વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
  • 341
  • 1 971 018
પાકેલા કેળા નો બીલસારુ/ ખૂબ સુંદર અને સરળ સામગ્રી/ મુરરબો/ pickle #sweet achar#ripe banana achar
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
પાકેલા કેળા {૧ નંગ
સાકર=૧/૨ કપ
એલચી પાવડર
કેસર
#bilsaru#murraba#samagri#pushtimargiye samagri #gujrati recipe #ripe banana sweet pickle #pickle#easy pickle #sweet achar
มุมมอง: 1 487

วีดีโอ

લીલી તુવેરના ની પેટીસ/ કટલેટ/ સખડી ની સામગ્રી એકદમ નૂતન અને સરળ રીત
มุมมอง 1.1K4 ชั่วโมงที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) લીલી તુવેરના ના દાણા=૨૦૦ ગ્રામ લીલા વટાણા=૩૦૦ ગ્રામ બટેટા =૧ નંગ લાલ મરચું=૨/૨ ચમચી હલ્દી=૧/૨ ચમચી લૂણ=૧/૨ ચમચી લીલાં ધાણા=૨ ચમચી મેથી ભાજી=૩ ચમચી લીમડો=૪/૫ મકાઈ નો લોટ=૩ ચમચી લીંબુ નો રસ=૧/૨ ચમચી સાકર=૧ ચમચી શેકેલી જીરું =૧/૨ ચમચી #pettis#samagri#pushtimargiye samagri#gujrati recipe #easy recipe #lili pettis#vatana# matar pettis
કચરિયું/ તલ,ઘઉં નું એક નવી અને સરળ રીત શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી/ કચરિયું
มุมมอง 3.9K12 ชั่วโมงที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) સફેદ તલ=૧ કપ ગોળ=૧ કપ ઘઉં નો કરકરો લોટ=૧ કપ સૂંઠ,તજ,લવિંગ, એલચી નો પાઉડર=૧ ચમચી ઘી=૧ ચમચી #kachariyu#kachariya recipe #gujrati vasana #authentic gujrati rasoi banavani reet #authentic#easy recipe #samagri#pushtimargiye samagri
આવું તો બધા બનાવતાં હોય પણ એક વાર આવી રીતે બનાવી જોજો ખૂબ સુંદરબનશે સામાં/ભગર/સાંબો ના ઢોકળા/ ફલાહાર
มุมมอง 3.2K16 ชั่วโมงที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) સામા ના ચાવલ=૧ કપ ખાટી છાછ=૧ ગ્લાસ જલ =૨ ગ્લાસ સિંધાલું=૧ ચમચી લીલું મરચું=૧ નંગ કાશ્મીરી લાલ મરચું પાઉડર=૧ ચમચી જીરું=૧ ચમચી છીણેલા બટાકા=૧ નંગ લીલાં ધાણા=૧ ચમચી ઘી=૧ ચમચી #bhagar dhokla#sama dhokla#samagri#pushtimargiye samagri #easy recipe #fasting food#falahari recipe dhokla recipe
શીતકાલ માં શ્રી પ્રભુ ને ભોગ ધરી શકાય તેમ એક નૂતન બીલસારૂ/ મુરબ્બા ની સામગ્રી આદુ/ અદરખ/ Ginger આચાર
มุมมอง 1.8K21 ชั่วโมงที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત( vaishnav preet) આદુ=૧ ટુકડો સાકર=૧/૩ કપ લૂણ=૧/૪ ચમચી લીંબુ નો રસ=૧/૩ ચમચી કેસર,એલચી #aadu#adrakh pickle #ginger pickle #achar recipe#easy achar recipe #gujrati recipe #samagri#pushtimargiye samagri #new recipe
ખજૂર રોલ/ dates roll/ શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે દુધઘર ની સામગ્રી
มุมมอง 2.5Kวันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) ખજૂર=૧૦ નંગ પિસ્તા નો ભુક્કો=૨ ચમચી ટોપરા ની છીણ=૨ ચમચી ઘી=૧ ચમચી #khajoor roll#khajoor mithai#easy roll recipe #dates roll recipe #dates roll#samagri#pushtimargiye samagri #sweet recipe
બટેટા/ આલુ ની જલેબી/ ફરાળી/ દુધઘર ( aaloo ,bateta jalebi
มุมมอง 16Kวันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) બાફેલા બટાકા=૨ નંગ આરાલોટ=૪/૫ ચમચી દુધ=૧/૨ કપ દહીં=૨ ચમચી મીઠા સોડા ચપટીક સાકર ચાશની માટે સજરવ=૧/૨ કપ જલ ચાસણી બનાવવા માટે કેસર=૧૦/૧૫ તાર એલચી પાવડર બદામ ની કતરણ સજાવટ માટે #bateta jalebi#aloo jalebi #farali jalebi #jalebi recipe #samagri#pushtimargiye samagri #potato jalebi #bataka jalebi #easy to make jalebi
શીતકાલ ની વિશેષ સામગ્રી/ સુહાગ સૂંઠ/ સૌભાગ્ય સૂંઠ/ સોભાગી સૂંઠ/ દુધઘર ની સામગ્રી
มุมมอง 24K14 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) દુધ =૧ લીટર સાકર=૨ કપ સૂંઠ પાઉડર= પોણો કપ પીપરી મૂળ નો પાઉડર=૧ ચમચી લવિંગ=૧ ચમચી સફેદ મરી=૧ ચમચી બ્રાસ કપૂર=ચપટીક તમાલ પત્ર=૨ નંગ જવિંત્રી=૧ નંગ પિસ્તા=૧/૩ કપ બદામ=૧/૩ કપ તજ=૧/૨ ટુકડા એલચી પાવડર=૧ ચમચી જાયફળ=૧ નંગ કેસર=૧ ચમચી ઘી=૧ કપ #suhag sunth#saubhagya sunth#sunth recipe #samagri#pushtimargiye samagri
બાજરા/ ગોળ નું ચુરમુ/ શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ અને નવી સામગ્રી/ god nu churmu( અંસખડી)
มุมมอง 3.3K14 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત (vaishnav preet) ઘઉં નો લોટ=૧ કપ બાજરા નો લોટ=૧ કપ ગરમ ઘી નો મોણ=૧/૨ કપ ગોળ=૧ કપ એલચી પાવડર=૧/૪ ચમચી જાયફળ,સૂંઠ પાઉડર,કાજુ ની કતરણ સજાવટ માટે ઘી=મુઠીયા તળવા માટે #churmu#churma recipe #god nu churmu #samagri#pushtimargiye samagri #easy to make churma#gujrati churma recipe #sweet recipe #god nu churmu
બાફેલા ઘઉં ના ગાઠીયા / ગાઠીયા ની એક નવી રીત સખડી( gehu, wheat flour gathiya)
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત (Vaishnav preet) બાફેલા ઘઉં નું લોટ=૧ કપ સફેદ તલ=૨ ચમચી મીઠું=૧/૨ ચમચી તેલ=૧ ચમચી લીંબુ નો રસ=૧/૨ ચમચી હલ્દી પાઉડર=૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર=૧ ચમચી જલ લોટ બાંધવા માટે તેલ ગાઠીયા તળવા માટે #gathiy#gathiya recipe #samagri#ghehu ka gathiya #pushtimargiye samagri #easy recipe #authentuc recipe #new recipe #easy gathiya recipe #wheat flour gathiya
હવે રિંગડા ને શેક્યા વગર ઓળો બનાવાનો એક નવી રીત એકવાર બનાવી જોજો રિંગડ નો ઓળો/ ઓરા/ બૈગન ભરતા
มุมมอง 2.1K14 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) રીંગણા=૧ કગ લીલાં મરચાં=૪ નંગ ટામેટા=૪ નંગ લીલાં ધાણા તેલ જીરું=૧/૨ ચમચી હિંગ=૧/૨ ચમચી ધાણા પાવડર=૧ ચમચી લાલ મરચું પાઉડર=૨ ચમચી હલ્દી પાઉડર=૧/૨ ચમચી સાકર=૧ ચમચી ગરમ મસાલો=૧/૨ ચમચી લીંબુ નો રસ=૧/૪ ચમચી મીઠું=૧/૨ ચમચી #baigan bharta#baigan recipe #easy bharta recipe #samagri#pushtimargiye samagri #baigan recipe #brinjalrecipe
ખબરદાર જો બારે થી લીધો છે તો આવી રીતે ઘારેજ બનાવો અને આખું વર્ષ સ્ટોર કરો અડદિયા નો મસાલો
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત(vaishnav preet) લવિંગ=૫૦ ગ્રામ તજ =૨ ટુકડા કાળા મરી=૫૦ ગ્રામ સફેદ મરી=૫૦ ગ્રામ જાવંત્રી=૧/૨ ચમચી જાયફળ=૧/૨ ટુકડો એલચી પાવડર=૧ ચમચી બદામ=૧૦૦ ગ્રામ કાજુ =૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ=૧૦૦ ગ્રામ #masala#masala recipe #adadiya masala recipe #samagri#pushtimargiye samagri #gujrati#easy recipe
દૂધી/ લૌકી નું માનભોગ( હલવો/ દુધઘર ની સામગ્રી
มุมมอง 1.9K21 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( Vaishnav preet) એક નાની દૂધી સાકર= પોનો કપ એલચી પાવડર કેસર દુધ #dudhi no halwo#dudhi halwa #halwa recipe #samagri#pushtimargiye samagri #eady recipe #sweet recipe #bottle gourd halwa#laukihalwa
શિતકાલ માં શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી ખજૂર નો માનભોગ ( હલવો)dates halwa
มุมมอง 5K21 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) ખજૂર=૧/૨ કપ દુધ=૧/૨ કપ એલચી પાવડર ઘી=૨ ચમચી કાજુ બદામ પિસ્તા ની કાતરી સજાવટ માટે બદામ નો ભુક્કો=૨ ચમચી #khajur halwa recipe #dates sweet#khajur recipe #samagri#pushtimargiye samagri #eady to make recipe #khajur halwa #halwa recipe #sweet
શિયાળા મા શ્રી પ્રભુ ને ભોગ ધરવા મા આવતી વિશેષ સામગ્રી અડદિયા પાક/અન્સખડી ની સામગ્રી
มุมมอง 8K21 วันที่ผ่านมา
@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet) અડદ ની લોટ{૧ કપ ઘઉં નો લોટ=૧/૨ કપ સાકર=૧ કપ ઘી=૧.૫ કપ જલ ચાસણી માટે શ્યામ તીખા=૧/૨ ચમચી શ્વેત તીખા/સફેદ કાલી મિર્ચ=૧ ચમચી સૂંઠ પાઉડર=૧/૩ કપ કાજુ,બદામ નો ભુક્કો=૧ કપ એલચી પાવડર=૧ ચમચી ટોપરા નું ખમણ=૧/૨ કપ જાવંત્રી=૧ નાનો ટુકડો તજ=૧ ટુકડા #adadiyapak#adadiya#samagri#pushtimargiye samagri #gujrati recipe #gujrati sweet recipe #sweet recipe #easy recipe #authentic gu...
અગર આપ સધાના નઈ ખાતા હશો તો આવી રીતે બનાવશો તો ચોક્કસ ખાવા મંડશો આદુ મરચા ના સંધાના/ અચાર/ pickle
มุมมอง 1K21 วันที่ผ่านมา
અગર આપ સધાના નઈ ખાતા હશો તો આવી રીતે બનાવશો તો ચોક્કસ ખાવા મંડશો આદુ મરચા ના સંધાના/ અચાર/ pickle
મગ ની દાળ નો શીરો/હલવો શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી/ moong dal ka halwa
มุมมอง 3.2K21 วันที่ผ่านมา
મગ ની દાળ નો શીરો/હલવો શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી/ moong dal ka halwa
ભીંડા/ ભીંડી ની ટોકરી / શાક/ આવી રીતે ક્યારે નઈ બનાવ્યો હશે એકદમ નૂતન સામગ્રી ( સખડી)
มุมมอง 95928 วันที่ผ่านมา
ભીંડા/ ભીંડી ની ટોકરી / શાક/ આવી રીતે ક્યારે નઈ બનાવ્યો હશે એકદમ નૂતન સામગ્રી ( સખડી)
૧/૨ લીટર દૂધ માંથી કેટલા પેંડા(દુધઘર) બનાવી શકાય જાણવા માટે જો આ વિડિયો શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે
มุมมอง 7Kหลายเดือนก่อน
૧/૨ લીટર દૂધ માંથી કેટલા પેંડા(દુધઘર) બનાવી શકાય જાણવા માટે જો આ વિડિયો શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે
સુકા મેવા નો માનભોગ ( હલવો) શીરા/ દુધઘર ની સામગ્રી
มุมมอง 3.1Kหลายเดือนก่อน
સુકા મેવા નો માનભોગ ( હલવો) શીરા/ દુધઘર ની સામગ્રી
મેથી ના ઇન્સ્ટન્ટ સાંધાના/ અંથાના/ અચાર એક વાર બનાવો અને આખો વર્ષ સ્ટોર કરો
มุมมอง 1.2Kหลายเดือนก่อน
મેથી ના ઇન્સ્ટન્ટ સાંધાના/ અંથાના/ અચાર એક વાર બનાવો અને આખો વર્ષ સ્ટોર કરો
ટીનડોરા/ ટેન્ડલી / તોન્ડલી/ કુંદરૂ નું શાક/ ટોકરી/ સખડી ની સામગ્રી
มุมมอง 1.5Kหลายเดือนก่อน
ટીનડોરા/ ટેન્ડલી / તોન્ડલી/ કુંદરૂ નું શાક/ ટોકરી/ સખડી ની સામગ્રી
સુખડી બનાવાની એક નવી અને સરળ રીત શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે દુધઘર ની સામગ્રી ખજૂર ની સુખડી
มุมมอง 19Kหลายเดือนก่อน
સુખડી બનાવાની એક નવી અને સરળ રીત શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે દુધઘર ની સામગ્રી ખજૂર ની સુખડી
સિંગોડાં ની કટલેટ/ પેટીસ/ ફ્લાહારી સામગ્રી/cutlet
มุมมอง 1.5Kหลายเดือนก่อน
સિંગોડાં ની કટલેટ/ પેટીસ/ ફ્લાહારી સામગ્રી/cutlet
સિંગોડા ની ટુક,સિંઘાડા ટુક/ફળાહાર,નૂતન સામગ્રી
มุมมอง 3.3Kหลายเดือนก่อน
સિંગોડા ની ટુક,સિંઘાડા ટુક/ફળાહાર,નૂતન સામગ્રી
સુ આ સામગ્રી આપે ક્યારે બનાવી છે ના બનાવી હોય તો ચોક્કસ થી સિદ્ધ કરજો પાપડિયા ગાંઠીયા ( સખડી)
มุมมอง 2.3Kหลายเดือนก่อน
સુ આ સામગ્રી આપે ક્યારે બનાવી છે ના બનાવી હોય તો ચોક્કસ થી સિદ્ધ કરજો પાપડિયા ગાંઠીયા ( સખડી)
સુ આવી રીતે ક્યારે બનાવી છે સુખડી,ગોળ પાપડી,પકવાન,ગુડ કી બરફી,બાજરી ની બરફી, ઘઉં ની બરફી
มุมมอง 2.6Kหลายเดือนก่อน
સુ આવી રીતે ક્યારે બનાવી છે સુખડી,ગોળ પાપડી,પકવાન,ગુડ કી બરફી,બાજરી ની બરફી, ઘઉં ની બરફી
સેવ ના લાડુ(અનસખડી ની સામગ્રી) શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એક નૂતન સામગ્રી
มุมมอง 3.4Kหลายเดือนก่อน
સેવ ના લાડુ(અનસખડી ની સામગ્રી) શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એક નૂતન સામગ્રી
નવી રીતે બનાવો બદામ નો શીરો (શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી/easy to make almond halwa
มุมมอง 15Kหลายเดือนก่อน
નવી રીતે બનાવો બદામ નો શીરો (શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ સરળ સામગ્રી/easy to make almond halwa
સિંગ ભુજીયા એક વાર આવી રીતે બનાવી જોજો પેહલિજ વાર મા સુંદર અને સરસ બનશે/home made sing bhujiya
มุมมอง 1.2Kหลายเดือนก่อน
સિંગ ભુજીયા એક વાર આવી રીતે બનાવી જોજો પેહલિજ વાર મા સુંદર અને સરસ બનશે/home made sing bhujiya

ความคิดเห็น

  • @JyotibenSoni-s2x
    @JyotibenSoni-s2x 5 ชั่วโมงที่ผ่านมา

    અતી સુંદર

  • @HansaPanchal-kl1gu
    @HansaPanchal-kl1gu 6 ชั่วโมงที่ผ่านมา

    Bahut sundar

  • @smitaparikh4076
    @smitaparikh4076 7 ชั่วโมงที่ผ่านมา

    Sundar samgri sidhdh kri che Jay shree krushna🙏

  • @Varumalaviya
    @Varumalaviya 10 ชั่วโมงที่ผ่านมา

    Khub sundar

  • @BhagyarekgaSuchak
    @BhagyarekgaSuchak 10 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna

  • @hasumatiparikh2217
    @hasumatiparikh2217 11 ชั่วโมงที่ผ่านมา

    અતિ સુંદર સામગ્રી

  • @mitapansuriya7805
    @mitapansuriya7805 11 ชั่วโมงที่ผ่านมา

    Sundar

  • @rajeshrisoni5831
    @rajeshrisoni5831 11 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏 આ સામગ્રી ને અનસખડી ની સામગ્રી કહેવાય કે?

  • @niketasheth644
    @niketasheth644 11 ชั่วโมงที่ผ่านมา

    Jay Shree Krushna🙏🙏

  • @dharmistasavsani1818
    @dharmistasavsani1818 12 ชั่วโมงที่ผ่านมา

    છાસ vada ni सामग्री

  • @BhagyarekgaSuchak
    @BhagyarekgaSuchak 13 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna atish und

  • @BhagyarekgaSuchak
    @BhagyarekgaSuchak 13 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna ati sundar

  • @vachhanisanjay6016
    @vachhanisanjay6016 13 ชั่วโมงที่ผ่านมา

    SUNDAR

  • @BhagyarekgaSuchak
    @BhagyarekgaSuchak 13 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna

  • @kiranjagada4369
    @kiranjagada4369 13 ชั่วโมงที่ผ่านมา

    અતી સુંદર સામગ્રી ની રીત કહી ખૂબ ખૂબ આભાર

  • @PravinaTanna-r7i
    @PravinaTanna-r7i 14 ชั่วโมงที่ผ่านมา

    Badam no Shiro shikhwo 6. Teno video battav jo Jay shree Krishna

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 14 ชั่วโมงที่ผ่านมา

    👌🙏🙏🙏

  • @ramanikajal4623
    @ramanikajal4623 15 ชั่วโมงที่ผ่านมา

    Jay. Shri Krishna vhla વૈષ્ણવોને

  • @geetahakani9530
    @geetahakani9530 15 ชั่วโมงที่ผ่านมา

    Jay Shri Krisn

  • @chanchalnarang3641
    @chanchalnarang3641 15 ชั่วโมงที่ผ่านมา

    Sundar samgri

  • @chanchalnarang3641
    @chanchalnarang3641 15 ชั่วโมงที่ผ่านมา

    Jay shri krishna Naveen n sundar samvri❤

  • @detrojaarunaben2050
    @detrojaarunaben2050 16 ชั่วโมงที่ผ่านมา

    Ben vraj ma amane yad kari ne darsan karjo vala❤🎉

  • @pratikshamehta2693
    @pratikshamehta2693 16 ชั่วโมงที่ผ่านมา

    Khichda ni recipe kajo

  • @pratikshamehta2693
    @pratikshamehta2693 16 ชั่วโมงที่ผ่านมา

    Jayshrikrishna

  • @manishjataniya8943
    @manishjataniya8943 19 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @devangiadesara8377
    @devangiadesara8377 วันที่ผ่านมา

    Khub sundar 🙏 Jay shree Krushna

  • @detrojaarunaben2050
    @detrojaarunaben2050 วันที่ผ่านมา

    Vah sundar samagri mara vala

  • @ninavajir1689
    @ninavajir1689 วันที่ผ่านมา

    Jay Shri Krishna nice 👌

  • @malashah3338
    @malashah3338 วันที่ผ่านมา

    Bahut hi sunder samagari thanks mam 👌🙏

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 วันที่ผ่านมา

    Khubj sundar, Jai Shree Krishna 🙏🙏

  • @ulupimehta6397
    @ulupimehta6397 วันที่ผ่านมา

    राजगारा नो ककरो लॉट चले ?

  • @dilhardevadhara1227
    @dilhardevadhara1227 วันที่ผ่านมา

    Jay Shree Krushna Ben...Hu tamari chenal Regular jou chhu... Tamaro vidio joi Khub Sundar Samagri sidh kari sakay chhe.... Me jalebi banavi khub krishpi thay hati... pan bija divase jaleni loose thy gay hati...

  • @pushtidarshan1860
    @pushtidarshan1860 2 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ વૈષ્ણવજી 🙏😊🙏 ધન્યવાદ

  • @jyotikaria4469
    @jyotikaria4469 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ વ્રજ વાસી વૈષ્ણવ અતિ સુંદર સામગ્રી પ્રભુ ને લાયક મારા વાલા

  • @niketasheth644
    @niketasheth644 2 วันที่ผ่านมา

    Jay Shree Krushna🙏🙏

  • @jyotikaria4469
    @jyotikaria4469 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ વ્રજ વાસી વૈષ્ણવ ખૂબ સુંદર સામગ્રી પ્રભુ લાયક બનાવી

  • @yoginipatel3812
    @yoginipatel3812 2 วันที่ผ่านมา

    Khub sunder

  • @chetnashah174
    @chetnashah174 2 วันที่ผ่านมา

    Sunder

  • @NilabenLakhani
    @NilabenLakhani 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @NilabenLakhani
    @NilabenLakhani 2 วันที่ผ่านมา

    ખુબજ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે

  • @ramakalaria9603
    @ramakalaria9603 2 วันที่ผ่านมา

    મકાઈના લોટ સિવાય બીજો કોઈ લોટ લઈ શકાય

  • @pradipreshamwala6751
    @pradipreshamwala6751 2 วันที่ผ่านมา

    🙏🙏👍👌👌

  • @DharaJagani
    @DharaJagani 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 😊

  • @alparakeshsomchhatra8271
    @alparakeshsomchhatra8271 2 วันที่ผ่านมา

    👌👌👌

  • @ParulJoshi-dp6of
    @ParulJoshi-dp6of 2 วันที่ผ่านมา

    સુંદર સામગ્રી ની રીત શીખવાડી જય શ્રીકૃષ્ણ 🙏

  • @HansaJogiya
    @HansaJogiya 2 วันที่ผ่านมา

    Ati sundar samgri sidh kari mara vhala 👌👌👌👌

  • @vaibhavbrahmbhatt4560
    @vaibhavbrahmbhatt4560 2 วันที่ผ่านมา

    ગૂંદવિનાનો અડદિયા પાક બતાવવા માટે ખૂબ ખૂબ આભાર 🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • @vaibhavbrahmbhatt4560
    @vaibhavbrahmbhatt4560 2 วันที่ผ่านมา

    जय श्री कृष्ण🙏 ખૂબ સરસ સામગ્રી સિધ્ધ કરી👌ખૂબ સરસ સમજાવો છો આપ🙏

  • @artirughani9556
    @artirughani9556 3 วันที่ผ่านมา

    બેંગણ વિલાસ સામગ્રી શું છે

  • @daveasha2316
    @daveasha2316 3 วันที่ผ่านมา

    Saras samgri prabhu ma te banavi.👏👍🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet 3 วันที่ผ่านมา

      Ji dhanyawad 😊🙏