સર મારી જમીન 40વીઘા જમીન આવેલી છે જે બીજા ના કંજમાં છે અને અમે ઘણાં સમય થી જમીન માટે દોડું છું પણ મને કોઈ ફરક પડતો નથી અને વકીલ ને આપેલો છે કેસ પણ દાખલ નથી કયો 15વર્ષ થયા
મારા પિતજી ૧ વરસ પહેલાં અવસાન થયેલ છે. મારી બે મોટી બહેનો પિતાજીના નામનું મકાન મારા નામે કોઈપણ જાતની લેતી દેતી કર્યા વગર મારા નામે કરવા માટે સામંત છે તો આના માટે શું કાર્યવાહીની કરવાની થાય.
સાહેબ તમે બહુ સરસ સમજવો છો સલામ છે સાહેબ તમને અને જમીન રેકર્ડ તપાસવાનો બીજો ભાગ જલ્દી લાવો સાહેબ.
ખૂબ જ સુંદર સમજણ આપવા બદલ આભાર🌷
Please show every procedure on the computer screen.
સર મારી જમીન 40વીઘા જમીન આવેલી છે જે બીજા ના કંજમાં છે અને અમે ઘણાં સમય થી જમીન માટે દોડું છું પણ મને કોઈ ફરક પડતો નથી અને વકીલ ને આપેલો છે કેસ પણ દાખલ નથી કયો 15વર્ષ થયા
🙏👍💐
ભાઈ ના નામે જમીન સરકાર તરફથી મળેલ છે અને હવે બહેન તે જમીન માં ભાગ માગે છે તો બહેન ને ભાગ મળી શકે કે નહી
Apnu adress
Junarekd
સાહેબ મારા જમીન રેકર્ડ 1954 ની સાલ ના છે એમાં પોટ ખરાબો ખાતે કેવાય
૭/૧૨ પરથી પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બને છે...?પ્રોસેસ સમજાવો
ONLINE CHECK KARI SHAKAY TENI SITE HOY TO JANAVO
શરતભંઞ, દંડ, ભરી, જમીન નુ, ટાઇટલ,કલિયર, થાય
સરકાર,ને,આવક, થાય
, રજૂ વાત, થાય, આવેદનપત્ર,
આપો,એ, મારી,નંમ, વિનંતી, છે
મારી જમીન 25 વર્ષ પહેલાં બીજા ના નામે ચડિ ગઈ છે તો હું કરવુ
તમારો મોબાઈલ નંબર આપો હું વોટસ એપ માં pdf મોકલું
મારા પિતજી ૧ વરસ પહેલાં અવસાન થયેલ છે. મારી બે મોટી બહેનો પિતાજીના નામનું મકાન મારા નામે કોઈપણ જાતની લેતી દેતી કર્યા વગર મારા નામે કરવા માટે સામંત છે તો આના માટે શું કાર્યવાહીની કરવાની થાય.
hak rilijh no dastavej
થેન્ક્સ સર...
Please aa video mara mate khas che
Thank you
Aapno Montek no
Mo no aapso aapno
8866009313
સિટી સર્વેના ખોટા ટાઈટલ પર કેટલાં સમય માં વાંધો ઉઠાવી શકાય? 30 વર્ષ થી વધું સમય થયો હોય તો શું વાંધો ઉઠાવી શકાય?સર મહેરબાની કરી ને આનો જવાબ જરૂર આપજો
Yes pan jo samay maryadano badh nade tyare high court ma javu pade
Sir tamari sathe parsan vat karvi che
M 8866009313
સાહેબ મારે ગઈખાવાડ શરકાર વખત જમીન નો રેકડ જોવો હોયતો
Kothi kacheri Vadodara
સર ખેડૂતો એ જમીન ના રસ્તા જાણવા શું કરવું જોઈએ
Sar tamaro mobile number mali sake
Tamaro contact number aapo saheb