શિયાળું સ્પેશિયલ આપણા નાની દાદીના વખતની વિસરાતી વાનગી ગરમાણો બનાવવાની પરફેક્ટ રેસિપી - Garmado

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "વિન્ટર સ્પેશિયલ શરીરમાં અંદરથી ગરમાવો લાવી દે એવી વિસરાતી વાનગી ગરમાણો બનાવવાની બેસ્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખ્યો હોઈ આવી ગરમાણો.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ પસંદ આવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1 TeaSpoon Ghee
    1 Tbsp Wheat Flour
    500ml Milk
    1/2 TeaSpoon Elichi Powder
    Pinch Jayfal
    3-4 Tbsp Sugar
    Badam Pista Ni Katran
    2 Tbsp Kaju
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 152