મે ભગવાન જોયા નથી પણ મહીપતસીહ મા મને ભગવાન દેખાય કારણ ભગવાન રાક્ષસોને મારતા આમણે પણ રાક્ષસોની ઉધ હરામ કરી નાખી રાક્ષસો એટલે ઉદ્યોગપતી અમથા દાતારના દિકરા થાય દાતારી નથી કરવી પગાર પુરો સુકવો તો દાન કરવાની જરૂર નથી મારે મહીપતભાઈ સાથે જોડાવવું છે તમે નંબર આપો અટલી મહેરબાની હુ નીવૃત્ત છુ જ્યયોગેશ્વર જ્ય પાંડુરંગ દાદા
બાપુ અર્જુન ના બાપા ને સાથે રાખો ને તે પણ લાચાર છે ભગવાન ખૂબ રાજી થશે જય માતાજી
ભગવાને ખાલી ગુજરાત માં મહીપત સિંહ બાપુ જેલા 10 માણસો હોત તો ગુજરાત નો નજારો અલગ હોત. ફુલ સપોર્ટ બાપુ
Pop 0
કોઈ પણ એક શબ્દ એવો નથી મહિપતસિંહ ને ખૂબ ખૂબ અભિનંદન આંખ માં થી આશુ આવે છે દરેક ને
Right
બાપ બેટાને અલગ ના રાખો બને ને સાથે રાખો સર 😭🙏 એમના પીતાને મનાવો
મહિપતસિહ ની માતા ને ધન્ય છે આવા પુત્રનો જન્મ આપ્યો
આખ માંથી આસુ આયી ગયા 😭 માહી ❤️
Right
રીયલ હાર્ટલી જય હિન્દ સર વંદેમાતરમ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 લાસ્ટ દ્રસ્ય હ્નદય દ્રાવક હતું હતું
વાહ બાપુ તમારા જેવું કોઈ નાં થાય ભગવાન સો તમે
ભગવાન તમને ખુશ રાખે અને ખુબ ધન દોલત આપે અને તમે આવા દિવ્યાંગ અને ગરીબ માણસોને મદદરૂપ બનો તેવી પ્રાર્થના 🙏
બાપુની જય હો, ધન્ય અવતારી પુરુષ તમારી સદા જય હો. જય શ્રીકૃષ્ણ.
વાહ મોટા ભાઈ બાપુ, ધન્ય છે તમારી જનેતા ને તમારી આ સેવા ગજબ છે ભાઈ શ્રી, વાહ
Vah mara bhay saras kam kariyu tamane mataji ghanu rakhe
Mahipatshinh God bless you. Jay yogeshvar
સાચું આંખમાં ધી આસુ આવી ગયા
વાહ..!!મહિપતબાપુ તમારા માંતા પિતા ને ધન્ય હો🙏🙏🙏 ખૂબ આગળ વધો.
બહુ. સરસ. રોડ. પર. રહેતા. બાળકો. પર. ધ્યાન. રાખો. છો.. મહીપતસિચૌણન. સાહેબ.. 👌👌👌
મહિપતસિંહ બાપુ ને સો 💯 સલામ
ખૂબ ખૂબ અભિનંદન મહિપતસિંહ ને
આંખ માંથી અંશુ આવી ગયા ભાઈ🥲
ધન્ય છે તમારી જનેતા ને બાપુ. આંખ મા આંસુ આવી ગયા. જે કામ નેતા ને કરવુ જોઈએ તે તમે કર્યું
જય માતાજી ભાઈ ભગવાન તમને સુખી રાખે .અને તમારા હાથે સત્કાય થતા રહે.
ખુબ ખુબ આભાર અભિવંદન મહિપતસિંહ ભાઇ ભગવાન માતાજી તમારી દરેક ઇચ્છાઓ પુરી કરે
વાહ મહિપતસિંહ વાહ ધન્ય ધન્ય છે તમને
ભગવાન આપને વધુ સુખ, શાં તિઅને સમુદ્રી આપે...મહીપતભાઈ
જય હો મહેપતશી
Vah mahipatsinh bapu nice super
Sshhaabbaass mahipat singhji dhanyavad jay hind
કનૈયાને ગોકુળ મળ્યું. ધન્યવાદ દરબાર સાહેબ .🌹🙏🌹
જય હો મહિપતસિંહ બાપુ 🙏🙏🙏🙏🙏
Khub khub dhanyawad 🙏 VALA
Mahipat sigh tamane Maa bhagwati na Rakhwala VALA 🙏
વાહ મહીપત સિંહ વાહ જોરદાર કામ કર્યું છે હંમેશા આવું ને આવું કામ કરતા રહો સર સલામ છે તમને વિદેશ સિંહ ચૌહાણ તરફ થી સર ને
ધન્ય છે બાપુ તમારી janetane
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉😮😅
ઘનયવાદ મહિપતસિહજી તમને આપના વિચારો સાથે ઈશ્વર કાયમ કૃપા બની રહે
ધન્યવાદ છે ભાઈ જય માતાજી
બહુજ સરસ ઉમદા કામ ....
Good job sir
🙏👌👍😍❤️jordara ho mota bhai
Salam Mahipatshih bapune
Khub saras bapu
વાહ.ભગવાન.જય.હો
Vaah vaah 👍👌 jordar seva prabhu apne khub Shakti ape sada apno Vijay thao🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌅🌻🌄🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
वाह सरस 🚩🙏🚩
ખૂબ સરસ પુણ્ય નૂ કામ કરી રહયા છો બાપુ સરસ જય શ્રીકૃષ્ણ
Very good ❤
બાપુ
Khub saras kam se bhai
Mahitbhai ne lakh lakh abhinandan,,,👏👏
Good work mota bhai
તમે તો ભગવાન છો મહિપતસિંહ ભાઈ
Last 1 min.....heart wining movement 💥🙌❤️
તમને સલામ છે
ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યાં સો બાપુ
Saras Bhai
Good work good work good
આવનાર સમયમા તમારી સરકાર હસે
Sachi vat bhai
ભગવાન તમને ખૂબ આપે
જોરદાર હો સાહેબ તમારી જેવા નઈ મળે ગમે ત્યા.. 🙏🙏
I proud of you mahipat Singh as your young friend keep it up
Super bhai
Jay mataji bapu video joine aankh mathi aasu nikali gya........ Mataji tamne khub shakti aape khub aagl vadho bapu..... Aevi bhagwan ne prarthana........
Nice work sir....
જય માતાજી ભાઈ મેપસિગં
શાહૅબ તમારૉ આભાર ખૃબ ખૃબ,
vah.mahipatsinh.jordarseva
Good👍 bhai🙏
Khuba khuba abhar sar
Bapu bhagvan na mansh cho tamata video joy ne thoru mne shikh mli 👍🏼👍🏼
ખુબ સરસ સેવા
Jay ho mahi sir....
Jay ho vala
વંદે માતરમ
Jay mataji bhai khub saras pan bhai arjun na pappa ne pan tya j rakhi leva hata ne bhai
ગરીબો અને અંપગો ની સેવા કરવા બદલ ખૂબ ખૂબ આભાર.......
ખૂબ સરસ કામ કરો છો
બહુ સરસ કાયૅ છે બસ આમ જ કામ કરતા રહો
🙏🙏🙏જય માતાજી બાપુ🙏🙏🙏
મે ભગવાન જોયા નથી પણ મહીપતસીહ મા મને ભગવાન દેખાય કારણ ભગવાન રાક્ષસોને મારતા આમણે પણ રાક્ષસોની ઉધ હરામ કરી નાખી રાક્ષસો એટલે ઉદ્યોગપતી અમથા દાતારના દિકરા થાય દાતારી નથી કરવી પગાર પુરો સુકવો તો દાન કરવાની જરૂર નથી મારે મહીપતભાઈ સાથે જોડાવવું છે તમે નંબર આપો અટલી મહેરબાની હુ નીવૃત્ત છુ જ્યયોગેશ્વર જ્ય પાંડુરંગ દાદા
Bapu ne 100 top ni salam
God bless you 🙏 great job great feeling 🙏🙏🙏👌👌
Khub saras Bhai....keep going.... Bhagvan tamne khub nam aape,
Ane dam pan aape jethi tame aava bija jaruriyatna mando ni pan madad Kari shako.🙏
તમારી સેવા જોયને જોયને આખમાઆસુઆવીજાય
જય હો મહીપત સિંહ
જય માતાજી બાપુ
My favorite little Arjun 💓
Great work bapu 🙏🙏🙏🙏
Jay. Ho. Savaj
Sabse aage hai bapu
Great job
ખુબ સરસ પણ બાપ બેટા ને ભેગા રાખો 🙏🏻🙏🏻🙏🏻
Good job
ઓને કેવાય ગુજરાત નો સિંહ મહિપતસિંહ ચૌહાણ ને ભાઇ હા ગુજરાત ના શિહ્
વાહ બાપુ વાહ...
Jay mataji ❤
ખૂબ ખૂબ આભાર બાપૂ
Supar
Good job bhai
Vah mota
જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
Good work ❤️
Good
ખુબ સરસ બાપુ
Dhupsalee jate salgi aaspasna vatavrane sugdhit kree de. Sir. Bhagvan.so tame