Gujaratના ખૂણે ખૂણેથી ભેગી થયેલી અમારી આ ટીમ સાથે કરીએ Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #jamawatteam #jamawatfamily #jamawatparivar #workplace #anokhijamawat#jamawatinterview #devanshijoshisathejamawat #funatwork #bts #jamawatbts #behindthescenes
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

ความคิดเห็น • 388

  • @dipakvaghela7159
    @dipakvaghela7159 ปีที่แล้ว +14

    દેવાંશીબેન આપની સામે મુખ્યમંત્રી પણ જો ઇન્ટરવ્યૂ આપતા ડરતા હોય તો આપના પતિદેવને આપની હાજરીમાં કશું બોલવું ભારે પડી જાય એ અમે સમજી શકીએ છીએ સંકેત કુમાર અને આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન હંમેશા આગળ વધો એ જ અમારી શુભેચ્છાઓ... હું પણ પત્રકારત્વનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય આપની પરિસ્થિતિ અને સ્થિતિ બંનેને સમજી શકું છું... લીડર પત્રકારત્વ કરવું એ ખાવાના ખેલ નથી એની મને જાણ છે... આપણે નીડરતા... સત્યનિષ્ઠા... નિષ્પક્ષ પ્રમાણિકતા.. મુદ્દાઓની વિશદ છણાવટ.... અને ઉત્તમ ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ...
    ખરેખર જમાવટ કરી દે છે...... સાહિત્યનો શિક્ષક હોય આપનું સાહિત્ય ભંડોળ પણ ઉત્તમ રીતે આપે સાચવ્યું છે અને સંકોર્યું છે... તે આપના વિશ્લેષણોમાં સાદૃશ્ય થાય છે... આપને અને આપની ટીમને અભિનંદન હંમેશા આપ સુરક્ષિત રહો એ જ પ્રાર્થના..... આપનો શુભેચ્છક દીપક વાઘેલા

  • @gujaratpolitics4181
    @gujaratpolitics4181 ปีที่แล้ว +29

    એક નિડર પત્રકાર તરીકે ગુજરાત ની પબ્લિક નો અવાજ બનવા માટે ખુબ ખુબ અભિનંદન બેન🙏🙏🙏🙏

  • @BhavinShahBS
    @BhavinShahBS ปีที่แล้ว +12

    જોરદાર ટીમ છે. સફેદ શર્ટ વાળા ભાઈનો શું અદ્ભુત અવાજ છે. ખરેખર જમાવાટ કરી છે આપની ટીમે. દરરોજ આપનો અહેવાલ ટોરોનટો ના સ્થાનિક ગુપ્ માં પોસ્ટ કરું છું . તમામને મજા આવે છે.

  • @jigardesai1616
    @jigardesai1616 ปีที่แล้ว +36

    ખુબ સરસ જમાવટ કરી લ્યો બુન તમે તો 😃
    આમ તો લાગે કે ટીમ ને બેન દ્વારા કોઈ વર્કિંગ પ્રેશર નહીં હોય પણ હશે તો પણ ટીમનો સ્ટ્રેશ ઓછો થઈ ગ્યો હશે...👍

  • @user-jp3oy8ee7f
    @user-jp3oy8ee7f ปีที่แล้ว +22

    જય માતાજી દેવાંશીબેન હું ગીર સોમનાથ જિલ્લા માંથી તાલાલા થી છું એક સારો વક્તા છું તો આપની ટીમ માં સમાવવા વિનંતી

  • @bhupeshparekh6288
    @bhupeshparekh6288 ปีที่แล้ว +8

    સંકેતકુમાર ને જોઇ આનંદ થયો, આપ વાચાળ છો અને તેઓ શરમાળ છે આપ બન્ને ને અને જમાવટ ગૃપને ખૂબ ખૂબ શુભેચ્છા
    કેનેડા

  • @wahehuruwaheguru3948
    @wahehuruwaheguru3948 ปีที่แล้ว +20

    ખુબ સરસ ટીમ છે તમારી દરેક ની આંખમાં બીજા માટે અદર અને પોતાના માટેની આઝાદી દેખાય છે. આનંદ સાથે કામ મોજ પાડી જાય. 👏👏👏

  • @anandsadbhavnatrust4595
    @anandsadbhavnatrust4595 ปีที่แล้ว +5

    વાહહહહ
    આટલા પ્રેમ અને લાગણીભાવ થી એક પરીવાર ના દર્શન કરાવ્યા, આપસૌ એક્તા અને એકબીજા સાથે કામ કરવાની રીત એમ કહેવાય ને કામ નુ ભારણ ઓછુ પણ મનોરંજન ની સાથે કામ.... ખુબ પસંદ આવ્યુ... આખી ટીમ ને અભિનંદન

  • @nareshchaudhary9098
    @nareshchaudhary9098 ปีที่แล้ว +12

    જમાવટની ટીમ દેખીને મને મારું બાળપણ અને ગામડું યાદ આવી ગયું .. ખરેખર આ જોઈને એટલું સારું ફીલ થતું હતું કે હું પણ જમાવટ ના પરિવારનો જ સભ્ય હોય એવું લાગ્યું..

  • @urmishshah2727
    @urmishshah2727 ปีที่แล้ว +7

    ખૂબજ સરસ જમાવટ કરી છે.
    જમાવટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન તથા ખૂબ સારી રીતે અવરોધ વગર કાર્ય આગળ વધે, જમાવટ નું નામ અને કામ આસમાન સુધી પહોંચે તેવી પ્રભુ પ્રાર્થના.

  • @AVclassy
    @AVclassy ปีที่แล้ว +6

    ખૂબ ખુશી થઈ આ સરસ એવી મજાની તમારી ટુકડીને જોઈ...
    અમારી હર્દયપૂર્વક શુભેચ્છાઓ...
    Glad to see your wonderful team....all the best..
    and best wishes to all of you.💐💐💐💐

  • @baldevrabari291
    @baldevrabari291 ปีที่แล้ว +2

    🙏દેવાંશીબેન નમસ્કાર 🙏
    દેવાંશીબેન આ તમારી જમાવટ ચેનલ હુ દરરોજ જોવુ છુ મને તમારુ કામ બહુજ સારુ લાગે છે પણ તમને વખાણ કરવાના મારી પાસે શબ્દ નથી પણ ખુશી છે એ પણ એ વાત ની કે તમારી ટિમ સાથે નુ વર્તન અને તમારો ભાવ ધન્ય છે બેન તમારા સ્વભાવ ને 🙏જય વાળીનાથ 🙏

  • @dineshchaudhary8014
    @dineshchaudhary8014 ปีที่แล้ว +9

    Jamawat ae Lallantop nu Gujarati Version se … Great 👍🏻

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 ปีที่แล้ว +1

    એક ન્યૂઝ ની પાછળ આટલાં નિખાલસ ચહેરા હોય છે આજે ખબર પડી
    ખુબ જ સરસ...દેવાનસી બહેન...આપની પૂરી ટીમ ને ખુબ ખુબ અભીનંદન ..... નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા.. માતાજી જમાવટ ને મોટું ભવ્ય દિવ્ય પ્લેટફોર્મ આપે એજ પ્રાર્થના.....
    વાહ...જમાવટ......

  • @vaghelavikramsinh5999
    @vaghelavikramsinh5999 ปีที่แล้ว +3

    તમારી જમાવટ ખુબ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાર્થના કરુ છું, તથા નિષ્પક્ષ રહી અને આ દેશના ગરીબ લોકોની સાથે રહીને સેવા કરો તેવી આશા રાખું છું.🙏👍

  • @parmaruttam4193
    @parmaruttam4193 ปีที่แล้ว +3

    દેવાંશી બેન આપને તથા આપની જમાવટ ટીમને ધન્યવાદ, સત્ય જ સામે હંમેશા લડતા રહેજો, ચૂંટણીના દિવસમાં ખરેખર તમે બહુ સત્યતા લોકો સમક્ષ રજૂ કરી લોકો માટે આશીર્વાદ બન્યા છો, સદાય આપ આગળ વધો એવી આશા,

  • @uttamsoriya
    @uttamsoriya ปีที่แล้ว +4

    વાહ દેવંશીબેન જેવું નામ એવું જ કામ *જમાવટ* ખૂબ જ સરસ ટિમ..

  • @raymalsinhdarbar3109
    @raymalsinhdarbar3109 ปีที่แล้ว +22

    દેવાંશી બેન આપ બહુજ સરસ બોલો છો. એક સ્પષ્ટ વક્તા છો સંકેત કુમાર ને બોલતા ઓછું ફાવે છે.હવે એમને પણ એક સ્પષ્ટ વક્તા બનાવી દો જમાવટ માં... 😂😂

    • @hiravanshi503
      @hiravanshi503 ปีที่แล้ว +7

      એમાં તો એવું છે ને કે હાઇકમાન્ડ પાસે તો હારા હારા ચૂપ થઈ જાય 😅🤣🤣

    • @raymalsinhdarbar3109
      @raymalsinhdarbar3109 ปีที่แล้ว +2

      હા એ વાત ભી સાચી...😂👍🏽

    • @MrShashi009
      @MrShashi009 ปีที่แล้ว +1

      Have su jarur chhe. Lagan thai gya have to chale rakhe. 😂

    • @mansukhbhaidelvadiya6670
      @mansukhbhaidelvadiya6670 11 หลายเดือนก่อน

      કોણે કહ્યું પુરુષપ્રધાન દેશ છે? સંકેતકુમાર ની હાલત ફિરોઝશા જેવી ગણાય- નારદજી

  • @rajpatel7964
    @rajpatel7964 ปีที่แล้ว +3

    Bless you all from New Zealand. Keep up the good honest reporting and Devanshiben Keep being strong and Direct. Since you are now world known Local people and those with Political motives will try to bring you down. SO BE PREPARED AND GOD BLESS. sai ram

  • @jigneshgamit233
    @jigneshgamit233 ปีที่แล้ว +3

    જમાવટ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન આવી રીતે જ નીડરતાથી કામ કરતા રહો અને આગળ વધો આભાર

  • @vijapurnikhabar
    @vijapurnikhabar 11 หลายเดือนก่อน +1

    મોજે મોજ દેવાંશી બેન થી આપણે ને શીખવા મળ્યું કે ગમે તેવી નોકરી હોય તેને નોકરી જ કહેવાય જીવનમાં કરવું હોય તો ધંધો જ કરવો પોતાનું તો ખરું
    જમાવટ ટીમ આગળ વધતી રહે તેવી શુભકામનાઓ

  • @parita.patel.593
    @parita.patel.593 ปีที่แล้ว

    જલશા કરે છે જમાવટ ઓફિસ તમામ ટીમ મેમ્બર ને, ખાસ કરીને દેવતાઓને પ્રસન્ન થયા છે તેવા દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ સુંદર હાસ્ય, સરળતાથી નીદોષ મસ્ત મહેંક પ્રસરાવી દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😅😅😅🕊️🕊️🕊️🕊️🕊️🕊️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹

  • @virashnaresh3504
    @virashnaresh3504 ปีที่แล้ว +2

    તમારી જમાવટ ની ટીમને ભગવાન સદાય સાચા મારગે ચલાવે એવી પ્રથાના 🙏🙏🙏👍👍

  • @sanjaydamor4714
    @sanjaydamor4714 ปีที่แล้ว +55

    સંકેતભાઈનું intervwe લો

  • @prashantparmar5474
    @prashantparmar5474 ปีที่แล้ว +3

    તમારી જમાવટ વર્ષો વર્ષ આવીજ રીતે સુંદર કામ કરતી રહે તેવી શુભેચ્છા👌

  • @ddchavda8326
    @ddchavda8326 ปีที่แล้ว +3

    માતાજી બધી ટીમને કામ હસ્તી રાખે

  • @jigneshahir7266
    @jigneshahir7266 ปีที่แล้ว +1

    Aana Aaj loko sathe aavine aavi jamavat karo aevi shubhkamnaa💐💐💐

  • @niravjoshi1095
    @niravjoshi1095 ปีที่แล้ว +1

    Bahu Saras. All smiles..😀🌻🌼🌷🌷🌷🌷🌷🌻🌼🌷

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 ปีที่แล้ว +6

    ખૂબ સરસ મજાની જમાવટ કરી નાખી.🙌👏😂😍❤️

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 ปีที่แล้ว +3

    જમાવટ ની ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 👍👍

  • @gadhavihitendra8264
    @gadhavihitendra8264 ปีที่แล้ว

    આપના પત્રકારત્વ માં રહેલ ચારણતવ નુ પીઠબળ જોઈ ને જરૂર ગૌરવ થયું પરંતુ આપ મીલીયન વ્યુ કરતા પણ વૈશ્વીક બનો તેવી સમગ્ર ટીમ ને શુભકામનાઓ ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ ,અણ દીઠેલ ભોમ પરે આજ યૌવન માંડે આંખ ...જય માતાજી

  • @hiteshdesai1094
    @hiteshdesai1094 ปีที่แล้ว +1

    Bahoot khub 👌

  • @vishalmori369
    @vishalmori369 ปีที่แล้ว +1

    ✋📢part-2 waiting..........😄😄😄😄JAMAWAT sathe Moj pan padi gay ho baki...👌 Ha maru Saurashtra Ha...🎉🎉🎉

  • @yusufpaleja1993
    @yusufpaleja1993 7 หลายเดือนก่อน

    Jamavat to jamavat che... God bless you

  • @amiparapatidarsevasamaj2540
    @amiparapatidarsevasamaj2540 ปีที่แล้ว +5

    બેનડી... જ્યાર થી આપના પરિચય માં આવ્યો છું.. ત્યાર થી... મારે ઘણા બધા પ્રશ્નો હતા.. પણ.. સંકેત કુમાર ને જોઈ ને બધા જવાબ મળી ગયા.. .. હા હા હા હા

  • @bapasitaram5575
    @bapasitaram5575 ปีที่แล้ว +1

    ખુબ સરસ જમાવટ.તમારી ટીમને ધન્યવાદ🙏

  • @gadhavidilipdan3364
    @gadhavidilipdan3364 ปีที่แล้ว +3

    so good work dear sister બહુજ ખૂબ તમામ ને હસતાં હસતાં જમાવટ કરાવો છો મારા જય મોગલ ખૂબ પ્રગતિ કરો તેવી માઁ ને પ્રાથના

  • @umanggandhrokiya8826
    @umanggandhrokiya8826 ปีที่แล้ว +1

    What a beautiful team devanshi mem I hope you beat the news media all the best and Best wishes for your future success 🙏 mem we always with you mem

  • @shortswallah6397
    @shortswallah6397 ปีที่แล้ว +1

    સુંદર ટીમ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @user-jp3xv6cn5x
    @user-jp3xv6cn5x ปีที่แล้ว +1

    વાહ બેન
    એક પરિવાર જેવું લાગે
    ખૂબ આગળ આવશો
    તમારી મેનેજ મેંટ ને સ્વભાવ એજ સંપતિ
    કુમાર ખુબજ સરળ સ્વભાવ ના છે એ એક વધારા નું મેરીટ

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 9 หลายเดือนก่อน +1

    જમાવટ ની ટીમ ખુબ સરસ છે, ટીમ ને ખુબ ખુબ અભિનંદન.

  • @arvindgadara3367
    @arvindgadara3367 ปีที่แล้ว

    વાહ જમાવટ વાહ સરસ ખુબ ખુબ અભિનંદન

  • @sandipherma2889
    @sandipherma2889 ปีที่แล้ว +3

    What a team!!! Hope you guys stay the same as you look today. Lots of love♥️♥️♥️🙏

  • @rahuldave5255
    @rahuldave5255 ปีที่แล้ว +4

    દેવાશી બેન આજે મજા આવી ગય હો

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 ปีที่แล้ว

    Mjja avi ho..devanshiben ..apni team aapna jevi nidar nd pyari 6e......🥰

  • @allinonevlogalltypevideo8526
    @allinonevlogalltypevideo8526 ปีที่แล้ว +3

    જોરદાર જમાવટ
    જમાવટ કરતા કરતા જમાવટ ની ટીમ ખૂબ આગળ વધે અને હંમેશા લોકો ના અવાજ બની ને લોકો ના અવાજ ઉઠાવતા રેહશો તેવી આશા🙏🙏

  • @mpkumar7786
    @mpkumar7786 ปีที่แล้ว +3

    જમાવટનું ભવિષ્ય ખૂબ ઉજળું છે....મેં ગુજરાતી ટીવી ન્યૂઝ જોવાનું છોડી દીધું છે અને ગુજરાત વિષે જાણવા માટે માત્ર જમાવટ, ગુજરાત તક અને બીબીસી ગુજરાતી જોવ છું.

    • @ajaypranami102
      @ajaypranami102 ปีที่แล้ว

      Good choice godi media 6odo bdha loko

  • @babuahir7641
    @babuahir7641 ปีที่แล้ว

    દેવાંશી બેન આજે જમાવટ નો વિડિયો જોઈને અને તમારો સ્વભાવ
    જોઈને એટલો ખુશ છું કે કાશ આવી સગી બહેન મને મળી હોત તો ભગવાનનો ખૂબ આભાર વ્યકત કરી શક્યો હોત......

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir ปีที่แล้ว +1

    vAaah mja aavi gy jordar jamvat👌👌👌

  • @janakvyas9773
    @janakvyas9773 ปีที่แล้ว

    🙏🙏 jsk Davansiben jamavat na all family members nu complete care lajo ben kumar nu pan thay rakha jo 🙏🙏Thanks

  • @spashal
    @spashal ปีที่แล้ว +7

    The Lallantop નુ ગુજરાતી વર્ઝન લાગે "જમાવટ"

  • @d.v.ahir.......
    @d.v.ahir....... ปีที่แล้ว +5

    70divash pehala 'JAMAVAT'
    Congratulations 70k subscribers🎉🎊

  • @study123ofeducation
    @study123ofeducation ปีที่แล้ว +1

    Kay ghte nay ho jamvat ni all team and devanshi Ben 💯🙏jordar che

  • @drmeetpatiwala
    @drmeetpatiwala ปีที่แล้ว +1

    Aje to khari jamawat kari didhi devanshi mam
    Bauj maja avi gayi

  • @Truthsoul2152
    @Truthsoul2152 ปีที่แล้ว

    Moje moj JAMAWAT, superb.

  • @bhojabhaibhuva5861
    @bhojabhaibhuva5861 ปีที่แล้ว +1

    Vah Mari Ben devanshi dwarkadhish Sada tamari sahayakare

  • @nareshjoshi9164
    @nareshjoshi9164 ปีที่แล้ว

    Jordar Ben Tumari Jmavat🙏👌

  • @rajeshparmar5472
    @rajeshparmar5472 ปีที่แล้ว

    Heart Touching❣️❣️❣️... Working together, growing together and winning together... .
    Thanks for Jamavat Indeed 😊😊

  • @ravibhatt2228
    @ravibhatt2228 ปีที่แล้ว

    bhai bhai mojjjj ...ha mojjj ha

  • @sureshbaraiya5754
    @sureshbaraiya5754 ปีที่แล้ว +3

    સંકેતભાઈનું ઈન્ટરવ્યું થઈ જાય

  • @shivanipurohit815
    @shivanipurohit815 ปีที่แล้ว +1

    જમાવટ ખરેખર જમાવટ જમાવે છે હોં ભાઈ!!! વાહ વાહ ખૂબ સરસ..એવા વાતાવરણમાં કામ કરવાની અલગજ મજા છે ભાઈ...

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 7 หลายเดือนก่อน

    Great work. Team work

  • @namratashuklavyasrockstar7599
    @namratashuklavyasrockstar7599 ปีที่แล้ว

    Jamo padi gyo ha moj ha jamavat ni sathe roj Jamawat ho

  • @soha2466
    @soha2466 ปีที่แล้ว

    DivsnshiJoshi Ben,
    Wish you all the Best to you and your team. After long time I have seen neutral News on Jamavat. Keep it up🙏🏻

  • @adivasirockyboyoffical3096
    @adivasirockyboyoffical3096 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી જી

  • @apulpatel8139
    @apulpatel8139 ปีที่แล้ว +5

    ખરેખર જોઈ ને મજા આવી ગય......જગ્યા હોઈ તો કહેજો અમે પણ આવી જશું જમાવતમાં😊😊😊

    • @Bhikhubha_comedy
      @Bhikhubha_comedy ปีที่แล้ว

      ફી હોય છે કે ફ્રી હોય. છે

  • @alafainfo
    @alafainfo ปีที่แล้ว

    Wah...Jordar ...JAMAWAT,...

  • @pruthvirajsinhzala864
    @pruthvirajsinhzala864 ปีที่แล้ว +2

    મોજ મોજ મોજ........ Vote 4 AAP support AAP 🙏

  • @harvindrasinghvaghela5586
    @harvindrasinghvaghela5586 ปีที่แล้ว

    Ha jamavat 🙏🙏🙏

  • @bhararabari376
    @bhararabari376 ปีที่แล้ว +1

    મુ વેટે શબ્દ નઈ.. કોરો લેખા.પણ હેત્રો જરૂર ગલ કર્ધો કી જમાવટ ટીમ જી ખુશી થી કમ કરેતી હને મેનિકે ખુશ રખે તી.... હેન બધલ દેવાશી ભેણ કી અભિનંદન

  • @kutbuddinmoraswala2179
    @kutbuddinmoraswala2179 ปีที่แล้ว +1

    વાહ વાહ ખરેખર જમાવટ થઈ ગઈ

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 ปีที่แล้ว

    જમાવટ ને ખુબ ખુબ અભીનંદન

  • @morikrishna588
    @morikrishna588 ปีที่แล้ว

    Lrd waiting Vada ne namunkpatr aapo sarkar shree 🙏🏻

  • @amazingfactbyjoy4064
    @amazingfactbyjoy4064 ปีที่แล้ว

    Khub saras team chhe ,

  • @sureshjoshi6134
    @sureshjoshi6134 ปีที่แล้ว

    ખુબજ જમાવટ હો....તમારું બધા સાથે સારું. ત્યુનિંગ અને પારિવારિક વાતાવરણ જોય આનંદ થયો હુ તમારી ચેનલ નિયમિત જોવ છું તમારી સ્પષ્ટ અને મૌલિકતા કોય ને પણ પ્રભાવિત કરે છે

  • @makwanashantivlogs
    @makwanashantivlogs ปีที่แล้ว +1

    તમારી ફેમિલી ખૂબ સારી છે👌 ડાયરા સાથે કામ પણ ખૂબ સારુ કરો છો

  • @vinodraivanara7384
    @vinodraivanara7384 ปีที่แล้ว +2

    અંતરના આશીર્વાદ આખી ટીમ માટે..🙌

  • @khumansinhyadav7187
    @khumansinhyadav7187 ปีที่แล้ว

    ધન્યવાદ તમારી ટીમ ને ભગવાન તમને બધાને સુખીચ રાખે

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 ปีที่แล้ว

    ખૂબ સરસ જમાવટ માં છે

  • @alabhai2170
    @alabhai2170 ปีที่แล้ว

    વાહ ખુબ સરસ 👌 જામાવટ છે દેવાંશી બેન

  • @galcharpravinbhaisaheb7609
    @galcharpravinbhaisaheb7609 ปีที่แล้ว

    જોરદાર મોજ આવી. નો1ચેનલ એટલે જમાવટ

  • @devkanrabari678
    @devkanrabari678 ปีที่แล้ว

    Khub sars

  • @prajapatirajesh938
    @prajapatirajesh938 10 หลายเดือนก่อน

    Super Jamawat thai ho.... 😂😂😂

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว

    વાહ.......

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว

    Ha dayaro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sureshparmar6924
    @sureshparmar6924 ปีที่แล้ว

    I love you jamawat sada khush raho

  • @ramsilakhnotra7335
    @ramsilakhnotra7335 ปีที่แล้ว

    Jamavat family!
    Superb, kharekhar jamavat padti hase

  • @nagajanodedra3764
    @nagajanodedra3764 ปีที่แล้ว

    Bov j majaa avi akhi jamavat tim ne joy ne moj padi gay ho

  • @AndyPatel-uy2wp
    @AndyPatel-uy2wp 2 หลายเดือนก่อน

    Devanshiben you do super & good job when I come to India
    in October can I come to your office and Congratulations to you & your Staff

  • @kishorsinhgohil817
    @kishorsinhgohil817 ปีที่แล้ว

    જમાવટ ની ટીમ બહુંજ સરસ‌ છે આપ ની ટીમ જોઇ ને બહુજ આનંદ થયો છે આપ સૌ ને ખુબ ખુબ શુભેચ્છા 🌹

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 ปีที่แล้ว

    Team work of Jamavat

  • @arunrana5919
    @arunrana5919 ปีที่แล้ว

    Nice efforts to make public awake

  • @bhargavmakwana18
    @bhargavmakwana18 ปีที่แล้ว

    જોરદાર 👌

  • @prakashparmar1732
    @prakashparmar1732 ปีที่แล้ว

    વાહ મજા આવી ગઈ

  • @krutarthdankhara
    @krutarthdankhara ปีที่แล้ว

    જોરદાર જમાવટ માણી

  • @kantilalbagoria
    @kantilalbagoria ปีที่แล้ว

    ye episid dekhkar bahut khushi hui ,itni tention mein kuchh rahat ke pal thank you

  • @desaijagdish18
    @desaijagdish18 ปีที่แล้ว +1

    વાહ ચારણ

  • @umeshvasava6632
    @umeshvasava6632 ปีที่แล้ว

    Jio -Jamavat Team , Well -Done Exelent Work Keep-it.

  • @kanjitukadiya7280
    @kanjitukadiya7280 ปีที่แล้ว

    Ha bhai jamavat ni moj

  • @learners1935
    @learners1935 ปีที่แล้ว +1

    ખુબ ખુબ પ્રેમ સોમનાથ માંથી સૌનો