હું કોઈ સલાહકાર નથી પણ મારા મગજમાં જે વિચાર આવે છે તે રજૂ કરું છું મકાન એવું હોવું જોઈએ જેમાં વરસાદના અમૃત રૂપી પાણીનો સંગ્રહ થવો જોઈએ અને તે પોષક તત્વો વાળું પાણી આખું વર્ષ પીવાના ઉપયોગમાં આવે ટીવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ શાકભાજી લગાવી શકાય તેવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ ફળ આપનાર વૃક્ષો હોય જેવા કે લીંબુ જામફળ પપૈયું સરગવો ચીકુ વગેરે અલગ અલગ પ્રકારના પછી ઘરના આંગણામાં અથવા બાજુની જગ્યામાં માતા સમાન એક ગાય અથવા અલગ દૂધ આપનાર જેની જેવી અનુકૂળતા અને તેના ભોજન ની વ્યવસ્થા તો પાણીની સમસ્યા નું સમાધાન આવી શકે પછી દૂધ ની સમસ્યા નું સમાધાન આવી શકે શાકભાજી અને ફળો ની સમસ્યા નું સમાધાન આવી શકે અને શરીર પણ તંદુરસ્ત રહે હજી આગળ ઘણું બધું છે પણ આ તો ટૂંકી વાત થઈ
Mecole na vichar mujab to colgate to toilate cleaner vvvidesh na vapro . Child ne saware 7 vage madir nahi swarth na path ma no.leva 8 kalak gaman(school) ma babhi deva. Muslim bacchhe aj bhi 7 baje white dress me masjid apni marji se jate hai..mecole vaha rijected. Pvt gaman vala tena anuyayio.
Arvindbhai Saheb tamari wat sachi chhe...pan aa badhu Kari shakva mate Saksham Ghar na Loko taiyar hova joiye ne ?? Ek divas kachra potu vasan karnari bai nathi aavti to ghar smashan jewa Thai jata hoy chhe tya aa tame kidhu e badhu maintain kon kare ?? Pachhi ghar rahe j nahi Samashan Ane Makan Thai ne Rahi jay...Aap 100 % sacha to chho j ..parantu aa mate koi ek pedhi ne taiyar karvi pade...Tamara Patel ma to bhale ne aavu saras tame kidhu evu motu Vishal ghar hoy to pan koi dikri parni ne aave nahi ..gamdiya Lage ..emne 2BHK no city ma Falat (Flat) joiye😅😅😅😅
મકાન બહુ સરસ છે પણ કિચન ની સાથે ટોયલેટ એ બહુ સારું ના કહેવાય કારણ કે કોઈ પણ જમતા હોય અને કોઈપણ ને ટોયલેટ જવાનું થાય તો કેવું ખરાબ લાગે તો કેવું ખરાબ લાગે
You said khali makaan we seen we need to see lot more amenities. Noo, Let me walk you through some amenities you must need to check out i am pretty sure you really appreciate it.
Very good video
Pronunciation of both are so good
Typical and pure gujrati❤
ખૂબ જ સારો વિડિયો બંનેના ઉચ્ચારણ ખૂબ સારા છે લાક્ષણિક અને શુદ્ધ ગુજરાતી
વાહ એકદમ સરસ જય સ્વામિનારાયણ ,,,જરુર મુલાકાતે આવી છુ ,,,,
હું કોઈ સલાહકાર નથી પણ મારા મગજમાં જે વિચાર આવે છે તે રજૂ કરું છું મકાન એવું હોવું જોઈએ જેમાં વરસાદના અમૃત રૂપી પાણીનો સંગ્રહ થવો જોઈએ અને તે પોષક તત્વો વાળું પાણી આખું વર્ષ પીવાના ઉપયોગમાં આવે ટીવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ શાકભાજી લગાવી શકાય તેવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ ફળ આપનાર વૃક્ષો હોય જેવા કે લીંબુ જામફળ પપૈયું સરગવો ચીકુ વગેરે અલગ અલગ પ્રકારના પછી ઘરના આંગણામાં અથવા બાજુની જગ્યામાં માતા સમાન એક ગાય અથવા અલગ દૂધ આપનાર જેની જેવી અનુકૂળતા અને તેના ભોજન ની વ્યવસ્થા તો પાણીની સમસ્યા નું સમાધાન આવી શકે પછી દૂધ ની સમસ્યા નું સમાધાન આવી શકે શાકભાજી અને ફળો ની સમસ્યા નું સમાધાન આવી શકે અને શરીર પણ તંદુરસ્ત રહે હજી આગળ ઘણું બધું છે પણ આ તો ટૂંકી વાત થઈ
Mecole na vichar mujab to colgate to toilate cleaner vvvidesh na vapro . Child ne saware 7 vage madir nahi swarth na path ma no.leva 8 kalak gaman(school) ma babhi deva.
Muslim bacchhe aj bhi 7 baje white dress me masjid apni marji se jate hai..mecole vaha rijected. Pvt gaman vala tena anuyayio.
આના માટે એક ખેતર લેવું પડે
50,, લાખનાં મકાન માં તમને નિંદર સરખી નથી આવતી તેં તમને પાંચ હજાર નાં મકાન માં બિન્દાસ નિંદર આવી જાય છે મારાં વાલા
Arvindbhai Saheb tamari wat sachi chhe...pan aa badhu Kari shakva mate Saksham Ghar na Loko taiyar hova joiye ne ?? Ek divas kachra potu vasan karnari bai nathi aavti to ghar smashan jewa Thai jata hoy chhe tya aa tame kidhu e badhu maintain kon kare ?? Pachhi ghar rahe j nahi Samashan Ane Makan Thai ne Rahi jay...Aap 100 % sacha to chho j ..parantu aa mate koi ek pedhi ne taiyar karvi pade...Tamara Patel ma to bhale ne aavu saras tame kidhu evu motu Vishal ghar hoy to pan koi dikri parni ne aave nahi ..gamdiya Lage ..emne 2BHK no city ma Falat (Flat) joiye😅😅😅😅
Ghar ki size kya he .
સુરતતમાં સરસ કહી શકાય aatla ભાવમાં ❤️
the price only 75000 rupees no more then it is garbage proprite
Is it possible?
Bhav 2bhk
Location and finishing looks great.
Wooooow suuuuperb I want this❤
Plantation near helps cleaning environment. It helps adding oxygen and decomposing.
Saras suvidha aapy chy sailuet hai aap jaisy boulder sir ko
આણંદ -નડિયાદ વિસ્તાર માં આવી સ્કીમ ઉભી કરો સાહેબ ખૂબ સારો પ્રતિસાદ મળશે હું પણ આ વિસ્તાર માં છું ખૂબ સુંદર મકાન તેમજ ભાવ પણ ખૂબ જ યોગ્ય છે. આભાર...
I'm also find in Nadiad
I find this area
do u have a any common sense wash room and toilet in kitchen area chutiya ?????????????
True😊
સસ્તું અને સારું નડિયાદ માં સુંદરવન સોસાયટી છે હજી ઘણા મકાન ખાલી તેમજ સીલ મરેલા છે
Khub saras chhe, tamaru project bajet ma Pan chhe very nice 👍
Tame awa bangla prantij to himatnagar aria ma na banavi shko?
Khubaj saras 👌👌👌👌👌
સર.સામરખા. ગામ માં આવા.મકાની.જરુરછે❤❤❤❤❤❤ખુબજ.સુદ ર
ખૂબ સરસ ભાઈ, પણ સુ બધી જ્ઞાતિઓ માટે છે કે અમુક ખાસ જ્ઞાતિઓ માટે જ છે?
વડોદરા માં પણ આવી સ્કિમ કરો સાહેબ ખૂબ સારો પ્રતિસાદ મળશે હું પણ આ વિસ્તાર છું ખૂબ સુંદર મકાન તેમજ ભાવ પણ યોગ્ય છે
Yes plz😊
Ha
How Much Is Plot Carpet Area ❓
Bahut Sundar house hai bhai
Aisa video ek Ahmedabad mein banao n bhai
Voting for 1 video at Ahmedabad
Aa kya aavel che surat ma jnavcho
Navsari में आओ aapke जैसे builder ki बहुत जरूरत है।
કલોલ માં બનાવો.... ફટાફટ બુકિંગ થઈ જશે......🎉🎉🎉🎉
મકાન બહુ સરસ છે પણ કિચન ની સાથે ટોયલેટ એ બહુ સારું ના કહેવાય કારણ કે કોઈ પણ જમતા હોય અને કોઈપણ ને ટોયલેટ જવાનું થાય તો કેવું ખરાબ લાગે તો કેવું ખરાબ લાગે
થમ્બનેલ અને વિડિયો ના શરુઆતમાંજ જગ્યા નું નામ જણાવવું જોઈએ.
વાસ્તુ અનુસાર ,સોલાર પેનલ વોટર હારવેસટીંગ અને ટેરેસ ફરજિયાત હોવા જ જોઈએ .
ધન્યવાદ 🐿👏
To koi video na jove ne ,
Hu pan jagya nu naam j shodhu chhu
A adress vagar 00000000 kae matlab nathi
Very nice n beautifull kay baaju che aa bunglow
બાંધકામ..મજબૂત..ટકાઉ..સુંદર..હસે..તો..જરુર..લોકો.ને..પસંદ..પડે.જ..કીંમત.વયાજબી..કેવાય..વડોદરા.માં...જાબંવા..પોર..નેસનલ..હાઇવે..48..પર.લોકેસન.સરસ.રહે..બીજું.કે..અરવીંદ.પટેલે..જે..મેસેજ.હમના.મોકલીયો.તેમા..કામ..કરજો..તો.એક.નવી..જીંદગી..જીવાય..
Fine super cha
Suratma Amare shu kaamnu?
Investment karo ghanu kam lagse future ma.
Very nice ButI want window in kichen is it possible please let me know
Ready passation che ke nahi te janawjo
You said khali makaan we seen we need to see lot more amenities.
Noo,
Let me walk you through some amenities you must need to check out i am pretty sure you really appreciate it.
Please say about scheme location nearest city
Where it is ?
Vadodara ma chhe? Hoy to batavo
Parking?
Bhai Vadodara ma chhe?
Nice, Ahmedabad ke nadiad ma hoy to kehjo
આવું મકાન મહેસાણામાં બનાવો બહુ સરસ બનાવી છે આ કિંમતમાં
Where it is located
Gandhinagar ma scheme chhe?
Wonderful information sirji
So nice
Thank you 😊
Vadodara ma che to batoo
Jay swaminryn
Where is
Anything in Ahmedabad like this ?
Tya public transport ni facilities che ?
Kai jagyae che?.
Bharuch ma koi aavi sari scim hoy to kejo
👌👌👌👌
Nice 👍
Kya.se.bhae.suret..kya..ariya..ma..srnamu..moklo😊
બહુજ સરસ
Plz, do this type society at palanpur, dairy Road, B. K District. All will sell speedily
Jamnagar ma Che aavu ?
Only Surat.
👌👌👌
Thank you 😊
मुंबई के पास बनाओ, बहोत सारे Mumbai के लोग लेंगे, सबको Mumbai से नजदीक हो ऐसी जगह अच्छी लगती है l
Name of area ready avilable?
This in nearby Surat.
Wow beautiful ❤️❤️❤️
aa kai jagiya ma che sachu che
સુરત થી 21 km દૂર ગામડા માં
@@Sanjaysagar03again wrong information aapo cho please aawu na karo.
Vadodara ma kya che
Hu khush chu pan ketla loko rehwa awi gaya che?
Very very nice good
Valsad ma hoy to batavjo
Kai. Sitymo. Chhe
Sir pls... Pls... Ahmedabad avi skim lavo ne..... 🙏 sir pan casterisum na rakhta.... 🙏🙏🙏🙏
Chokkas karsu, Hal Surat ma investment karo.
Bardoli aavo ek project laine you will get superb response
Is this in Ahmedabad ?
You need to say we care for our guests RO filleter is always there for you.
Wow beautiful
Wah bv saras
Konsi city me hai
👌🎉🎉🎉
How far from Surat station,?
ખુબ જ સરસ છે આ ભાવ માં અમદાવાદ માં ફ્લેટ પણ નહીં મળે
ભવિષ્યમાં ની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખૂબ સારો ચાન્સ છે
A nu sarnamu apo kya che
Bhai emi ?
Indoor games and Luxury how it relates when it’s common property of the community?
Very Nice Home
Aavoj concept anand city ma lavo to bija na nana person na house potana thay
Where is this place?
Vadodara ma aavi scheme aapo amne interest che
Station thi ketlu Dur che ? Plus medical help joti hoy to Aas paas Hospital khari ? Ane what about Transport ?
સુરત થી 21 km
Beautiful 👌🏻 🎉 Rajkot city ma aavo project banavo hoon southi pahela book karish
Rajkot ma avo project ave to jaan karjo
Yas Rajkot city ma karo
Kya che eriya ?
Ahmedabad ma pan evi scheme karva vinanti
કયા જંગલ માં છે?
ક્યાંનું છે. 😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉
Kai che?
Sir anand ma koi vyavastha che????
Location
Dwarka ke jamnagar ma aavu bnavo bhai
where is this please?
Vadodara ma chhe
અમદાવાદ માં હોય તો કેજો
Surat station thi ktlu dur che?
21 km
If in Ahmedabad tell ,now it self I want to book.
Yeva Silvassa ma pan banavo Bhai
Chokkas pan hamna Surat ma rokan karo.
ખરેખર બઉ જ સરસ સ્કીમ કહેવાય.
Address??
Vadodara ma hoy to kahejo
Palanpur ma avi scheme muko.chalse bahu j