સાહેબ એક પિતા ના નામપર એક મકાનનો દસ્તાવેજ છે તેના ત્રણ પુત્રો છે તેના પિતા સૌથી મોટાં દીકરાને વેચાણ દસ્તાવેજ કરવા માગે છે. શું પિતા પોતાના દીકરાને વેચાણ દસ્તાવેજ કરી સકે છે.
Sir namaskar Ek survey no .ma sagir tarike nam hoy Ane a sagir na kudrati Vali tarike nam rahel hoy to a sagir temaj bija khatedar a jamin ma fargati athva to vehchani thai sake
રદ થયેલી નોધ સાત અને બારમા દર્શાવાઈ ના હોય ટાઈટલ છુપાવવા, આજ સુધી ૨૦૦૪ થી તો તે બાદના વેચાણ ની નોધો ને ૨૦૦૪ પહેલા ની બધી હોય તો શું કરવું જોઈએ. નિરંજન પટેલ
7×12 માં થી નામ નીકળી ગયું હોય તો તેને કેવી રીતે ફરી દાખલ કરવી શકાય .તમારો મોબાઈલ નંબર આપવા મહેરબાની કરશો. 1939 થી 1970 સુધી હતું તો એ ફરી દાખલ કરવી શકાય
સાહેબ શ્રી નમસ્કાર આપશ્રી નો વિડીયો મહેસૂલ જમીન કલમ 211 માં સરસ માહિતી મળી અમારી સાથે મામલતદાર સબ રજીસ્ટર કલેક્ટર સાહેબ શ્રી તમામ દ્વારા આપશ્રી એ કહેલ કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે મારા નાના ની વડીલો પાર્જીત જમીન માં મારા મામા એ મારા માતા નો જન્મ ના બતાવી પછી અમે મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી ના કોર્ટ માં નોંધ 2541 અમારા તરરફી આવી બાદ માં અમને મામલતદાર શ્રી એ પ્રાંત અધિકારી નો જમીન મળી સર્વે નંબર 551 1508 428 માં હુકમ તા 20 6 2019 ના કરી આપ્યો પરંતુ મામલતદાર શ્રી એ કીધું કે તમે ખાતેદાર થતાં નથી અમને મારા મામા 7 વીઘા ગિફ્ટ માં આપી દયે છે પછી મારા મામા એ તેજ જમીન વહેચી મારા માતા ને concerning પાર્ટી બનાવી અને અવેજ અમને મળશે પણ અમને 3 વરશ સુધી અવેજ મળ્યો નહો અને વારસાઈ મારા માતા ની કરાવી નહિ 2004 માં વડીલો પાર્જીત જમીન માં અને 2019 માં દસ્તાવેજ ની અંદર સોગંદ નામુ બનાવી અને દગો કરી સહી કરવી લીધી બાદ માં અમે કલેક્ટર માં નોંધ 1086 વિરૂદ્ધ ગયા અપીલ માં તો કલેક્ટર શ્રી એ નોંધ 1086 ઓન રેકોર્ડ ના હોવા છતાં અને તેની ખરાઇ કર્યા વગર અને સુઓઓ મોટો મારા મામા વિરુદ્વ વપરાય છતાં અને મારા મામા એ સ્ટે ના લીધો હોવા છતાં અને 2019 માં જો દસ્તાવેજ બનાવયો હતો તેમાં અવેજ ના મળ્યો હોવા છતાં તે સોગંધ નામાં માં મારા માતા ની જે દગા થી સહી કરાવી લીધી હતી તે સોગંધ નામાં ને આધારે અમારી કાયદા મુજબ ની 1956 2005 આવી બધી રજૂઆત ધ્યાન માં ના કહી તેમને જે ઠરાવ મૂક્યો હતો સુઓમોટો નો તે અરજી પરત લઈ લીધી હવે અને ssrd માં કેશ 8 મહિના થી કર્યો છે તેની હજી પહેલી તારીખ પડી નથી અને જામનગર સિવિલ કોર્ટ માં સોગંદ નામુ રદ કરવાનો કેશ 5 મહિના થી કરેલ છે તે લોકો હાજર થતાં નથી તો સુ સાહેબ શ્રી કોર્ટ માં કેશ ચાલુ હોય તો કલમ 211 મુજબ ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગ અગ્ર સચિવશ્રી શ્રી ને અરજી કરી સકાય કારણ કે આ પહેલા અમે ગાંધી નગર રજૂઆત 2 કે 3 વર્ષ થી કરી છી પરંતુ જામનગર સેવા સદન માં કોઈ પગલાં તેઓ ના પત્ર ના લેવા માં આવતા નથી પછી એમાં પણ કલમ 211 ની કરી અને કઈ પગલાં ના લે અને કોર્ટ માં કેશ ચાલે છે તે પણ બગડે તેવું ના થાય ને હું બ્રહ્મણ ની દીકરી બહુ હેરાન છું આજે આપશ્રી ને મારા પતિ મારા વતી લખે છે ત્યારે 10 દિવસ થી હોસ્પિટલ માં દાખલ છું અમે નાના લોકો છી અમને સાચું માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે આભાર સાહેબ શ્રી નમસ્કાર મો અમારો 95581 86435
સર નમસ્કાર 🙏,
આપ ખુબજ મહત્વપૂર્ણ વિષયને આવરી લઈ ખેડૂતને સમજાય એવી સરળ ભાષામાં જમીનનાં કાયદાઓને લગતી બહુંજ વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની ઉપયુક્ત માહિતી આપ સરસ રીતે સમજાય એવી રીતે માંડીને કહો છો એ બદ્દલ આપનો આભાર 🙏
બહુ સરસ માહિતી માટે આભાર સાહેબ શ્રી નમસ્કાર
વેરી નાઈસ
Res. Bharatbhai, you have given detailed information. Excellent. Congratulation.
ખૂબ સરસ મજાનું સમજાઈ વાત
Bahu saras mahiti che sir thankas
સાહેબ એક પિતા ના નામપર એક મકાનનો દસ્તાવેજ છે તેના ત્રણ પુત્રો છે તેના પિતા સૌથી મોટાં દીકરાને વેચાણ દસ્તાવેજ કરવા માગે છે. શું પિતા પોતાના દીકરાને વેચાણ દસ્તાવેજ કરી સકે છે.
જાતી નામી જમીન કોને કહેવાય
Saras tamaro sampak nabar aapo
Very good
તમારો મોબાઈલ નંબર આપોને કમેન્ટમાં જમીન બાબતમાં જાણવાનું છે RAJKOT
Very good sir .🙏
Sir namaskar
Ek survey no .ma sagir tarike nam hoy Ane a sagir na kudrati Vali tarike nam rahel hoy to a sagir temaj bija khatedar a jamin ma fargati athva to vehchani thai sake
Nice
Sir government taraf thi padvama avti ekatrikaran ni entry shu che je
Sir khub saras videos hoi che tamara...Sir tamne contact karvo che ek query vishe jamin ma... contact aapso ji?
M 8866009313
Sahebshri hu kyare aapne call Kari shaku janavsho?
Sir jaminma ma bandh kam kari didu hoy ane aene karwawani hoy to su upay
રદ થયેલી નોધ સાત અને બારમા દર્શાવાઈ ના હોય ટાઈટલ છુપાવવા, આજ સુધી ૨૦૦૪ થી તો તે બાદના વેચાણ ની નોધો ને ૨૦૦૪ પહેલા ની બધી હોય તો શું કરવું જોઈએ.
નિરંજન પટેલ
Saheb dasatawej rad karavo hoyto su karawan u janavaso
Cancle no dastavej karavo pade
સર આપનો સંપર્ક કઇ રીતે કરવો
Very informative video, sir i have a answer about revenue,may I call you?
Yes
@@BharatPanchal sir,which time I can call?
Bhaine bhage vechani nodh padel hoy ane nodhana kagad na hoyto velid ganay ke koi davo kari 6k
Respecteat on your how to connect are u sir please
M 8866009313
7×12 માં થી નામ નીકળી ગયું હોય તો તેને કેવી રીતે ફરી દાખલ કરવી શકાય .તમારો મોબાઈલ નંબર આપવા મહેરબાની કરશો. 1939 થી 1970 સુધી હતું તો એ ફરી દાખલ કરવી શકાય
નવીસરતનીજમીનજુનીસરતમાઆવીઞયહૌતોબીનખેતીકરવામાટેકેટલાટકાપીરીયમભરવુપડે
જુના નોધ નબર નહી આવ તા અેનુ કારણ સુ હશે અેના માટે ફોમ ભરવાનુ હોય શે
સાહેબ શ્રી નમસ્કાર આપશ્રી નો વિડીયો મહેસૂલ જમીન કલમ 211 માં સરસ માહિતી મળી અમારી સાથે મામલતદાર સબ રજીસ્ટર કલેક્ટર સાહેબ શ્રી તમામ દ્વારા આપશ્રી એ કહેલ કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે મારા નાના ની વડીલો પાર્જીત જમીન માં મારા મામા એ મારા માતા નો જન્મ ના બતાવી પછી અમે મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી ના કોર્ટ માં નોંધ 2541 અમારા તરરફી આવી બાદ માં અમને મામલતદાર શ્રી એ પ્રાંત અધિકારી નો જમીન મળી સર્વે નંબર 551 1508 428 માં હુકમ તા 20 6 2019 ના કરી આપ્યો પરંતુ મામલતદાર શ્રી એ કીધું કે તમે ખાતેદાર થતાં નથી અમને મારા મામા 7 વીઘા ગિફ્ટ માં આપી દયે છે પછી મારા મામા એ તેજ જમીન વહેચી મારા માતા ને concerning પાર્ટી બનાવી અને અવેજ અમને મળશે પણ અમને 3 વરશ સુધી અવેજ મળ્યો નહો અને વારસાઈ મારા માતા ની કરાવી નહિ 2004 માં વડીલો પાર્જીત જમીન માં અને 2019 માં દસ્તાવેજ ની અંદર સોગંદ નામુ બનાવી અને દગો કરી સહી કરવી લીધી બાદ માં અમે કલેક્ટર માં નોંધ 1086 વિરૂદ્ધ ગયા અપીલ માં તો કલેક્ટર શ્રી એ નોંધ 1086 ઓન રેકોર્ડ ના હોવા છતાં અને તેની ખરાઇ કર્યા વગર અને સુઓઓ મોટો મારા મામા વિરુદ્વ વપરાય છતાં અને મારા મામા એ સ્ટે ના લીધો હોવા છતાં અને 2019 માં જો દસ્તાવેજ બનાવયો હતો તેમાં અવેજ ના મળ્યો હોવા છતાં તે સોગંધ નામાં માં મારા માતા ની જે દગા થી સહી કરાવી લીધી હતી તે સોગંધ નામાં ને આધારે અમારી કાયદા મુજબ ની 1956 2005 આવી બધી રજૂઆત ધ્યાન માં ના કહી તેમને જે ઠરાવ મૂક્યો હતો સુઓમોટો નો તે અરજી પરત લઈ લીધી હવે અને ssrd માં કેશ 8 મહિના થી કર્યો છે તેની હજી પહેલી તારીખ પડી નથી અને જામનગર સિવિલ કોર્ટ માં સોગંદ નામુ રદ કરવાનો કેશ 5 મહિના થી કરેલ છે તે લોકો હાજર થતાં નથી તો સુ સાહેબ શ્રી કોર્ટ માં કેશ ચાલુ હોય તો કલમ 211 મુજબ ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગ અગ્ર સચિવશ્રી શ્રી ને અરજી કરી સકાય કારણ કે આ પહેલા અમે ગાંધી નગર રજૂઆત 2 કે 3 વર્ષ થી કરી છી પરંતુ જામનગર સેવા સદન માં કોઈ પગલાં તેઓ ના પત્ર ના લેવા માં આવતા નથી પછી એમાં પણ કલમ 211 ની કરી અને કઈ પગલાં ના લે અને કોર્ટ માં કેશ ચાલે છે તે પણ બગડે તેવું ના થાય ને હું બ્રહ્મણ ની દીકરી બહુ હેરાન છું આજે આપશ્રી ને મારા પતિ મારા વતી લખે છે ત્યારે 10 દિવસ થી હોસ્પિટલ માં દાખલ છું અમે નાના લોકો છી અમને સાચું માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે આભાર સાહેબ શ્રી નમસ્કાર મો અમારો 95581 86435
Sar tamaro mobile number mali sake sar
તમારો કોન્ટેક નંબર આપો