#જમીનનો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 233

  • @kishorsinhdarbar4916
    @kishorsinhdarbar4916 3 หลายเดือนก่อน +1

    આપ શ્રી ની માહીતી બહુ જ સરસ છે
    જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
    જય માતાજી જય સુર્ય દેવ

  • @DLSTATUS005
    @DLSTATUS005 ปีที่แล้ว +3

    ખુબ સરસ માહિતી

  • @hareshgaraiya4037
    @hareshgaraiya4037 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ ખુબ ખુબ આભાર

  • @mahesh.paramarmahesh.param966
    @mahesh.paramarmahesh.param966 หลายเดือนก่อน

    ભરત પંચાલ સેવા

  • @chandrasinhjadeja3523
    @chandrasinhjadeja3523 ปีที่แล้ว +7

    સાહેબ 7/૧૨ માં બિન અધિકૃત કબજો નામ અમારું બોલે છે 30 વરસ થી મેહ્સુલ્ ભર્યા માં નામ છે અમારા દાદા કેહતા હતા આપની જમીન છે પણ કાગળ કઈ નથી અત્યારે શ્રી સરકાર બોલે છે તો એમે કાગળ ક્યાંથી મળી સકે?

  • @VIHAAN722
    @VIHAAN722 7 วันที่ผ่านมา

    મારા પિતાજી નની જમીન માં મારો ભાગ અલગ અલગ કરવો હોયતો શુ કરવુ

  • @Jaggu-f6r
    @Jaggu-f6r ปีที่แล้ว +1

    સાહેબ શ્રી આનો દુરપયોગ ખોટા લોકો પણ કરી શકે છે.

  • @SakbeRatodr
    @SakbeRatodr หลายเดือนก่อน +1

    જમીન, નું રજીસ્ટ્રાર, કચેરી, માં, કબ્જા, વગરનું,બાના, ખંત, ક્યાં, સુધી, ચાલે, સાહેબ,

  • @hariom3625
    @hariom3625 2 ปีที่แล้ว +10

    Sir Amara dada a Jamin lidhi tyare tene kacha kagal pr lakhi aapyu htu. Ane jemne lakhi aapyu atu emni jamin pn 3 ja vyakti a kacha kagal par lakhi aapi hti, enu shu karvu sir

  • @bhumikapanchal8683
    @bhumikapanchal8683 2 ปีที่แล้ว +1

    Khub khub Abhar sir

  • @jigneshpatel-nx5bf
    @jigneshpatel-nx5bf 7 วันที่ผ่านมา

    Saheb. Mare. Jammin. 40.varasthi.bija.no.bhogvato.se.7.12.52.53.badhama.maru.namse.vighoti.pan.mara.namanese.. Same. Vada. Cabjo. Shodv. Tayar. Nathi. Tame. Vido. Mavat. Kare. Te. Pramane. Same. Vada. Pase. Koie. Purava. Nathi. To. Mare. Su. Karrvu

  • @solankiakshay3882
    @solankiakshay3882 ปีที่แล้ว +1

    Sir bhigwata ni arji bharwa related video banavi marg darshan karva vinti

  • @vijaysinhdabhi4981
    @vijaysinhdabhi4981 2 ปีที่แล้ว +1

    નમસ્કાર સર..ખુબજ સરસ માહિતી આપી..thank you.
    સર મારો એક પ્રસ્ન છે કે અમારી પોતાની જમીન્ ઘણા વરસો પહેલા અમારા દાદાશ્રી એ જેતે વ્યક્તિ ને અમુક વર્ષ માટે ગીરો આપી હતી .અને તેની નોંધ હજુ પણ 7/૧૨ માં પડેલી છે .તેના પછી અમારા દાદાશ્રી એ તે જમીન અમુક વર્ષ પછી છોડાવી પણ લીધી છે તેનું કાચું લખાણ ( ઘર ખત ) મારી પાસે છે પણ તે જમીન માં અત્યારે જે વ્યક્તિ એ જમીન ધીરો રાખી હતી તેનું નમ ૭/૧૨ માં ચાલે છે .તો અમારે સુ કરવું...તે જમીન હાલ પણ અમેજ વાવીએ છીએ ..કબ્જો પણ અમારી પાસે છે..પણ અમારું નાસમ ૭/૧૨ કાયદેસર લાવવા માટે સુ કરવું..પ્લીઝ જવાબ આપશો.

    • @mahadevbhaivaran7447
      @mahadevbhaivaran7447 ปีที่แล้ว

      આપના જેમ મારે પણ જાગીરીથી મળેલ વડીલોપાર્જિત બાપ દાદા વખતની ખેતી ની જમીન હાલમાં કબજો ભોગવટો અમારી પાસે છે પરંતુ ગીરો નોંધ રદ કરાવેલ છે જેથી સીવીલ સુટ નો દાવો કર્યો છે

  • @mamadjabra4947
    @mamadjabra4947 2 ปีที่แล้ว +2

    Sir amari jamin shiri sarkar dakhal thai 1973 pacchi te jamin ફોરેસ્ટ વિભાગ jati rahi pn kabjo amari pase che to have su karvu sajestion aapjo

  • @VR_.Thakor_.302
    @VR_.Thakor_.302 ปีที่แล้ว +5

    સાહેબ આમારી જમીન ૧૯૭૭ ની સાંથાની છે જેનો હાલ પણ કબ્જો ભોગવટો આમારી પાસે છે. પરંતુ કોઇ સરતભંગ ના કારણે સરકાર શ્રી દાખલ થઈ છે. તો સુ આવી જમીન આપણા ખાતે થઈ શકે

    • @absshga
      @absshga 4 หลายเดือนก่อน

      અભેસિગઠાકોર

  • @rameshpatel325
    @rameshpatel325 ปีที่แล้ว +2

    આ જમીનનો દસ્તાવેજ કરી આપવાની ના પાડે છે તો શું કરવું જોઈએ

  • @amadisakamora
    @amadisakamora ปีที่แล้ว +3

    સરકારી પડતર જમીન વાડા તબેલો હેતુ માટે માંગણી કેવી રીતે કરવી

  • @allinformation2424
    @allinformation2424 2 ปีที่แล้ว +1

    Khub j sunder video sir

    • @BharatPanchal
      @BharatPanchal  2 ปีที่แล้ว

      thanks for consistance comments

  • @manubhaijadav8290
    @manubhaijadav8290 2 ปีที่แล้ว +4

    તમારી માહિતી ખૂબ જ ઉપયોગી છે.

  • @rathodpradipsinh5354
    @rathodpradipsinh5354 2 ปีที่แล้ว +1

    સાહેબ આભાર

  • @samirshah6228
    @samirshah6228 2 หลายเดือนก่อน +1

    ભરતભાઈ મેહરબાની કરીને તમારો કોન્ટેક્ટ નંબર મોકલાવસો જી

  • @m.r.khachar6143
    @m.r.khachar6143 2 ปีที่แล้ว +3

    ખૂબ જ ઉપયોગી અને સરસ માહિતી આપી સર. આગામી સમયમાં પણ આવી માહિતી આપતા રહેજો સર.

  • @WeathermenGopalvlog5711
    @WeathermenGopalvlog5711 2 ปีที่แล้ว +4

    સર.ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર
    સર.મારો સર્વે નંબર બીજા ના કબ્જા મા છે એને તેનો સર્વે નંબર મારા કબજામાં છેત તેનુ શું કરવું
    જવાબ આપવા વિનંતી.....

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 2 ปีที่แล้ว +1

    ગામ પચાયપ્લોટ ના દસ્તાવેજ કેવી રીતે મેળવવા

  • @parmarghanashyamparmarghan5417
    @parmarghanashyamparmarghan5417 9 หลายเดือนก่อน +1

    Amara makan rijarvashon ma se to su process karvi

  • @bhabhordipabhai8276
    @bhabhordipabhai8276 2 ปีที่แล้ว +1

    સર જમીન હમાર દાદા ને નામ બોલ છે... ખેતી બીજા લોકો કરે છે તો આગળ ની પોરસેસ બતાવો sir જમીન મેળવા માટે શું કરવું પઢે સર.... હેલ્પ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zalanareshsinh2672
    @zalanareshsinh2672 ปีที่แล้ว

    ખેતી ની જમીન છે

  • @kanubhaipatel6488
    @kanubhaipatel6488 2 ปีที่แล้ว +3

    ગણોતધારાની કલમ ૬૨ ની જાણકારી આપશો

  • @ashokpanchal9963
    @ashokpanchal9963 ปีที่แล้ว +2

    સર, ગામ તળ ની ભોગવતાં ની જમીન કાયદેશર કરવા શું કરવું જોઇએ.પ્લીઝ, જાણ કારી આપ શો

  • @bhikhajithakor7928
    @bhikhajithakor7928 10 หลายเดือนก่อน

    સાહેબ સિવિલ કોટઁ મારફતે સ્થળ સ્થિતી નુ પંચનામુ કરી શકાય

  • @halpatibalvantbhai5198
    @halpatibalvantbhai5198 2 ปีที่แล้ว +1

    So nice

  • @mukeshkumarchavda8063
    @mukeshkumarchavda8063 ปีที่แล้ว +1

    Sir 1958 ma mara dada ne audhad ni (ઉધડ) ma jamin madel hati kabjo amaro che kjp ni nondh nathi to su karvu video banavo please

  • @piyushpatel1716
    @piyushpatel1716 3 หลายเดือนก่อน

    નમન શાહેબ

  • @tejashpatel7612
    @tejashpatel7612 2 ปีที่แล้ว +2

    Sir re survey ma je bhul Thai che kabja ni eno ek video banavo

  • @savaliyavasantbhai2793
    @savaliyavasantbhai2793 7 หลายเดือนก่อน +1

    સાત બાર મારા નામ નાં છે કબજો સામે વાળા પાસે છે અને જ્યારથી કબજો સોંપ્યો ત્યારથી કોર્ટ કેસ પણ ચાલે છે તો એના માટે શું કરવું જોઈએ

  • @yasinbalesaniya9229
    @yasinbalesaniya9229 2 ปีที่แล้ว +1

    Good

  • @helpgautamchauhan2682
    @helpgautamchauhan2682 หลายเดือนก่อน

    Sarkari jagya hoy to

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 ปีที่แล้ว

    Right sir

  • @shanabhaidodiyar4846
    @shanabhaidodiyar4846 10 หลายเดือนก่อน

    Sanabhai.
    Amari. Jamins. N1971tokheti. Karicheto

  • @parmarsureshadas
    @parmarsureshadas 11 หลายเดือนก่อน +1

    જય માતાજી
    સર અમે 1977 વષ પહેલાં થી એક જમીન મા રહીએ છીએ અને ઘર વેરો પણ ભરીએ છે અને મારા પપ્પા ના દાદા ગુણવંત ધારા મા નામ છે અમારો ઘર નબંર છે B.P.L મકાન છે અને લાઈટ મિટર પણ છે 1977 પહેલાં થી છે તો કબજો અમારી જડે છે કાયદેસર રીતે કેવીરીતે થાય તે જણાવો અમને ખૂબ જ જરૂરી છે સર

  • @AjayParmar-e8o3w
    @AjayParmar-e8o3w 10 วันที่ผ่านมา

    સર,નમસ્કાર,,બિજાહખમાનામહતોસુકવુ😂😂

  • @AshokPujari-g6m
    @AshokPujari-g6m 4 หลายเดือนก่อน +1

    સર ૩૫ વર્ષ થી જગ્યાનો કબજો દુકાન તરીકે ઉપયોગમાં લેવ છુ કોમર્શિયલ વિજળી બિલ મૂળ માલિક ના નામે આવે છે જગ્યાના બીજા માલિકે દુકાન સહિત ની જગ્યા કપાત મા સરકાર ને આપી દીધી તો શું આ કાયદેસર થઈ શકે?

  • @rathavadhansingbhai84
    @rathavadhansingbhai84 2 ปีที่แล้ว +4

    સાહેબ હું છેલ્લા ૪૦ વર્ષથી સરકારી પડતર જમીનનો કબજો ધરાવું છું અને 1998માં દંડ ની પાવતી ભરેલ તે મારી જોડે છે શું આ જમીન હું મારી નામે કરાવી શકું

    • @BharatPanchal
      @BharatPanchal  2 ปีที่แล้ว

      jamin no kabajo kai rite tamari pase chhe te janavo.

  • @bharatvora2336
    @bharatvora2336 9 หลายเดือนก่อน

    ગણોતધારો ક્યારથી અમલમાં આવ્યો? Pls inform

  • @EiteshDevar-so6mo
    @EiteshDevar-so6mo 8 หลายเดือนก่อน

    28 varas junu suchit makaan che kaydesar Kai rite thai

  • @goswamidhansukhgiri8363
    @goswamidhansukhgiri8363 11 หลายเดือนก่อน +1

    કબજેદાર અને ખાતેદાર માં શું ફેર?

  • @binalnakum5320
    @binalnakum5320 2 ปีที่แล้ว

    Srei.man.bhart.bhaei..1980..ma
    Amru.mkan.padocene.rae.va.mate
    Apelu.htu.
    Tyar.pce.ten.kbjo.kreldoh
    Have.amare.cu.karvnu.jvab.apoj

  • @solankiakshay3882
    @solankiakshay3882 2 ปีที่แล้ว +2

    Sir આ જમીન કાયદા કલમ ૧૨૫ જ વિશે ની માહિતી ક્યાં થી મળે અથવા ક્યાં કાયદા હેઠળ છે?

  • @muliyashailesh7516
    @muliyashailesh7516 ปีที่แล้ว

    Sir amari pase દાદા વખતની 4 વીઘા જમીન amara કબ્જા ma se કોયના નામે record નામ નથી nthi to આ જમીન અમારા નામે થાય ke ny

  • @RDAM_Botad_32
    @RDAM_Botad_32 5 หลายเดือนก่อน

    આથી 50 વર્ષ પહેલાં મારા દાદા ને સાથણીમાં જમીન મળી હતી સાલ 1966 માં પણ હજુ સુધી તેની નોંધ થઈ નથી તો નોંધ કરવા માટે શું પ્રોસેસ કરી શકાય અધિકારીઓને અરજીઓ કરવા છતાં અધિકારીઓ એમ કહે છે કે હવે આ નોંધ ના થઈ શકે 50 વર્ષ જીતી ગયા હોય એટલે ના થઈ શકે તો માટે શું પ્રોસેસ કરી શકાય

  • @rajendrasinhrathod5432
    @rajendrasinhrathod5432 2 ปีที่แล้ว +2

    Sir ame je malik jode thi jamin kharidi hati temo stemp karelo hato pachhi tene te jamin bijane vechi nakhi amaro kabjo 20 varsh thi chhe to su karvu pade... ???
    please tame khas help apjo ne amne..
    Agar su kari sukiye amo...???

  • @deshiilaj1271
    @deshiilaj1271 2 ปีที่แล้ว +1

    Sir mara fathar ae amna dost pase thi 1993 ma jamin kharidi hati...dastavej karavyu nathi pan 20rs na stamp papar par khali jamin vechan maate aapeli chhe aevu lakhi aapyu hatu...have mara father na ae dost gujri gaya chhe ane aemna chhokrao amara naame karavvanu na pade chhe to havu su karvu???kabjo 1993 thi amara pase chhe plz sir jawab aapjo hu tamaro khass followers chhu plzzzz

  • @umeshzala7306
    @umeshzala7306 หลายเดือนก่อน

    ૩૫ વર્ષ થી કબ્જો અમારીપાસેછે

  • @AjayParmar-e8o3w
    @AjayParmar-e8o3w 10 วันที่ผ่านมา

  • @ManubhaiVagharoda
    @ManubhaiVagharoda ปีที่แล้ว +1

    ભરત ભાઈ મારે આવુજ સે હું તમારી જોડે વાત કરવા માગું સુ nmbr અપો

  • @asmasayed3221
    @asmasayed3221 2 ปีที่แล้ว

    SIR AMAR PASA MAFAT GARA NU MKAN NOTRI NALKHA MUJAB KHRIHDI LIDHU HVA TA HMARA NAMA PANCHAYAT MA CHADBTU NTHI TO SU KRAVU PLE. AAVISA MAHITI AAPSHO

  • @MrMbabbar
    @MrMbabbar 2 ปีที่แล้ว +2

    Congratulations Bharatbhai 🎊💐
    Your informations are very much Helpful 👍

    • @BharatPanchal
      @BharatPanchal  2 ปีที่แล้ว

      Thank you

    • @rahemanmir8311
      @rahemanmir8311 2 ปีที่แล้ว

      અમારી.જમીન. નો. કબ્જો.૫૦.વર્સ.થી.અમારા
      જોડે.છે. અંને. કોર્ટે.માં. કેસ.પણ. ચલે. છે.તો. અમારા. નામે કરવા. છું
      કરવું

  • @meerasondarva3353
    @meerasondarva3353 2 ปีที่แล้ว

    Sir mara pase jamin che te ame 20,5,1956 thi kavjo dharavi chu hal pn amari pase che pn sat bar ma na nthi bija na name bole se to su karvu please janavso

  • @pravinchandrashukla2866
    @pravinchandrashukla2866 7 หลายเดือนก่อน

    શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સંપન્ન થયેલ જમીન પર થયેલ બાંધકામ માટે આ કાર્યવાહી કરીને દસ્તાવેજ કરાવી શકાય?

  • @MansukhPalodra
    @MansukhPalodra 7 หลายเดือนก่อน +1

    વેચાણ દસ્તાવેજ થઇ ગયા પછી
    ૧૯૫૪-૫૫
    ૧૯૫૫-૫૬
    ગણોતિયો હોવાથી નોધ નામંજૂર કરી હોવાથી કાયદેસર કરવા શું કરવું
    માર્ગદર્શન આપવા વિનંતી છે.

  • @vasantbhaichauhan8744
    @vasantbhaichauhan8744 2 หลายเดือนก่อน

    આપ સાહેબશ્રી ને રૂબરૂમાં મળવાનું ઠેકાણુ જણાવવા ની વિનંતી છે, આપનો ફોન નંબર આપશોજી

  • @ackharadistudfarm5427
    @ackharadistudfarm5427 ปีที่แล้ว +1

    Hello sir
    1 जमीन मा खातेदारॉ 20 थी वधारे होय ने 2 खाते दारो ST समाज ना होय तो शू ऐ जमीन पर 73AA लागी सके ?

  • @chaturbhaichodavadiya4051
    @chaturbhaichodavadiya4051 3 หลายเดือนก่อน

    સાહેબ આપ નો મોબાયલ નં આપશો આપની માહિતીની જરુર છે

  • @zalanareshsinh2672
    @zalanareshsinh2672 ปีที่แล้ว

    સર જમીનનો કબજો 40વષૅ છે પણ જમીન રેકર્ડ મુજબ શ્રી સરકારી બોલેછે તો તો અમારે શું કરવું જોઈએ સર જણાવશો

  • @kantibhaipatel4639
    @kantibhaipatel4639 2 ปีที่แล้ว

    Court kabjababte order kare pachhino process?

  • @ramavatradhu2659
    @ramavatradhu2659 ปีที่แล้ว

    Apana khatedar jaminni sede sarakari padatar kharabo Ane tema vruxo vavava manjuri ky rite Levi
    Ane kya araji karavi

  • @champ968
    @champ968 ปีที่แล้ว

    Sir jamin N.A thayeli hoy ane ena N.A plan ane N.A hukam koi kacheri ma thi madta nathi to hve kai jagya e arji karvi D.i.l.R ma ke collector kacheri ma ke jethi koi taklif na pade

  • @rafikvohra-c1p
    @rafikvohra-c1p 4 วันที่ผ่านมา

    Shri saheb.
    Keti ni jamin Dasatve Thaye
    5.varas Thai gaya che.
    Pan vechan apnar nu kutumb motu che ane kul alag alag 5.vigana 5 number che ane badhana nam ek bhijanamache.
    Bhadha potpotano hisso keti kare che. Have mare kevi Rite vechan apanar sivay koe sahi apatu nathi

  • @hashmukhvankar1403
    @hashmukhvankar1403 2 ปีที่แล้ว +4

    સર આપનું સરનામું અને કોન્ટેક્ટ નંબર આપો

  • @laximisolnki744
    @laximisolnki744 2 ปีที่แล้ว

    Sir mara dada par dada nu 250varas thi naam nathi jamin amari che kabjo amaro che to su karvu??

  • @malbhadon6768
    @malbhadon6768 ปีที่แล้ว +1

    સર પૂનવસવાટ કરેલો હોય અને પાણીપતરક હોય 1998 થી 1 વર્ષ નો મહેસૂલ ભરેલો હોય તો 7/12 માં પૂનવસવાટ આવે છે અને કબજેદાર માં નામ આવે છે પણ ઓનલાઈન આવતું નથી કાયદેસર કરવા માટે શૂ કરવૂ માહીતી આપો

  • @patelpooja1729
    @patelpooja1729 2 ปีที่แล้ว

    Kheti ne jamin ma kabjafher karavava su karvu?

  • @rajeshpatel-kx7xm
    @rajeshpatel-kx7xm 10 หลายเดือนก่อน

    Sir amari jamin 1948 ganot dhara mujab maleli ane 1954 ma dada expire thaya atle mota pappa ne name varshay thai bija 3 bhai na namo ni chadhavya ane mota pappa a 1969 ma paisa bharya to hamna ame Dada na sidhi litina varasdar tarike 7/12 ma nam aavi sake

  • @rameshmeda5864
    @rameshmeda5864 ปีที่แล้ว

    Ramesh

  • @jadejaveerendrasinh5723
    @jadejaveerendrasinh5723 2 ปีที่แล้ว +1

    રીજર્વ જંગલ વિસ્તાર ની જમીન માં જો 4-5 વર્ષથીં આપરા નામે હોય તો તેને માટે શું કરવું

  • @hiteshkhant4769
    @hiteshkhant4769 2 ปีที่แล้ว

    Hi

  • @પીરજીસોઢાપીરજીસોઢા

    ગીરો બાબત ની માહિતી આપો કે ટૂંકમાં 50માં 100 આપેલી હોય અને એને વર્ષ કે કોઈ મર્યાદા લખેલ ન હોય 70 વર્ષની અંદર હોય 70 વર્ષ થયા હોય તો ગીરો છોડાવી શકે કે નહીં

  • @nanjipatel1281
    @nanjipatel1281 2 ปีที่แล้ว +2

    મારા ખેતર માં બાજુવાળા નો રસ્તો કાયદેશર નથી અને ચાલે છે...તો બંધ કરવા શું કરવૂ???

  • @RameshDamor-rf9yf
    @RameshDamor-rf9yf 8 หลายเดือนก่อน

    Forest kalm 291 ma se su karvu

  • @khantsanjaykumar2042
    @khantsanjaykumar2042 2 ปีที่แล้ว +1

    નમસ્તે sir.
    Sir મારી સર્વે નંબર માં કોઈ અન્ય લોકો રસ્તો કાડવા માગે છે .તો હું કઈ રીતે કાયદા થી રોકી શકું તૈયારી માં અને કોઈ અધિકારી તેમની પક્ષ માં રહી ને કામ કરાવી શકે ખરો?

  • @vaghelajyotiba2503
    @vaghelajyotiba2503 2 ปีที่แล้ว

    Saheb Maro prshna chhe jema 1953 thi hal sudhi khetar no kabajo amari pase chhe.jema pani patrak tatha 7 bar 8 a ma nam 2013 thi bandh thai gayel chhe.kayadesar name karavava su karavu.javab aapasho.ji

    • @BharatPanchal
      @BharatPanchal  2 ปีที่แล้ว

      kabajo tamari pase kai rite chhe te janavo.

  • @boghadkatara6815
    @boghadkatara6815 2 ปีที่แล้ว

    Forest ma jamin se 25 varas vavi bhartari thay gay se kagal nathi mala aa jamin khate Kari sakiye

  • @prakashbhai6136
    @prakashbhai6136 ปีที่แล้ว

    Sir mari dadi nu maran nodhani nathi karal ane amnu maran se 1963
    To enu maran no dakhalo kai rite kadhavavu

  • @parmarnayana5893
    @parmarnayana5893 ปีที่แล้ว

    Sir jamin Amar kabja ma che pan 7/12 ma nam nthi to su karvu agad

    • @BharatPanchal
      @BharatPanchal  ปีที่แล้ว

      Tamara kabaja ma kai rite che

    • @parmarnayana5893
      @parmarnayana5893 ปีที่แล้ว

      A jamin mar ba ne Amna bhaiyo a apel pan name nthi kari api have mar ba na bhai yo hayat ma rya nthi

    • @parmarnayana5893
      @parmarnayana5893 ปีที่แล้ว

      Akarni Ane laitbill mar ba na name ave che

    • @parmarnayana5893
      @parmarnayana5893 ปีที่แล้ว

      Plz sir javab apjo an mobail nabar apjo apno

  • @sumaniyakanti7283
    @sumaniyakanti7283 ปีที่แล้ว +1

    સર આપનું નામ કોન્ટેક્ટ નંબર આપો

  • @GovindKhima-rj9qz
    @GovindKhima-rj9qz 4 หลายเดือนก่อน

    Jamin bhagidaiima lodhi parantu nam n nakhau pan sedha pana alag Kari chali varas thi vabta hoyeto ana vise kaydo su

  • @mahendramakwana5187
    @mahendramakwana5187 ปีที่แล้ว

    સર મારા કાકા એ અમારી જમીન પર કોઈ અન્ય વ્યકિત સાથે અમારી પરવાનગી લીધા વગર બાનાખાત કર્યાપુ છે તો એ બાનાખાત ની વેલ્યુ કેટલી અમારે કાયદેસર શુ પગલા લેવા તેની માહિતી આપશો please sir

    • @BharatPanchal
      @BharatPanchal  ปีที่แล้ว

      Tamara kaka emana hissani jamin nu banakhat kari shake che tamara hissa nu nahi

    • @mahendramakwana5187
      @mahendramakwana5187 ปีที่แล้ว

      સર આખી જમીન મારા દાદા એ પેહલે થી જમીન મારા પાપા ના નામ પર લખેલી છે અને મારા કાકા મારા પાપા ની મરજી વિરુદ્ધ નામ જમીન મા દાખલ કર્યુ છે તો તેને નામ કમી કય રીતે કરાવુ અને કાયદેસર ના શુ પગલા લેવા

    • @mahendramakwana5187
      @mahendramakwana5187 ปีที่แล้ว

      માહીતી જરૂર થી આપજો તમારી માહીતી અમારૂ જીવન સુધારી શકે છે સર

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว +1

    ગણોત ધારા ની કલમ 43 સ પ્ર સ..
    હટાવી જુની શરત માં ફેરવી શકાય છે.
    આ કલમ ની pdf મલશે...
    ↪👉👉સર.. જવાબ આપવાં વિનંતી છે....

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 2 ปีที่แล้ว +1

      haa bhai premium bhari ne kheti maa juni sharat maa fervi shakaay

  • @hanifsaiyd3026
    @hanifsaiyd3026 2 ปีที่แล้ว

    SAHEB AMARI KHETINI JMINMA SEDHE KYAY MAPELA DDINA KHAMBHA NTHI TO KEVIRITE KHBR PDE AMARO KBJO KYA LGI SE TO ANA MATE SHU KRVU JANKARI APSHO

  • @karansinhparmar1195
    @karansinhparmar1195 2 ปีที่แล้ว

    Saheb mari jamin no dstavej 2002 ma thayo ha to pan bhulthi temana chokaravoe temna bapani sahib kari ha ti and have teo e kes mukyoche to ama sun karvu mahiti apso🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BharatPanchal
      @BharatPanchal  2 ปีที่แล้ว

      te khoTi vastu chhe chale nahi.

  • @naeempatel6652
    @naeempatel6652 2 ปีที่แล้ว

    Saheb namaskar
    Agar Jo sarkari jamin per kabjo hoy to kyi rite kaydesar Karo sakay

  • @astarnewsgujarati
    @astarnewsgujarati ปีที่แล้ว

    amit

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 5 หลายเดือนก่อน

    vadiloparjit jamin pitae putrvadhu na name dastavej kari didho to dikri ne hakk male

    • @BharatPanchal
      @BharatPanchal  5 หลายเดือนก่อน

      She claim the amount of her rights valuation

    • @sarfarajvhora3485
      @sarfarajvhora3485 5 หลายเดือนก่อน

      @@BharatPanchal document me valu sirf 4lakh he lekin kimat 5cr he kese claim kare

  • @vaibhavdesle8074
    @vaibhavdesle8074 4 หลายเดือนก่อน

    બિલ્ડર દ્વારા દસ્તાવેજ બનાવી આપેલ છે પરંતુ બિલ્ડર 7/12 મા નામ દાખલ કરી આપતા નથી બિલ્ડરે kgp ની રક્કમ ભરેલ નથી તેમજ પાના છૂટા પડેલ નથી શુ મે જાતે મારા પ્લોટ ના જે કઈ રૂપિયા ભરવાના હોય તે ભરી મે જાતે 7/12 મા નામ દાખલ કરી શકું?

  • @oldgaming9364
    @oldgaming9364 9 วันที่ผ่านมา

    સર મારા દાદા ને 4 વીગા જમીન 30 વર્ષ પેલા લિધેલી સે કાચુ લખાણ ને ગામથી 4 થી 5 લોકો ની સહી પણ સે આને અત્યારે કોય જીવિત નાથી તો હાલ કબજો મારી પસેજ સે તો અમરા નામ કરવા સુ કરવુ

  • @dineshpunjabi5560
    @dineshpunjabi5560 2 ปีที่แล้ว

    Pedhe nama par bhai badali kumar thae shke

  • @mahammdsanghariyat260
    @mahammdsanghariyat260 2 ปีที่แล้ว +1

    સાહેબ મારો એક પ્રસ્ન છે કે મારો સવે નંબર બીજા નાં કબજામાં છે તેમનો સવે નંબર મારા કબજામાં છે તો આમા શું થય શકે???

    • @pravinbhairavat43
      @pravinbhairavat43 2 ปีที่แล้ว

      Pani patrak thayel se...... But.... Nam.dakhal.karva.ni.mahiti.batavso

  • @sanjayyadav-pf4zf
    @sanjayyadav-pf4zf 5 หลายเดือนก่อน

    Saheb aap shree nu Mobile no. Apva vinti

  • @safimd.rathod2993
    @safimd.rathod2993 ปีที่แล้ว +2

    30 year thi kabjo Ane bhogvato 6. Talati Ane circle a puchnamu Karel 6. To pan mamlatdar a arji namanjur kari. Hal civil court ma apil dakhal Karel 6. Ane canel na piyavani ni rashid Amo kabjedar na name ni 6 ongc a vadtar amo n chukvel 6 aaju baju khatedar na panchnama pan karavel 6. koik var mehsul pan haste kabjedar a bharel 6

  • @gokuldassadhu9351
    @gokuldassadhu9351 2 ปีที่แล้ว +1

    સાહેબ ગ્રામ પંચાયત ની જમીન કે સરકારી જમીન માં વર્ષો થી ખળુ કે વાડો હોય પરંતુ તે પંચાયતની આકારણી માં નોંધાયેલ હોય અને તેમાં લાઈટ અને પાણી નું કનેકશન લીધેલ હોય તો તેને ખાતે કરવા શું કરવું વાડા રજીસ્ટર પણ નથી તો આના વિશે માહિતી આપજો સર