Powerful Vlogger
Powerful Vlogger
  • 86
  • 277 838
Girnar Ambaji Tample || 5500 steps || અંબાજી મંદિર જૂનાગઢ || Powerful Vlogger
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.
Nitesh Baraiya
Mahesh Sarvaiya
Powerful vlogger
Like Share And Subscribe
มุมมอง: 388

วีดีโอ

Kashmiri bapu java mate no rasto || Junagadh || Girnar || full comedy🤣 || Powerful Vlogger
มุมมอง 2842 หลายเดือนก่อน
Junagadh kashmiri bapu kashmiri bapu junagadh girnar full comedy powerful vlogger Nitesh Baraiya Mahesh Sarvaiya
સક્કરબાગ પ્રાણીસંગ્રાલય || sakkarbag zoo || Junagadh || Powerful Vlogger|| Nitesh Baraiya
มุมมอง 2942 หลายเดือนก่อน
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે. history સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપન...
Jay Jagannath || Bhavnagar Rathyatra || 2024 || Powerful Vlogger
มุมมอง 4033 หลายเดือนก่อน
Bhavnagar Rathyatra રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઑડિશાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે. ગુજરાતમાં આ રથયાત્રા અમદ...
day 4-લોકભારતી આયોજિત | મોરારીબાપુ રામકથા સણોસરા | ભવ્ય લોકમેળો | Nitesh Baraiya | Powerful Vlogger
มุมมอง 1.2K9 หลายเดือนก่อน
day 4-લોકભારતી આયોજિત મોરારીબાપુ રામકથા સણોસરા ભવ્ય લોકમેળો Nitesh Baraiya @Powerful Vlogger
નાગેશ્વર મહાદેવ || જોવો ક્યા આવેલું છે આ મંદિર || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 12311 หลายเดือนก่อน
નાગેશ્વર મહાદેવ_જોવો ક્યા આવેલું છે આ મંદિર_ Nitesh Baraiya_Powerful Vlogger
Devbhumi Dwarka || Nitesh Baraiya || Mahesh Sarvaiya || Powerful Vlogger
มุมมอง 95ปีที่แล้ว
Devbhumi Dwarka
ક્યાં આવેલું છે આ મહાદેવ મંદિર | જોવો આ વીડિયોમાં Nitesh Baraiya Powerful Vlogger|
มุมมอง 157ปีที่แล้ว
ક્યાં આવેલું છે આ મહાદેવ મંદિર જોવો આ વીડિયોમાં થાપનાથ મહાદેવ-th-cam.com/video/8LtOmDCNqFE/w-d-xo.htmlsi=yNyxa2HjwaLJLGwz Nitesh Baraiya Mahesh Sarvaiya Powerful Vlogger
થાપનાથ મહાદેવ || Chamardi || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 244ปีที่แล้ว
થાપનાથ મહાદેવ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે આવેલું છે ચમારડી થી 1 કિલોમીટર ના અંતરે આવેલું છે
વલભીપુર ઉમરાળા હાઈવે || ખેતરમાં ૫ ફુટ પાણી ભરાયા || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 505ปีที่แล้ว
વલભીપુર ઉમરાળા highway ખેડૂતોના ખેતરમાં પાંચ ફૂટ પાણી ખેડૂતોના પાકમાં ભારે નુકસાન Nitesh Baraiya Mahesh Sarvaiya Powerful Vlogger
ભાવનગર વલભીપુર હાઈવે બંધ || કાળુભાર નદી ગાંડીતૂર || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 661ปีที่แล้ว
કાળુભાર નદીના ડેમ પર અત્યારે પાટીયા ખોલવામાં આવ્યા છે એના કારણે રસ્તો બંધ થઈ ગયો છે ભાવનગર વલભીપુર હાઈવે સાવ બંધ છે અત્યારે
ભુરખીયા હનુમાનજી મહારાજ મંદિર || Damngar || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 236ปีที่แล้ว
#ભુરખીયા_હનુમાનજી_મહારાજ_મંદિર #nitesh_baraiya #powerful #vlogger ભુરખીયા હનુમાનજી મહારાજનું મંદિર અમરેલી જિલ્લાના દામનગર તાલુકા માં આવેલું છે. દામનગર થી 7km દૂર આવેલું છે
વાવ | step well | Damngar Bhurakhiya| Nitesh Baraiya
มุมมอง 289ปีที่แล้ว
વાવ | step well | Damngar Bhurakhiya| Nitesh Baraiya
Man vs. Wild spoof || desi comedy || Nitesh Baraiya || Powerful Vlogger
มุมมอง 672ปีที่แล้ว
Man vs. Wild spoof || desi comedy || Nitesh Baraiya || Powerful Vlogger
ગીરનાર પર્વત ના જુના પગથિયા પર આવેલું છે આ આશ્રમ | ભરતવન આશ્રમ | Nitesh Baraiya | Powerful Vlogger
มุมมอง 335ปีที่แล้ว
ગીરનાર પર્વત ના જુના પગથિયા પર આવેલું છે આ આશ્રમ | ભરતવન આશ્રમ | Nitesh Baraiya | Powerful Vlogger
ગામડાની મોજ || Village Life || Nitesh Baraiya || Mahesh Sarvaiya || Powerful Vlogger
มุมมอง 312ปีที่แล้ว
ગામડાની મોજ || Village Life || Nitesh Baraiya || Mahesh Sarvaiya || Powerful Vlogger
લોથલ એક પુરાતત્વીય સ્થળ | સિંધુ ખીણની સંસ્કૃતિ | Powerful Vlogger | Nitesh Baraiya
มุมมอง 327ปีที่แล้ว
લોથલ એક પુરાતત્વીય સ્થળ | સિંધુ ખીણની સંસ્કૃતિ | Powerful Vlogger | Nitesh Baraiya
600 વર્ષ જુના ઘી ના ભરેલા માટલા | 633 વર્ષ જુની અખંડ જ્યોતિ | રઢુ કામનાથ મહાદેવ | Powerful Vlogger
มุมมอง 923ปีที่แล้ว
600 વર્ષ જુના ઘી ના ભરેલા માટલા | 633 વર્ષ જુની અખંડ જ્યોતિ | રઢુ કામનાથ મહાદેવ | Powerful Vlogger
એવી જગ્યા જ્યાં હનુમાનજીની ના મુખમાંથી વહે છે પાણી એક ચમત્કાર | Junagadh Girnar | Powerful Vlogger
มุมมอง 2752 ปีที่แล้ว
એવી જગ્યા જ્યાં હનુમાનજીની ના મુખમાંથી વહે છે પાણી એક ચમત્કાર | Junagadh Girnar | Powerful Vlogger
નરસિંહ મહેતા નો ચોરો | Junagadh | Powerful Vlogger | Mahesh Sarvaiya
มุมมอง 1752 ปีที่แล้ว
નરસિંહ મહેતા નો ચોરો | Junagadh | Powerful Vlogger | Mahesh Sarvaiya
આવા AC તમે કોઈ દિવસ જોયા નહીં હોય | કોરિયન ફ્રીજ | વોશિંગ મશીન | અલંગ માર્કેટ | Alag Market
มุมมอง 44K2 ปีที่แล้ว
આવા AC તમે કોઈ દિવસ જોયા નહીં હોય | કોરિયન ફ્રીજ | વોશિંગ મશીન | અલંગ માર્કેટ | Alag Market
કાશ્મીરી બાપુ આશ્રમ જુનાગઢ | આશ્રમ કેવી રીતે પહોંચવું | Junagadh Girnar | Powerful Vlogger
มุมมอง 5922 ปีที่แล้ว
કાશ્મીરી બાપુ આશ્રમ જુનાગઢ | આશ્રમ કેવી રીતે પહોંચવું | Junagadh Girnar | Powerful Vlogger
અલંગ માર્કેટ | જુની વસ્તુઓ | Alang Market | Powerful Vlogger
มุมมอง 1.7K2 ปีที่แล้ว
અલંગ માર્કેટ | જુની વસ્તુઓ | Alang Market | Powerful Vlogger
અલંગ માર્કેટ | સાવ સસ્તા ભાવે તાલપત્રી | Alang Market | Powerful Vlogger | Mahesh saravaiya
มุมมอง 1.5K2 ปีที่แล้ว
અલંગ માર્કેટ | સાવ સસ્તા ભાવે તાલપત્રી | Alang Market | Powerful Vlogger | Mahesh saravaiya
સિતાવન ગિરનાર જુનાગઢ | Sitavan Girnar Junagadh | Monsoon Spacial | Powerful Vlogger
มุมมอง 1.6K2 ปีที่แล้ว
સિતાવન ગિરનાર જુનાગઢ | Sitavan Girnar Junagadh | Monsoon Spacial | Powerful Vlogger
ભગવાન દત્તાત્રે ગીરનાર | જુનાગઢ | Dattatreya Girnar Junagadh| Powerful Vlogger
มุมมอง 3492 ปีที่แล้ว
ભગવાન દત્તાત્રે ગીરનાર | જુનાગઢ | Dattatreya Girnar Junagadh| Powerful Vlogger
અંબાજી મંદિર જૂનાગઢ ગીરનાર | Ambaji Temple Junagadh Girnar | Nitesh Baraiya | Powerful Vlogger
มุมมอง 1.5K2 ปีที่แล้ว
અંબાજી મંદિર જૂનાગઢ ગીરનાર | Ambaji Temple Junagadh Girnar | Nitesh Baraiya | Powerful Vlogger
એક રહસ્યમય કુંડ | દામોદર કુંડ જુનાગઢ | Nitesh Baraiya | Powerful Vlogger
มุมมอง 4042 ปีที่แล้ว
એક રહસ્યમય કુંડ | દામોદર કુંડ જુનાગઢ | Nitesh Baraiya | Powerful Vlogger
जटाशंकर महादेव | Jatashankar Mahadev | Shiva Temple Junagadh | Powerful Vlogger
มุมมอง 1.1K2 ปีที่แล้ว
जटाशंकर महादेव | Jatashankar Mahadev | Shiva Temple Junagadh | Powerful Vlogger
ભાદરવી નો મેળો | આનંદ મેળો | ભીમનાથ મહાદેવ | Nitesh Baraiya| Powerful Vlogger
มุมมอง 2K2 ปีที่แล้ว
ભાદરવી નો મેળો | આનંદ મેળો | ભીમનાથ મહાદેવ | Nitesh Baraiya| Powerful Vlogger

ความคิดเห็น