- 326
- 740 632
Avtarvad અવતારવાદ
India
เข้าร่วมเมื่อ 13 ก.พ. 2019
સ્વામિનારાયણ ભગવાન ના મૂળભૂત સિદ્ધાંત
શ્રી હરિજી એ મંદિર ના મધ્ય ખંડ (ભાગ,દેરા) માં કોને પધરાવવાના ક્યાં છે?
ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિર ના મધ્ય ખંડ (ભાગ,દેરા) માં કોને પધરાવવાના ક્યાં છે?
____________________________
_(ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિરના મધ્ય ખંડ માં શ્રી લક્ષ્મીજી સાથે શ્રી વાસુદેવ ને પધારવાની આજ્ઞા કરી કહે છે)
श्रीनारायणमुनिरुवाच :-
मध्ये श्रीवासुदेवं तु मन्दिरे स्थापयेद्यदा । आग्नेय्यामम्बिकां सूर्यं नैऋर्ते स्थापयेत्तदा ।।६।।
મંદિરના મધ્યભાગમાં શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી, અગ્નિખૂણામાં અંબિકાદેવીની, નૈઋર્ત્ય ખૂણામાં સૂર્યની, વાયુખૂણામાં બ્રહ્માજીની અને ઇશાનખૂણામાં ગણપતિએ સહિત શિવજીની સ્થાપના કરવી. તે મૂર્તિઓ ઉત્સવો ઉજવી શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરવી.૬-૭
श्रीमतो वासुदेवस्य कारयत्युत्तमं तु यः । मन्दिरं सुदृढं रम्यं स मोक्षं प्राप्नुयाद्ध्रुवम् ।।२०।।
જે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે, તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે.૨૦
(પસંદગજે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે, તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે.૨૦ જીવન પ્રકરણ પાંચમુ અધ્યાય ૧૨)

มุมมอง: 574
วีดีโอ
ઇસ્કોન ના ચંદ્રગોવિંદદાસજી ઍ સ્વામિનારાયણ વિરુદ્ધ પ્રવચનનો શાસ્ત્રોકત પ્રત્યુતર
มุมมอง 34K14 วันที่ผ่านมา
ભગવાન સ્વામિનારાયણના પ્રગટ થવાના વેદ વ્યાસ રચિત શાસ્ત્ર પ્રમાણ मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये । प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदा क्षितौ ।।४२।। धर्मदेवात्तदा मूर्तौ नरनारायणात्मना । प्रवृत्ते।पि कलौ ब्रह्मन् ! भूत्वाहं सामगो द्विजः ।।४३।। मुनिशापान्नृतां प्राप्तं सर्षिं जनकमात्मनः । ततो।विता गुरुभ्यो।हं सद्धर्मं स्थापयन्नज ! ।।४४।। એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંઘની...
શું શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ નામ આવે છે?
มุมมอง 1.6K21 วันที่ผ่านมา
શું શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ નામ આવે છે?
શું આવી રીતે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સાબિત થશે?
มุมมอง 1.1K28 วันที่ผ่านมา
શું આવી રીતે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સાબિત થશે?
ગુણાતીતાનંદ સ્વામીની વાતોને સાચી કહેનાર અને ભુજના સંતો પર આક્ષેપ કરનાર ને પડકાર
มุมมอง 3.5Kหลายเดือนก่อน
ગુણાતીતાનંદ સ્વામીની વાતોને સાચી કહેનાર અને ભુજના સંતો પર આક્ષેપ કરનાર ને પડકાર
સાધુ જ્ઞાનપ્રકાશદાસજી (અમરોલી)ના શાસ્ત્ર વિરુદ્ધ નિવેદનોના ખુલાસા
มุมมอง 4.7Kหลายเดือนก่อน
th-cam.com/video/3QcjfEvnx0o/w-d-xo.htmlsi=9B6iw1tCzRfTNenR
શું કાળુપુરના આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી ને સર્વોપરી જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી એ આપ્યુ હતું?
มุมมอง 1.5Kหลายเดือนก่อน
th-cam.com/video/rZZDFekWse0/w-d-xo.htmlsi=GP5Y7jVLkUyR0XsK
અવતારવાદ ચેનલ પર આક્ષેપ કરનાર અસુર ને શાસ્ત્ર આધારે પ્રત્યુતર
มุมมอง 1.2Kหลายเดือนก่อน
અવતારવાદ ચેનલ પર આક્ષેપ કરનાર અસુર ને શાસ્ત્ર આધારે પ્રત્યુતર
આચાર્યશ્રી ને પત્ર લખનાર ને જાહેરમાં પડકાર
มุมมอง 45Kหลายเดือนก่อน
આચાર્યશ્રી ને પત્ર લખનાર ને જાહેરમાં પડકાર
શું ભગવાન ની મરજી થી આ સર્વોપરી ઉપાસના (અવતાર ડ્રોહ )થાય છે?
มุมมอง 1.1Kหลายเดือนก่อน
શું ભગવાન ની મરજી થી આ સર્વોપરી ઉપાસના (અવતાર ડ્રોહ )થાય છે?
અક્ષરાનંદ સ્વામીની વાતો માં સ્વામિનારાયણ સિદ્ધાંત વિરુદ્ધ વાત
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
અક્ષરાનંદ સ્વામીની વાતો માં સ્વામિનારાયણ સિદ્ધાંત વિરુદ્ધ વાત
શું સારંગપુર ની મૂર્તિ અદા બાપુ (ખાચર) નો પાળિયો છે?
มุมมอง 8122 หลายเดือนก่อน
શું સારંગપુર ની મૂર્તિ અદા બાપુ (ખાચર) નો પાળિયો છે?
અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત (મત,દર્શન) કપોળ કલ્પિત છે. રામાનુજાચાર્ય
มุมมอง 2.6K2 หลายเดือนก่อน
અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત (મત,દર્શન) કપોળ કલ્પિત છે. રામાનુજાચાર્ય
શું ઠાકોરજી થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા નહિ ફરાય? શું કોઈ અપરાધ છે.દોષ છે?
มุมมอง 1.2K3 หลายเดือนก่อน
શું ઠાકોરજી થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા નહિ ફરાય? શું કોઈ અપરાધ છે.દોષ છે?
શું આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ ને આનંદાનંદ સ્વામીના શ્રાપ થી પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી?
มุมมอง 3.5K3 หลายเดือนก่อน
શું આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ ને આનંદાનંદ સ્વામીના શ્રાપ થી પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી?
અક્ષરધામ માં શ્રી હરિજી પછી બીજા સ્થાને કોણ છે? મૂળ અક્ષર કે અનાદિ મુક્ત ?
มุมมอง 1.5K4 หลายเดือนก่อน
અક્ષરધામ માં શ્રી હરિજી પછી બીજા સ્થાને કોણ છે? મૂળ અક્ષર કે અનાદિ મુક્ત ?
ભગવાન સ્વામિનારાયણના મતે , સિદ્ધાંતે ગોપીઓ
มุมมอง 2314 หลายเดือนก่อน
ભગવાન સ્વામિનારાયણના મતે , સિદ્ધાંતે ગોપીઓ
શિક્ષાપત્રી શ્લોક ૨૦૩ મા સંપ્રદાય ના ગ્રંથ માંથી વિશેષ ધર્મ જાણવા તે સંપ્રદાયના ગ્રંથો કયા?
มุมมอง 2.3K5 หลายเดือนก่อน
શિક્ષાપત્રી શ્લોક ૨૦૩ મા સંપ્રદાય ના ગ્રંથ માંથી વિશેષ ધર્મ જાણવા તે સંપ્રદાયના ગ્રંથો કયા?
શ્રીજીએ સ્વહસ્તે પાંચ પ્રકારના બાંધેલ મંદિર માં મૂર્તિ ભેદ થી સ્વરૂપ ભેદ જાણે તો ગુરુદ્રોહી છે.
มุมมอง 5635 หลายเดือนก่อน
શ્રીજીએ સ્વહસ્તે પાંચ પ્રકારના બાંધેલ મંદિર માં મૂર્તિ ભેદ થી સ્વરૂપ ભેદ જાણે તો ગુરુદ્રોહી છે.
શાસ્ત્રાર્થ થી ગભરાયેલ ભરતભાઈ સાધુ રામ દળ વાળાએ શિક્ષાપત્રીને વૈદિક ગ્રંથ તરીકે સ્વીકારી.
มุมมอง 2.5K5 หลายเดือนก่อน
શાસ્ત્રાર્થ થી ગભરાયેલ ભરતભાઈ સાધુ રામ દળ વાળાએ શિક્ષાપત્રીને વૈદિક ગ્રંથ તરીકે સ્વીકારી.
સ્વામિનારાયણ સંપ્રદાય ને પાખંડી અને વેદ વિરુદ્ધ કહેનાર. રામદળ ના ભરત સાધુ ને શાસ્ત્રાર્થ માટે પડકાર
มุมมอง 2.7K5 หลายเดือนก่อน
સ્વામિનારાયણ સંપ્રદાય ને પાખંડી અને વેદ વિરુદ્ધ કહેનાર. રામદળ ના ભરત સાધુ ને શાસ્ત્રાર્થ માટે પડકાર
ભુમાનંદ સ્વામી ને સ્વામિનારાયણ ભગવાનનો કેવો નિશ્ચય હતો?
มุมมอง 4196 หลายเดือนก่อน
ભુમાનંદ સ્વામી ને સ્વામિનારાયણ ભગવાનનો કેવો નિશ્ચય હતો?
શું શ્રીજી મહારાજે મોટીબા (જયાબા, જીવુબા)ની સમજણને ગોબરી કહી છે?
มุมมอง 4166 หลายเดือนก่อน
શું શ્રીજી મહારાજે મોટીબા (જયાબા, જીવુબા)ની સમજણને ગોબરી કહી છે?
ગોપાળાનંદ સ્વામીની વાતોને સાચી કહેનારા ખાસ સાંભળે.
มุมมอง 3K6 หลายเดือนก่อน
ગોપાળાનંદ સ્વામીની વાતોને સાચી કહેનારા ખાસ સાંભળે.
વચનામૃત ગ્રંથના રહસ્ય સમજવા માટે સત્સંગિજીવન ગ્રંથ સમજવો અનિવાર્ય છે.
มุมมอง 3067 หลายเดือนก่อน
વચનામૃત ગ્રંથના રહસ્ય સમજવા માટે સત્સંગિજીવન ગ્રંથ સમજવો અનિવાર્ય છે.
શું શ્વેતદ્વીપ વાસી વાસુદેવ સર્વ અવતાર ના અવતારી અને સર્વ ધામ ના ધામી છે?
มุมมอง 5107 หลายเดือนก่อน
શું શ્વેતદ્વીપ વાસી વાસુદેવ સર્વ અવતાર ના અવતારી અને સર્વ ધામ ના ધામી છે?
વચનામૃત લોયા નું ૧૨ માં ભ્રમ ફેલાવનાર ના આનંદને માટે.
มุมมอง 8407 หลายเดือนก่อน
વચનામૃત લોયા નું ૧૨ માં ભ્રમ ફેલાવનાર ના આનંદને માટે.
શું શેર સટ્ટો જુગાર છે? સત શાસ્ત્રમાં આનો નિષેધ છે?
มุมมอง 3617 หลายเดือนก่อน