દિપકભાઈ આજે અમારે ત્યાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તમારી માહિતી સાચી અને સચોટ છે તમને ખુબ ખુબ ધન્યવાદ સાહેબ
સાબરકાંઠા જિલ્લા માં આજે ભારે વરસાદ ની આગાહી હતી પણ વડાલી તાલુકાના ગામોમાં આજે સવારે થી એક ટીપું નથી પડ્યું તો ખબર નથી કે આ સિસ્ટમ જાય છે ક્યાં 😂😂😂😂😂😂😂
આભાર દીપકભાઈ માહિતી આપવા બદલ આજે સાતમ નો તહેવાર છે તોયે તમે માહિતી આપો છો નકા લોકો રજામાં તહેવારની મજા લેતા હોય છે તોય તમે રિપોર્ટિંગ કરો છો તે ખૂબ સારી વાત છે આભાર
દીપકભાઈ અમારે આખાં વર્ષ ના ટીપુય વરસાદ નોતો આજ પડ્યો તો એકજ હારે 5ઇજ જેટલો પડો તમારા કેવા પ્રમાણે કપાસ મા પીયત નોતું આપું વરસાદ ના કારણે ભગવાન ને મેર કરી વોકરો આયો બે કાંઠે ખેતરુ બધાં બેટ મા ફેરવાયા રાજી રાજી ના રેડ સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા ના જેસડા મા વરસાદ
સરસ માહિતી દીપકભાઈ
સરસ દીપકભાઈ
માહિતી ખૂબ જ સારી લાગી એવી માહિતી આપતા રહેજો, ખૂબ ખૂબ આભાર.
સારી રીતે અને ભય દૂર થાય એવી રીતે તમે સરળતાથી સમજાવો છો એ બદલ આભાર
દિપકભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા લીંબડી ચુડા તાલુકામાં જોરદાર વરસાદ
Good Dipakbhai sar
દીપકભાઈ ખુબ ખુબ ધન્યવાદ માહિતી આપવા બદલ હું તમારી માહિતી સતત જોવું છું
દિપકભાઈ ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં રાત્રે થી વરસાદ જોરદાર ચાલુ છે તમારી માહિતી સચોટ છે પવન પણ ફૂંકાય છે જય માતાજી
ગાંધીનગરમાં સારો વરસાદ છે
વાહ દિપકભાઈ તમે પરશ અને આંબા ની જેમ નથી પણ તમે જે સમજાવો છો તે એકદમ સરળ અને ચોક્કસ માહિતી આપો છો આભાર દિપકભાઈ ❤
દીપક ભાઈ માહિતી આપવા બદલ આભાર
દિપકભાઈ આજે અમારે ત્યાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તમારી માહિતી સાચી અને સચોટ છે તમને ખુબ ખુબ ધન્યવાદ સાહેબ
સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકામાં બધામાં વરસાદ સારો છે
કચ્છ ના ખાવડા વિસ્તાર માં રાત્રે 2દીવસ થી જોરદાર વરસાદ પડ્યો
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
Dahod3. Divasadiya
જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં વરસાદ ચાલુ છે પવન પણ ચાલુ છે. જોરદાર વરસાદ પડે છે
માહિતી સરસ આપો છો દિપક ભાઇ
વિડિયો રોજ જોવ છું આભાર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગામોમાં સારો વરસાદ સારો સ
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
દિપકભાઈ..કૈઈ.તારીખ.થી.પવન.વધછે
પરેશભાઈ... કોઈ ને હવામાન વિશેની માહિતી ગમતી ના હોય પણ ખરેખર તો અમારે ત્યાં વરસાદે ખેતરોમાં ભૂક્કો વાળી દીધો છે... આગાહી એ નહીં....
Dipak bhai bhavnagar ma. Varsad se pan madhaym se bov saro varsad. Na kevay
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર દીપકભાઈ
સાયલા તાલુકામાં વરસાદ સારો છે
ખેડા જીલામા વરસાદ કેવુરેસે
Kapadwanj Saro varsad 6
મોરબી માં કેટલા ઈંચ વરસાદ પડ સે દિપકભાઈ
Paresh bhai sabarkantha ma varsad chalu
ધાંગધ્રા તાલુકામાં વરસાદ ભુક્કા બોલાવી નાખ્યા છે
🙏 જય સોમનાથ 🙏
Video good che
દિપકભાઈ સરસ માહિતી
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ ક્યારે પડશે દિપકભાઇ તળાવ કોરા ધાખોર સે
બહુ જ સરસ સમજાવો છો દીપકભાઈ. એકદમ સરળ ભાષામાં.
દિપક ભાઈ હંમેશા સાચી માહિતી આપે છે , બીબીસી ગુજરાતી આભાર
સા રો વ ર સા દ
khub Sara's mahit api Dipakbhai
માહિતી આપવા તમારો આભાર દીપકભાઈ
સાબરકાંઠા જિલ્લા માં આજે ભારે વરસાદ ની આગાહી હતી પણ વડાલી તાલુકાના ગામોમાં આજે સવારે થી એક ટીપું નથી પડ્યું તો ખબર નથી કે આ સિસ્ટમ જાય છે ક્યાં 😂😂😂😂😂😂😂
જેવુ સગાવયુતુતેવોવરસાદનથી જોયી હવે કાલે શુથાયછે ભાઈ
વાદળ ખુબ જ યધછે
Wankaner na amuk gam ma bhuka bolaviya che
ખુબજ સરસ આભાર
સરસ
સાયલા તાલુકામાં વરસાદ ચાલુ છે દિપકભાઇ
Dipak bhai bharuch ma pavan sathe vadhare varsad che
દિપક ભાઈ સરસ માહીતી 🎉
બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા મા સારો વરસાદ
આભાર દીપકભાઈ માહિતી આપવા બદલ આજે સાતમ નો તહેવાર છે તોયે તમે માહિતી આપો છો નકા લોકો રજામાં તહેવારની મજા લેતા હોય છે તોય તમે રિપોર્ટિંગ કરો છો તે ખૂબ સારી વાત છે આભાર
વરસાદ સારો પડે છે
Jam khambhaliya kedi aavse varsad dipak bhai
આભાર દીપકભાઈ ખૂબ ખૂબ આભાર બીજી વાર માહીતી આપવા બદલ આભાર
Jay Swaminarayan
જય માતાજી જય ઠાકર દિપકભાઈ
Khub saras mahiti Api dipak bhai dhanyawad 🙏🙏
🙏🙏🙏🙏🙏👏👏👏
Khub saras
ખુબ જ સરસ
દિપકભાઇ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીયા ગામમાં વરસાદ ચાલુ છે
Aabhar
Jay mataji
જય.માતાજી
વિડિયો બનાવો ત્યારે તારીખ આપો તો ખબર પડે કે વિડિયો કેદુ નો સે દીપક ભાઈ
Deepak Bhai kheduto depression mo aavi gaya che have to
દીપકભાઈ બાવલા તાલુકા મા ચોમાસાની શરૂઆત માં જેવો વરસાદ તેવો જ વરસાદ હાલમાં વરસે છે જે ડાંગરની ખેતી માટે ખુબજ સરસ છે your update is very use full thanks
આણંદ જિલ્લા ના પેટલાદ તાલુકા ના વિશ્નોલી ગામમાં..... વરસાદ અત્યારે ચાલુ છે
Kevo
Aravalli na modasa talukao na gamda ao ma varsad chalu 6 saro varsad 6
☂️💧🌧⛈️☔️
તા 1,9,2024 ના સાંજથી ફરી દાહોદ જિલ્લામાં ભારે વરસાદ2,9,24 નારોજ વરસાદ ચાલુ છે સવારના પાંચ વાગ્યાથી
, દિપકભાઈ પાલનપુરમાં આવડો હળવો વરસાદ છે
❤
SAvli me japta padaya che
બનાસકાંઠા માં ક્યારે સિસ્ટમ આવવાની છે
દિપકભાઈ બનાસકાંઠામાં વાવ તાલુકામાં બિલકુલ ઓછો વરસાદ છે આજે 25 તારીખની સાંજ થવા આવે છે પણ હજુ વરસાદ ઓછો છે
આપણે દુસાકાળ જેવૂ છે 😢😢😢
❤❤❤❤❤❤❤❤
Bhai daxin gujrat mathi varsad tame uttar gujaratma lay jav bhai
ભાવનગર નુ નામ તો લેજો
Bbc na juna shota રાધનપુર પાટણ
પવનની ગતિ પણ વધી છે
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ સારો છે 🌧️⛈️🌧️⛈️🏞️🏞️
વરસાદ સારો પડ્યો
જોડિયા તાલુકામાં વરસાદનધી
દીપકભાઈ અમારે આખાં વર્ષ ના ટીપુય વરસાદ નોતો આજ પડ્યો તો એકજ હારે 5ઇજ જેટલો પડો તમારા કેવા પ્રમાણે કપાસ મા પીયત નોતું આપું વરસાદ ના કારણે ભગવાન ને મેર કરી વોકરો આયો બે કાંઠે ખેતરુ બધાં બેટ મા ફેરવાયા રાજી રાજી ના રેડ સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા ના જેસડા મા વરસાદ
Deepk bhai teechr jevu samjavo cho
Good.dapak.bahi.
1:34 અમદાવાદ માં બોપલ માં વરસાદ ક્યારે પડશે
jay mataji d c
Vadodara na karjan taluka ma 7 each varsad thayo che haju pan varsad chalu che
ચોટીલા ના બપોરના 12:00 થી શરૂ છે
ડાંગમાં અતિ ભારે વરસાદ છે
દીપકભાઈ પવનની વાત કરતા રહેજો
દિપક ભાઈ ભાણવડ તાલુકા માં ક્યારે આવશે
પુર્વ કચ્છમા વરસાદ કેવો થશે
Savar kundla maa varshad dhimi ghate shalu she
ઉત્તર ગુજરાત મા વરસાદ કેટલો પડે છે
Gandhingar માં વરસાદ નહી
Jay Shree Somnath Mahadev
25 તા વાત કરતા હતા પણ આજે દહેગામ તાલુકામા બિલકુલ વરસાદ નથી
બનાસકાંઠા ના વાવ તાલુકાના ઢીમા ની આસપાસ સામાન્ય વરસાદ થયો છે
ધાંગધ્રા વરસાદ છે
વાવમાં વરસાદ પડ્યો છે થોડોક 😊
ભરૂચ જિલ્લામાં બહું ભારે વરસાદ છે.
બોટાદ જિલ્લામાં વરસાદના ઝાપટા આવે છે