સક્કરબાગ પ્રાણીસંગ્રાલય || sakkarbag zoo || Junagadh || Powerful Vlogger|| Nitesh Baraiya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.
    history
    સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન, ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.
    Sarvaiya Mahesh
    Nitesh Baraiya
    powerful vlogger
    like share and subscribe

ความคิดเห็น • 3

  • @vajaaviary6400
    @vajaaviary6400 2 หลายเดือนก่อน +1

    Wah wah super video

  • @devangjoshi8308
    @devangjoshi8308 2 หลายเดือนก่อน +1

  • @vivekvyas1436
    @vivekvyas1436 2 หลายเดือนก่อน +1

    ❤❤️‍🔥🙌