મૂર્તિ ડાબા હાથે અભય દાન તેનું શાસ્ત્ર પ્રમાણ Murti daba hathe Abhaydan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
  • कृष्णस्य सा तु कर्तव्या द्विभुजा वा चतुर्भुजा । मुरलीं धारयेत्तत्र द्विभुजायाः करद्वये ।।२४।।
    अथवा दक्षहस्ते।स्याश्चक्रं शङ्खं तथेतरे । पद्मं वा धारयेद्दक्षे पाणावभयमुत्तरे ।।२५।।
    કૃષ્ણની તો પ્રતિમા દ્વિભુજ કે ચતુર્ભુજ કરવી. તેમાં દ્વિભુજ પ્રતિમાના બન્ને હસ્તમાં મુરલી ધરાવવી અથવા જમણા હસ્તમાં ચક્ર અને ડાબા હસ્તમાં અભય ધરાવવો. ।।૨૪-૨૫।।
    (इति श्रीस्कन्दपुराणे विष्णुखण्डे श्रीवासुदेवमाहात्म्ये क्रियायोगे।धिकारादिनिरूपणनामा षड्विंशो।ध्यायः ।।२६।।)

ความคิดเห็น •