ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

શ્રીજી ને સોહાય એવી મોહન થાળ (અનસખડી)ની સામગ્રી ઝટપટ બની જાય એવી સામગ્રી(mohanthal )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2024
  • @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
    ચણા નો કરકરો લોટ =1 કટોરી
    સાકર =4 ચમચી(ચાશની માટે)
    ઘી=1/2 કટોરી(ઓછુ લાગે તો બધુ પધરાવી દેવાનુ)
    દુધ = 2 ચમચી (ધરાબો દેવા માટે)
    એલચી,જાયફલ નો ભુક્કો =1/2 નાની ચમચી
    મગજતરી ના બીજ =1/2 ચમચી
    જલ
    બનાવાની રીત = સૌ પ્રથમ ચણા ના લોટ ને સુનહરી થાય ત્યાં સુધી સેકી લેવાનુ ,(ધરાબો દઇ દેેવાનુ),પછી એને ઠંડુ કરવા મુકી દેવાનુ,
    હવે બીજા વાસણ મા સાકર ડુબે એટલુ જલ કરવાનુ અને ત્રણ તાર ની ચાશની કરવાની પછી ચાશની ને પણ ઠંડુ કરી લેવાનુ બન્ને ઠંડુ થઈ જાય એટલે ભેગુ (મિક્સ)કરી લેવાનુ ,અને એલચી, જાયફલ પધરાવી દેવાનુ બરાબર મિક્સ કરી ને એક ડિશ મા ઠારી દેવાનુ ઉપર થ થી મગજતરી ના બીજ પધરાવી કટ કરી લેવાનુ અને પ્રભુ ને ધરાય એવી મોહન થાળ ની સામગ્રી તૈયાર છે.# mohanthal#sweetrecipe#gujratimithai#besanbarfi#samagri
    • દુધ ગર ની સામગ્રી ઠાક...
    • બદામ કતરી દુધ ઘર ની સા...
    • ટોપરા પાક દુધઘર ની સામ...
    • માંડવી પાક /સિંગ પાક /...
    • કેલા ની ચિપ્સ્ ઠાકોર ...
    • ખીર રાધા અસ્ટમી પર પ્ર...

ความคิดเห็น • 89

  • @NipabenHingol-wg2kx
    @NipabenHingol-wg2kx 2 หลายเดือนก่อน

    Khub sundar samgri 🎉🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏

  • @yoginipatel3812
    @yoginipatel3812 3 หลายเดือนก่อน

    સુંદર સુંદર સામગ્રી સિધ્ધ થઈ છે ❤ જય શ્રી કૃષ્ણ

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 หลายเดือนก่อน

      જી ધન્યવાદ

  • @NipabenHingol-wg2kx
    @NipabenHingol-wg2kx 2 หลายเดือนก่อน

    Khub sundar 🙏💐🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏

  • @heenadave554
    @heenadave554 ปีที่แล้ว

    ખુબ સુંદર

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી આપનો ખૂબ ખૂબ આભાર

  • @sefalipatel7590
    @sefalipatel7590 3 หลายเดือนก่อน

    Khub sundar nadiad thai

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 หลายเดือนก่อน

      Ji aapno swagat che

  • @disharank9378
    @disharank9378 5 หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર સામગ્રી છે ગોંડલ

    • @vaishnavpreet
      @vaishnavpreet  5 หลายเดือนก่อน

      જી આપનો ખૂબ ખૂબ આભાર વૈષ્ણવ

  • @hamlatarathod8125
    @hamlatarathod8125 2 หลายเดือนก่อน

    Jay shree krushna hu kalyan thi jovu chu sunder samagree

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad ji aapnu swagat che vaishnav preet parivar ma😊😊🙏

  • @jagrutishah3265
    @jagrutishah3265 ปีที่แล้ว

    Very nice

  • @binapanchal6175
    @binapanchal6175 ปีที่แล้ว

    Sundar samgre

  • @manoramashah8143
    @manoramashah8143 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ. બેન. ગાંધીનગર.

    • @vaishnavpreet
      @vaishnavpreet  หลายเดือนก่อน

      જી ધન્યવાદ
      જી આપનો સ્વાગત છે 😊🙏☺️

  • @amitamehta214
    @amitamehta214 หลายเดือนก่อน

    Jay Shree Krushna 🙏
    Khub Sundar
    Mane chasani ni saras rit batavi tamaro khub khub aabhar🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏
      Na ji aa to Maro farj che
      Jay shree Krishna 🙏

  • @user-zk7bi9pj5g
    @user-zk7bi9pj5g 5 หลายเดือนก่อน

    ખુબજ સુંદર સામગ્રી છે હું કપડવંજ થી જવૂ છું

    • @vaishnavpreet
      @vaishnavpreet  5 หลายเดือนก่อน

      જી આપનો ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @btdbtd4540
    @btdbtd4540 ปีที่แล้ว

    Wah khub sundar

  • @shilamehta3329
    @shilamehta3329 ปีที่แล้ว

    Bauuj sunder Reet che huvapi thee chu

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Ji aapne mara videos game che etla mate aapno khub khub aabhar
      Jay shree Krishna

  • @kokilapatel2109
    @kokilapatel2109 ปีที่แล้ว +1

    Vary nice recepy

  • @dayakachhadiya
    @dayakachhadiya 2 หลายเดือนก่อน

    Mumby Sundar

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏

  • @vinodpatelpatel7745
    @vinodpatelpatel7745 หลายเดือนก่อน

    Ahmedabad

    • @vaishnavpreet
      @vaishnavpreet  หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @pinkeysharma7940
    @pinkeysharma7940 ปีที่แล้ว

    Sunder, jai shree krushna

  • @binapanchal6175
    @binapanchal6175 ปีที่แล้ว

    Sundar

  • @pratibhaparmar540
    @pratibhaparmar540 ปีที่แล้ว

    Very beautiful explanation and superb looking Mohanthal Jay Shree Krishna ❤️🌻💐🙏🌷🌸🌺🌹💐

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Ji dhanyavad vala vaishnav
      Jay shree krushna

  • @NATAK8
    @NATAK8 ปีที่แล้ว

    Khubsaras 🙏jay shree krushna

  • @tejaljani6954
    @tejaljani6954 ปีที่แล้ว

    Khub sunder samgri sidhh thai...Jay shree Krishna 🙏🙏💐💐🌹🌹👏👏

  • @naynatanna1349
    @naynatanna1349 ปีที่แล้ว

    Kubaj Sara's masat che thanks

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 ปีที่แล้ว

    Jai Shree Krishna 🙏

  • @priyankarehi632
    @priyankarehi632 ปีที่แล้ว

    👌👌

  • @pareshashah8872
    @pareshashah8872 2 หลายเดือนก่อน

    जय श्रीकृष्ण 🙏🏻
    Tamari badhi samagri ni recipes khubj sundar ane short video hoy che 👍
    Aavie prabhu Krupa rahe ane Navi navi samagri shikhavasho to vaishnav prabhu ne aarogavi shakashe🙏🏻
    Tamari efforts mate heartly thanks!!
    USA ( Houston)

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji aapno khub khub aabhar ☺️💐
      Ji dhanyawad
      Jay shree Krishna 🙏

  • @binapanchal6175
    @binapanchal6175 ปีที่แล้ว

    Jay shree Krishna 🙏

  • @atulmehta8638
    @atulmehta8638 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ.

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ

  • @jayakatharotiya5114
    @jayakatharotiya5114 ปีที่แล้ว

    Hu u.s.a. thi jov chhu

  • @pareshashah8872
    @pareshashah8872 2 หลายเดือนก่อน

    Hu Jina lot ma dudh-ghee no dhabo dai ne lot sheku chu 😊

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji ha vala e pan chale

  • @dipparikh9913
    @dipparikh9913 ปีที่แล้ว

    I am from Canada

  • @priyankarehi632
    @priyankarehi632 ปีที่แล้ว

    ध्राबो नहीं, धाबो कहवाय।

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી જરૂર હું ધ્યાન રાખીશ

  • @NATAK8
    @NATAK8 ปีที่แล้ว

    Hu usa 🇺🇸 chu 🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Jay shree krushna

    • @kalpanakhanderia1754
      @kalpanakhanderia1754 ปีที่แล้ว

      Jai shree krishna
      Khub sundar mohanthal ni samgru
      Hu kalpana from Bombay ( vasai)
      Chandrakla ni samgri batvso if possible hoi to 🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Jay shree krushna

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Ji chokas hu bau jaldi share karish

  • @dipparikh9913
    @dipparikh9913 ปีที่แล้ว

    Thank uuuuuuuuuu so much
    જય શ્રી કૃષ્ણ

  • @minaxishah8719
    @minaxishah8719 2 หลายเดือนก่อน

    Yy how to make papchi

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji Chokas share karish 😊🙏

  • @hemaliparikh7808
    @hemaliparikh7808 3 หลายเดือนก่อน

    ઘી કેટલું લેવું?

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 หลายเดือนก่อน

      જી ૧ કપ

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 ปีที่แล้ว

    Biji ansakhdi ni samagri batavjo🙏🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Ji chokes

    • @shreekrishnamurari7720
      @shreekrishnamurari7720 ปีที่แล้ว

      @@vaishnavpreet mara ghare ansakhdi ni seva to ansakhdi ni samagri batava mahebani🙏🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Ji chokas prabhu krupa thi aapni puri madat karish

  • @hetalparikh3573
    @hetalparikh3573 ปีที่แล้ว

    હું એક વૈષ્ણવ છું મારે આજે ચેનલ સબસ્ક્રાઇબ કરવી છે તો નથી થતી કેવી રીતે કરવી

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ વૈષ્ણવ
      જી જ્યારે આપ મારા video ચાલૂ કરશો ત્યારે ત્યાં નીચે એક લાલ રંગ મા subscribe લખ્યુ હસે બસ એના ઉપર (દબાઈ)press કરી દેવાનુ એટલે એ લાલ રંગ નુ કાળા રંગ નુ થઈ જસે એટલે subscribe થઈ જસે

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      આપનો ખૂબ ખૂબ આભાર

    • @hetalparikh3573
      @hetalparikh3573 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર તમારો

  • @alpashah1825
    @alpashah1825 ปีที่แล้ว

    Tamaro phone number apjo

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Jay shree krushna bena

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Hu aapne maru insta id aapu chu aap tyan mane dm karo

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Insta pr maro account che vaishnav preet naam che tyan mane msg karo

  • @rupalmodi7023
    @rupalmodi7023 ปีที่แล้ว

    Sundar