Gujarat Rain Update: બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવી શકે, કઈ તારીખથી નવો વરસાદનો રાઉન્ડ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdates
    ગુજરાત પર નવી સિસ્ટમની શું અસર થશે? રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે? અને કઈ તારીખથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે? જાણો આ વીડિયોમાં
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 164

  • @dilipgohil9970
    @dilipgohil9970 22 วันที่ผ่านมา +1

    jay mataji d c 🌹🌹🌹

  • @jaydippokiya3671
    @jaydippokiya3671 22 วันที่ผ่านมา

    સારો વરસાદ થયો આજે ગીર ગઢડા

  • @hareshchandu5517
    @hareshchandu5517 22 วันที่ผ่านมา +1

    Jay mataji

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h 23 วันที่ผ่านมา +8

    જય સ્વામિનારાયણ દિપક ભાઈ મજામાં હશો આજની માહિતી ખુશી આવનારી હોવાથી ખૂબ જ અભિનંદન રગનાથભાઇ ચૌધરી જાસનવાડા તા ભાભર બનાસકાંઠા

  • @VanrajsinhJadeja-od8zc
    @VanrajsinhJadeja-od8zc 22 วันที่ผ่านมา

    Jay mataji bhai

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 23 วันที่ผ่านมา +4

    જય માતાજી દીપકભાઈ

  • @shiyaldipak9633
    @shiyaldipak9633 22 วันที่ผ่านมา

    જીલો ભાવનગર તાલુકો મહુવા નુ રાણપરડા મા ધોધમાર વરસાદ છે

  • @LP.shorts.
    @LP.shorts. 22 วันที่ผ่านมา

    સરસ

  • @savaliyasagar2525
    @savaliyasagar2525 22 วันที่ผ่านมา +2

    ગારીયાધાર માં આજે સારો વરસાદ છે

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w 22 วันที่ผ่านมา

    Good 👍

  • @msbhutiya506
    @msbhutiya506 22 วันที่ผ่านมา

    દિપકભાઈ નમસ્તે

  • @prsuthar6861
    @prsuthar6861 23 วันที่ผ่านมา +2

    બહુ સરસ

  • @onlyjaherat
    @onlyjaherat 22 วันที่ผ่านมา +3

    સાચી આગાહી કરી હોય તો ખાવ બાપ ના સમ

    • @gopalsolanki118
      @gopalsolanki118 22 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 22 วันที่ผ่านมา

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા માં વરસાદ ક્યારે આવસે

  • @MangroliyaNikunj
    @MangroliyaNikunj 22 วันที่ผ่านมา

    એ ભાઈ શરૂ થઈ ગયો વરસાદ ખોટું

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 22 วันที่ผ่านมา +1

    સરસ માહિતિ - આભાર

  • @MangroliyaNikunj
    @MangroliyaNikunj 22 วันที่ผ่านมา

    દિપકભાઈ ખોટું છે વરસાદ સે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 23 วันที่ผ่านมา +4

    23 થી 30 માં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ સપ્ટેમ્બર બે સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

    • @devendra_sinhzala7941
      @devendra_sinhzala7941 23 วันที่ผ่านมา +2

      Ghar bhegi nu thane😂

    • @TulsiDev-ls7uq
      @TulsiDev-ls7uq 23 วันที่ผ่านมา

      ​@@devendra_sinhzala7941😅😅😂😂

    • @HareshChaudhary-e3h
      @HareshChaudhary-e3h 23 วันที่ผ่านมา +1

      જય સ્વામિનારાયણ બનાસકાંઠા જિલ્લામાં કયારે આવશે તે પણ કહેતા રહેજો રગનાથભાઇ ચૌધરી જાસનવાડા તા ભાભર બનાસકાંઠા

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 22 วันที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @ajeetsinh
    @ajeetsinh 23 วันที่ผ่านมา +3

    સુરેન્દ્રનગર જિલ્લામાં આખું વર્ષ થી વરાપજ છે

  • @Gurjibhaivsv
    @Gurjibhaivsv 23 วันที่ผ่านมา +3

    માહિતી ખૂબ જ સારી લાગી છે, ખૂબ ખૂબ અભિનંદન.

  • @user-br4xb7zl3c
    @user-br4xb7zl3c 23 วันที่ผ่านมา +2

    4:57 રેતાળ જમીનમાં પાક બળી ગયો વરાપ નહીં વરસાદ જોઇએ છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ની જરુર છે

  • @patelmanilal9657
    @patelmanilal9657 23 วันที่ผ่านมา +5

    વરસાદ ની સારી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉

    • @vasavaajay1198
      @vasavaajay1198 22 วันที่ผ่านมา +1

      Bharuch Jilla na Jhagadia taluka ma aaje 6 vage full varsad paydo

  • @ghanshyambhaishekh893
    @ghanshyambhaishekh893 23 วันที่ผ่านมา +2

    સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચૂડા તાલુકા વરસાદ ચાલુ છે મધ્યમ

    • @HareshChaudhary-e3h
      @HareshChaudhary-e3h 23 วันที่ผ่านมา +1

      જય સ્વામિનારાયણ બહુ જ ખુશીના સમાચાર આપવા બદલ ધન્યવાદ રગનાથભાઇ ચૌધરી જાસનવાડા તા ભાભર બનાસકાંઠા

  • @user-gf6hi9hr4h
    @user-gf6hi9hr4h 22 วันที่ผ่านมา

    આજૈ.ઓલા.હોળાયાને.નો.લાયા

  • @VijayBharwad-h6c
    @VijayBharwad-h6c 22 วันที่ผ่านมา

    ભરૂચ જિલ્લા ના જગડિયા તાલુકા માં વરસાદ મુશળધાર વરસાદ વરસ્યો છે આજે 20ઓગસટે

  • @AshokBambhaniya-x7i
    @AshokBambhaniya-x7i 23 วันที่ผ่านมา

    જય માતાજી દિપકભાઈ વરસાદ ચાલુ છે

  • @RathodBecharsinh-dq8kn
    @RathodBecharsinh-dq8kn 22 วันที่ผ่านมา

    સાબરકાંઠા. મા. વરસાદ થસે

  • @amitbhaipagi6870
    @amitbhaipagi6870 22 วันที่ผ่านมา

    ખેડબ્રહ્મા તાલુકાના સેબલવટ દીધિયા ગામે આજે વરસાદ અડધો ઇંચ જેટલો વરસાદ થયો

  • @vishnubavaliya8346
    @vishnubavaliya8346 22 วันที่ผ่านมา

    આજ રોજ ગારીયાધાર માં ધોધમાર વરસાદ પડ્યો અંદાજે એક થી ધોઢ ઇંચ પડ્યો 1 કલાક માં

  • @AKT475
    @AKT475 22 วันที่ผ่านมา

    જય માતાજી 🙏🙏

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 22 วันที่ผ่านมา

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ

  • @bhilpiyushbhai6911
    @bhilpiyushbhai6911 23 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ દિપકભાઈ

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v 23 วันที่ผ่านมา

    ખુબ સરસ માહિતી આપી છે

  • @sharmayug5245
    @sharmayug5245 23 วันที่ผ่านมา

    दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो जय श्री राधे राधे

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q 23 วันที่ผ่านมา

    ખુબ જ સરસ

  • @NarsihThakor-c8y
    @NarsihThakor-c8y 23 วันที่ผ่านมา

    સરસ . વિડિયો . લાગ્યો સર

  • @bhilmahesh4117
    @bhilmahesh4117 22 วันที่ผ่านมา

    આ રાઉન્ડ કેવો આવશે ગાજવીજ સાથે આવશે થોડીક માહિતી આપજો દિપક ભાઈ 😊

  • @najabhai4369
    @najabhai4369 22 วันที่ผ่านมา +1

    આજે તુલસીશ્યામ ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે 2ઇચ ખાબક્યો અને વિજળી પડવાથી એક વ્યક્તિ નું મોત થયું છે..

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5n 22 วันที่ผ่านมา

    સરસમાહીતી

  • @devendrabhatt6636
    @devendrabhatt6636 22 วันที่ผ่านมา

    વરસાદ વિશેની માહિતી આપવા બદલ આભાર

  • @user-lb5kz9ny1i
    @user-lb5kz9ny1i 22 วันที่ผ่านมา

    દિપકભાઇઅભીવંદન

  • @fazilakhan1718
    @fazilakhan1718 22 วันที่ผ่านมา

    Aaje Bharuch ma pn saro varsad padyo bapor thi 6 vagya sudhi

  • @ChauhanmanusinhChauhanmanusinh
    @ChauhanmanusinhChauhanmanusinh 22 วันที่ผ่านมา

    Himatnagar gamy vistar Saro varsad che s.k

  • @valkuparmar6357
    @valkuparmar6357 22 วันที่ผ่านมา

    Hav khotu bhai khambha taluka ma bav varsad padigyo se aaje

  • @intekhabbhoraniya6871
    @intekhabbhoraniya6871 23 วันที่ผ่านมา

    મનોજ ભાઈ વગર નો વિડિઓ બહું સરસ લાગ્યો

  • @chandrakantpatel3455
    @chandrakantpatel3455 22 วันที่ผ่านมา

    Savli taluka ma aje 4.30 vage ma varsad ma padyo che jordar uttam nagar ma padyo

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 23 วันที่ผ่านมา

    આભાર દીપકભાઈ

  • @Pachan-ye6lv
    @Pachan-ye6lv 21 วันที่ผ่านมา

    કરછમાં.રાપર.વિસે.બોલો

  • @gautampadhiyar7539
    @gautampadhiyar7539 22 วันที่ผ่านมา

    Dipak Bhai aje sanje Waghodiya ane dabhoi taluka ma Saro varsad padyo aje

  • @TechnicalRB
    @TechnicalRB 23 วันที่ผ่านมา

    Very nice information ❤

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 22 วันที่ผ่านมา

    બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે

  • @rjkrischinkrischin3169
    @rjkrischinkrischin3169 23 วันที่ผ่านมา +1

    વલસાડ જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 22 วันที่ผ่านมา

    Very nice video dipak bhai 😊😊

  • @gujaratglra2414
    @gujaratglra2414 22 วันที่ผ่านมา

    Dipak bhai kaya kaya district ma varsad padase heavy k light te information aap so 25 to 30 ma. .. Thanks

  • @rajmakavana4774
    @rajmakavana4774 22 วันที่ผ่านมา

    Dipak Bhai amare વરાપ ક્યારે થશે રોજ ખેતર બાર પાણી કાઢે

  • @AkshayBamania
    @AkshayBamania 23 วันที่ผ่านมา

    Video good che

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 23 วันที่ผ่านมา

    🙏 very very nice jankariya 👍 Mahadev Mahadev Dipakbhai ❤

  • @chaudharishravan7517
    @chaudharishravan7517 23 วันที่ผ่านมา

    માહિતી સરસ લાગી

  • @ranjitsinhpadhiyar4019
    @ranjitsinhpadhiyar4019 23 วันที่ผ่านมา

    Very nice

  • @Dckanasiyaofficial
    @Dckanasiyaofficial 22 วันที่ผ่านมา

    Dipak bhai chotaudepur 391170 ma bhare varasad thyo aaje sanje 6 30

  • @ambaliyadev7659
    @ambaliyadev7659 23 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @AravindChavada-go1pz
    @AravindChavada-go1pz 22 วันที่ผ่านมา

    અમારે તો સાબરકાંઠામાં ફૂલ નંદી ફલ વરસાદ છે 😅😅

  • @dineshvasava3526
    @dineshvasava3526 23 วันที่ผ่านมา

    Super sir

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y 23 วันที่ผ่านมา +5

    ભાવનગર જિલ્લામાં વરસાદ આજે વરસાદ સાલું છે

  • @solankihari8733
    @solankihari8733 22 วันที่ผ่านมา

    અત્યારે અમારે સારા મા સારો વરસાદ પડી રયો સે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા દુધાળા મા ધોધમાર વરસાદ પડે છે

    • @solankihari8733
      @solankihari8733 22 วันที่ผ่านมา

      ધીમી ધારે સારો વરસાદ પડે છે

  • @deepakmodi9606
    @deepakmodi9606 23 วันที่ผ่านมา

    Valia . Bharuch વરસાદ ચાલુ છે.

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 23 วันที่ผ่านมา +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @KalamJat-y3j
    @KalamJat-y3j 22 วันที่ผ่านมา

    ખોટી છે આગામી કરછમાં વરસાદ છે આજે

  • @baraiyasuresh6848
    @baraiyasuresh6848 23 วันที่ผ่านมา

    Good news dipkbhai🙏🙏🙏🙏

  • @dasharatbaraiya7095
    @dasharatbaraiya7095 23 วันที่ผ่านมา

    વેજોદરી માં સારો વરસાદ

  • @બાબુજીઠાકોર-ણ5જ
    @બાબુજીઠાકોર-ણ5જ 22 วันที่ผ่านมา

    દિપકભાઇ.તમેજ.માહીતિઆપશો.તમે.ખુબસારી.માહીતી.આપોછો.બાબુજી.મહેસાણા.જીલ્લો

  • @કાપડિયાશૈલેષપી
    @કાપડિયાશૈલેષપી 23 วันที่ผ่านมา

    મહુવા મા વરસાદ

  • @SahadevMeniya
    @SahadevMeniya 23 วันที่ผ่านมา +16

    દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ ક્યારે આવશે સાચું કેજો હો

    • @SravanthakorThakor-x6o
      @SravanthakorThakor-x6o 23 วันที่ผ่านมา +4

      25થી27 તારીખે 100ટકા આવશે

    • @sagarbharai2719
      @sagarbharai2719 23 วันที่ผ่านมา +3

      27 તારીખ ફૂલ આવસે વરસાદ તમારે

    • @dodhiyarvikram3895
      @dodhiyarvikram3895 23 วันที่ผ่านมา +2

      23 24 તારીખે સો ટકા આવશે વરસાદ😂😂😂

    • @eagleron
      @eagleron 23 วันที่ผ่านมา +2

      Aavta varse 1000%aavse😂😂

    • @HareshChaudhary-e3h
      @HareshChaudhary-e3h 23 วันที่ผ่านมา +1

      જય સ્વામિનારાયણ ચોક્કસ આવશે ભાઈ થોડીક ધીરજ રાખો

  • @burhankacheri2282
    @burhankacheri2282 22 วันที่ผ่านมา

    Purva Gujarat na Dahod ma dhodhmar varsad saru thayo che

  • @rajeshvaniya1302
    @rajeshvaniya1302 23 วันที่ผ่านมา

    Good

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y 23 วันที่ผ่านมา +2

    જય સોમનાથ દીપકભાઈ

  • @baradajayofficial9789
    @baradajayofficial9789 23 วันที่ผ่านมา +1

    Gir somnath ma vatsad kyare have dipak bhai

  • @bharatthakor8617
    @bharatthakor8617 23 วันที่ผ่านมา +1

    Bharat

    • @dharmjibhaichauhan8031
      @dharmjibhaichauhan8031 23 วันที่ผ่านมา

      તળજામાકૅદિપડછૅદીપકભાઇ‌ધરમશીભાઇ

  • @user-kk3ql4vf2j
    @user-kk3ql4vf2j 23 วันที่ผ่านมา

    દીપક ભાઈ આજે કરછમાં વાદડો છે

  • @ravjibhaizapdiya2322
    @ravjibhaizapdiya2322 22 วันที่ผ่านมา

    આજે સાયલા તાલુકામાં વરસાદ ના સુટા સવાયા ઝાપટાં ચાલુ છે

  • @ravalsunil7386
    @ravalsunil7386 23 วันที่ผ่านมา

    આઠમ

  • @user-br4xb7zl3c
    @user-br4xb7zl3c 23 วันที่ผ่านมา

    દિપકભાઇ તમારી આગાહીઓ સાચી પડે છે હવે ક્યારે વરસાદ આવશે

  • @SantoshGamit-bb9du
    @SantoshGamit-bb9du 22 วันที่ผ่านมา

    Tapi ma varsad chalu she

  • @anvarmanjothi3542
    @anvarmanjothi3542 22 วันที่ผ่านมา

    Kutch maa varap nikleyo che 3 divas thi varsad band che kutch maa

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 23 วันที่ผ่านมา

    ☂️💧⛈️🌧☔️

  • @srgamer5554
    @srgamer5554 23 วันที่ผ่านมา

    ❤❤❤

  • @girishgirish5117
    @girishgirish5117 23 วันที่ผ่านมา

    👍👍👍👍

  • @kalpeshasarikalpesh-uy9kv
    @kalpeshasarikalpesh-uy9kv 23 วันที่ผ่านมา +1

    Khedbrahma ma varap che

  • @pallavishah934
    @pallavishah934 23 วันที่ผ่านมา

    Dipak bhai vadodara ma pachi khubej garami pade che ,8,9 divas thi tadako nikade che

  • @salimhingora6384
    @salimhingora6384 23 วันที่ผ่านมา

    . કચ્છ માં વરાપ સારી છે

  • @gaturbhaidodiya9596
    @gaturbhaidodiya9596 23 วันที่ผ่านมา

    Dipak bhai junagadh ma kyare varsad avse

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 23 วันที่ผ่านมา +1

    ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ

  • @ashvinparmar9827
    @ashvinparmar9827 23 วันที่ผ่านมา

    Surendranagar Muli gam ma 2:55 vage varshad chalu thay che

  • @BhuraBhai-zs6hp
    @BhuraBhai-zs6hp 23 วันที่ผ่านมา

    હો

  • @aswinpatel7553
    @aswinpatel7553 22 วันที่ผ่านมา

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @nathabhaipatel1487
    @nathabhaipatel1487 23 วันที่ผ่านมา

    દિપકભાઈ સાહેબ કપડવંજ તાલુકામાં ક્યારે વરસાદ થશે ખેતી મા ખાસ વરસાદ ની જરૂર છે

  • @જેમલભાઈકટુડીયા
    @જેમલભાઈકટુડીયા 22 วันที่ผ่านมา

    આખોટીનોછે

  • @shayri2339Aj
    @shayri2339Aj 22 วันที่ผ่านมา

    dakor ma padyu aaje varshad 🙏Jay Ranchod🙏

  • @dineshsardiya6138
    @dineshsardiya6138 22 วันที่ผ่านมา

    સુરેન્દ્રનગરમાં ક્યાં વરસાદ છે મારા ભાઈ વરાખ ને ક્યાં વાત કરો છો અમારે વરસાદ જ નથી થયો