ખુબ સરસ છે નવો ગરબો આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય( નીચે લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • માં આરા તે સુર થી આવતા મારી અંબે માં
    માં શંખલપુર થી આવતા મારી બહુચરમાં
    મારી માટેલ ધરાવાળી માત ખમ્મા મારી ખોડીયારમાં
    છુમક છુમક થાય નોરતા આવી જાય આજ મારે નવદુર્ગા ના ગરબા ગવા
    મા વાઘ સવારી એ આવતા મારી અંબે માં માં કુકડા સવારે આવતા મારે બહુચર માં માં મગરની અસવાર ખમ્મા મારે ખોડલમાં
    છુમક છુમક થાય નોરતા આવી જાય આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય
    માને સાડી રૂડી શોભતી મારી અંબે માં માં ચુંદડી રૂડી ઓઢે મારે બહુચરમાં માડી ધાબળી વાળી માત ખમ્મા મારી ખોડિયારમાં
    ચમક ચમક થાય નોરતા આવી જાય આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય
    માએ મહિસાસુર ને માર્યો મારી અંબે માં માય વલ્લભ ભટ્ટ ને તારી ઓ મારી બહુચર માં માડી મામણીયા ના મેણા ભાંગનાર ખમ્મા મારી ખોડિયારમાં
    જમક છુમક થાય નોરતા આવી જાય આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય
    માને શિર પર ગરબો શોભતો મારી અંબે માં માને પગમાં ઝાંઝર શોભતા મારી બહુચર માં માને રથડા નો રણકાર ખમ્મા મારી ખોડિયારમાં
    છુમક છુમક થાય નોરતા આવી જાય આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય
    માના હાથમાં દાંડિયા શોભતા મારી અંબે માં માં તાલીઓના તાલે રમતા મારી બહુચર માં માં સાથે બે નળીઓ ને સાથ ખમ્મા મારી ખોડિયારમાં
    જુમક ઝુમક થાય નોરતા આવી જાય આજ મારી નવદુર્ગા ના ગરબા ગવાય
    માનવ દુર્ગા સાથે રમતા મારી અંબે માં માને 64 જોગણીયું સાથમાં મારી બહુચર માં માય ત્રિશુળ લીધું છે હાથ ખમ્મા મારી ખોડલમા
    છમક છમક થાય નોરતા આવી જાય આજ મારે નવદુર્ગા ના ગરબા ગવાય

ความคิดเห็น • 33

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 21 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ આગળ વધો માતા ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર કાજલબેન તમારે કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે આવી રીતે કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @RasilabenThummar
    @RasilabenThummar 21 วันที่ผ่านมา +1

    જય માતાજી ખૂબ સરસ ગરબો રજૂ કર્યો આપ સૌ બહેનોએ 🎉🎉 ખૂબ સરસ ખૂબ આગળ વધો 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  20 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને આશિષ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય માતાજી

  • @Manjubenghosh
    @Manjubenghosh 21 วันที่ผ่านมา +1

    વૈકુંઠ ભજન મંડળ ના જય શ્રી કૃષ્ણ તમારા ભજન ખૂબ જ સરસ હોય છે 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર મંજુબેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો આવી રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમને પણ તમારા ભજન બહુ જ ગમે છે પ્રભુ ભજનમાં લીન રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

    • @Manjubenghosh
      @Manjubenghosh 20 วันที่ผ่านมา

      @@VilasVekariya આપણે સૌ હળી મળીને ચાલીએ પ્રભુ ને પ્રાર્થના 🙏❤️

  • @urvashipanchal5897
    @urvashipanchal5897 13 วันที่ผ่านมา +1

    Khub Sundar garbo gayo jay mataji🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  12 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય માતાજી

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 22 วันที่ผ่านมา +2

    સરસ ગાયું ગરબોઉઝામડનીકોમિટયયાપેછૅ

  • @gohilvandana1984
    @gohilvandana1984 21 วันที่ผ่านมา +1

    મસ્ત ગરબો ગાયો વિલાસ બેન 👌🏻🙏🏻 પેલા તો બધા બહેનો ને મારા જય માતાજી 🙏🏻 અને બધા બહેનો એ એકસરખી સાડી પહેરી છે મસ્ત લાગો છો બધા ❤❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  20 วันที่ผ่านมา +1

      ખુબ ખુબ આભાર વંદનાબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારે કોમેન્ટ વાંચે ઘણો આનંદ આવ્યો આવી રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @Smitasheth008
    @Smitasheth008 22 วันที่ผ่านมา +2

    Jay Mataji

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 22 วันที่ผ่านมา +1

    Jay Abe ma bahu saras gayu ape 👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @bhavanabhalani7585
    @bhavanabhalani7585 5 วันที่ผ่านมา +1

    Jay Mataji 👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  4 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 22 วันที่ผ่านมา +2

    સરસ ગરબો ગાયો બેન

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય માતાજી

  • @geetamodi3016
    @geetamodi3016 22 วันที่ผ่านมา +2

    Very nice

    • @VilasVekariya
      @VilasVekariya  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @KajalBharodia
    @KajalBharodia 17 วันที่ผ่านมา +1

    Saras avaj che badhij benona

    • @VilasVekariya
      @VilasVekariya  17 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર કાજલબેન જય નવદુર્ગા

  • @sarojpandya-tg8mv
    @sarojpandya-tg8mv 21 วันที่ผ่านมา +1

    Saras garbo

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર સરોજબેન જય શ્રી કૃષ્ણ

  • @champabenpatel9810
    @champabenpatel9810 22 วันที่ผ่านมา +1

    Verry nice

    • @VilasVekariya
      @VilasVekariya  21 วันที่ผ่านมา

      કુમકુમ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @Chetnamovaliya
    @Chetnamovaliya 22 วันที่ผ่านมา +2

    ખુબજ સરસ ગરબો ગાવ છો બહેનો👍👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય માતાજી

  • @Chetnamovaliya
    @Chetnamovaliya 22 วันที่ผ่านมา +2

    🌹🌹🌹🌹🌹

  • @Chetnamovaliya
    @Chetnamovaliya 22 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 22 วันที่ผ่านมา +2

    જય માતાજી

    • @VilasVekariya
      @VilasVekariya  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય માતાજી