રમણીક ભાઈ વામજા ની મોટી આગાહી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #gujrat #heavyrain #youtube #rain #agriculture #news #rainfall #farmer #farming #flood #gtv

ความคิดเห็น • 18

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 26 วันที่ผ่านมา

    સચોટપણે ખેડૂત લક્ષી આગાહીઓ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું...જય માતાજી દાદા 👏

  • @user-pj7ke8cd7y
    @user-pj7ke8cd7y หลายเดือนก่อน +1

    Ram.ram.ramnikbhai

  • @parmarsanjay6075
    @parmarsanjay6075 หลายเดือนก่อน

    જામનગર તાલુકાના ગ્રામ્ય માવરસાદનથીઆનુકારણશુ

  • @balasaravijay952
    @balasaravijay952 หลายเดือนก่อน

    🙏

  • @Vijaykhimaniya5999
    @Vijaykhimaniya5999 หลายเดือนก่อน

    💯💯💯💯💯💯💯💯💯💯👌

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td หลายเดือนก่อน

    Jay mataji

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog หลายเดือนก่อน +1

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં

  • @HardikAsodaofficial
    @HardikAsodaofficial หลายเดือนก่อน +2

    ઉત્તર ગુજરાત વિષે તો કહો કેમ સૌરાષ્ટ્ર માટે આગાહી કરો સો

  • @raymalsuthar6826
    @raymalsuthar6826 หลายเดือนก่อน +2

    ભાઈ બધા આગાહી કાર સૌરાષ્ટ્ર માં આગાહી આપે, ઉત્તર ગુજરાતમાં આગાહી કેમ નથી આપી શકતા

  • @thakormunna9762
    @thakormunna9762 หลายเดือนก่อน

    એરંડા નાં ભાવ વધારો થશે કે નહીં તે જાણવા વીનંતી

  • @HardikAsodaofficial
    @HardikAsodaofficial หลายเดือนก่อน +1

    આ રાઉન્ડ મા ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લા ના આસોડા ગામે ભારે થી અતિ ભારે વરસાદ કઈ તારીખ મા પડ છે અમારે બે મહેના થી વરસાદ નથી

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 หลายเดือนก่อน

    અમારે જામજોધપુર પંથકમાં વરસાદ બોવ ઓછો છે તો ક્યારેક થશે તે જણાવશો ❤

  • @babhabhairabari8001
    @babhabhairabari8001 หลายเดือนก่อน

    થરાદવરસાદનથી કદીથસે

  • @RabariAryan
    @RabariAryan หลายเดือนก่อน

    Akha Harij taluka kevo varsad rese

  • @makwanapravinsinh4116
    @makwanapravinsinh4116 หลายเดือนก่อน

    વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા કયારે વરસાદ આવશે

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 หลายเดือนก่อน

    વાવમાં વરસાદ નથી

  • @bhikhabhaipatel7798
    @bhikhabhaipatel7798 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાત ની માહિતી નથી આપતા