સાત સપના નું સુંદર ભજન 😌||👇 લખેલું છે ||sakhi Poonam Ni rataldi re Sapna avia sat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • સાત સપના નું સુંદર ભજન 😌||👇 લખેલું છે ||sakhi Poonam Ni rataldi re Sapna avia sat
    સખી પૂનમની રે રાતલડીમાં સપના આવ્યા સાત
    પેલે સપને રે જોયા મેં તો મેવાડ રૂડા ધામ
    મેવાડ શેરમાં રે બિરાજે મારા શ્રીનાથજી ભગવાન
    આવસુ આવસુ રે ઝાંખી કરવા આવસુ તમારે દ્વાર
    બીજે સપને રે જોયા મેં તો મથુરા મોટા ધામ
    મથુરા શેરમાં રે બિરાજે મારા જમુના મહારાણી માત
    આવસુ આવસુ રે ભાઈબીજ નાવા આવસુ વિશ્રામ ઘાટ
    આવસુ આવસુ રે જારીજી ભરવા આવસુ વિશ્રામ ઘાટ
    ત્રીજે સપને રે જોયા મેતો ગોકુલ રૂડા ધામ
    ગોકુલ ગામમાં રે બિરાજે મારો નટખટ નંદકિશોર
    આવસુ આવસુ રે પારણાં જુલાવ આવસુ તમારે ધામ
    ચોથે સપને રે જોયા મેં તો વનરાવનનાં ધામ
    વનરાવનમાં રે બિરાજે મારા બાંકેબિહારી લાલ
    આવસુ આવસુ રે રાસ રમવા સોળે સજીને શણગાર
    પાંચમે સપને રે જોયા મેતો જતીપુરાના ધામ
    જતીપુરાધામમાં રે બિરાજે મારા ગિરીરાજજી સાક્ષાત
    આવસુ આવસુ રે પરિક્રમામાં કરવા આવસુ તમારે ધામ
    છઠે સપને રે જોયા મેં તો ચંપારણના ધામ
    ચંપારણ ધામમાં રે બિરાજે મારા મહાપ્રભુજી સાક્ષાત
    આવસુ આવસુ રે ઉત્સવ કરવા આવસુ તમારે ધામ
    સાતમે સપને રે જોયા મેં તો દ્વારિકા મોટા ધામ
    દ્વારીકાધામમાં રે બિરાજે મારા રણછોડરાય સાક્ષાત
    આવસુ આવસુ રે ગોમતીમાં નાવા આવસુ તમારે ધામ
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #સખીપૂનમનીરાતલડીએસપનાઆવ્યાસાત
    #સપનાઆવ્યાસાત
    #અષાઢીબીજસ્પેશિયલ
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 7

  • @nitagajera8698
    @nitagajera8698 22 วันที่ผ่านมา

    Jay shree Krishna khub saras gayu

  • @geetaben9982
    @geetaben9982 20 วันที่ผ่านมา

    તમારા ભજન બહુ જ સરસ છે ખૂબ ખૂબ આભાર તમે બહુ જ આનંદ આવે સાંભળીને

  • @BhartiBhayabi
    @BhartiBhayabi 22 วันที่ผ่านมา

    👌🙏

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i 22 วันที่ผ่านมา

    🎉❤

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 22 วันที่ผ่านมา +3

    વાહ ખુબ સુંદર ભજન ગાયુ બેન 🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹👌

    • @neetamodi6701
      @neetamodi6701 18 วันที่ผ่านมา +1

      😅😅😅😊😅😅😅😅😊😊😊😅😅

  • @bhartibenjada
    @bhartibenjada 22 วันที่ผ่านมา

    રાસલીલાનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏