મોહનથાળ સામગ્રી આવી રીતે બનાવશો તો ખૂબ સુંદર બનશે(અંસખડી) ની સામગ્રી how to make mohanthal
ฝัง
- เผยแพร่เมื่อ 22 มิ.ย. 2024
- @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
ચણા નો કરકરો લોટ=૧ કપ
ઘી=૧/૨ કપ
સાકર= ૧/૨ કપ
દુધ =૨ ચમચી
જલ ચાસણી બનાવવા માટે
એલચી , જાયફળ નો પાઉડર=૧/૨ ચમચી
#mohan thal#gujrati sweet recipe #pushtimargiye samagri #authentic gujrati rasoi banavani reet #authentic gujrati mithai#besan barfi #samagri#easy sweet recipe
khubaj saras banyo che mohan thal❤❤
Ji dhanyawad 🙏☺️
Bahu j sundar samagri banavi
Hu try karis
Ji bilkul sidh karsho Ane comment Karine janavsho 🙏🙏
Jay shree Krishna
ખુબજ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે જય શ્રી કૃષ્ણ
જી ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ
Khubj sundar, Jai Shree Krishna 🙏🙏
Ji dhanyawad 🙏
Jay shree Krishna 🙏
Jay shree krushna
Khubhj sunder
Ji dhanyawad 🙏
Jay shree Krishna ☺️🙏
ખુબ જ સુંદર હું પણ આ રીતે ટ્રાય કરીશ જય શ્રી કૃષ્ણ વ્હાલા વૈષ્ણવ ને
જી આપનો ખૂબ ખૂબ આભાર
જી બિલકુલ
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ સામગ્રી
જી ધન્યવાદ
Thakorji ni karupa thi Ane Tamara aa samgari na video thi thakorji mate khubh sunder samagri sith thay 6.
To aap ne Jay shree karishna.
Have utsav ma savan mahino aave 6 to tame sunder samagri na videoukjo.
Jay shree Krishna🙏🙏🙏🙏
Ji aapno khub khub aabhar 🙏
Ji Chokas share karish ☺️🙏
🙏🙏
Jai shree Krishna 🙏💐😊
So easy to prepare Beta
Ji dhanyawad 🙏☺️
Sundar samgri 👌👌
Ji dhanyawad 🙏
Ati sundar 🎉
Ji dhanyawad 🙏
Ati sundar
Ji dhanyawad 🙏
Dudhgar ni shamagari shikhavo
Ji Chokas share karish ☺️🙏
Dhabo didha vagar aa saheli reet 6 Jay shree krushna 🙏🙏🙏
Ji bilkul sidh karsho Ane comment Karine janavsho 🙏🙏
Jay shree Krishna 🙏
Thanks 🙏🙏
Ji aapno swagat che 😊🙏
તહેવારો ની સીઝન શરૂ થઈ ગઈ છે પ્રભુ ને સોહાય તેવા વ્યંજન મૂકો છો આના થી લોકો માં ઉત્સાહ અને આનંદ વધશે આ બહુ મોટી સેવા છે ધન્યવાદ
જી પ્રભુ પ્રેરણા કરાવે છે આપડે કરીએ છીએ ☺️🙏
જય શ્રી કૃષ્ણ
મગજ તરી ના બી, કલિંગર ના હોય છે એટલે ન વપરાય
જી ખરબુજા ના બી છે તરબુજ ના નઈ