ચામુંડા માત મુકો અબોલડા - દક્ષાબેન (ગરબો નીચે લખ્યો છે)નવરાત્રી - 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ચોટીલા વાળા ચંડી ચામુંડા
    બોલાવે માડી તારા બાળ ચામુંડ માત મુકો અબોલડા...
    બાલુડા તમને પાયે પડીને
    વિનવે છે વારંવાર ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    અવગુણ સામે ન જોશો માવડી
    માતા કુમાતા ન થાશો ઓ માવડી
    છોરુ કછોરું કહેવાય ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા
    ભક્તોને તાર્યા ને અસુરને માર્યા
    ઋષિમુનિ ગાયે છે ગાન ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    વિપતી ના વાદળા ઘેરાણા જ્યારે
    દેવોને દૈત્ય દુઃખ આપે છે જ્યારે
    હે દેવોની વ્હારે તું જાય ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    વાટલડી જોતા થાકી આંખલડી
    વીતે છે રાતડીને ડૂબે છે નાવડી
    બાળકની વારે તું આવ ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    ધીરજ ખૂટીને મારું મનડું મૂંઝાય છે
    મધ દરિયે મારી નાવ અથડાય છે
    દોડીને આવ્યો તારે દ્વાર ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    માવડી પધાર્યા ને જ્યોતિ બળે છે
    બાલુડા તમારે પાયે પડે છે
    દીધા છે દર્શનીયા આજ ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    દર્શનથી માતા દુઃખ દૂર થાય છે
    બાલુડા તમારા ગુણલા રે ગાય છે
    બોલો બોલાવું એકવાર ચામુંડ માત મુકો અબોલડા
    ચોટીલા વાળા ચંડી ચામુંડા...
    #vasantben_nimavat
    #ભક્તિ_સંગીત
    #gujarati_traditional_kirtan
    #gujarati_kirtan
    #gujarati_bhakti_geet
    નવરાત્રી૨૦૨૩

ความคิดเห็น • 50

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 วันที่ผ่านมา +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ નવરાત્રીના ગરબા

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ ปีที่แล้ว +1

    વાહ દીદી વાહ ખુબ સરસ મજા આવી ગઈ વાહ દક્ષાબેન ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો

  • @ushalashkari
    @ushalashkari 2 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤સરસચામૂડમાગરબા🎉

  • @ranjansuba
    @ranjansuba 6 วันที่ผ่านมา

    રાધેરાધે. જયમાતાજી. બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 ปีที่แล้ว +1

    Jay chamunda ma wah bhu saras garabo che 🙏🙏🙏

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 ปีที่แล้ว +1

    Jai Ambe, jai chamunda, very nice mataji bhajan, nice to listen to new mataji bhajan for navratri

  • @darjitejal303
    @darjitejal303 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 🙏🏼જય માતાજી 🙏🏼

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ખૂબ જ સરસ ગરબો છે

  • @AtharvaGohil
    @AtharvaGohil 12 วันที่ผ่านมา

    રાધે મંડળ વિરમગામ ગરબો ખૂબ સરસ ગાયો

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ એક રાંદલ માં નો ગરબો સંભળાવજો આપની અનુકૂળતાએ, ચામુંડા માં ગરબો ખૂબ જ સરસ છે, જય માતાજી

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 ปีที่แล้ว +1

    જય હો જય ચાંમુડા મા મારા કુળનીદેવી ની જય હો 🙏🙏🌸🌸

  • @ushatopiwala6540
    @ushatopiwala6540 ปีที่แล้ว +1

    જય ચામુંડા માતા
    ખુબ જ સુંદર ગરબો ગાયો છે

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala ปีที่แล้ว

    સખી પરિવારને વહેલી સવારના જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી
    વાહ વાહ ખૂબ જ સરસ માતાજીનો ગરબો ગાયો છે ગરબો સાંભળવા થી ખૂબ જ આનંદ થયો છે

  • @dadalhinarajgor5353
    @dadalhinarajgor5353 ปีที่แล้ว +2

    Jay ma chamunda 🙏 happy Navratri khub srs Garbo che haji pn grba gajo Jay mataji 🙏hina rajgor

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc ปีที่แล้ว +1

    ખુબ સરસ ગરબોગાયોજયષિકૂષન

  • @yoginishah5086
    @yoginishah5086 16 วันที่ผ่านมา

    wa daxa Ben garba nice voice nice yogini shah baroda

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 ปีที่แล้ว +1

    વાવાસરસગરબોછે હંસાબેન મિરત્રી લોદરા જય માતાજી

  • @kanubhaidmewada7595
    @kanubhaidmewada7595 ปีที่แล้ว

    જય ચામુંડા દક્ષાબેન સરસ ગરબો ગાયો અમારા કુળદેવી ચામુંડા મા છે અમારા મંડળ મા ગાવા થશે તમારો આ ગરબો 🙏🙏🌹🌹👍👍

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 ปีที่แล้ว +1

    જય માતાજી બહુ બહુ જ સરસ છે ભજન દક્ષાબેન અને ઉષ્મા બેન વંસતમાસી ભજન બહુ સરસ છે

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij ปีที่แล้ว +1

    Jay siyaram🙏🙏

  • @JasmitEnterprises
    @JasmitEnterprises ปีที่แล้ว +1

    Jay mataji 🙏🙏🙏

  • @RK-et1cv
    @RK-et1cv ปีที่แล้ว +1

    ખુબ સરસ 🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว +1

    જય માતાજી🙏જય હો👍ખૂબ સરસ👌👌👌✨✨✨નાનકડી ઢીંગલી પણ માતાજી સ્વરૂપ દર્શાય છે🙏😘

  • @devikaajmera8499
    @devikaajmera8499 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ચામુંડા માતાજીના બિજા ગરબા મુક શો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @nayanalakun2462
    @nayanalakun2462 ปีที่แล้ว +1

    Saras garbo gayo dhingli Saras lage 6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 ปีที่แล้ว +1

    Jai mata ji 🙏🙏👌

  • @dakshadesai6420
    @dakshadesai6420 ปีที่แล้ว +1

    Jay chamunda mat.khubj sunder garabo gayo.navratri chalu thai gayi chhe evuj lagyu

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 ปีที่แล้ว +1

    ખુબ સરસ ગરબો જય ચામુંડા માં

  • @RashmikaPatel-ed8iy
    @RashmikaPatel-ed8iy ปีที่แล้ว +1

    Khub j sarsh kirtan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 ปีที่แล้ว +1

    જય ચામુંડા મા ખુબ ખુબ સરસ ગરબો ગાયો છે દક્ષા દીદી વસંત બા ઉષ્મા દીદી ખુબ સરસ નવરાત્રી આવી ગઇ હોય એવું જ લાગે છે નાનકડી ઢગલા પણ સરસ છે ખુબ ખુબ પ્રગતિ કરો એવી મા ના ચરણોમાં પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌❤❤

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 ปีที่แล้ว +1

    દક્ષાબેન સરસ ગરબો ગાયો વચ્ચે નાનક્ડા માતાજીનો અવતાર તમારી સાથે સોહાય છે ખુબજ સરસ🌸🪴🪴💐

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 ปีที่แล้ว

    amita vah sras bhu Fine dakshaBen gayo bdhane Jay mataji sras garbo che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt ปีที่แล้ว +1

    વાહ વાહ જય ચામુંડા માં વાહ દીદી બહુ સરસ ગરબો ગાયો દક્ષાબેન ઉષ્મા બીર વસંત બા બહુ સરસ ગરબો ગાયો સાંભળવાની મોજ પડી ગઈ બહુ મજા આવી ચામુંડા માં અમારા કુળદેવી છે હજી બ્રહ્માણી માનો ગરબો સંભળાવજો મને તો એવું જ લાગ્યું નવરાત્રી આવી ગઈ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @rekhathakkar104
    @rekhathakkar104 ปีที่แล้ว +2

    જય ચંડી ચામુંડા મા

  • @easystudy555
    @easystudy555 ปีที่แล้ว +1

    Wahh tme bv j mast geeto gavo chov 👌👌👌👌👌my request amba abhay vardayini geet gajo plz usmaben na voice ma😇

  • @joliyarajubhaimasonbaima9298
    @joliyarajubhaimasonbaima9298 11 หลายเดือนก่อน +1

    Jay mataji shamuda

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 ปีที่แล้ว +1

    જય માતાજી 🌷🙏🌷
    જય ચામુંડા માં 🌹🙏🌹
    જય શ્રી કૃષ્ણ ઉષ્મા બેન વસંત માસી દક્ષા બેન
    ખુબ ખુબ સરસ માતાજી નો ગરબો છે 👌👌👌
    🥥🪔🚩🥥🪔🚩🥥🪔🚩🥥🪔🚩🥥

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 ปีที่แล้ว +1

    વાહ દક્ષાબેન ખૂબ ખૂબ સરસ ગરબો ગાયો નવરાત્રી નજીક આવી રહી છે જય શ્રી મા ચામુંડા માતાજી,🔱🚩🪔🥥🙏

  • @meenapatel2123
    @meenapatel2123 ปีที่แล้ว

    વાહ સરસ ગરબો ❤

  • @pragnamehta1201
    @pragnamehta1201 ปีที่แล้ว +1

    જય માતાજી 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 ปีที่แล้ว

    Very nice bhajan jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻