દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન રાધા નેસડા ની મુલાકાત લેવા બદલ આભાર nadabet ના વિકાસ નું મોટું માર્કેટિંગ કર્યું છે એનું એક ટકો વિકાસ અહી કર્યો હોત તો સારું હતુ
દેવાંશી બેન ને ધન્યવાદ તમારો આ આદિવાસી પટ્ટામાં વિકાસ નથી પહોંચ્યો ત્યાં તમે જઈને આ પ્રશ્નોની વાંચા આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આ પ્રજાનો તમે ઇન્ટરવ્યૂ બનાવ્યો તે ખરેખર ખુબ આનંદ થયો છે. ગામડા લોકોના ભોળા પણ અને તેમની કાલી ઘેલી ભાષામાં ખૂબ ખૂબ જ સરસ રીતે જવાબો આપે છે ત્યારે સંસ્કૃતિના દર્શન થાય છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
વાહ દેવાંશી બેન અમારા બનાસકાંઠા જિલ્લા ની પરિસ્થીતિ થી ગુજરાત અને ભારત સરકાર સુધી વાત પહોચાડવા અને ગુજરાત મોડલ બતાવવા બદલ આભાર અને આ દર્દ ભરી સ્ટોરી કવરેજ કરવા બદલ
હુ મિડલ ક્લાસ માં જન્મ લઈ ને હમેશાં એક luxry લાઈફ જીવવા કરોડો કમાવાના સપના જોતો હમેશાં , પણ આ વીડિયો જોઈને ખરેખર કુદરતનો આભાર માનું છું કે જે તને આપ્યું છે તે ખૂબ જ છે ... આશા રાખું છું ભવિષ્યમાં કોઈ પણ રીતે હું આ લોકો ને મદદરૂપ થઈ શકું...
સરસ દેવાંશીબેન તમારી જરૂર આશાઓ નું એક કિરણ તો દેખાશે જરૂર આ રાધાનેસડા મા જઈને જે પ્રત્યક્ષ હાલત નિહાળી તે બદલ આપશ્રી ને ખૂબ ખૂબ આભાર કોઇ ગરીબ ના સારા એવા આશીર્વાદ રૂપ ફરસે એવી હું મારી અપેક્ષા વ્યક્ત કરું છું જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏🙏🙏🙏👌👍🌹
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન આપનો બનાસકાંઠા જિલ્લાના વાવ ના છેલ્લા ગામ ના રીપોર્ટીંગ કરી ને મુલાકાત કરી આપની મુલાકાત થી સરકાર સુધી વાત પહોંચી જશે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે એવી આશા રાખું છું
પહેલા તો દેવાંશીબેનને તમને અભિનંદન કે તમે આવુ કવરેજ કર્યૂ ભારતમા સદીઓથી પ્રજાલક્ષી રાજકારણ ના બરાબર રહ્યુ છે અને આઝાદી પછી લોકશાહીની વ્યાખ્યાની ઉધી ચકરડી ની જેમ ફરી છે જયાં સુધી દેશનો નાગરિક પોતાને દેશનો અસલી રાજા છે એમ નહી સમજે ત્યાં સુધી કાંઈ વળવાનુ નથી અત્યારના રાજકારણીઓ નો એક દિવસનો આવવા જવાનો ખર્ચ જો ગણવામાં આવે તો કેટલાય ગામોમા વિજળી પાણીની સવલત થાય એમ છે પાછલા રાજાઓને શરમાવે એવુ વૈભવીઠાઠવાળુ જીવન અત્યારના રાજકારીઓ જીવે છે
ખુબ જ સરસ દેવાંશી મેમ તમારી આવા અથાગ પરિશ્રમ થી વાત મુખ્યમંત્રી સુધી પહોંચે ત્યાંના વહીવટી અધિકારીઓ સુધી પહોંચે જેથી વહેલી તકે વીજળી અને પાણી સામે જજુમતા ત્યાંના ગ્રામ જનોને આ સુવિધા પ્રાપ્ત થાય 🙏🏻.
સાચી પત્રકારત્વ અને પ્રામાણિક સમાચારની બીજી ઓળખ એટલે દેવાંશીબેન અને એમની જમાવટ ટીમ.. we all proud of you becoz આજે પણ તમારા જેવાં આવા બાહોશ વ્યક્તિત્વ પડ્યા છે 👍🙏
Nice story This is reality of development in banaskantha. Evening media persons must share this kind of development coverage to all public so they can be made aware.. hats of Devanshi for this story... Still lots of development is needed in Tharad Vav bhabhar suigam deodar All community is engaged in agriculture and cattle rearing farmer community but still no government any better institute and medical institute in this area.
બેન આ વિડીયો પહેલા તો ત્યાંના અઘિકારીઓ જેમ કે પહેલા તો જી ઈ બી ને વતા વો કે એક દીવસ રાઘા નેસડા રાત વીતાવી આવે અને પછી પુરવઠા વીભાગ ને પહોચાડો કે મીનરલ ની બોટલ વગર ગામ માં બે કલાક જઈ આવે અને પછી નેતા ઓ એ ગામની મુલાકાત લે
❤ બનાસકાંઠા માં રાધાનેસડા આજુબાજુના ગામડા બિલકુલ જે લાભથી વંચિત છે અને ભાજપ પણ લોલીપોપ આપે છે અને કોંગ્રેસ પણ લોલીપોપ આપે છે ચોખ્ખી ને ચટ કમેન્ટ કરનાર એસપી રાજગોર ભાવ બનાસકાંઠા બ્રહ્મ સમાજ કહે છે કે જે નેતાઓને વોટ લેવા હોય ત્યારે ઝૂપડામાં ફરે છે પરંતુ વોટ ના મતદાન થઈ ગયા પછી ગરીબ કે આમ જનતા કે ખેડૂતની સંભાળ લેતા નથી એટલે તો એટલે તો તે લોકોને હારવાના દડા આયા છે અને ઘરે-ઘરે વોટ માટે મતદાન માટે ભીખ માંગવી પડે છે જાણતા તો સહન કરશે આમ જનતા સહન કરશે ખેડૂતો સહન કરશે પણ સોમનાથ મહાદેવ સહન નહીં કરે જ નહીં તથા જાહેર હિત ની અરજી કરેલ છે કમેન્ટ કરેલ છે માનવ અધિકારના કાયદા મુજબ સત્યની કમેન્ટ કરવી તે બહુ કડવી છે પરંતુ સત્ય હંમેશા અમૃત જેવું હોય છે 20% તો જનતા ના ભાગ છે કે અરજી વકીલો જોડે લખાવી અને મોદી સાહેબ ને રજૂ કરે ને પ્રાઈમ મિનિસ્ટર ને તો ચોક્કસ સુધારો થાય પરંતુ જનતામાં પણ 20% ભૂલ છે માનવ અધિકારના કાયદા મુજબ જાહેર ની કમેન્ટ
વાહ દેવાંશીબેન તમારી આશા પુરી થાય અને બે મહિના પછી કવરેજ કરવા જાવ ત્યારે અમે રાધાનેસડામાં લાઈટ અને પાણી જોઈએ
સાચી વાત છે
વાહ!... મારી બહેન.. વાહ!....
ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને આટલો સંઘર્ષ કરી આવા છેવાડાના ગામો ની પરિસ્થિતિ લોકો સમક્ષ ઉજાગર કરવા બદલ
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન રાધા નેસડા ની મુલાકાત લેવા બદલ આભાર nadabet ના વિકાસ નું મોટું માર્કેટિંગ કર્યું છે એનું એક ટકો વિકાસ અહી કર્યો હોત તો સારું હતુ
દેવાંશી બેન તમારા એપિસોડ બહુ અદભુત હોય છે જોવાની ખૂબ મજા આવે છે અભિનંદન તમને
દેવાંશી બેન ને ધન્યવાદ તમારો આ આદિવાસી પટ્ટામાં વિકાસ નથી પહોંચ્યો ત્યાં તમે જઈને આ પ્રશ્નોની વાંચા આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આ પ્રજાનો તમે ઇન્ટરવ્યૂ બનાવ્યો તે ખરેખર ખુબ આનંદ થયો છે. ગામડા લોકોના ભોળા પણ અને તેમની કાલી ઘેલી ભાષામાં ખૂબ ખૂબ જ સરસ રીતે જવાબો આપે છે ત્યારે સંસ્કૃતિના દર્શન થાય છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
આ કોઈ આદિવાસી વિસ્તાર નથી
વાવ થરાદ માં નથી આદિવાસી
વાહ દેવાંશી બેન અમારા બનાસકાંઠા જિલ્લા ની પરિસ્થીતિ થી ગુજરાત અને ભારત સરકાર સુધી વાત પહોચાડવા અને ગુજરાત મોડલ બતાવવા બદલ આભાર અને આ દર્દ ભરી સ્ટોરી કવરેજ કરવા બદલ
સિંહ જેવા દેવાસી બહેને ખુબ અભી નંદન 🙏
સિંહણ
સિંહણ
હુ મિડલ ક્લાસ માં જન્મ લઈ ને હમેશાં એક luxry લાઈફ જીવવા કરોડો કમાવાના સપના જોતો હમેશાં , પણ આ વીડિયો જોઈને ખરેખર કુદરતનો આભાર માનું છું કે જે તને આપ્યું છે તે ખૂબ જ છે ... આશા રાખું છું ભવિષ્યમાં કોઈ પણ રીતે હું આ લોકો ને મદદરૂપ થઈ શકું...
ભારતની લોકશાહી માટે અને એમાં પણ ગુજરાત જેવા જાગૃત અને આર્થિક સધ્ધર રાજ્ય અને તાલુકા/જિલ્લાના વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક છે.
ગુજરાત ની અસલીયત દેખાવા બદલ😢 દેવાંશી બેન તમને લાખ લાખ અભિનંદન 👍🙏🙏🙏🙏🙏🙏
સરસ દેવાંશીબેન તમારી જરૂર આશાઓ નું એક કિરણ તો દેખાશે જરૂર આ રાધાનેસડા મા જઈને જે પ્રત્યક્ષ હાલત નિહાળી તે બદલ આપશ્રી ને ખૂબ ખૂબ આભાર કોઇ ગરીબ ના સારા એવા આશીર્વાદ રૂપ ફરસે એવી હું મારી અપેક્ષા વ્યક્ત કરું છું જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏🙏🙏🙏👌👍🌹
Waah ben પત્રકાર હો તો તમારા જેવા.... ધન્ય છે બેન તમને. .❤❤❤
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન આપનો બનાસકાંઠા જિલ્લાના વાવ ના છેલ્લા ગામ ના રીપોર્ટીંગ કરી ને મુલાકાત કરી આપની મુલાકાત થી સરકાર સુધી વાત પહોંચી જશે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે એવી આશા રાખું છું
પહેલા તો દેવાંશીબેનને તમને અભિનંદન કે તમે આવુ કવરેજ કર્યૂ ભારતમા સદીઓથી પ્રજાલક્ષી રાજકારણ ના બરાબર રહ્યુ છે અને આઝાદી પછી લોકશાહીની વ્યાખ્યાની ઉધી ચકરડી ની જેમ ફરી છે જયાં સુધી દેશનો નાગરિક પોતાને દેશનો અસલી રાજા છે એમ નહી સમજે ત્યાં સુધી કાંઈ વળવાનુ નથી અત્યારના રાજકારણીઓ નો એક દિવસનો આવવા જવાનો ખર્ચ જો ગણવામાં આવે તો કેટલાય ગામોમા વિજળી પાણીની સવલત થાય એમ છે પાછલા રાજાઓને શરમાવે એવુ વૈભવીઠાઠવાળુ જીવન અત્યારના રાજકારીઓ જીવે છે
જીવંત પતરાંકાર ધનય છે પત્રકારની માતા ને જેમણે આવા પુત્રી પેદા કરી...તમુ ને ભણતર લેખે લાગ્યું...🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
વાહ દેવાંશી આ ગામની અંદર લાઈટ પાણી લાવવાની જવાબદારી તમારી
ખુબ જ સરસ દેવાંશી મેમ
તમારી આવા અથાગ પરિશ્રમ થી વાત મુખ્યમંત્રી સુધી પહોંચે ત્યાંના વહીવટી અધિકારીઓ સુધી પહોંચે જેથી વહેલી તકે
વીજળી અને પાણી સામે જજુમતા ત્યાંના ગ્રામ જનોને આ સુવિધા પ્રાપ્ત થાય 🙏🏻.
સાચી પત્રકારત્વ અને પ્રામાણિક સમાચારની બીજી ઓળખ એટલે દેવાંશીબેન અને એમની જમાવટ ટીમ.. we all proud of you becoz આજે પણ તમારા જેવાં આવા બાહોશ વ્યક્તિત્વ પડ્યા છે 👍🙏
વાહ દેવાંશી બેન તમે સત્ય ઉજાગર કરોછો
આભાર!🎉🎉
ખરેખર બહેન બહું જ નિષ્ઠાવાન અને સરાહનીય કાર્ય કરો છો રાજ્ય નાં છેવાડાના ગામોનાં માણસોની વાતોને વાચા આપો છો આભાર બહેન 👏👏👏👏👏👏
નેતા દેશને વિશ્વગુરૂ કહે પણ એજ દેશના ખુણામા લોકો આજે પણ પાષણયુગમાં જીવતા હોય તેવી સ્થિતિ છે.
બેન નેતા ને છોડો એમનું કામ નથી આ મહાન કામ કરવા ખજૂર ભાઈ નો સંપર્ક કરો બેન તમને આશીર્વાદ મળશે 🙏
ખૂબ સરસ દેવાંશી બેન. આ દેશ ને તમારા જેવા પત્રકારો ની ખૂબ જ જરૂર છે .
Thank you. Devanshiben 🙏🙏
Thanks!
ખુબ ખુબ આભાર દેવાંશીબેન
ધન્યવાદ છે દેવાંશીબેન કે તેમણે અંતરિયાળ ગામડાની પરિસ્થિતી થી વાકેફ કર્યા આશા રાખીએ કે જલ્દી થી એનુ સમાધાન થાય..
વાહ બહેન તમે ખુબ સરસ કામ કરો છો
બાકી કહેવાતા નેતા ઓને તો સતા સિવાય કોઈ ની પડી નથી
વાહ દેવાંનસી બેન જય આદિવાસી જય જોહાર
ખૂબ સરસ દેવાંશી બેન
વિનોદભાઈ ને ખુબ અભિનંદન કે એમના ઘરે દેવાંશી નો જન્મ થયો છે......
વાહ બેન તમારા થકી ગામની પરિસ્થિતિમાં બદલાવ થાય તેવી આશા રાખું છુ ખૂબ સરસ કામ કર્યુ છે...
અલ્પેશ ઠાકોર ની ફેમીલી ને એક વર્ષ અહી રહેવા મોકલી દો
Modi ne pan mokali sakay Modi na ek divash na kharch ne anhi kharch karva ma aave to aa lokone pani vijali badhuy mali jay
Nice story This is reality of development in banaskantha. Evening media persons must share this kind of development coverage to all public so they can be made aware.. hats of Devanshi for this story...
Still lots of development is needed in Tharad Vav bhabhar suigam deodar
All community is engaged in agriculture and cattle rearing farmer community but still no government any better institute and medical institute in this area.
ખુબ સરસ એપિસોડ બેન ઉજાગર કરી ગામની હકીકત
Jamawat. .......❤❤❤❤
Khub Sarahniy work devanshi ben
અભિનંદન 🎉🎉 દેવાંશી બેન ❤
ખૂબ જ અભિનંદન દેવાશી બેન
ખુબ સરસ અભિનંદન
❤❤ ખુબ ખુબ આભાર
અમે રાધાનેસડા ના નજીક ના ગામના છીએ આ વાત સાવ સાચી છે ને મને દુઃખ તો આ નાની બેન ને ભણવા વિશે કંઈ ખબર નથી જોઈ લો ગરીબ નું ભવિષ્ય 😢😢
આ વીડિયો જોઈને થયું k રામ મંદિર બનાવ્યું એના બદલે આ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરતી સરકાર તો ખરેખર ભગવાન રામ ખુશ થાત.
💯💯
સહમત
Khub saras prays kro chho devansi ben tame tamari mahenat safad jay evi asha chhe
દેવાનસી બેન તમે અમારા ગામની મુલાકાત લીધી તે બદલ ખુબ ખુબ આભાર બેન
Wah that's what real journalism is hats off you are inspiration for many. You showed reality
વાહ દેવાંશી બેન ખરેખર તમે સાચા પત્રકાર છો ખૂબ ખૂબ આભાર
ખુબ ખુબ આભાર દેવાંશી બેન બનાસકાંઠા મુલાકાત બદલ...
Good work બહેનશ્રી
બેન ગરીબ માણસ ભગવાન ના સહારે જીવે છે બેન પણ હૂ તમને ધન્યવાદ માનું છુ કે કોઈ પત્ર કાર હોય તો તમે કેમ કે ગરીબ લોકો ની તમને યાદ આવી ખુબ સરસ બેન 🙏
ખુબ ખુબ ધન્યવાદ.બેન
વાહ બેન સરસ વિડિયો બનાવ્યો
ધન્ય છે બેન તમને આ સે મોદી સાહેબ નું ગુજરાત
સાચું પત્રકારત્વ
Sachi patrika mate tamne dilthi tnx❤
દેવાંશી બે ન તમને ખુબ ખુબ અભિનંદન તમે આવા પત્રકારોને ધન્યવાદ
khub khub abhinandan
તમારા જેવા પત્રકાર ને જય હિન્દ જય ભારત❤
Kali dewanshi joshi ben behtrin kaam.good job.
ખુબ સરસ બને તમારી સ્ટોરી જોઈને ઘણું બધું જાણવા મળે છે
બેન આ વિડીયો પહેલા તો ત્યાંના અઘિકારીઓ જેમ કે પહેલા તો જી ઈ બી ને વતા વો કે એક દીવસ રાઘા નેસડા રાત વીતાવી આવે અને પછી પુરવઠા વીભાગ ને પહોચાડો કે મીનરલ ની બોટલ વગર ગામ માં બે કલાક જઈ આવે અને પછી નેતા ઓ એ ગામની મુલાકાત લે
સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ❤
સત્ય નું પર્યાય એટલે દેવાંશી બેન 😊
Vah saras
देवासी बहन जय श्री कृष्णा
Bravo. Keep it up Devanshi.
દેવાંશી બેન, તમને ખુબ અભિનંદન છે
ધન્ય વ્હદ બેન
30 વર્ષ થી તો ગુજરાત માં બીજેપી છે અને વિકાસ યાત્રા કરી રહ્યા છે સબકા સાથ સબકા વિકાસ 😂😂😂 બેટી બચાઓ બેટી પઢાઓ 😂😂😂 નલ સે જલ 😂😂😂😂વિકાસ
bhai tamari vat sachi che pan to bi aa loko nai sudhre vot to bjp ne j aapse
ધન્યવાદ દેવાંશી બેન 🙏જયમાતાજી
દેવાંશી બેન આ ગુજરાત મોડેલ ખરેખર હૃદય દ્રવી ઉઠે એવી જિંદગી છે 😢😢😢
❤ બનાસકાંઠા માં રાધાનેસડા આજુબાજુના ગામડા બિલકુલ જે લાભથી વંચિત છે અને ભાજપ પણ લોલીપોપ આપે છે અને કોંગ્રેસ પણ લોલીપોપ આપે છે ચોખ્ખી ને ચટ કમેન્ટ કરનાર એસપી રાજગોર ભાવ બનાસકાંઠા બ્રહ્મ સમાજ કહે છે કે જે નેતાઓને વોટ લેવા હોય ત્યારે ઝૂપડામાં ફરે છે પરંતુ વોટ ના મતદાન થઈ ગયા પછી ગરીબ કે આમ જનતા કે ખેડૂતની સંભાળ લેતા નથી એટલે તો એટલે તો તે લોકોને હારવાના દડા આયા છે અને ઘરે-ઘરે વોટ માટે મતદાન માટે ભીખ માંગવી પડે છે જાણતા તો સહન કરશે આમ જનતા સહન કરશે ખેડૂતો સહન કરશે પણ સોમનાથ મહાદેવ સહન નહીં કરે જ નહીં તથા જાહેર હિત ની અરજી કરેલ છે કમેન્ટ કરેલ છે માનવ અધિકારના કાયદા મુજબ સત્યની કમેન્ટ કરવી તે બહુ કડવી છે પરંતુ સત્ય હંમેશા અમૃત જેવું હોય છે 20% તો જનતા ના ભાગ છે કે અરજી વકીલો જોડે લખાવી અને મોદી સાહેબ ને રજૂ કરે ને પ્રાઈમ મિનિસ્ટર ને તો ચોક્કસ સુધારો થાય પરંતુ જનતામાં પણ 20% ભૂલ છે માનવ અધિકારના કાયદા મુજબ જાહેર ની કમેન્ટ
ધન્યવાદ બેનબઆ
Jay swaminarayan ❤❤❤❤❤❤
Salute didi ❤❤
Good job Devanshiben USA
Sat saheb Kabhir ji
દેવાંશિબહેન જુઓ ગુજરાત સરકાર ના ભા.જ.પ.ના ત્રીસ વર્ષનો વિકાસ રાધાનેસડામાં હિન્દુઓનો વિકાસ આપના પત્રકારત્વ ધર્મ ને સો સો સલામ
આભાર દેવાંશી છેવાડા ના ગામડાનું રીપોર્ટીંગ કરવા બદલ
devasi Ben khub sars mahiti aapi
લાખ લાખ અભિનંદન દેવાશી બેન😊
વાહ બેન તમારા રિપોર્ટી્ગ ને
આ છે વિશ્ર્વ ગુરુ ભારત ની સ્થિતી
Good work didi
અદ્ભુત ❤❤❤
Devanshiji, you are well enjoying village natural life. You are good person.
બંને પક્ષના નેતાઓ ને લાઈવ ડીબેટ માં આ ગામની ચર્ચા વિચારણા કરવા બોલાવવા જોઈએ બેન
દેવાંશી બેન લાખ લાખ અભિનદન જય માતાજી
મોટા ભાગના ગામડામાં નલ સે જળ યોજનાની આ હાલત છે... નળ એકલા જ લગાવેલા છે પાણી નથી આવતું...
Superb work bena🎉
Super Devasi sishtar
Khub khub aabhar ben😢❤
Superb work 👌👌
ધન્યવાદ બેન
really good job madam
ખૂબ સરસ
સુપર કવરેજ
મારા દેવાંશી બેનને ખૂબ નમન
ખરે ખર શિહ ને વંદન
Your work is like it mam