- 754
- 5 025 276
prakriya voice
India
เข้าร่วมเมื่อ 8 มิ.ย. 2023
સ્વાગત છે 🙏તમારું મારા આ ચેનલ (prakriya voice) માં.
દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના 🙏||👇 લખેલ છે || dwarka ma aavya chhe Sudama
દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના 🙏||👇 લખેલ છે || dwarka ma aavya chhe Sudama
હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના
હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના
હાડ રે સુકાણા એનાં શરીર સુકાણા
હાં રે એની આંખડી ના તેજ તો હરાણા સુદામા આવ્યા મળવા
માથે નથી મોડિયું ને પગ માં નહિ પગરખાં
હાં રે એને કાણા પડેલો કસોટો પેરવા નો મળે પોતડી
દ્વારપાળ એ દીધી ખબરું દ્વારે ઊભો દુબળો
હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના..
સાદ રે સુણી ને વાલો દોડ્યા ગિરિધારી
હાં રે એને ત્રિકમે લીધા છે તેડી સુદામા આવ્યા મળવા
અંગ ઘસે છે એની અષ્ટ પટરાણીયું
હાં રે એવા રુક્મિણી રેડે છે પાણી પખાળે વાલો પાવલા
મારે માટે ભેટ શું લાવ્યા સુદામા
હાં રે ઈ તો પોટલી ને આમતેમ સંતાડે સુદામા આવ્યા મળવા
તાંદુલ જમે ને વાલો રોકે રાણી રુકમણી
હાં રે અમને આપો ને અવિનાશી સેવા શરણો માં રાખો શામળા
ઘણા દિવસ વીત્યા ને વિદાય માગી મિત્રે
હાં રે એણે મોરારી પાસે કાઈ નો માગ્યું ધન્ય ધન્ય એની ધારણા
સુદામા ની આંખમાં આંસુડાં ની ધાર છે
હાં રે ઘણું હતું પણ કાઈ નો માગ્યું
સુદામા આવ્યા મળવા
પોરબંદર આવી ને સુદામા ઊભા રહ્યા
હાં રે એની ઝૂંપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા
પ્રભુ એ સુદામા ને વૈભવ આપ્યો સામટો
હાં રે માગ્યા વિના દારિદ્ર ટાળી દીધા સુદામા આવ્યા મળવા
ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો
હાં રે ત્રિકમ ટાણે આવીને ઊભા રે છે સુદામા આવ્યા મળવા
સુદામા ની ઝૂંપડી ને જે કોઈ ગાય છે
હાં રે એનાં ભવ ના દારિદ્ર જાશે ટળી સુદામા આવ્યા મળવા
હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ
#prakriyavoice
#દ્વારિકામાંઆવ્યાછેસુદામા
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

มุมมอง: 1 431
วีดีโอ
કાળો છે પણ દેવકી માં ને વહાલો🌹મોરલીવાળા નંદજી ના લાલપહેલો નંબર તારો છે👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 1.5K2 ชั่วโมงที่ผ่านมา
કાળો છે પણ દેવકી માં ને વહાલો🌹મોરલીવાળા નંદજી ના લાલપહેલો નંબર તારો છે👇 લખેલ છે || Krishna bhajan મોરલીવાળા નંદજી ના લાલ પહેલો નંબર તારો છે કાળો છે પણ દેવકી માં ને વહાલો દેવકી માં ના ખોળામાં પહેલો નંબર તારો છે મોરલીવાળા નંદજીના લાલ પહેલો નંબર તારો છે કાળો છે પણ વાસુદેવને વહાલો વાસુદેવ ના ટોપલામાં પહેલો નંબર તારો છે મોરલીવાળા નંદજીના લાલ પહેલો નંબર તારો છે કાળો છે પણ નંદબાબાને વહાલો ગોકુળની ગલીઓ...
પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો🥭 રવિવાર સ્પેશિયલ રામ ભજન 👇 લખેલ છે || pankhida Ambo ropiyo
มุมมอง 1.7K4 ชั่วโมงที่ผ่านมา
પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો🥭 રવિવાર સ્પેશિયલ રામ ભજન 👇 લખેલ છે || pankhida Ambo ropiyo હો પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો... ઇ રે આંબાને મૂળ જ આવીયા મૂળે મહાદેવજી હોય રે પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો હો પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો... ઇ રે આંબાને થડ જ આવીયા થડે ઠાકોરજી હોય રે પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો હો પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો... ઇ રે આંબાને ડાળ્યું જ આવી ડાળે દામોદર હોય...
માગસર માસના શનિવાર સ્પેશિયલ હનુમાન ભજન 🌹||👇 લખેલ છે || jage chhe re jage chhe jug jug thi
มุมมอง 2.9K7 ชั่วโมงที่ผ่านมา
માગસર માસના શનિવાર સ્પેશિયલ હનુમાન ભજન 🌹||👇 લખેલ છે || jage chhe re jage chhe jug jug thi જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છે એ તો ભક્તોના સંકટ ટાળે છે...... જુગ જુગ થી સહુને શ્રદ્ધા છે જેના નામમાં રે જેના મંદિર છે ગામે ગામો મારે આખી દુનિયામાં ડંકો વાગે છે...... જુગ જુગ થી તેલ ચડાવો પ્યાલી અધપ્યાલી રે એને આંકડાની માળા બહુ વહાલી રે દેવ ઝાઝુ કસુંઈ ક્યાં માંગે છે...... જુગ જુગ થી દેવ હ...
તારા વિના અંધારું મારા વાલા 🙏||👇 લખેલું છે || Tara Vina andharu mara wala Krishna bhajan
มุมมอง 9439 ชั่วโมงที่ผ่านมา
તારા વિના અંધારું મારા વાલા 🙏||👇 લખેલું છે || Tara Vina andharu mara wala Krishna bhajan તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે કોડિયામાં દિવેલ પુરુ ભરેલું વાટ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... ખેડૂતે ખેતર ખેડીને મૂક્યા મેઘ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... ...
મમતા નો દરિયો મારી માવડી રે લોલ🤱||👇 લખેલ છે || Mamta no dariyo Mari mavdi re lol
มุมมอง 4.7K12 ชั่วโมงที่ผ่านมา
મમતા નો દરિયો મારી માવડી રે લોલ🤱||👇 લખેલ છે || Mamta no dariyo Mari mavdi re lol મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ પૈસા દેતા ન મળે માં ને બાપ જો જગમાં માવતર ની જોડ નહીં મળે રે લોલ શકર પાર્વતી માં ને બાપ છે રે લોલ ગણેશ જેવા દીકરા બની જાવ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો.........
આંખમાં આંસુ આવી જાય તેવું કનૈયાનું ભજન 🥲રથમાં બેસીને ઓધવ ચાલ્યા👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 17K14 ชั่วโมงที่ผ่านมา
આંખમાં આંસુ આવી જાય તેવું કનૈયાનું ભજન 🥲રથમાં બેસીને ઓધવ ચાલ્યા👇 લખેલ છે || Krishna bhajan રથમાં બેસીને ઓધવ ચાલ્યા આવી ઉભા નંદજીને દ્વાર રે સંદેશો લઈ આવ્યા કુંવરકાનનો માતા રે જશોદા ખોળા પાથરે લાવી આપો કૃષ્ણ મારા કાન રે કૃષ્ણ વિનાના ખોરડા ખાવા દોડે વારી વારી માતા પૂછે વાત જો શું કરે મારી આંખો નું રતન જો કૃષ્ણ વિનાના અમે આંધળા ડગલે પગલે માતા યાદ આવતા નેણે કાનાને આંસુડાની ધારજો મમતાડું માવડી મારી ...
કનૈયાની કંઠી પહેરવી કઠણ છે🙏||👇 લખેલું છે || Krishna bhajan
มุมมอง 2.7K16 ชั่วโมงที่ผ่านมา
કનૈયાની કંઠી પહેરવી કઠણ છે🙏||👇 લખેલું છે || Krishna bhajan કનૈયાની કંઠી પહેરવી કઠણ છે 🙏🌹🙏 કનૈયાની કંઠી પહેરવી કઠણ છે પહેરવી કઠણ છે ને પહેરાવી કઠણ છે ગંગા જમુના ને ત્રીજી ગોદાવરી , ત્રણેવમાં સ્નાન કરવા કઠણ છે કનૈયાની કંઠી પહેરવી કઠણ છે ગોકુલ મથુરા ને ત્રીજુ વૃંદાવન છે , ત્રણેયના દર્શન કરવા કઠણ છે કનૈયાની કંઠી પહેરવી કઠણ છે સાધુ સંતો ને ત્રીજા વૈષ્ણવ છે , ત્રણેયની સેવા કરવી કઠણ છે કનૈયાની કંઠી પહ...
નવ નવ તિલક કરી નવધા ભક્તિ આપજો ગુરુજી 🙏 || શબ્દ વાટકડી રે કેસર ચંદન ઘોડિયા 👇 લખેલ છે || bhajan
มุมมอง 65919 ชั่วโมงที่ผ่านมา
નવ નવ તિલક કરી નવધા ભક્તિ આપજો ગુરુજી 🙏 || શબ્દ વાટકડી રે કેસર ચંદન ઘોડિયા 👇 લખેલ છે || bhajan શબ્દ વાટકડી રે જ્ઞાન ચંદન ઘો ળીયા ગુરુજી ઉપદેશના તિલક કરાય...... જ્ઞાન ચંદન પેલો તે ચાંદલો મારી આં ઉપર કરજો આંખેથી અમી ઉભરાય.... જ્ઞાન ચંદન બીજો તે ચાંદલો મારા મુ ઉપર કરજો જીવનમાં જૂઠું ન બોલાય.... જ્ઞાનચંદન ત્રીજો તે ચાંદલો મારા કાન ઉપર કરજો કોઈની નિંદા ન સંભળાય..... જ્ઞાનચંદન ચોથો તે ચાંદલો મારી હથે...
રાજા પરીક્ષિત અને સુખદેવજી નો સંવાદ 🌹||👇 લખેલ છે || Raja Parikshit and Sukhdev ji no samvad
มุมมอง 72321 ชั่วโมงที่ผ่านมา
રાજા પરીક્ષિત અને સુખદેવજી નો સંવાદ 🌹||👇 લખેલ છે || Raja Parikshit and Sukhdev ji no samvad રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરિક્ષીત રાયને રાજા દશરથને ત્રણ ત્રણ રાણી છે એમાં કઈ કઈ કૌશલ્યા પટરાણી છે સુમિત્રા રાણી ઠકરાણી છે ... રુડી રામકથા એ રાજા દશરથ ને ચાર ચાર પુત્ર છે હે રામચંદ્ર સૌથી મોટા છે હે ભરત લક્ષ્મણ સહિતા જોટા છે હે શત્રુઘ્ના સૌથી છોટા છે.... રૂડી રામકથા હે રાજા મુનિવાર ને બોલાવે છે હે જ્...
માગશર માસના શનિવાર સ્પેશિયલ હનુમાનજી નું ભજન 🌹||👇 લખેલ છે || Saturday special Hanuman bhajan
มุมมอง 6Kวันที่ผ่านมา
માગશર માસના શનિવાર સ્પેશિયલ હનુમાનજી નું ભજન 🌹||👇 લખેલ છે || Saturday special Hanuman bhajan બજરંગ સુણો અમારી વિનતી રે 🙏🌹🙏 બજરંગ સુણો અમારી વિનતી રે જાઓ પહાડ પર્વત ની માય ઔષધ લઈને વેલેરા આવજો રે... લક્ષ્મણ નું મસ્તક લીધું છે રામે ગોદ માં રે રઘુવીર રુદન કરે છે અપાર ઔષધ લઈને વેલરા આવજો રે... ચૌદ વરસ સેવા મારી કરી રે ઊંઘ્યો નથી એ કદી દિવસ ને રાત ઔષધ લઈને વેલેરા આવજો રે... એની હૂંફે તે વન સુ માણીયા...
પરીક્ષામાં પહેલા નંબર પાસ કનૈયા અભણ રાધાએ તમને ભોળિવ્યા🥰 ||👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 3.5Kวันที่ผ่านมา
પરીક્ષામાં પહેલા નંબર પાસ કનૈયા અભણ રાધાએ તમને ભોળિવ્યા🥰 ||👇 લખેલ છે || Krishna bhajan પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા 💐🌹🌿🌹💐 પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા, અભણ રાધા એ તમને ભોળવ્યા રે. મથુરાની ગલીઓ તમને નો ગમી રે, વાલી લાગી ગોકુળની ગલીઓ રે કનૈયા, અભણ રાધાએ તમને ભોળવ્યાં રે. પિતા વાસુદેવ તમે છોડિયા રે, વાલા લાગ્યા નંદબાવાના વ્હાલ રે કનૈયા, અભણ રાધાએ તમને ભોળવ્યાં રે. માતા દેવકીજી તમે છોડીયા...
કાનુડા નું ખૂબ જ સરસ 👌 12 માસ નું નવું જ ભજન👇 લખેલ છે || kyone sakhi kartak kem jase re
มุมมอง 5Kวันที่ผ่านมา
કાનુડા નું ખૂબ જ સરસ 👌 12 માસ નું નવું જ ભજન👇 લખેલ છે || kyone sakhi kartak kem jase re ક્યો ને સખી કારતક કેમ જાશે રે 💐🌹🌿🌹💐 ક્યો ને સખી કારતક કેમ જાશે રે વાલા જી વિના વાંસળી કોણ વાંચે રે કે મહિડાનો દાણી કોણ થાશે રે જમના જાવા દો પાણી રે માગશરે મારગડે રમતા રે ભેળા બેસી ભોજનીયા જમતા રે હવે હરી સેને નથી ગમતા રે કે જમના જાવા દો પાણી રે પોસે સોસ ઘણો અમને રે વાલાજી મારા શું રે કઈ તમને રે દિલાસા ખોટા દ...
એક જ ડાળના બે બે ફૂલડાં🌹સીતાજીએ રોપિયો ગુલાબનો છોડ 👇 લખેલ છે || Sitaji a ropiyo gulab no chhod
มุมมอง 581วันที่ผ่านมา
એક જ ડાળના બે બે ફૂલડાં🌹સીતાજીએ રોપિયો ગુલાબનો છોડ 👇 લખેલ છે || Sitaji a ropiyo gulab no chhod સીતાજીએ રોપિયો ગુલાબનો છોડ સીતારામ રામ રામ એક જ ડાળના બે બે ફૂલડાં એના જુદા જુદા લે સીતારામ રામ રામ એક જ ફુલડું શિવજીને ચડે બીજું પડ્યું દડોદળ સીતારામ રામ રામ સીતાજી એ........ એક જ માના બે બે દીકરા એના જુદા જુદા લેખ સીતારામ રામ રામ એક જ દીકરો શિવજીને પૂજે બીજો ભટકે ગામો ગામ સીતારામ રામ રામ સીતાજી એ......
તન મન ધન બધુ એક છે ચાલો હરિ ભજનમાં 🌹||👇 લખેલ છે || Gujarati bhajan || prakriyavoice
มุมมอง 6K14 วันที่ผ่านมา
તન મન ધન બધુ એક છે ચાલો હરિ ભજનમાં 🌹||👇 લખેલ છે || Gujarati bhajan || prakriyavoice તન મન ધન બધું એક છે રે ચાલો હરી ભજનમાં માતા તો એક છે ને દીકરા અનેક છે દીકરા દીકરા માં ઘણો ફેર છે રે ચાલો હરી ભજનમાં રામજી તો એક ને ભાઈ ઓ અનેક છે ભાઈ ઓ ભાઈઓમાં ઘણો ફેર છે ચાલો હરીના ભજનમાં તન મન ધન બધું એક છે રે ચાલો હરીના ભજનમાં સાસુ તો એક છે ને વહુઓ અનેક છે વહુઓ દીકરીમાં ઘણો ફેર છ ચાલો હરીના ભજનમાં ચાંદો તો એક ...
રાધા કૃષ્ણની રમતડી 🥰 સાગ સીસમનો મારો ઢોલીયો રે👇 લખેલ છે || Sag shisamno maro dholiyo re
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
રાધા કૃષ્ણની રમતડી 🥰 સાગ સીસમનો મારો ઢોલીયો રે👇 લખેલ છે || Sag shisamno maro dholiyo re
જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને 😌||👇 લખેલ છે || jindagi Na char char jug
มุมมอง 2.9K14 วันที่ผ่านมา
જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને 😌||👇 લખેલ છે || jindagi Na char char jug
મારા ઠાકોર નો સરવાળો ખોટો હોરી નહીં રે 🙅 ||👇 લખેલ છે || Krishna bhajan || prakriyavoice
มุมมอง 5K14 วันที่ผ่านมา
મારા ઠાકોર નો સરવાળો ખોટો હોરી નહીં રે 🙅 ||👇 લખેલ છે || Krishna bhajan || prakriyavoice
સોગઠાબાજી સમજાવે સાર 🙏||👇 લખેલું છે || Sogtha baji samjhave sar || old bhajan
มุมมอง 6K14 วันที่ผ่านมา
સોગઠાબાજી સમજાવે સાર 🙏||👇 લખેલું છે || Sogtha baji samjhave sar || old bhajan
આવો આવો ને મંદિરની બહાર રણછોડ રંગીલા 🌹મારે ભેટીને મન ભરી મળવું છે👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 11K14 วันที่ผ่านมา
આવો આવો ને મંદિરની બહાર રણછોડ રંગીલા 🌹મારે ભેટીને મન ભરી મળવું છે👇 લખેલ છે || Krishna bhajan
દરિયા ને કાંઠે તારા બેસણા કનૈયા 🙏||👇 લખેલ છે || Krishna bhajan || prakriyavoice
มุมมอง 11K14 วันที่ผ่านมา
દરિયા ને કાંઠે તારા બેસણા કનૈયા 🙏||👇 લખેલ છે || Krishna bhajan || prakriyavoice
જગત કેછે કાને માસી મારી 🌹હારે માસી મથુરા થી મળવા આવ્યાં||👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 3.9K21 วันที่ผ่านมา
જગત કેછે કાને માસી મારી 🌹હારે માસી મથુરા થી મળવા આવ્યાં||👇 લખેલ છે || Krishna bhajan
લોહીની સરવણી કેવી કાઢે છે હળી🙏આવી રે મજાની કાયા કોણે રે ઘડી 👌||👇 લખેલ છે || aavi kaya Kone ghadi
มุมมอง 8K21 วันที่ผ่านมา
લોહીની સરવણી કેવી કાઢે છે હળી🙏આવી રે મજાની કાયા કોણે રે ઘડી 👌||👇 લખેલ છે || aavi kaya Kone ghadi
માખીએ🪰મધ ભેગુ કીધું નો ખાધું નો ખાવા દીધું🥺 હાંરે લેવું નારાયણ નું નામ 👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 4.9K21 วันที่ผ่านมา
માખીએ🪰મધ ભેગુ કીધું નો ખાધું નો ખાવા દીધું🥺 હાંરે લેવું નારાયણ નું નામ 👇 લખેલ છે || Krishna bhajan
મારી રાધા મોતીડા ભારોભાર પડી નથી વાટમાં 😏રીસાયા 14 ભુવન ના નાથ👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 6K21 วันที่ผ่านมา
મારી રાધા મોતીડા ભારોભાર પડી નથી વાટમાં 😏રીસાયા 14 ભુવન ના નાથ👇 લખેલ છે || Krishna bhajan
યાદ કરવા ઈશ્વરના ઉપકાર ભજનમાં આવોને🙏દર્દ મટતા વેદ તો વેરી થયા 👇 લખેલ છે || yad karva Ishwarna Upkar
มุมมอง 2.1K21 วันที่ผ่านมา
યાદ કરવા ઈશ્વરના ઉપકાર ભજનમાં આવોને🙏દર્દ મટતા વેદ તો વેરી થયા 👇 લખેલ છે || yad karva Ishwarna Upkar
વિઠ્ઠલા તારા વાયદા તો જૂઠા પડ્યા રે😌 કાનજી ગોકુળ માં ક્યારે પધારશો રે 🙏||👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 6K21 วันที่ผ่านมา
વિઠ્ઠલા તારા વાયદા તો જૂઠા પડ્યા રે😌 કાનજી ગોકુળ માં ક્યારે પધારશો રે 🙏||👇 લખેલ છે || Krishna bhajan
મનુષ્ય જીવનમાં કયા 10 તીરથ ધામ છે તેનું સંપૂર્ણ ભજન 🌹 મારા ઘરમાં ચારે ધામ👇 લખેલ છે || super bhajan
มุมมอง 3.7K21 วันที่ผ่านมา
મનુષ્ય જીવનમાં કયા 10 તીરથ ધામ છે તેનું સંપૂર્ણ ભજન 🌹 મારા ઘરમાં ચારે ધામ👇 લખેલ છે || super bhajan
કૃષ્ણજી ના મંદિર લાગે રળિયામણા જંજાળમાં ભૂલ્યા ભગવાનને 🤷||👇 લખેલ છે || Krishna bhajan
มุมมอง 9K28 วันที่ผ่านมา
કૃષ્ણજી ના મંદિર લાગે રળિયામણા જંજાળમાં ભૂલ્યા ભગવાનને 🤷||👇 લખેલ છે || Krishna bhajan
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો 🙏||👇 લખેલ છે || Dwarkadhish bhajan
มุมมอง 2.5K28 วันที่ผ่านมา
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો 🙏||👇 લખેલ છે || Dwarkadhish bhajan
ખૂબ સરસ 👌 જય શ્રી કૃષ્ણ 🙏😊❤️🎉🌷
ખુબ ખુબ સરસ ભજન ગાયુ શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌🌹🌹
Saras samjva.jevu bhajan gaayu beno 🙏🏾😢 Jay shree swaminarayan 🙏🏾
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
😊😅
Jai Shree Krishna
વાહ વાહ ખુબ જ સરસ કિતન સંભળાવ્યું બેન❤❤ જય શ્રી કૃષ્ણ 🙏🙏
Jay shree krishna 🙏🏻🌹🙏🏻
Vah
👌👌👌🙏💐
Khub saras krishna viyognu bhajan gayu beno jay shrikrishna🙏🙏🙏💐
ખૂબજ સરસ કીર્તન છે બેન જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🌹🌹🌹
Saras Jai shree Krishna 🙏
Saras Jai shree Krishna 🙏
સરસ. ભજન. ગવડાવયુ
વાહ બેન બહુ સરસ ગીત બનાવીયુ
બહુ મસ્ત ભજન છે 👌👌🌹🙏🙏
Saras bhajan chhe🙏🙏🙏💐
Jay dwarakadhish 🙏🙏🙏saras bhajanchhe🙏💐
Jay shree ram
Jay Shri Krishna Kanhaiya
Saras
ખુબ સરસ ભજન ગાયું છે ચામુંડા ભજન મંડળના જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ સરસ 👌 ભજન જય શ્રી કૃષ્ણ 🙏😊
જય શ્રી કૃષ્ણ 🙏😊
ખુબ જ સરસ કીર્તન છે દીદી 🙏💕👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ સરસ કિર્તન રજૂ કરેલ છે 👍 ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ જીવનમાં સમજવા જેવું ભજન ગાયેલું છે
વાહ ખુબ સરસ છે કિર્તન ❤
Khub Sara's kirtan che masi 👌🙏
Jay shree Krishna
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ
વાહ વાહ ખુબ જ સરસ કીર્તન છે દીદી 🙏💕👌👌🌹🙏👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ સરસ ભજન ગાયુ દીદી આ રીતે ભજન મુકવું હોય કંઈ એપ માંથી મુકો છો કે જો ને તો તમારો ઉપકાર
VN APP
ખુબ ખુબ આભાર જવાબ આપવા બદલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏 🙏 👌@@prakriyavoice123
Jay dwarkadhish
Saras ❤️
🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌
🙏
Jay shree Krishna
બહુ સરસ ભજન ગાયું બહેનો ❤🙏
જય શ્રીમન નારાયણ 🙏🙏🙏🌷😊
જય શ્રી કૃષ્ણ કનૈયા નટખટ
Super bhajan ben
જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉🌷
ખુબ જ સરસ ભજન જય શ્રી કૃષ્ણ કનૈયા
Very nice bhajan🙏🙏🙏💐
Khub Sara's bhajan very nice Tamara bhajano
Jai shree Ram 🙏
ખૂબ જ સરસ ભજન છે
Jay shree Krishna 🙏🙏😊🎉🌷
Ratre eklu sanchaar nakhine garam Pani Kari ne ratre pi sakay
Ha pi sakay
સુપર ભજન જય શ્રી કૃષ્ણ કનૈયા ખુબ સરસ બહેનો