ડિસેમ્બર 2023માં મેક્સિકોમાં બનેલી એક ઘટનામાં ઈલીગલી USA જતી ત્રણ ગુજરાતી યુવતીઓ સાથે શું થયું હતું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 328

  • @shantabhakta4100
    @shantabhakta4100 6 หลายเดือนก่อน +80

    🙏🏼અમેરીકા માં આવવા માટે દર્દ જનક દિવસો પસાર કરવા કરતાં ભારતમાં પરીવાર સાથે રહીને મહેનત મજુરી કરવી યોગ્ય છે.

    • @ddgadhavi8028
      @ddgadhavi8028 6 หลายเดือนก่อน +5

      સાચી વાત છે

    • @KetkiShah-sz4gh
      @KetkiShah-sz4gh 6 หลายเดือนก่อน

      ​@@ddgadhavi8028❤😊😊😊2ßß you

    • @NavaghankDesai-bc4yy
      @NavaghankDesai-bc4yy 19 วันที่ผ่านมา

      😊​@@ddgadhavi8028

    • @NavaghankDesai-bc4yy
      @NavaghankDesai-bc4yy 19 วันที่ผ่านมา

      Un v. 7ggf 5 to. Ok d6😅 35:12 f🍫🥰😄😊😊

    • @PrakashChudasama-cl3gm
      @PrakashChudasama-cl3gm 11 วันที่ผ่านมา

      KOI samjatu nahi. I am here better than US.

  • @vinaypandyapandya6281
    @vinaypandyapandya6281 6 หลายเดือนก่อน +14

    આ સમાચાર ચેનલ ને ખુબ ખુબ અભિનંદન
    આ સમાચાર મારફત બહુજ સુંદર જાણકારી બદલ આભાર 🙏🇮🇳

  • @rameshdave4867
    @rameshdave4867 6 หลายเดือนก่อน +35

    ભાઈ,
    નમસ્કાર, આપે દર્શાવેલ તમામ હકીકત સાચી છે, છાસ અને રોટલી ખાઈ દેશ મા રહેવુ યોગય છે 🙏

  • @Patel-dx7tn
    @Patel-dx7tn 6 หลายเดือนก่อน +21

    તમારી માહિતી સંપૂર્ણ સાચી છે..વિદેશ જવું જ નાં જોઈએ..ભલે ઇન્ડિયમાં એક time જ ખાવાનું મળે પણ શાંતિ તો હોઈને.. માહિતી બદલ તમારો ખુબ ખુબ આભાર...

  • @helpcharitabletrust
    @helpcharitabletrust 6 หลายเดือนก่อน +15

    ખુબજ જરૂરી દર્દનાક કહાની.
    ડોલરના લોભ માં અને રોજગાર માટે અમેરિકા મા ભવિષ્ય શોધનારા માટે લાલબત્તી.

  • @janirohit1161
    @janirohit1161 2 หลายเดือนก่อน +12

    ખરેખર ભાવેશ પટેલ અને i m ગુજરાત નો આભાર માનવો જોય કે તેને આપણને અમેરિકા ની કાળી સચ્ચાઈ જણાવી

  • @SolankiViramsinhbukolibnaskath
    @SolankiViramsinhbukolibnaskath 6 หลายเดือนก่อน +55

    ખરેખર આના ઉપર એક ફિલ્મ બનાવી જોઇએ દરેક ને હકીકત ની ખબર પડી જાય

    • @chandulalvaghela790
      @chandulalvaghela790 6 หลายเดือนก่อน

      ડંકી જોઈ લો આવીજ સ્ટોરી છે ઈંગ્લેન્ડ ની

    • @rohit.rkp222
      @rohit.rkp222 5 หลายเดือนก่อน

      Shubhyatra gujarati movice chhe j bhai and donky hindi movice pan chhe haju ketali joiye chhe ?

    • @galaxysuper2066
      @galaxysuper2066 2 หลายเดือนก่อน

      Dunki not docky

    • @rohitsinhthakor2020
      @rohitsinhthakor2020 2 หลายเดือนก่อน

      ભાઈ ..પંજાબી માં 1 જોરદાર મોવી છે ...અમી વિર્ક નું..ચલ મેક્સિકો ચલિયે ...જોયા જેવું મોવી છે ..પંજાબી માં છે ..ન્યૂ મોવી છે ..જોજો ..મજા પણ આવશે . ડોન્કી પ્રોસેસ વિશે પૂરી માહિતી પણ મળશે .. & સાહરુખ ખાન ના મોવી કરતા તો 7 દરજે તમને મજા આવશે ..મોવી યું ટ્યુબ માં પણ મળી જશે.

    • @lovejirajput5120
      @lovejirajput5120 28 วันที่ผ่านมา

      Sachi vat 6e movie banavavi joiye

  • @ajaybhavsar8077
    @ajaybhavsar8077 6 หลายเดือนก่อน +15

    જયશ્રી કૃષ્ણ, સત્ય હકીકત અનુભવેલી તમે અમને બધાને જણાવી તે બદલ આપનો ખુબ ખુબ આભાર, જીંદગી માં જેની પાસે જે હોય તેમાં સંતોપૂર્વક જીવન જીવવાની આદત મનને શાંતિ આપશે.

  • @Handcam_94
    @Handcam_94 6 หลายเดือนก่อน +14

    આઈ એમ ગુજરાતી ચેનલ જોઈને ઇન લીગલ જવા વાળા સુધરી જાઓ

  • @NilaxiVyas
    @NilaxiVyas 2 วันที่ผ่านมา +1

    Very nice information
    લોકો ni આંખો ખોલી દેવાનો આપનો પ્રયાસ ખૂબજ પ્રશંસનીય છે...👍👍👏👏

  • @patelvishnubhai3036
    @patelvishnubhai3036 6 หลายเดือนก่อน +7

    Vere good fine jay hind bharat

  • @krm875
    @krm875 6 หลายเดือนก่อน +7

    જાણકારી માટે ધન્યાવાદ

  • @piyushpatel9659
    @piyushpatel9659 5 หลายเดือนก่อน +5

    ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણને ઇન્ડીયામાં જન્મ આપ્યો...,..

  • @ozamaheshchandra6549
    @ozamaheshchandra6549 6 หลายเดือนก่อน +66

    હું આઈ એમ ગુજરાતની તમામ સ્ટોરીઓ સાથે સહમત છું

  • @r.indian
    @r.indian 6 หลายเดือนก่อน +4

    ખૂબ સાચી વાત કહી... કડવું છે પણ સત્ય છે.

  • @gomanpatel4130
    @gomanpatel4130 หลายเดือนก่อน +2

    India is best my cantry.
    જેણે મહેનત કરવી હોય તેના માટે આપનો bhart દેશ j અમેરીકા છે.

  • @dashrathpatel4824
    @dashrathpatel4824 7 หลายเดือนก่อน +4

    Vere good fine jay hind bharte matake ke Jay vand materm D.R.patel U.s.a

  • @abjp409
    @abjp409 หลายเดือนก่อน +5

    70 લાખ એજન્ટ ને આપે એના કરતાં તો આટલા પૈસા થી ઈન્ડિયા માં જ સારી લાઈફ જીવાય...

  • @supernaturalvlogs8632
    @supernaturalvlogs8632 หลายเดือนก่อน +2

    iligali

  • @vijayshah9655
    @vijayshah9655 6 หลายเดือนก่อน +1

    EYE OPENER...Thanks

  • @rajeshkumarmerani8442
    @rajeshkumarmerani8442 วันที่ผ่านมา

    India is best n thanks

  • @bharatdesar446
    @bharatdesar446 6 หลายเดือนก่อน +1

    Very nice information thanks

  • @shastrichintankumardave1983
    @shastrichintankumardave1983 2 หลายเดือนก่อน +1

    આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...🎉🎉🎉

  • @harithakor7681
    @harithakor7681 2 หลายเดือนก่อน +1

    Thank You for sharing needful information 🙏

  • @inusvohra8189
    @inusvohra8189 2 หลายเดือนก่อน

    Excellent eye opening video. This is the hard reality, nothing negative in the story. Salute for bringing such true stories, excellent presentation.

  • @bhartipatel4197
    @bhartipatel4197 6 หลายเดือนก่อน +1

    Jay Swaminarayan, very true.Indian people Should open their eyes and think with that 7000000 rupees you can do good things and enjoy with your family .Thankyou

  • @Mayurbokhiriya7
    @Mayurbokhiriya7 2 หลายเดือนก่อน +2

    Khub khub aabhar tamaro aa jankari aapva badal 🙏🙏

  • @singardurgaoza468
    @singardurgaoza468 หลายเดือนก่อน +1

    Sir tamare e ajnto na nam aapva j joie kem ke badha ne khabar pade

  • @hemantr6712
    @hemantr6712 หลายเดือนก่อน +1

    People must understand and spread such experiences to educate others

  • @chandrikabendalvadi9332
    @chandrikabendalvadi9332 6 หลายเดือนก่อน +1

    બધી વાત સાચી છે.

  • @harisonagara5117
    @harisonagara5117 13 วันที่ผ่านมา +2

    80 લાખની 10થી13 વીઘા જમીન લઈ શાંતિથી ખાઈ પીયો અને આરામ કરો

  • @ashokshing874
    @ashokshing874 หลายเดือนก่อน +7

    Me dunki mari hati America java mate panama na janglo ma thi thai ne 1 mahine ne 10 diwash sudhi janglo ma chali chali ne rat diwash kadhya bov aghru che bhai amara group ma 16 jana hata alag alag dash na amathi maxico 9 jan pohchya baki na 7 jan jungal ma j rahi gya no chali chakya ne anu su thyu hoi i dont know 😢 america pohchi gaya pan 2 mahina pachi mane diport kari didho ne atyare hu india ma pacho aavi ne kame lagi gyo..

    • @IamGujarat
      @IamGujarat  หลายเดือนก่อน +1

      નમસ્તે,
      શું આપ આ સ્ટોરી અમારી સાથે શેર કરવા ઈચ્છશો? આપ +91 74288 39001 પર અમારો સંપર્ક કરી શકો છો. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
      આભાર

    • @ashokshing874
      @ashokshing874 หลายเดือนก่อน +2

      @@IamGujarat na bhai sorry hu A divso pasa yaad karva nathi magto

    • @blackdronzer3943
      @blackdronzer3943 12 วันที่ผ่านมา

      ​@@ashokshing874To comment su krva kro so

    • @ashokshing874
      @ashokshing874 12 วันที่ผ่านมา +1

      @@blackdronzer3943 comment karwa nu matra akj Karan che ke ame je rit na heran thya je rat ne devcho kadhya a amnej khabar che.. baki bija aapda bhaiyo ne khbar pade ke tya sehlu nathi... Dunki is not right way....

    • @blackdronzer3943
      @blackdronzer3943 12 วันที่ผ่านมา

      @@ashokshing874 ha pn hu pan ej kav su to tamaro anubhav share kro em j atle bija ne sikh male

  • @bhadreshvekariya4616
    @bhadreshvekariya4616 2 หลายเดือนก่อน +3

    return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.

    • @lifealive186
      @lifealive186 28 วันที่ผ่านมา

      Pelo paso na ave atle 25 kidha
      Ane brain wash ky bhi Biju Kai sujva na de

  • @BhavnaPatel-r8j
    @BhavnaPatel-r8j 3 วันที่ผ่านมา

    Right

  • @bhadreshvekariya4616
    @bhadreshvekariya4616 2 หลายเดือนก่อน +3

    And biju ee k texas vali je chokri che eni sagai pela usa vala jode thai hoi to ene legul way ma aava mali jaay. Ee base par ene easy visa approve thai jay. To emne kem other way choose kriyo ?

    • @rajusisodiya1946
      @rajusisodiya1946 หลายเดือนก่อน

      The waiting of spouse visa files are more than 6 to 7 years, that’s why

    • @parthmehta6042
      @parthmehta6042 หลายเดือนก่อน +2

      Chokro pan 2 number ma gayo hoy to pachi bairy ne pan 2 number ma j bolavvi pade.

  • @SabihaMayat
    @SabihaMayat หลายเดือนก่อน

    Thank you you speach from advice is verry much😊

  • @ketanmakwana3784
    @ketanmakwana3784 6 หลายเดือนก่อน

    I am Gujarat ne khub khub thank

  • @kantilaldodia2481
    @kantilaldodia2481 3 หลายเดือนก่อน +1

    Sare jahanse achha hindustan hamara.

  • @abbasseta1829
    @abbasseta1829 6 หลายเดือนก่อน

    Absolutely right u r given right information

  • @bhadreshvekariya4616
    @bhadreshvekariya4616 2 หลายเดือนก่อน +5

    Bhai mexico border thi chicago khub long distance che. Tya phochvama compulsory flight no use krvo pde che. And beu na time ma b 1 hours jetlo diffrent che. To ee tya kai rite phoche ? And biju e k donker aa loko ne mare to ene su faydo ema.

    • @tusharpatel3846
      @tusharpatel3846 หลายเดือนก่อน

      મને પણ આ સવાલ થયો હતો.....

  • @Ankitpatel-ds5lf
    @Ankitpatel-ds5lf 6 หลายเดือนก่อน

    Thanks for sharing Facts
    Better we work in India

  • @123raahi
    @123raahi 6 หลายเดือนก่อน

    સુંદર પ્રયત્ન

  • @iqbalnoorani6637
    @iqbalnoorani6637 5 หลายเดือนก่อน +1

    Very good news.

  • @shaileshpatel3458
    @shaileshpatel3458 6 หลายเดือนก่อน +1

    Very good information

  • @manatkalidas7493
    @manatkalidas7493 6 หลายเดือนก่อน

    Bhai khoob saras mahiti aapi dhanyvad

  • @RrDesaiDesai-dm5nd
    @RrDesaiDesai-dm5nd 6 หลายเดือนก่อน +1

    Indian government should take strict action on such people

  • @GulabPatel-y7g
    @GulabPatel-y7g 6 หลายเดือนก่อน +1

    I love my india

  • @Ash-mo3011
    @Ash-mo3011 วันที่ผ่านมา

    Good

  • @amrutsathiyada7861
    @amrutsathiyada7861 6 หลายเดือนก่อน +2

    Sate jaha se acha hinbusta hamara jay hind jay bharat Jay Sri Ram

  • @Nakumravi-p9q
    @Nakumravi-p9q 17 วันที่ผ่านมา

    Sav sachi vat ane satay hakikat chhe

  • @રવીકબીરારવીકબીરા
    @રવીકબીરારવીકબીરા หลายเดือนก่อน +1

    ભારત કરતાં વિદેશમાં લોકો વધારે પસંદ કરતા હોય છે

  • @bhadreshvekariya4616
    @bhadreshvekariya4616 2 หลายเดือนก่อน

    Bhavesh Patel ni job approve thai hati Jersey ma & emno friend b jersey ma j rheto hato to ee chicago kem gyo ? Eno friend chicago shift thai gayo?

  • @nileshmaadam9307
    @nileshmaadam9307 หลายเดือนก่อน +2

    Bhavesh pase paisa nota to fight layne Texas kay rite pahonchyo

  • @jigipatel6559
    @jigipatel6559 6 หลายเดือนก่อน +4

    Tamri vat ekdum sachi che

    • @bavansinhsolanki5964
      @bavansinhsolanki5964 6 หลายเดือนก่อน

      તમારે અમેરિકા નથી જવું

    • @jigipatel6559
      @jigipatel6559 6 หลายเดือนก่อน

      @@bavansinhsolanki5964 na India saru che

    • @kishankalasariya354
      @kishankalasariya354 6 หลายเดือนก่อน

      America jva krta mara jeva sachcha,Pramanik ane pavitra chokra sathe vivah kari potani life ekdam sari rite ane sachchi rite vitavo bharat ma🎉❤

    • @hareshbaraiya4116
      @hareshbaraiya4116 6 หลายเดือนก่อน

      Javanu vicharay pan nay

  • @pbbhavsar9306
    @pbbhavsar9306 6 หลายเดือนก่อน +3

    ઇલીગલ ❌ ગેરકાયદે ✔️

  • @rajparmar4484
    @rajparmar4484 12 วันที่ผ่านมา

    Mari sathe IELTS ni tayari karti ek girl ne 5 band upar natu aavtu education ma diploma nursing hatu ene court marriage karya te chokro pan desi hato 15 days ago banev USA gaya chokro uneducated, chokri pan undergraduate IELTS band nathi nd USA esaily kem na pouchi gaya i was shocked 😳

  • @rakeshchauhan5878
    @rakeshchauhan5878 6 หลายเดือนก่อน +3

    Oll members ne donors e chek karya hata toy e vyakti pase mobiles
    K. M rahi gyo ????

    • @nileshmaadam9307
      @nileshmaadam9307 หลายเดือนก่อน

      Sachi vat ane mobile charging vagar ketla divas chale??

  • @MayurdhwajsinhChudasama-ci7qe
    @MayurdhwajsinhChudasama-ci7qe 6 หลายเดือนก่อน +1

    Explain

  • @nadirsamnani3855
    @nadirsamnani3855 หลายเดือนก่อน +1

    Apni rajuat khub sari che pan vedo khub Lambo Thai che. Mate story short but sweet hoi to saru.

  • @yanshgopani8415
    @yanshgopani8415 5 หลายเดือนก่อน

    એકદમ સાચી વાત છે

  • @nareshmusicsandlyrics2165
    @nareshmusicsandlyrics2165 6 หลายเดือนก่อน

    Bilkul sachivat❤

  • @OppoNew-d3x
    @OppoNew-d3x 5 หลายเดือนก่อน

    Aa vaat Mane Purna tathya thi judi Lage chhe. Shu Kam gerkayadesar javu joiye???

  • @mahendrachauhan4539
    @mahendrachauhan4539 5 หลายเดือนก่อน

    Thanks for right information

  • @rajudesai5117
    @rajudesai5117 5 หลายเดือนก่อน +2

    બિલકુલ સાચી વાત કરી છે ..આપના માધ્યમ થી અમેરિકા ઈનલીગલી જવા વાળા ને ચેતવું જોઈએ

  • @ravalnilesh6898
    @ravalnilesh6898 6 หลายเดือนก่อน +4

    ચાલુ એજન્ટ પતાવી દો. કોઈ વાતનો હરખ શુક રાખ્યા વગર

  • @prakramsinhvaghela3269
    @prakramsinhvaghela3269 หลายเดือนก่อน

    Very nice episode. Great

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 6 หลายเดือนก่อน +1

    Aa story thi e karvuj ke kadapi Binkayadesar na javu joiye?

  • @NarendrasinhJadeja-z3o
    @NarendrasinhJadeja-z3o 6 หลายเดือนก่อน

    Mera bharat mahan

  • @bhaskarsoni542
    @bhaskarsoni542 หลายเดือนก่อน

    Great

  • @UrvashiPatel-1966
    @UrvashiPatel-1966 2 หลายเดือนก่อน +1

    અમેરિકાનો મોહ રાખનાર વ્યક્તિએ ખાસ સાંભળવું જોઈએ અને બીજા ને પણ સંભળાવો જોઈએ ખરેખર આપણો દેશ ખુબ સુંદર છે અમેરિકામાં ડોલર ની કમાણી છે સાથે સાથે કરવેરા ઊંચાભરવા પડે છે એટલે પૈસાની કટોકટી એની એ જ રહે છે વધારે ડોલર કમાવ અને કરવેરા ભરો અંતે તમારી પાસે કાંઈ બચતો નથી અમેરિકાવાળા ખાલી વાતો જ મોટી મોટી કરે છે આપણા દેશ જેવી ક્યાંય શાંતિ નથી

  • @fazaluddinwarakhwala1522
    @fazaluddinwarakhwala1522 2 หลายเดือนก่อน

    good.infarmesan.thenks

  • @sarlavpatel8324
    @sarlavpatel8324 6 หลายเดือนก่อน

    I agree with your story

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 6 หลายเดือนก่อน

    Sachi,vat,che

  • @VijayPatel-rh8kj
    @VijayPatel-rh8kj 6 หลายเดือนก่อน

    I’m in a USA and it’s a right story

  • @kanupatel6974
    @kanupatel6974 หลายเดือนก่อน

    વાત સાચી છે 💯 હો ભાઈ

  • @BhavanaPatel-df3iu
    @BhavanaPatel-df3iu 6 หลายเดือนก่อน +1

    Tamari vat ekdam sachi che I am Gujarat ni

  • @parthmehta6042
    @parthmehta6042 หลายเดือนก่อน +1

    70 lakh aapi ne illegal javu ena karta 5 jana bija goti ne 4.20Cr ma business investment visa no levay??

    • @himmatamdavadi7131
      @himmatamdavadi7131 3 วันที่ผ่านมา

      भारत-माकायदाबोतखराबखुनीनीदोशसुटीजाय अधेरीनगरीनेगंडुराजाटकेशेरभाजीनेटकेशेरखाजाराजकारणीकायदामासूधारोकरए अमेरीकामेपंजानानीशानपरपणसजाथायछे

  • @sufpatel4912
    @sufpatel4912 19 วันที่ผ่านมา

    70 lakh bank statement batavi visit visa mate apply na thay sake ,easily visa marvana chance hoy chhe .Aadavra rasta na choose thay baka

  • @Santoshbandagi81
    @Santoshbandagi81 6 หลายเดือนก่อน +5

    Atla Paisa thi to India ma Saro business Kari sakai

  • @bhavesh1962
    @bhavesh1962 5 หลายเดือนก่อน

    Good information giving....

  • @maheshpatel2005
    @maheshpatel2005 หลายเดือนก่อน

    Nice topic and narrator

  • @kanzariyalala7259
    @kanzariyalala7259 6 หลายเดือนก่อน +1

    દારેક અમેરીકા જવાય તેવી સરકાર કરે તેવી ભલામણ સરકાને કરવી જોયૈ

  • @hareshmotha2592
    @hareshmotha2592 5 หลายเดือนก่อน

    bhai aap bahuj dardnak stori kahi ane aama ganuj samjva nu 6e ke ejnto thi savdhan raho mara thi pan 2010 ma thayu hatu je saudi ma thayel ru ni lay ma so var sochi ne kadm bharvo aavi halt thay ena karta dolar ni aapno india no ru.saro aape je aaje aapviti kahi e badl aabhar bhai jemne u.s no moh naso hoy emne khas joi ne j vicharvo ke india saru ke us thenks bhai aapno je aapne stori kahi

  • @arjunsisodia1564
    @arjunsisodia1564 หลายเดือนก่อน

    Nice I am Gujarat

  • @riteshjoshi4864
    @riteshjoshi4864 6 หลายเดือนก่อน

    I love ❤ my India...

  • @jahallakhnotra6619
    @jahallakhnotra6619 5 หลายเดือนก่อน

    Thank you for this information......ana pr film banvu j joyye.....jethi darek sathe a story na thai n ....manso ava karta atake

  • @dbpatel6059
    @dbpatel6059 6 หลายเดือนก่อน +1

    1:12:41 Sachi mahite 1:12:46 badal abhaar Jay hind Jay bharat

    • @umangpatel6287
      @umangpatel6287 หลายเดือนก่อน

      Thankyou ❤ aa bhai bau bak bak kare che

  • @Sarika.268
    @Sarika.268 หลายเดือนก่อน

    👍

  • @rppatel1643
    @rppatel1643 6 หลายเดือนก่อน +3

    Very Sad, lakho kharchi illegal koi na jaay Videsh

  • @saeedkhilji7250
    @saeedkhilji7250 14 วันที่ผ่านมา

    Aapra tya job kya male che bhai mba vara bhi rakhre che naa karva ni job karvi pade government job to bhul thi vi naa male

  • @sureshchandrajain9746
    @sureshchandrajain9746 6 หลายเดือนก่อน

    Badhi sachi vat che bhai

  • @DineshRajputa-rf6vi
    @DineshRajputa-rf6vi หลายเดือนก่อน

    Good job

  • @ranjanhalpati875
    @ranjanhalpati875 6 หลายเดือนก่อน

    જય ભારત❤

  • @mukeshpatel-vo8rj
    @mukeshpatel-vo8rj 5 หลายเดือนก่อน

    Amazing apratim adwtiy

  • @diptiacharya503
    @diptiacharya503 18 วันที่ผ่านมา

    Sachi vat che bhai😢

  • @virenpatelzzll1014
    @virenpatelzzll1014 2 หลายเดือนก่อน +1

    Maza ave che story sambhdavani..

  • @smitpatel5393
    @smitpatel5393 6 หลายเดือนก่อน +2

    Sar sachi vat chhe amerikama nokariyo have rhi nathi mara sagavala amerika chhe te pan kahe chhe ke have amerikama nokari malavi muskel chhe

  • @mohanwaghela9700
    @mohanwaghela9700 หลายเดือนก่อน +1

    Bhai tamaaraa vaar nakli chhe?

  • @vr1eventsdecorsuratgujarat225
    @vr1eventsdecorsuratgujarat225 6 หลายเดือนก่อน

    Very nice speech
    Tamaro avaj k va ni chata atisunder
    Mae store interesting

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 6 หลายเดือนก่อน

    Very nice