Weather Analysis| કયા જિલ્લાઓમાં સુધારવાનું આ અઠવાડિયું?। ભારે વરસાદની આગાહી ક્યાં?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 102

  • @HappyDeywishes
    @HappyDeywishes 22 วันที่ผ่านมา +4

    આવી માહિતી કોઈ નથી આપતું આવી સરસ રીતે સમજાવ્યું માહીતી આપવા બદલ ધન્યવાદ 😊

  • @ileshrathva4192
    @ileshrathva4192 22 วันที่ผ่านมา +6

    કરજણ તાલુકા ના દેથાણ ગામ વરસાદ પડ્યો છે

  • @piyushhingrajiya9463
    @piyushhingrajiya9463 22 วันที่ผ่านมา +1

    ખુબ સાચું કહ્યું બેન
    દક્ષિણ ગુજરાત ના ચાર પાંચ જીલ્લા અને સૌરાષ્ટ્ર ના ત્રણ જીલ્લા સિવાય આખાં ગુજરાત માં ક્યાંય વરસાદ નથી એકલદોકલ કોઈ જગ્યાએ છુટ્ટા છવાયા ઝાપટા પડ્યા કરે છે બે પાંચ દિવસે

  • @khuntsatish8016
    @khuntsatish8016 22 วันที่ผ่านมา +2

    જય માતાજી બેન માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર .જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અત્યારે બોવ તાપમાન વધી ગયુ સે

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 21 วันที่ผ่านมา

    Good medam .

  • @PancharamPurohi
    @PancharamPurohi 22 วันที่ผ่านมา +2

    राजस्थान के जालोर में अच्छी बारिश कब होगी ये भी थोड़ा बताया

  • @JD_Niyoliya
    @JD_Niyoliya 22 วันที่ผ่านมา

    Thanks Devanshee ji for appreciation of farmers..💐🙏🏻🙏🏻

  • @DharmashibhaiKhunt-im6bj
    @DharmashibhaiKhunt-im6bj 22 วันที่ผ่านมา +1

    ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકામાં વરસાદ થયો છે

  • @ParthVelani-zj9vw
    @ParthVelani-zj9vw 21 วันที่ผ่านมา

    નવરાત્રી સમયે વરસાદ આવે છે ને પાક બગડે છે

  • @SahadevMeniya
    @SahadevMeniya 22 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ નથી વરસાદ લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી

  • @nareshchaudhari392
    @nareshchaudhari392 22 วันที่ผ่านมา +2

    Khub saras Samjavyu

  • @merstudio-r5t
    @merstudio-r5t 22 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં કોરો કાટ છે આખા. વર્ષનો 3 ઈશ વરસાદ છે

  • @ParmarShankar-uv2sx
    @ParmarShankar-uv2sx 22 วันที่ผ่านมา +1

    કઠલાલ તાલુકામાં વરસાદ ચાલુ છે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 22 วันที่ผ่านมา

    ☂️💧⛈️🌧☔️

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 22 วันที่ผ่านมา +1

    કલોલ તાલુકામાં વરસાદ ઝાપટાં પડ્યા છે બાકી વરસાદ નથી'

  • @mr.i.g
    @mr.i.g 22 วันที่ผ่านมา +2

    છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે સાંજ ના 7 થી વરસાદ ચાલુ છે

    • @hirabhaibharwadb9766
      @hirabhaibharwadb9766 22 วันที่ผ่านมา

      હીરાભાઈ સુરેન્દ્રનગરમાં ક્યારે વરસાદ પડશે

  • @kalubhaisavdiya978
    @kalubhaisavdiya978 22 วันที่ผ่านมา

    અમરેલી જિલ્લા ના તા ધારી તાલુકાના ક્રાંગસા ગામ વરસાદ છે

  • @rameshchaudhary8018
    @rameshchaudhary8018 22 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર બેન સરસ માહિતી આપી

  • @mathurbhairangpara9089
    @mathurbhairangpara9089 22 วันที่ผ่านมา +1

    સાયલા ના khintla માં જોરદાર વરસાદ પડ્યો 20/8/24 ને 2 વાગ્યે imd ખોટું છે

  • @sunildabhi6168
    @sunildabhi6168 21 วันที่ผ่านมา

    કલ્યાણ પૂર તાલુકા વરસાદ ન થી જી.દ્વારકા

  • @jamanbhaipipariyajamanbhai9121
    @jamanbhaipipariyajamanbhai9121 22 วันที่ผ่านมา

    પડઘરી તાલુકા નુ ગામ ખોડાપીપર મા વરસાદ નથી મૌસમી વરસાદ સાવ ઓછો છે અત્યાર સુધી મા એક વખત પણ ખેતરોમાં થી પાણી બહાર નિકળ્યા નથી જય મહાદેવ

  • @chutramali196
    @chutramali196 22 วันที่ผ่านมา

    ❤❤

  • @GhanshyamMotka
    @GhanshyamMotka 21 วันที่ผ่านมา

    ધાંગધ્રા ક્યારે વરસાદ આવશે

  • @panchmahal17
    @panchmahal17 22 วันที่ผ่านมา +1

    Ben windy to badalatu rahe chhe etle tuka samaygada matenu anuman lagavi shakay...

  • @bharatsolankiofficial289
    @bharatsolankiofficial289 22 วันที่ผ่านมา +3

    હાલ કઠલાલ તાલુકા મા ગાજ વીજ અને થોડો થોડો વરસાદ ચાલુ થયો સે

  • @babusumra987
    @babusumra987 22 วันที่ผ่านมา +1

    बनि करछ मा केवो रेसे वरसाद
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laluchavda7755
    @laluchavda7755 22 วันที่ผ่านมา +3

    Safa shat kyay varshad nathi😂😂

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 22 วันที่ผ่านมา

    ઓગસ્ટા 23 થી 30 માં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ સપ્ટેમ્બર 2 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહે છે જય રામદેવજી કેશોદ

  • @kailashkumarpatel5157
    @kailashkumarpatel5157 21 วันที่ผ่านมา

    હમણાં કીટ્ટા પુરી થઈ.,.

  • @chhaganbhaighoniya8946
    @chhaganbhaighoniya8946 22 วันที่ผ่านมา

    ખુબ સરસ બેન

  • @madhavstudio3205
    @madhavstudio3205 22 วันที่ผ่านมา

    બહેન હમારે વરસાદ આવેશ રોજ જાફરાબાદ તાલુકામાં

  • @patelnaresh9003
    @patelnaresh9003 22 วันที่ผ่านมา +1

    Botad se varsad

  • @DhirubhaiKapadiya-lz9ls
    @DhirubhaiKapadiya-lz9ls 21 วันที่ผ่านมา

    bhavngar jila na. Mahuva ma 1 inch. Chhe. Dt 21. 8. Ma

  • @panchmahal17
    @panchmahal17 22 วันที่ผ่านมา +1

    Ben aa atyare pavagadh ajubaju ma zarmar zarmar chalu j chhe

  • @Pravinpatel-xi9qv
    @Pravinpatel-xi9qv 22 วันที่ผ่านมา

    બેન તમે અનદાતા વીશેષણ ખુબ સરસ આપ્યું છે

  • @ADIWASIBEND
    @ADIWASIBEND 22 วันที่ผ่านมา

    Narmada na dedyapada ma 20 tarikhe varshad pdyo

  • @burhankacheri2282
    @burhankacheri2282 22 วันที่ผ่านมา +1

    Purva Gujarat Na Dahod Ma Varsad Ni Saruat Thai Che

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 22 วันที่ผ่านมา

    બાળકોને ગુજાતના જિલ્લાઓ ક્યા આવેલા છે તે ગોખવા હાલ આ આગાહી ઓ કામ આવે છે વરસાદ માટે નહી

  • @bharatop9590
    @bharatop9590 22 วันที่ผ่านมา

    વડોદરા માં આજે સારો વરસાદ પડ્યો છે

  • @jaysukhharkhani8158
    @jaysukhharkhani8158 22 วันที่ผ่านมา

    આજે કહું સુ કલ્પના નહિ કરી હોય એટલો વરસાદ આવશે આગળ ના દિવસો માં

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra8185 22 วันที่ผ่านมา

    સૌરાષ્ટ્ર માં તો અત્યાર સુધી આગાહી પ્રમાણે સારો વરસાદ પડિયો છે અને haju ૨૩થી ૩૦ઓગસ્ટ માં અતિ વરસાદના ની આગાહી આગાહી કારો જનાવેચે

  • @HadiyalBhaveshKumar
    @HadiyalBhaveshKumar 22 วันที่ผ่านมา

    Halved ma kevo se varsad

  • @user-eu2dt6lo2q
    @user-eu2dt6lo2q 22 วันที่ผ่านมา +1

    ખોટી આગાહી બેન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામા ખુબ વરસાદ થયો છે

  • @DumadiyaShivraj
    @DumadiyaShivraj 22 วันที่ผ่านมา

    સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા તાલુકા ના ખીટંલા ગામ વરસાદ આજે બપોર નો સારો છે

  • @manojmakwanaofficial
    @manojmakwanaofficial 21 วันที่ผ่านมา

    Dholka ma pade to saru

  • @badalpatel2959
    @badalpatel2959 22 วันที่ผ่านมา

    Navsari valsad ma varsad che thodo ghno

  • @rohitgujju4243
    @rohitgujju4243 22 วันที่ผ่านมา

    બોટાદ માં બે મહિના થી કાઈ નથી

  • @labhubhaibhayani7126
    @labhubhaibhayani7126 21 วันที่ผ่านมา

    Sihor dis Bhavnagar ma nthi varsad

  • @saddamsaiyad1685
    @saddamsaiyad1685 22 วันที่ผ่านมา

    આણંદ માઁ વરસાદ જ નથી છેલ્લા 15 દિવસ થી ઉકળાટ બહું છે..

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 22 วันที่ผ่านมา +1

    તમારૂ ગામ મહિસાગર લાગે છે

  • @jethabhaimadat4712
    @jethabhaimadat4712 22 วันที่ผ่านมา

    રાપર તાલુકમા કયારે વરસાદ થવાનો છે અને ભગવાન ને 8:48

  • @user-if2oz7lu7b
    @user-if2oz7lu7b 22 วันที่ผ่านมา

    અમુક અમુક માં જગાએ પડે છે બેન ગારીયાધાર તાલુકા ના ગામ ડામા‌ હળવો‌ સાવરકુંડલા તાલુકાના છે ગામ‌ ડામ હળવો વરસાદ ‌આજનો તા/20/8/2024/ગામ નાળ માં વરસાદ થયો સાવરકુંડલા તાલુકાનુ‌ ગામ નાળ વીરડી ઠવી શેવણા રબારીકા છે 👌 બેન

  • @Dckanasiyaofficial
    @Dckanasiyaofficial 22 วันที่ผ่านมา +9

    ખોટી આગાહી સે છોટા ઉદેપુર આજે ફૂલ વરસાદ પડ્યો કવાંટ મા પણ ફૂલ

  • @chandrasinhrathod8467
    @chandrasinhrathod8467 22 วันที่ผ่านมา

    Botad Barwala ranpur ma 2mahina thava avse pan Saro varasad nathi padyo kok સર્વે કરજો 🙏

  • @Kahannavadiya2014
    @Kahannavadiya2014 22 วันที่ผ่านมา +1

    Aaje bapore surat ma halvo varsad hato

  • @mehulbharwad3934
    @mehulbharwad3934 22 วันที่ผ่านมา +1

    Imd ni system kharab thay gy lage che

  • @christianrelkey
    @christianrelkey 22 วันที่ผ่านมา

    Dahod ma hal varsad chalu chhe lagbhag 30 min thi

  • @hareshram4151
    @hareshram4151 22 วันที่ผ่านมา

    કાલગુદરણમવરસાદપંડયોબોપરપંસીઅંડધોઈસતારીખવીશ

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 22 วันที่ผ่านมา

    બેન આભનુ ને ગાભનુ કોઈ ના ક ઈ શકે

  • @BhanubhaiVasoya
    @BhanubhaiVasoya 22 วันที่ผ่านมา

    આજે લાઠી તાલુકા 4 4:21 હતો

  • @kalpeshmakwana4972
    @kalpeshmakwana4972 22 วันที่ผ่านมา

    બધા કેતા હતા અતી ભારે વરસાદ આવશે કાય આવતો નથી

  • @ViramsangVaghela
    @ViramsangVaghela 22 วันที่ผ่านมา

    કાંકરેજ તાલુકામાં કશુંય વરસાદ નથી

  • @savaliyassh166
    @savaliyassh166 22 วันที่ผ่านมา

    Aje amare saro varsad padyo una gramya vistar gir

  • @dhavalbhalodia5079
    @dhavalbhalodia5079 21 วันที่ผ่านมา

    Update ma che

  • @prakashshingarakhiya3221
    @prakashshingarakhiya3221 22 วันที่ผ่านมา

    Porbander ma thimi dhare chalu thayo che

  • @Inayat5874
    @Inayat5874 22 วันที่ผ่านมา

    પાક ને પાણી આપવું પડે છે 😔

  • @labhubhaibhayani7126
    @labhubhaibhayani7126 21 วันที่ผ่านมา

    Amare nthi varsad

  • @natvarlalpatel9377
    @natvarlalpatel9377 22 วันที่ผ่านมา

    Aagahe karanara bjpna nataojava juthasa

  • @Inayat5874
    @Inayat5874 22 วันที่ผ่านมา

    વરસાદ છેજ નય પાટડી.

  • @shitalahjolia2845
    @shitalahjolia2845 22 วันที่ผ่านมา

    Plants and trees ugadvanu abhiyan kravo modi ji ne aa vat phuchado

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 22 วันที่ผ่านมา

    બોટાદમાં વરસાદ હોય એવુ દેખાતુ હતુ

  • @VashramChouhan
    @VashramChouhan 22 วันที่ผ่านมา

    भावनगर वरशादछे

  • @kalpeshmakwana4972
    @kalpeshmakwana4972 22 วันที่ผ่านมา

    પાક સુકાઇ ગયો પાણી વગર

  • @jinalbachauhan1770
    @jinalbachauhan1770 22 วันที่ผ่านมา

    Ben"rajkotjilo"matham"japtspadeche

  • @dalpatsingh8408
    @dalpatsingh8408 22 วันที่ผ่านมา

    Ben away ma jadu chhe

  • @RamesPatet
    @RamesPatet 22 วันที่ผ่านมา

    0के

  • @narshihariyani1737
    @narshihariyani1737 22 วันที่ผ่านมา

    વીડીમા બતાડે છે પણ પડતો નથી

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 22 วันที่ผ่านมา

    બરવાળ વરસાદ નથી

  • @gkmaster9109
    @gkmaster9109 22 วันที่ผ่านมา

    Aapde aetlu badhu kudrat nu bagadiyu ke have kudrat aapdu bagadse 😒

  • @sureshpatel8423
    @sureshpatel8423 22 วันที่ผ่านมา

    BADARKHA ma varsad nathi

  • @AlpeshAhir-i8x
    @AlpeshAhir-i8x 22 วันที่ผ่านมา

    Gujarat ma safa chat j chhe😂

  • @chiragjejariya7093
    @chiragjejariya7093 21 วันที่ผ่านมา

    તમે આ વાત કરી બરોબર કેરી

  • @bhupatbhaikansodariya9662
    @bhupatbhaikansodariya9662 22 วันที่ผ่านมา

    sav khoti se