ગરીબમાં ગરીબ માણસોના હિસ્સાના રૂપિયા પણ ખવાઈ રહ્યા છે। શિક્ષણની પથારી ના ફેરવો | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 204

  • @MaheshParmar-nm4rx
    @MaheshParmar-nm4rx 3 หลายเดือนก่อน +21

    સ્પષ્ટ વક્તા..એટલે... દેવાશીબેન જોશી
    અદ્ભૂત 👌👌👌

  • @dahyalalpatel9606
    @dahyalalpatel9606 3 หลายเดือนก่อน +27

    આજે આશ્રમ શાળાઓમાં બે આંકડામાં લાખો રૂપિયા ખર્ચીને નોકરી કરેજ છે ને.....

  • @jayaparmar2050
    @jayaparmar2050 3 หลายเดือนก่อน +14

    સાચી વાત બેન ટ્રસ્ટ વાળા આવુ કરતાંજ હશે

  • @pritigajjar8902
    @pritigajjar8902 3 หลายเดือนก่อน +25

    એક એક શબ્દ સત્ય છે😢..ધન્ય છે બેન તમને..આ બધા ભ્રષ્ટાચાર ના અનુભવો મને થઈ ચૂક્યા છે😢આજે પણ નોકરી માટે મેહનત કરીએ છીએ કારણકે પૈસા નોહતા લાંચ આપવાના.

    • @kpgajjar4137
      @kpgajjar4137 3 หลายเดือนก่อน +3

      આવો અનુભવ મને પણ થયેલ છે...

    • @kpgajjar4137
      @kpgajjar4137 3 หลายเดือนก่อน +3

      2014 માં પણ એવું જ હતું...

  • @DadanoDayro01
    @DadanoDayro01 3 หลายเดือนก่อน +8

    ખરેખર હકીકત નું દર્શન કરતી એક માત્ર ચેનલ અને વ્યક્તિ દેવાંશી બેન બહુ હદય સ્પર્શી વાત કરી પરંતું જયા સુધી ગુજરાત માં સત્તા પરિવર્તન નહી થાય ત્યા સુધી બીજેપી દ્વારા હદ બહાર નો ભષ્ટ્રાચાર સત્તા નો દૂરઉયોગ જ કરવા માં આવે છે

  • @amrutlalchhanabhai9223
    @amrutlalchhanabhai9223 3 หลายเดือนก่อน +23

    700000 લાખ રૂપિયામાં બીએસસી એમએસસી બીએડ એમએડ અને ટેટ અને ટાટ પાસ છું જે fee થઈ છે જો સરકાર મને આટલા રૂપિયા આપે તો હું મારા તમામ ડિગ્રી ના સર્ટી જમા કરાવી દઉં જે મને ખર્ચ થયા છે....🙏

  • @ashuparmar9773
    @ashuparmar9773 2 หลายเดือนก่อน

    બધીજ વાત સાચી
    અને હજી પણ આ પ્રથા ચાલુ જ છે ઘણી જગ્યા પર

  • @manharlalpanchal7547
    @manharlalpanchal7547 3 หลายเดือนก่อน +3

    કેળવણીના કારખાનાના
    કારનામા આપે ઉજાગર કર્યા છે.
    ધન્યવાદ

  • @lifeandcreativity
    @lifeandcreativity 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ❤

  • @reshmapanwal8282
    @reshmapanwal8282 3 หลายเดือนก่อน +8

    ખૂબ સાચી વાત કરો છો.

  •  3 หลายเดือนก่อน +1

    Khub b saras madam... aa bilkul sachi bat h

  • @sangitarathwa8087
    @sangitarathwa8087 3 หลายเดือนก่อน +1

    Ekdam sachi vat devansiben

  • @sanjaybhaimakwana8416
    @sanjaybhaimakwana8416 3 หลายเดือนก่อน +1

    Aavi sari mahiti apava mate 🌹🙏🌹👌👌👌 thank you so much 🌹🙏🌹 mem sahab 🌹🙏🙏🌹

  • @mnveer8120
    @mnveer8120 3 หลายเดือนก่อน +12

    બેન 17વર્ષ થી 1થી 8મા ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ની ભરતી નથી કરી તે કરાવો 🙏🙏🙏

  • @nareshbariya2909
    @nareshbariya2909 2 หลายเดือนก่อน

    વાહ બેન એક દમ સાચી વાત

  • @jaydwarikadhish7339
    @jaydwarikadhish7339 2 หลายเดือนก่อน +3

    આ આશ્રમ શાળા ની હાટડીઓ કયારે બંધ થશે?

  • @GamitHeena
    @GamitHeena 3 หลายเดือนก่อน +4

    100% true 6e .

  • @rajendrasinghrathore1073
    @rajendrasinghrathore1073 3 หลายเดือนก่อน +4

    सरकार किसी की भी हो भ्रष्टाचार कभी नहीं घटेगा। इसके लिए सिर्फ सरकार जिम्मेदार नहीं जनता भी उतनी जिम्मेदार है।

  • @nileshchaudhari1386
    @nileshchaudhari1386 3 หลายเดือนก่อน +3

    100% વાત સાચી છે 😢

  • @jyots2087
    @jyots2087 2 หลายเดือนก่อน

    દેવાંશી બેન તમારી બધી વાત ૧૦૦%સાચી છે

  • @chanchalpatel-y3l
    @chanchalpatel-y3l 2 หลายเดือนก่อน

    Wow Mam ❤

  • @tapaswipatel2704
    @tapaswipatel2704 2 หลายเดือนก่อน

    બિલકુલ સાચી વાત છે દેવાંશીબેન

  • @ranjandilipdabhi2869
    @ranjandilipdabhi2869 3 หลายเดือนก่อน +11

    કાયમી શિક્ષકો ની ભરતી કરો

  • @bamaniyamukesh911
    @bamaniyamukesh911 3 หลายเดือนก่อน +2

    સાચી વાત છે બેન કિરણ વડાગામ ગાંગટા મહિસાગર

    • @niruparmar1767
      @niruparmar1767 2 หลายเดือนก่อน

      Kiran bhai tamara gaam me aayurvedik dava aapi che

  • @Gyandwarr
    @Gyandwarr 3 หลายเดือนก่อน +4

    દરેક આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં ખૂબ પૈસા લેવાઈ

  • @bhartidodiya4658
    @bhartidodiya4658 2 หลายเดือนก่อน

    True🙏

  • @PravinThakor507
    @PravinThakor507 3 หลายเดือนก่อน +6

    હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે.

  • @NareshNinama-w9b
    @NareshNinama-w9b 3 หลายเดือนก่อน

    Khubaj sars devanshi ben 👌👌🙏🙏

  • @gsrelaxation6959
    @gsrelaxation6959 3 หลายเดือนก่อน +3

    આશ્રમશાળા માં ધોરણ ૯-૧૦ માધ્યમિકમાં ૨૦ થી ૨૫ લાખ અને ૧૧-૧૨ માં રપ થી ૩૫ લાખ લેવામાં આવે છે .

  • @KinjalMakwana-l9z
    @KinjalMakwana-l9z 3 หลายเดือนก่อน +3

    Sachi vat chhe sister gujrat ma aavuj chalse

  • @hwk_bolt_gaming7657
    @hwk_bolt_gaming7657 3 หลายเดือนก่อน

    Akdam sachi vat 6

  • @Mahendra-e5b
    @Mahendra-e5b 3 หลายเดือนก่อน +2

    Good 💯 🌹👌

  • @nayisureshbhaibhagavandas2764
    @nayisureshbhaibhagavandas2764 3 หลายเดือนก่อน

    Khub sachi.vat

  • @sanjaykhristi7682
    @sanjaykhristi7682 3 หลายเดือนก่อน +9

    સાચીવાત છે બહેન પૈસાથીજ નોકરી મડેછે.
    સરકાર ને બધી ખબર જ છે

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર દેવાંશીબેન.
    પણ, આ ગુજરાત ની જનતાને ક્યાં કોઈ ફરક પડે છે.

  • @bharatbhaiupadhyay3654
    @bharatbhaiupadhyay3654 3 หลายเดือนก่อน

    Ekdam sachi vat kahi bahenji

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 3 หลายเดือนก่อน

    100% Sachi Vaat ben

  • @krutikselot4901
    @krutikselot4901 3 หลายเดือนก่อน

    Sachi vat chhe ben

  • @nirubenrojasara1696
    @nirubenrojasara1696 2 หลายเดือนก่อน

    Khubaj saras Kam Karo cho

  • @rathwapravinbhai7336
    @rathwapravinbhai7336 3 หลายเดือนก่อน +7

    બેન દરેક સરકારી ભરતીમાં રૂપિયાની લેતી દેતી થાય છે.

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 3 หลายเดือนก่อน

    દેવાંશી ben lage રહો

  • @annapurnavishalkumar1964
    @annapurnavishalkumar1964 3 หลายเดือนก่อน +3

    Ashram શાળા ma haju aa rit chale j chhe

  • @AjitbhaiRathava-vw2zs
    @AjitbhaiRathava-vw2zs 3 หลายเดือนก่อน

    Saci vat mem

  • @manubhairathva4369
    @manubhairathva4369 3 หลายเดือนก่อน

    Very good ben 🎉

  • @tejpalpargi2462
    @tejpalpargi2462 2 หลายเดือนก่อน

    काबिले तारीफ़ करते हैं आपकी राय तथा न्यूज को

  • @YHM...............
    @YHM............... 3 หลายเดือนก่อน

    Salute to the mam amazing information ℹ️ℹ️ℹ️ℹ️ it right to stop this............

  • @DineshbhaiJChaudhari
    @DineshbhaiJChaudhari 3 หลายเดือนก่อน

    👍

  • @MoheshVosava143
    @MoheshVosava143 2 หลายเดือนก่อน +1

    આશ્રમશાળા અને ગ્રાન્ટેડ શાળામાં રૂપિયા આપે તો જ હાજર થવા દેવામાં આવે છે. ઘણીખરી શાળા તો ઉચા પદ બેઠા લોકોની શાળાઓ હોય છે.

  • @gamitjaysingbhai3944
    @gamitjaysingbhai3944 3 หลายเดือนก่อน

    Good

  • @zalamanusinh7149
    @zalamanusinh7149 3 หลายเดือนก่อน +1

    નોકરી લાગવા માટે પૈસા આપવા પડે છે એ વાત તો ખૂબ જૂની છે નવી વાત તો એ છે કે નોકરી માથી છૂટા થવા માટે પણ પૈસા આપવા પડે છે....!!!!
    જૂના શિક્ષકની ભરતી આવે એટલે જોઇ લેજો.

  • @natvarsuthar1385
    @natvarsuthar1385 3 หลายเดือนก่อน

    સો ટકા સાચી વાત કરી છે બેન

  • @RakeshkumarRakeshkumar-l3d
    @RakeshkumarRakeshkumar-l3d 3 หลายเดือนก่อน

    Ok

  • @Vidyasagar-sq4je
    @Vidyasagar-sq4je 3 หลายเดือนก่อน +3

    મે ખેતર માં કાળી મજૂરી કરી BA BED karyu che લાખો રૂપિયા ફ્રી ભરી ને શિક્ષણ લીધું છે પણ આ સરકાર ની દયા થી આજે જોબ નથી મરતી

  • @rajpatel-mo1ch
    @rajpatel-mo1ch 2 หลายเดือนก่อน

    ગ્રાન્ટેડ પ્રાથમિક માં હજુ પણ આ ચાલુ છે...કરોડોનું કૌભાંડ

  • @krutikselot4901
    @krutikselot4901 3 หลายเดือนก่อน +1

    Hu bilkul tamari sathe sammat chhu ..tame sachuj bolo chho

  • @Kiritshinhchavda
    @Kiritshinhchavda 3 หลายเดือนก่อน

    Right

  • @jagrutisonagara5225
    @jagrutisonagara5225 3 หลายเดือนก่อน +1

    સૌથી વધારે ભ્રષ્ટાચાર હોય તો શિક્ષણ લાઇન મા તે ડિગ્રી ઓ મેળવવા હોય કે સરકારી નોકરી કરવા...આમા સુધારો કરવો ખૂબ જરૂરી છે

  • @dineshvasava3526
    @dineshvasava3526 3 หลายเดือนก่อน

    True ben

  • @sonusolanki8750
    @sonusolanki8750 2 หลายเดือนก่อน

    Hji pn santha j kre che mam.....

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 3 หลายเดือนก่อน

    Asarkar ane Trtio paicha khaise ane schoolne Pisani jarur se Am Karpan thai se medam Devasi

  • @bariabipinkumar1288
    @bariabipinkumar1288 3 หลายเดือนก่อน +1

    હકીકત તો બધી સાચી છે.પણ ત્યાર પછી નું શું કય જ નય આજ સુધી દેવાંશી બેન તો તેના માટે શું..?

  • @max-bk6qh
    @max-bk6qh 3 หลายเดือนก่อน

    Forest department, narmada department,PWD department, road department ena vishe pan batavo. Khas to forest department

  • @rajendrarajgor9887
    @rajendrarajgor9887 3 หลายเดือนก่อน +1

    ગમેતે પક્ષ ની સત્તા હશે પણ કાગડા તો એજ હશે ને?

  • @kalpit_ff_0181
    @kalpit_ff_0181 2 หลายเดือนก่อน

    Salyut sisters.

  • @manishpatel3703
    @manishpatel3703 3 หลายเดือนก่อน

    Saras badhu polam polam kholva badal dhanyavad avu to ghanu che upsc and gpsc ma pan

  • @patelpragnesh7919
    @patelpragnesh7919 3 หลายเดือนก่อน

    devansi ben darek sarakari sewa no video banavo aarogy center ,tapal sewa,sarakari bas sewa, marg makan vibhag,maheshul vibhag

  • @igll56
    @igll56 2 หลายเดือนก่อน

    હજુ તો કાયમી ભરતીના ઠેકાણા નથી.
    ફરીવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક લાવ્યા છે.

  • @shantilalgamit989
    @shantilalgamit989 3 หลายเดือนก่อน

    Madam mari higher ane secondary ni nokri 2005 ma donation ne lidhej gai.

  • @pr4gne5h44
    @pr4gne5h44 2 หลายเดือนก่อน

    અભણ શું કરશે ,... Private school atle badhi khuli che k vat na pu6o

  • @Zalavishnu-r1x
    @Zalavishnu-r1x 3 หลายเดือนก่อน +1

    સાચી વાત બેન.

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 3 หลายเดือนก่อน

    NEED TOP LEVAL RESERCH

  • @alpeshraval777
    @alpeshraval777 3 หลายเดือนก่อน

    😢😢😢

  • @shubhampatel5536
    @shubhampatel5536 2 หลายเดือนก่อน

    Jo aetli badhi shikshn ni chinta hoy to kaymi shikshak ni bharti karva mate rajuaat karo

  • @patelsumanbhai4890
    @patelsumanbhai4890 3 หลายเดือนก่อน

    નમસ્તે

  • @latapatel6821
    @latapatel6821 3 หลายเดือนก่อน

    Sachi vat chhe devanshiben ame najre a joyu chhe Ben khangi shala neta oni j chhe

  • @chandrikapatni3453
    @chandrikapatni3453 3 หลายเดือนก่อน

    0 rupiy

  • @veer05-y
    @veer05-y 2 หลายเดือนก่อน

    400 રુપિયાના રોજ પર જાય પરંતુ સાંજે 5 વાગે RTO વાળા લૂંટી લે છે..🤔

  • @gamithiiteshkumarguljibhai5687
    @gamithiiteshkumarguljibhai5687 3 หลายเดือนก่อน

    9:22 pr je bolya... Aj main karan... Loko j javabdar chhe..

  • @gamithappy8987
    @gamithappy8987 3 หลายเดือนก่อน

    Ma'am hal to hostel ma pn avu thay chhe

  • @jayaparmar2050
    @jayaparmar2050 3 หลายเดือนก่อน +1

    અમારી સામરખા શાળા માં આર્ટસ માં શિક્ષકો નથી તેમજ કૉમસ માં તો એક પણ શિક્ષક જ નથી

  • @hareshahir5882
    @hareshahir5882 3 หลายเดือนก่อน +1

    અત્યારે ૨0 30 નો ભાવ છે

  • @sameerprajapati913
    @sameerprajapati913 3 หลายเดือนก่อน +1

    અને જો નોકરી લાગ્યા પછી પણ રૂપિયાની માંગણી થશે. તો અમારે નોકરી જોતી નથી

  • @hiteshkharadipro3529
    @hiteshkharadipro3529 3 หลายเดือนก่อน

    devanshi ni vato kadak hoy chhe good job

  • @jaypalsinhrathod3465
    @jaypalsinhrathod3465 3 หลายเดือนก่อน

    Haji pn grantinet ma paisa mange j che

  • @mohansinhmakwana882
    @mohansinhmakwana882 2 หลายเดือนก่อน

    2800000

  • @nikulchaudhari9062
    @nikulchaudhari9062 3 หลายเดือนก่อน

    A rite lagela ni tapas karvi joia
    Khas to
    dahod godhara
    Ambaji......

  • @jayprakashchauhan8138
    @jayprakashchauhan8138 3 หลายเดือนก่อน

    Hal roster ma b problem aevo j che aevu lage che SC na aek b shikshak school ma na hoi chata open ni seat magvama aave to aenu karan su

  • @jayvasavajayvasava779
    @jayvasavajayvasava779 3 หลายเดือนก่อน

    Hii

  • @anketthakor2378
    @anketthakor2378 3 หลายเดือนก่อน

    Medical line nd teaching line 2ne ma etlu badhu Motu kobhand che nw

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 3 หลายเดือนก่อน

    Merit.adhare.30.taka.o.m.r.70.taka.maks.sheets.na.adhare.merite.banavo..Amarsinh.rathod. at.khadat. ta.mansa.

  • @milindnaik9273
    @milindnaik9273 3 หลายเดือนก่อน

    Have to mane pan saram ave se.. Me mahesana jila ni b.ed karyu to trust college puri schorship khay gaya.. Ulta na 20,000 hajar vadhare baravela..

  • @viju4313
    @viju4313 3 หลายเดือนก่อน

    Me १lakh upr

  • @RanjeetsinhRathod-f6h
    @RanjeetsinhRathod-f6h 3 หลายเดือนก่อน

    Ben gani scooo

  • @vijaykumarparmar2910
    @vijaykumarparmar2910 2 หลายเดือนก่อน

    Parvarvad pan chale 6

  • @vaghelanayan153
    @vaghelanayan153 2 หลายเดือนก่อน

    Karvanu su che? Badhe corruption thay che to . Public pase time nathi badhe ladvano Ane aavu j chaltu aavyu che Ane chalse

  • @harpalraulji7511
    @harpalraulji7511 3 หลายเดือนก่อน

    Ben. Aa. Risvataapij. Nokrimale. Atleto.12sudhijame.bhaniye.che!!b

  • @derendkuga2550
    @derendkuga2550 3 หลายเดือนก่อน

    Devanshi ben laghumati shalao ma 35-40 lakh mangvama Ave che please ana upar pn video bnavo please mam

  • @niruparmar1767
    @niruparmar1767 2 หลายเดือนก่อน

    Aa badhu joi mane thay che saru 12 pass karyu,hu atyare mlm business karu chu .

  • @RanjeetsinhRathod-f6h
    @RanjeetsinhRathod-f6h 3 หลายเดือนก่อน

    Ben gani school fact namni j che aloko bhantarna name dandho kare che

  • @kirannayak2407
    @kirannayak2407 2 หลายเดือนก่อน

    i have known here in my area it is tradition and it is going to 25 lakhs even now in my community also has same mentality just finish B.ed and give money get job and enjoy life .no responsibility towards society .