Jay ramapir nayanaben khubaj Sara's Bhajan gayu. mane tamare badha j Bhajan khub khub game chhe mari ben tamaro avaj pan bovaj mast chhe prajapati gnatinu gharenu chho tame ben hu pan ak prajapati ni dikari chhu amaru pan mandal Chale chhe amaru bhurakhiya mandal chhe Jay bhurakhiya dada ben
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું બેન તમે પ્રજાપતિ છો બેન મને ખુબ જ આનંદ થયો છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહેજો બેન અને આવી સરસ કમેન્ટ કરી ને પ્રોત્સાહિત કરવા બદલ તમારો દીલથી ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભુરખીયા દાદા જય ભોળાનાથ
Jay ramapir ki jai
ખૂબ ખૂબ ધન્યવાદ જય રામાપીર 🙏
Very nice bahjan
ખૂબ ખૂબ ધન્યવાદ
Jay ramapir nayanaben khubaj Sara's Bhajan gayu. mane tamare badha j Bhajan khub khub game chhe mari ben tamaro avaj pan bovaj mast chhe prajapati gnatinu gharenu chho tame ben hu pan ak prajapati ni dikari chhu amaru pan mandal Chale chhe amaru bhurakhiya mandal chhe Jay bhurakhiya dada ben
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું બેન તમે પ્રજાપતિ છો બેન મને ખુબ જ આનંદ થયો છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહેજો બેન અને આવી સરસ કમેન્ટ કરી ને પ્રોત્સાહિત કરવા બદલ તમારો દીલથી ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભુરખીયા દાદા જય ભોળાનાથ
જય રામાપીર ખુબ ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐🌹🌹💐💐🌹👌👌👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ કાજલબેન જય દ્વારકાધીશ જય રામાપીર સદાય તમારા આશીર્વાદ અને શુભેચ્છા અમારી સાથે રહે જય ભોળાનાથ
🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
નયનાબેન નવાધુનકીતૅનગાવ ખુબસરસ
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ હા બેન અમે નવા નવા કીર્તન મુકશુ 🙏 તમે જરૂરથી સાંભળજો
જય રામાપીર જય બારબીજના ધણી ખૂબ આગળ વધો
ખૂબ ખૂબ ધન્યવાદ મયુરીબેન જય દ્વારકાધીશ જય રામાપીર સદાય તમારા આશીર્વાદ અને શુભેચ્છા અમારી સાથે રહે જય શ્રી કૃષ્ણ
ખૂબ જ સરસ ભજન ગાયું. દીદી. રામદેવપીર નોરતાં હાર્દીક શુભકામનાઓ જય. બારબીજ ઘણી જય રામાપીર
ખૂબ ખૂબ ધન્યવાદ લતાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર તમને પણ રામદેવપીર ના નોરતાની હાર્દિક શુભકામના જય બારબીજના ધણી
Jay ramapir
Khub saras bhajan chhe
ખૂબ ખૂબ ધન્યવાદ ઇલાબેન જય રામાપીર
જય રામાપીર બેન🙏🙏🙏
ધન્યવાદ બેન જય રામાપીર જય દ્વારકાધીશ
નયનાબેન ભજન ગાવાની એકાગ્રતા ને વંદન..🙏🙏..ખૂબ સરસ
ખૂબ સરસ
Very nice 👌 ❤🙏
ખૂબ ખૂબ ધન્યવાદ ક્રિષ્નાબેન જય દ્વારકાધીશ
જય શ્રીકૃષ્ણ જય રામદેવપીર 👌👌👌🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ ભારતી માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામાપીર
Jay shree krishna 🙏 ♥
ખૂબ ખૂબ ધન્યવાદ ક્રિષ્નાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય જય બારબીજના ધણી રામાધણી..
❤ ખુબ ખુબ જ સુંદર પાઠ.❤
ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
કૃષ્ણં વંદે જગદ્ગુરુમ
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય દ્વારકાધીશ જય બારબીજના ધણી જય શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુમ
જય રામાપીર ખૂબ સરસ કિર્તન
ખૂબ ખૂબ ધન્યવાદ કિરણબેન જય રામાપીર જય દ્વારકાધીશ
❤
🙏
ખુબસરસ આગળવધો
પ્રજાપતિ રીટાબેન મુલીયા દુધરેજ
Jay jalaram nayna Ben ❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ જય જલારામ
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ હવે રામદેવપીર ના બહુસરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
તમેકયારહોછોએડૅસ આપો
અમે બેન કામરેજ રહીએ છીએ દાદા ભગવાન રોડ રાધીકા સોસાયટી