ ભાષ કચ્છ માં બોલાઈસે

  • @RajenBen-l4r
    @RajenBen-l4r 2 หลายเดือนก่อน +1

    જય માં અમર સંત દેવીદાસ અમર દેવીદાસ

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 2 หลายเดือนก่อน

    જલ્પા બેન

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 2 หลายเดือนก่อน +2

    ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏

  • @devugaming3983
    @devugaming3983 2 หลายเดือนก่อน +2

    સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏

  • @beenabhatt7562
    @beenabhatt7562 2 หลายเดือนก่อน

    She is so cute and sweet 💕happy rakshabandhan 💐

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 2 หลายเดือนก่อน +1

    Jay ma Amar ma 🙏🏻

  • @jagrutinimavat0079
    @jagrutinimavat0079 2 หลายเดือนก่อน

    Jay ma amar sitaram 🙏

  • @ranjanbengoswami2648
    @ranjanbengoswami2648 2 หลายเดือนก่อน

    Jay bholenath 🙏

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 หลายเดือนก่อน

    માઁ અમર માની કૃપા હો વાલા 🙏🏻
    માઁ સદાય કૃપા કરે એવી પ્રાર્થના 🙏🏻

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 2 หลายเดือนก่อน

    જય માં અમર માં

  • @Happypatel1500
    @Happypatel1500 2 หลายเดือนก่อน +2

    Jay ma amar ❤

  • @mitabachauhan8936
    @mitabachauhan8936 2 หลายเดือนก่อน +1

    Jay maa ammar sat devidas

  • @khimaodedra7153
    @khimaodedra7153 2 หลายเดือนก่อน +1

    પરમા બેન ખૃબ સરસ

  • @sundarmanilk7639
    @sundarmanilk7639 2 หลายเดือนก่อน

    રાતનેકોઈનેસુવાનયદવકીયે

  • @BathiyaRohan
    @BathiyaRohan 2 หลายเดือนก่อน +1

    di Tamara vidyo badha mst che

  • @bambhaniyavirji1725
    @bambhaniyavirji1725 2 หลายเดือนก่อน +1

    Jay khodiyar

  • @SudhabenRaviya
    @SudhabenRaviya 2 หลายเดือนก่อน

    જય અમરમાસતદેવીદાસ

  • @jyotsnapatel-c6t
    @jyotsnapatel-c6t 2 หลายเดือนก่อน

    Jay ma amrma

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 2 หลายเดือนก่อน +1

    જય અમરમાં જય રવેચીમાં 🙏🙏

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 2 หลายเดือนก่อน +1

    Jay ma amar sat devidas amar devidas

  • @UshaCookingGujrati133
    @UshaCookingGujrati133 2 หลายเดือนก่อน

    🙏🏻 Bapa sitaram 🙏🏻

  • @rakeshladumor9536
    @rakeshladumor9536 2 หลายเดือนก่อน

    Har Har

  • @arifpathan6081
    @arifpathan6081 2 หลายเดือนก่อน

    Parma Bai ne. Page bedi ni jgya ae zanzr. Pheravya. Ben tena jivan parivartan aavyu teno badlo. Seva sathi na drek seva karva vala ne Ane jlpa Ben aane lado ne khub rady thi. Duaa Ben. Aa seva aavirat Ane bhagvan ni hajri khevay Ben. Selyut ben

  • @alkapadaliya8454
    @alkapadaliya8454 2 หลายเดือนก่อน

    હજુ રાખજો ત્યાં સાચા કારણે પહોચી પછી જ મોકલજો એટલે પાછો પ઼ોબ્લેમ ના આવે

  • @ReenaSavaliya-rb4uc
    @ReenaSavaliya-rb4uc 2 หลายเดือนก่อน

    Jay maa Amar

  • @shanti.mshanti.mbabriya7945
    @shanti.mshanti.mbabriya7945 2 หลายเดือนก่อน +1

    બેન આમની જો ભાષા તમને આવડતી હોત તો સોનામાં સુગંધ ભળી જાત જય અમર મા

  • @vinabensanghani1971
    @vinabensanghani1971 2 หลายเดือนก่อน +1

    Jay amarama

  • @renishkureshi2172
    @renishkureshi2172 2 หลายเดือนก่อน

    ઇ લોકોને આયા બોલાવો અને પછી તેમને તિયાં લઇ જાવ તેનો પરિવાર બાળકો ને પણ જોવે કેવી રિતે રે છે આનંદ કરે છે ઇ બાને તે પણ આશ્રમ મા રે આનંદ કરે પરિવાર 🥰🥰

  • @meenabhavsar300
    @meenabhavsar300 หลายเดือนก่อน

    Chotlo sars val ta aav de che tel sars nakhiyu jalpa tme ma ni pan pal na aapo cho sathe d r no pan doj aapo cho thankyou ben

  • @TejalbaChauhan
    @TejalbaChauhan 2 หลายเดือนก่อน

    પરમાબાઈ કચ્છી ભાષા બોલે છે..
    જય અમર માઁ 🙏

  • @jayantiraval8996
    @jayantiraval8996 2 หลายเดือนก่อน

    Saras

  • @BhikhabhaiVekariya1
    @BhikhabhaiVekariya1 2 หลายเดือนก่อน +1

    Jay amrma

  • @shetalpatel8905
    @shetalpatel8905 2 หลายเดือนก่อน

    Parama bai Saras chanj avi gayo😢

  • @madhudevi432
    @madhudevi432 2 หลายเดือนก่อน

    😭😭🙏❤️

  • @sundarmanilk7639
    @sundarmanilk7639 2 หลายเดือนก่อน

    પછીલયજાજોકેયે

  • @ManekPriyanshi
    @ManekPriyanshi 2 หลายเดือนก่อน +2

    ભાષા અમને આવડેછે

  • @neetamota6407
    @neetamota6407 2 หลายเดือนก่อน

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 2 หลายเดือนก่อน

    Parmaben nu jivan badlai gau

  • @padukashoesmadhapar
    @padukashoesmadhapar 2 หลายเดือนก่อน

    Kutchi bhasa bole che parmabai

  • @sangeetabutani5543
    @sangeetabutani5543 2 หลายเดือนก่อน

    Jalpa ben...asanjo kapda etle amara kapda ene. Eno perves pervo chhe m

  • @PrabhaAhir-r4n
    @PrabhaAhir-r4n 2 หลายเดือนก่อน

    જલ્પાબેન. Kachi. માં. બોલે cha.

  • @godavarikoladia5835
    @godavarikoladia5835 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🌹

  • @jk_7498_
    @jk_7498_ 2 หลายเดือนก่อน +1

    Ata Ane ayine

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 2 หลายเดือนก่อน +1

    Mane to bav j game mari maaa ❤😂❤😂❤😂

  • @ilaraja6986
    @ilaraja6986 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બહુ મહેનત છે બેન તમારી આની પાછળ રંગ છે તમાશા સેવા ને ધન્યવાદ ધન્યવાદ આ કામ કોઈથી ન થાય

  • @sundarmanilk7639
    @sundarmanilk7639 2 หลายเดือนก่อน

    આવેતોથાય

  • @kishanrathore509
    @kishanrathore509 2 หลายเดือนก่อน

    Bhajan nu nam su se Suraj ugata var lage

  • @Muskankakitchen
    @Muskankakitchen 2 หลายเดือนก่อน +1

    એને ધરે નથી જાવું એમ બોલે છે

  • @nagshimanek6090
    @nagshimanek6090 2 หลายเดือนก่อน

    બેન એને ગોરીજા જવાની બવ ઈચ્છા થાય છે એને પરમાબેન ને હવે વાડી યાદ આવે છે. બેન લાઇવ થય ને પરમાં બેન સાથે વાત કરતા હોવ તો અમે કૉમેન્ટ મા તમને કહી શકીયે પરમાં બેન શું કહે છે

  • @jayantibhanushali3843
    @jayantibhanushali3843 2 หลายเดือนก่อน +12

    બેન પરમાબાઈ અમારી કચ્છી ભાષા બોલે છે હું 26 તારીખે આવુ છુ તયારે આપણે પરમાબાઈ સાથે વાતું કરીશું

  • @yojnaanemahiti
    @yojnaanemahiti 2 หลายเดือนก่อน +1

    આપ કેસો એ બનાવી આપશે જમવાનું

  • @labhubhabathiya112
    @labhubhabathiya112 2 หลายเดือนก่อน

    આઈ કે એટલે તમે

  • @KJGoraniya
    @KJGoraniya 2 หลายเดือนก่อน

    પરમા ના પરીવાર ને. આશ્રમે બોલાવો

  • @Angalgirl256
    @Angalgirl256 2 หลายเดือนก่อน +1

    Daxa ba ne batavo ana vagar maja nathi aavti

  • @viralpatel3818
    @viralpatel3818 2 หลายเดือนก่อน +1

    Tame amne pucho cho ne gare jai ne su kar su to a tamne avu k che k tya jaine bheso dosu ane charava jasu am k che

  • @Angalgirl256
    @Angalgirl256 2 หลายเดือนก่อน

    Daxa ba ma su che khabar nathi pn olu kevay cha vagar na hale savare am mane daxa ba na video vagar nathi haltu

  • @harshparmar1253
    @harshparmar1253 2 หลายเดือนก่อน

    ja amrma