Hi, covid 19 ma death thai gyel na family ne su shay made che tena mate ni koi information madti nathi so 🙏please🙏 tena mate ek vedio banavo bdha ne madadrup thase
આખા એપીસોડ મા શ્વાસ ની જ વાત મુખ્ય હતી અને મનુષ્ય ને હવે આજે હજારો વર્ષો પછી શ્વાસ ની કીમત સમજાઈ છે ત્યારે હજુ પણ આ એપીસોડ મા મુખ્ય એક સવાલ ચુકાઇ ગયો કે આપણે રોજ કેટલા શ્વાસ લઇએ છીએ. મનુષ્ય પાસે પોતાની સંપતિ નો હિસાબ છે પરંતુ તેમની પાસે તેમના શ્વાસ નો કોઈજ હીસાબ નથી. આ પૃથ્વી પર ના ચોર્યાસી લાખ સજીવો માથી ફક્ત એકજ યોનીએ આ શ્વાસ નો હિસાબ બરાબર રાખેલા છે અને તેથીજ હાલ પૃથ્વી પર તે સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે. ભગવાને દરેક સજીવ ને નીયત શ્વાસ આપ્યા છે. હવે ભગવાનની આ નિયત શ્વાસ વાળી વાતને પૃથ્વી પર એકજ સજીવ બરાબર સમજે લ છે અને આ સજીવે પોતાનો એક એક શ્વાસ એટલો લાંબો કરી નાખ્યો કે આજે એ સૌથી વધારે આયુષ્ય ધરાવતું એક માત્ર સજીવ છે. આપણે મનુષ્ય રોજના એવરેજ 17000 થી 20000 શ્વાસ લઇએ છીએ પણ આ રોજના 17000 થી 20000 શ્વાસ આપણે અઠવાડિયે, મહિને કે વર્ષે પુરા કરીએ તો ભગવાન કયા ના પાડે છે. આપણે ફકત રોજના 50-100 શ્વાસ "Change in Breathing Style" થી લઇએ તો આપણે આપણી જાતેજ તમામ રોગો નું નિવારણ કરી શકીએ. We are the First Doctor of our body. Thanks.
હુ તો કોરીનો થયો પછી રોજ 30 મિનિટ ની સુદર્શન ક્રિયા કરૂ સુ 14મહિના થયા સે મને કોરોનો થયો હતો તેના હજી ફેફસા માં કફફ રહે સે એટલે કરૂ સુ ડોક્ટર કહે સે 2વર્ષ અસર રહેશે કફ્ફ ની સુદર્શન ક્રિયા થી શરૂ રહે સે મને રોજ કફફ નિકળે સે સવારે મને ક્રીયા કરૂ ત્યારે
ફેફસા પતીગયા હોય તો સુ કરવુ 👏👏👏👏
Khub saras
Thx gunjanbhai
Very good kwolege
Good information Thanks sir.
Superb information for exxicrs from Mannsingh Kapadia New Panval.
મને કોરોના થયો હતો મને તકલીફ છે મારે તમારી સાથે ચર્ચા કરવી છે
મારું નામ છે રમીલાબેન બારોટ મને શ્વાસ ચડે છે અને મારા ફેફસા થોડા નબળા પડ્યા છે તો એના માટે
Ek dam mst
Good
👌
Thank sir for information 👌👌
Awesome
Good information, Thank you Goonj
Hi, covid 19 ma death thai gyel na family ne su shay made che tena mate ni koi information madti nathi so 🙏please🙏 tena mate ek vedio banavo bdha ne madadrup thase
Nice
DR Dharmeshbhai is verygood physician my personal experience.
Thank you Sirji for all the information videos.....Love to watch.......😎
invoice discounting investment vise janavo
આખા એપીસોડ મા શ્વાસ ની જ વાત મુખ્ય હતી અને મનુષ્ય ને હવે આજે હજારો વર્ષો પછી શ્વાસ ની કીમત સમજાઈ છે ત્યારે હજુ પણ આ એપીસોડ મા મુખ્ય એક સવાલ ચુકાઇ ગયો કે આપણે રોજ કેટલા શ્વાસ લઇએ છીએ. મનુષ્ય પાસે પોતાની સંપતિ નો હિસાબ છે પરંતુ તેમની પાસે તેમના શ્વાસ નો કોઈજ હીસાબ નથી.
આ પૃથ્વી પર ના ચોર્યાસી લાખ સજીવો માથી ફક્ત એકજ યોનીએ આ શ્વાસ નો હિસાબ બરાબર રાખેલા છે અને તેથીજ હાલ પૃથ્વી પર તે સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે.
ભગવાને દરેક સજીવ ને નીયત શ્વાસ આપ્યા છે. હવે ભગવાનની આ નિયત શ્વાસ વાળી વાતને પૃથ્વી પર એકજ સજીવ બરાબર સમજે લ છે અને આ સજીવે પોતાનો એક એક શ્વાસ એટલો લાંબો કરી નાખ્યો કે આજે એ સૌથી વધારે આયુષ્ય ધરાવતું એક માત્ર સજીવ છે.
આપણે મનુષ્ય રોજના એવરેજ 17000 થી 20000 શ્વાસ લઇએ છીએ પણ આ રોજના 17000 થી 20000 શ્વાસ આપણે અઠવાડિયે, મહિને કે વર્ષે પુરા કરીએ તો ભગવાન કયા ના પાડે છે.
આપણે ફકત રોજના 50-100 શ્વાસ "Change in Breathing Style" થી લઇએ તો આપણે આપણી જાતેજ તમામ રોગો નું નિવારણ કરી શકીએ.
We are the First Doctor of our body.
Thanks.
હુ તો કોરીનો થયો પછી રોજ 30 મિનિટ ની સુદર્શન ક્રિયા કરૂ સુ 14મહિના થયા સે મને કોરોનો થયો હતો તેના હજી ફેફસા માં કફફ રહે સે એટલે કરૂ સુ
ડોક્ટર કહે સે 2વર્ષ અસર રહેશે કફ્ફ ની સુદર્શન ક્રિયા થી શરૂ રહે સે મને રોજ કફફ નિકળે સે સવારે મને ક્રીયા કરૂ ત્યારે
In October 2020 am positive After covid i feel i am in dream.. every time i feel same 😞 don’t know why.. pls suggest any solution..
Eeee atyar sudhi te doctors mate batavyu nd have public mate sachu batavyu.....
After Corona maru oxygen level 90 to 93 j rhe 6 to mare su krvu? Please guide me
Ketla varash na cho
EK VAAR RTPCR POSITIEVE AAVYA PACHI KETLA SAMAY MA FARI KARAVI SAKAY RTPCR
14 days pachi naaaa karavo to pan chale