ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
એક નાની ખુરશી ના આઠ હજાર ને પાંચ હજાર..... વાહ ..!!!
તોય પાસા કે પાણી ના ભાવે 😂😂😜
Bahu saras che badhi vastuo maza aavi jai vlog joi ne maza aavi gay
Khubaj Saras ,Baddhi Item's Gamme tevi, Nice
Khub sundar mahiti aapi rajya Cho aap 💐💐💐💐
દુનિયાનો ભાવ છે લુટો ભાઈ લુટો
Nice bro....
ભાઇ, અત્યારે ભાવ પાણી કહે છે, બાદ જ્યારે ખરીદી કરવા જાય ત્યારે અલગ હોય છે,
ભાવ વધારે જ છે
હા બિલકુલ સાચી વાત
ભાઈ હું પણ આવી રીતે અનુભવ કરી આવ્યો છું.રાત ના ચોર તો ચોરી જાય ને ભૂલી જઈએ છીએ પણ ધોળા દિવસ ના ચોર તો આખી જીંદગી યાદ રહે છે.
Alang loot bajar chhe Tamara najikni city thee lailo sastu padse
તમે વિચારો જૉ ત્યાંથી લેવાનું હોય તો transpotation મોઘું પડે એ જે ભાવ કહે છે એના થી અડથી કિંમત મા બરોડા મા મળે છે બજાજ ફાઇનાન્સ મા અના થી પણ સારી
Sacchi vaat che
Baroda ma kya male
Baroda ma ky che mare levanu che
Address janavo
Address number janavo@@anisvaralia
સૌથી મોંઘુ અલંગ હોય છે.ખોટું નામ છે.અલંગ નું.
Superb video
બહુંજ નોલેજફુલ વિડિયો છે ભાઈ
These markets we have to bargain!!!
Bahu costly che ..usable ne pachu junu ...ena krta to fresh bhusa nu furniture bahu sastu ne new ave che ...navi item ne juni ma bahu fer nathi
એના કરતા તો નવું સસ્તું પડે છે. એમાં ૫૦% સ્ટીમરનુ હોતું પણ નથી. સ્ટીમર ના નામે ચરી ખાય છે ને લૂંટી લે છે
@@harisharnambhagwanparivar1999 सांची वात छे
@@purnpurshotam નંબર આપવા વિંનતી
all is costly than new furniture. office chair is 8 k. ??? same chair new will be available in 5 to 6 k in market.
बिल्कुल साची है आपकी बात
Very nice 👍👌
વસ્તુ બહુ મોંધી છે.
બહુ મોંઘુ હોય છે હવે અલંગ ખાલી નામનુ છે માર્કેટ . બાકી અલંગ માર્કેટ હવે એક બ્રાન્ડ બની ગય છે.
જોરદાર વિડીયો boss
Nice information
બધી વસ્તુઓ મોંઘી છે, સેકંડ હેન્ડ ના આટલા ભાવ ના હોય
લૂંટ કરે છે. જૂઠ્ઠાઓ છે. ગાંડી લઈને જઈએ તો ચાર ગણા ભાવ ને બાઈક લઈને જુના કપડા પહેરીને જઈએ તો ઓછા ભાવ. આતો આમે જાતે જ અનુભવ કર્યો છે આ ચોરો નો.
રાઈટ
ગયા પછી ભાવ ની ખબર પડે પાછું આવવું પડે
ઉલ્લુ બનાવવા મા આવે છે
સુપર👌👌👌👌 .. વિડીયો છે માહીતી માટે ખુબ ખુબ આભાર 🙏
Gajab bhai sochta hu mujhe jeevan mai in mai se kuch purchase karne ka chance milega
🙏🌹🙏Jay dwarkadhish 🙏🌹🙏
ભાવ ઉંચા છે.
કેટલીક વસ્તુઓ બહાર થી લાવી વેચાણ થાય છે એવું સાંભળવા મળ્યું છે !
સાચી વાત છે
પબ્લિક ને છેતરે છે ,ઉલ્લુ પણ બનાવે છે
શીપ નું નામ ને બહારનું લાવી ને વેચે છે. શીપ ના નામનો ભાવ લઈ લૂંટે છે.
Sachu chhe
સાસી વાત છે ભાઈ અલંગ નુ ખાલી નામ રહેલૂ છે
ના ભાઈઓ પાણી ના ભાવે નહિ સોનાના ભાવે વેચાઈ છે
😄😄😄😄
Alang na jahaj ni badhi vastu Mumbai jati rahe 6e alang na vada ma ship ni Kai vastu malti nathi lokhand sivay Kai pan ship nu maltu nathi
પાણી નો ભાવ પણ વધી ગયો છે.
પાણી ના ભાવ ? 😂😂😂 એલા ભાઇ ઉઘાડી લુટ કરે છે આ લોકો !
પાણીને ભાવે કાંઈ નથી મળતું દોસ્તોનવા ની કિંમત પ્રમાણે મળે છે
Alang kharidi karva na jata koi lokhand no saman leva mate j javu . Baki lutva betha 6e tya badha khoto time bagadva na javu
Right
આ પે નવુ ને સારૂ નેસસ્તુ બહાર ની બજારો મામળે છે ભાઈ અલંગ ખાલી નામનુ જ રહયુ છે
વૅલ્કૉમ અમૅ અલગનિ બાજુજ રહીયૅ સીયૅ ગુડ વર્ક હુ તમા બધાજ વીડીયૉ જૉવછુસરસ કામ કરૉછૉ તમૅ
Tnx
आ लाेगाे भाव डबल लेसे अने आमां ताे भारतनाे हाेयसे कहेवानु सीपनु पन अडधु भारतनुज हांयसे हुताे महीना अेक वार जाउसु अलंग मा
Ship nu to vechatu hase ne kyak..?
Kya vechay ship nu ato bv monghu che
શિપ કોઈ 1 . 2 વર્ષ મા થોડી તોડતા હસે આટલા બધાં વર્ષ નું જૂનું ફર્નીચર આટલું નવું થોડી હોય
છેતરવાના ધંધા છે
20 વર્ષ જુનું છે
Right .. Aa furniture ahiyaj bne che badhay furniture ship na nathi
Nice
અલંગ ની છેતરપિંડીથી મહેરબાની કરીને બચો
આખું શિપ ભંગાર થઈને તૂટવા આવ્યું હોય તો તેમાંની વસ્તુ કંઈ રીતે ઓછી વપરાયેલી હોય.ભાવ તો પૂછવા જેવો જ નથી.
Naa baka hu ship ma work karu chu Mari ship 20 years juni che and material alag ane special hoy ship nu etle saman bagde nahi Anu khabar nahi orignal vastu ship ni varsho varsh chale Mari ship ma 20 vrs thi che
નવા થી પણ વધારે ભાવછે
ખોટા ભાવ છે
Very nice
aa je price keh che ema new frash order aapi ne bani jay bhai ane aa bhangar na price aatla bole che bolo
Good
Good Information
ભાઈ ભાવ વધારે છે ૩૦ થી ૪૦ વર્ષ જુની વસ્તુઓ હોય છે
Excellent knowledge
ઈ ભાવમાં નવી મળે છે ભાઈ
👌👌👌
Bv mongu bhai ana krta sastu local ma madi j jay.
અલંગ કરતા નવી વસ્તુઓ ઓછા ભાવ માં બજારમાં મળે છે
Ahi thi mal Lai ne veche 6e khoti na 6e alang ma Delhi no mal veche 6e
Kachro che bhai ama bhul thi pan Kai leavai nai
aa channel vada kharekhar naradmuni jeva 6 jya jaay tyanana etla vakhan karene bhai atla bhav ma to navu male 6
Hello sir jo revoling kurchi hai ush ka mulya batay
સરસ મજાની વાત કરી છે
નવા ના ભાવમાં જૂનું આને કહેવાય અલગ આછે અલગ
અલ્યા લેવા આવીઅે ત્યારે તો ત્રણ ગણો ભાવ કરો શો
Kay pani na bhave nthi Bhai monghu pade
Aa ma su sashtu che??
Jay shree Krishna
Kasu pani na bhave malatu nathi.. ana karata new lai lejo..
Shofa leva hoi to ky sarnamu apo
Bahuj monghu se pani na bahve nathi pan bhuj vadhare bhav se
સાવ ખોટું છે
👌👌👌👌👌👌
Moguj kehvay bhai
Which place is this
Kai jagya ea chhe ea shop?
Very good
આ ભાઈ પણ ગભરાઈ ગયા ઓ150000ઓ વોશીગ મશીન
અલંગ હવે અલગ જ સે 😂😂
Price high 6e.
હુ ત્યાં રૂબરૂ આવે લો પણ ભાવ વધારે છે
Amazing shop
next alang avo to call krjo
Ship ni vastu atli chokkhi na hoy
Nya kai Sastu nathi bhai
Pani na Bhave na kevay bhai Ane petrol na Bhave kevay😀😁
Niche
Bhai biji market bhi batavo alang ni
Aama su sastu che, bhai ,panini bhav????
तुम जो दीघा रहे हो उघर कुछ पानी के दाम नहीं मीलरहा हे उघर सब माल का दाम वेपारी उस के पीता जी का दाम साथ में रख के दाम लगा ते हे
Kya che ahmedabad ma che
ગાદલાં નો ભાવ આપો 5 * 6
8000
Aa kya che alang?
હવે ટોટલ અલંગ નું ફર્નિચર નથિ હોતું બારનું મિક્સ કરી દે છે
સાચી વાત
Expiry mal no bhav america karto pan vadhare che
🙏🙏👍
भाई ये लोग लुटने बैठे हैं मे एक ही सलाह देता हु की लोग ना अलंग जाने की यही आइटम आपको दिलही मे और ऑनलाइन मील जायेगी ओर इस से कम दामों में
કંઈક વધારેંજ મોંઘુછે
Kiya sasti kevy aa cher
Jimnu saman ketla nu ave total
Very niceLocation please
Alang ma badho mal ship no nathi hoto..Dost
Bhai aa bhav to amdavad ma pan male chhe
Kai jagyae2
👌👌👌👌👌✅🙏💯👍
ખુબ સરસ ભાઈ
Bhai badhu duplicate hoy chhe, 5 years no anubhav chhe.
Alang thi ghare lavva nu bhadu ??
એક નાની ખુરશી ના આઠ હજાર ને પાંચ હજાર..... વાહ ..!!!
તોય પાસા કે પાણી ના ભાવે 😂😂😜
Bahu saras che badhi vastuo maza aavi jai vlog joi ne maza aavi gay
Khubaj Saras ,Baddhi Item's Gamme tevi, Nice
Khub sundar mahiti aapi rajya Cho aap 💐💐💐💐
દુનિયાનો ભાવ છે લુટો ભાઈ લુટો
Nice bro....
ભાઇ,
અત્યારે ભાવ પાણી કહે છે, બાદ જ્યારે ખરીદી કરવા જાય ત્યારે અલગ હોય છે,
ભાવ વધારે જ છે
હા બિલકુલ સાચી વાત
ભાઈ હું પણ આવી રીતે અનુભવ કરી આવ્યો છું.રાત ના ચોર તો ચોરી જાય ને ભૂલી જઈએ છીએ પણ ધોળા દિવસ ના ચોર તો આખી જીંદગી યાદ રહે છે.
Alang loot bajar chhe Tamara najikni city thee lailo sastu padse
તમે વિચારો જૉ ત્યાંથી લેવાનું હોય તો transpotation મોઘું પડે એ જે ભાવ કહે છે એના થી અડથી કિંમત મા બરોડા મા મળે છે બજાજ ફાઇનાન્સ મા અના થી પણ સારી
Sacchi vaat che
Baroda ma kya male
Baroda ma ky che mare levanu che
Address janavo
Address number janavo@@anisvaralia
સૌથી મોંઘુ અલંગ હોય છે.ખોટું નામ છે.અલંગ નું.
Superb video
બહુંજ નોલેજફુલ વિડિયો છે ભાઈ
These markets we have to bargain!!!
Bahu costly che ..usable ne pachu junu ...ena krta to fresh bhusa nu furniture bahu sastu ne new ave che ...navi item ne juni ma bahu fer nathi
એના કરતા તો નવું સસ્તું પડે છે. એમાં ૫૦% સ્ટીમરનુ હોતું પણ નથી. સ્ટીમર ના નામે ચરી ખાય છે ને લૂંટી લે છે
@@harisharnambhagwanparivar1999 सांची वात छे
@@purnpurshotam નંબર આપવા વિંનતી
all is costly than new furniture. office chair is 8 k. ??? same chair new will be available in 5 to 6 k in market.
बिल्कुल साची है आपकी बात
Very nice 👍👌
વસ્તુ બહુ મોંધી છે.
બહુ મોંઘુ હોય છે
હવે અલંગ ખાલી નામનુ છે માર્કેટ . બાકી અલંગ માર્કેટ
હવે એક બ્રાન્ડ બની ગય છે.
જોરદાર વિડીયો boss
Nice information
બધી વસ્તુઓ મોંઘી છે, સેકંડ હેન્ડ ના આટલા ભાવ ના હોય
લૂંટ કરે છે. જૂઠ્ઠાઓ છે. ગાંડી લઈને જઈએ તો ચાર ગણા ભાવ ને બાઈક લઈને જુના કપડા પહેરીને જઈએ તો ઓછા ભાવ. આતો આમે જાતે જ અનુભવ કર્યો છે આ ચોરો નો.
રાઈટ
ગયા પછી ભાવ ની ખબર પડે પાછું આવવું પડે
ઉલ્લુ બનાવવા મા આવે છે
સુપર👌👌👌👌 .. વિડીયો છે માહીતી માટે ખુબ ખુબ આભાર 🙏
Gajab bhai sochta hu mujhe jeevan mai in mai se kuch purchase karne ka chance milega
🙏🌹🙏Jay dwarkadhish 🙏🌹🙏
ભાવ ઉંચા છે.
કેટલીક વસ્તુઓ બહાર થી લાવી વેચાણ થાય છે એવું સાંભળવા મળ્યું છે !
સાચી વાત છે
પબ્લિક ને છેતરે છે ,ઉલ્લુ પણ બનાવે છે
શીપ નું નામ ને બહારનું લાવી ને વેચે છે. શીપ ના નામનો ભાવ લઈ લૂંટે છે.
Sachu chhe
સાસી વાત છે ભાઈ
અલંગ નુ ખાલી નામ રહેલૂ છે
ના ભાઈઓ પાણી ના ભાવે નહિ સોનાના ભાવે વેચાઈ છે
😄😄😄😄
Alang na jahaj ni badhi vastu Mumbai jati rahe 6e alang na vada ma ship ni Kai vastu malti nathi lokhand sivay Kai pan ship nu maltu nathi
પાણી નો ભાવ પણ વધી ગયો છે.
પાણી ના ભાવ ? 😂😂😂 એલા ભાઇ ઉઘાડી લુટ કરે છે આ લોકો !
પાણીને ભાવે કાંઈ નથી મળતું દોસ્તો
નવા ની કિંમત પ્રમાણે મળે છે
Alang kharidi karva na jata koi lokhand no saman leva mate j javu . Baki lutva betha 6e tya badha khoto time bagadva na javu
Right
આ પે નવુ ને સારૂ ને
સસ્તુ બહાર ની બજારો મા
મળે છે ભાઈ
અલંગ ખાલી નામનુ જ રહયુ છે
વૅલ્કૉમ અમૅ અલગનિ બાજુજ રહીયૅ સીયૅ ગુડ વર્ક હુ તમા બધાજ વીડીયૉ જૉવછુસરસ કામ કરૉછૉ તમૅ
Tnx
आ लाेगाे भाव डबल लेसे अने आमां ताे भारतनाे हाेयसे कहेवानु सीपनु पन अडधु भारतनुज हांयसे हुताे महीना अेक वार जाउसु अलंग मा
Ship nu to vechatu hase ne kyak..?
Kya vechay ship nu ato bv monghu che
શિપ કોઈ 1 . 2 વર્ષ મા થોડી તોડતા હસે આટલા બધાં વર્ષ નું જૂનું ફર્નીચર આટલું નવું થોડી હોય
છેતરવાના ધંધા છે
20 વર્ષ જુનું છે
Right .. Aa furniture ahiyaj bne che badhay furniture ship na nathi
Nice
અલંગ ની છેતરપિંડીથી મહેરબાની કરીને બચો
આખું શિપ ભંગાર થઈને તૂટવા આવ્યું હોય તો તેમાંની વસ્તુ કંઈ રીતે ઓછી વપરાયેલી હોય.ભાવ તો પૂછવા જેવો જ નથી.
Naa baka hu ship ma work karu chu Mari ship 20 years juni che and material alag ane special hoy ship nu etle saman bagde nahi Anu khabar nahi orignal vastu ship ni varsho varsh chale Mari ship ma 20 vrs thi che
નવા થી પણ વધારે ભાવછે
ખોટા ભાવ છે
Very nice
aa je price keh che ema new frash order aapi ne bani jay bhai ane aa bhangar na price aatla bole che bolo
Good
Good Information
ભાઈ ભાવ વધારે છે ૩૦ થી ૪૦ વર્ષ જુની વસ્તુઓ હોય છે
Excellent knowledge
ઈ ભાવમાં નવી મળે છે ભાઈ
👌👌👌
Bv mongu bhai ana krta sastu local ma madi j jay.
અલંગ કરતા નવી વસ્તુઓ ઓછા ભાવ માં બજારમાં મળે છે
Ahi thi mal Lai ne veche 6e khoti na 6e alang ma Delhi no mal veche 6e
Kachro che bhai ama bhul thi pan Kai leavai nai
aa channel vada kharekhar naradmuni jeva 6 jya jaay tyanana etla vakhan karene bhai atla bhav ma to navu male 6
Hello sir jo revoling kurchi hai ush ka mulya batay
સરસ મજાની વાત કરી છે
નવા ના ભાવમાં જૂનું આને કહેવાય અલગ આછે અલગ
અલ્યા લેવા આવીઅે ત્યારે તો ત્રણ ગણો ભાવ કરો શો
Kay pani na bhave nthi Bhai monghu pade
Aa ma su sashtu che??
Jay shree Krishna
Kasu pani na bhave malatu nathi.. ana karata new lai lejo..
Shofa leva hoi to ky sarnamu apo
Bahuj monghu se pani na bahve nathi pan bhuj vadhare bhav se
સાવ ખોટું છે
👌👌👌👌👌👌
Moguj kehvay bhai
Which place is this
Kai jagya ea chhe ea shop?
Very good
આ ભાઈ પણ ગભરાઈ ગયા ઓ150000ઓ વોશીગ મશીન
અલંગ હવે અલગ જ સે 😂😂
Price high 6e.
હુ ત્યાં રૂબરૂ આવે લો પણ ભાવ વધારે છે
Amazing shop
next alang avo to call krjo
Ship ni vastu atli chokkhi na hoy
Nya kai Sastu nathi bhai
Pani na Bhave na kevay bhai Ane petrol na Bhave kevay😀😁
Niche
Bhai biji market bhi batavo alang ni
Aama su sastu che, bhai ,panini bhav????
तुम जो दीघा रहे हो उघर कुछ पानी के दाम नहीं मीलरहा हे उघर सब माल का दाम वेपारी उस के पीता जी का दाम साथ में रख के दाम लगा ते हे
Right
Kya che ahmedabad ma che
ગાદલાં નો ભાવ આપો 5 * 6
8000
Aa kya che alang?
હવે ટોટલ અલંગ નું ફર્નિચર નથિ હોતું બારનું મિક્સ કરી દે છે
સાચી વાત
Expiry mal no bhav america karto pan vadhare che
🙏🙏👍
भाई ये लोग लुटने बैठे हैं मे एक ही सलाह देता हु की लोग ना अलंग जाने की यही आइटम आपको दिलही मे और ऑनलाइन मील जायेगी ओर इस से कम दामों में
કંઈક વધારેંજ મોંઘુછે
Kiya sasti kevy aa cher
Jimnu saman ketla nu ave total
Very nice
Location please