ગરમ પાણી પીવાના નુક્સાન જાણી લેજો | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 40

  • @PrabhatDodiya9
    @PrabhatDodiya9 4 หลายเดือนก่อน +11

    ભાઈ ખાલી સવાર માં જ નરણે કોઠે ગરમ પાણી પીવાનું હોય આખો દિવસ ના હોય, અને તાવ આવે ત્યારે આખો દિવસ ગરમ પાણી પીવો, બાકી આખો દિવસ નોર્મલ પાણી જ પીવું જોઈએ બહુ ઠંડુ પણ નહી અને બહુ ગરમ પણ નહી.

    • @nafisasaherwala7942
      @nafisasaherwala7942 3 หลายเดือนก่อน

      Tav aave tyare normal temperature athva matla nu Pani pivu joiye tav vakhte body ne ochha temperature ni jarur hoy garam Pani thi body nu temperature vadhi too tav vadhi jay matha par matla na pani ma namak nakhi pota muke Chhe

  • @gopalparmar8846
    @gopalparmar8846 4 หลายเดือนก่อน +2

    દરેક મા પામ નું સરસ છે

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer 4 หลายเดือนก่อน +3

    आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से ❤

  • @MayabenMerai
    @MayabenMerai 4 หลายเดือนก่อน +1

    આ વાત સાચી છે મને aavo અનુભવ થયો છે

  • @smkcahmedabad3311
    @smkcahmedabad3311 4 หลายเดือนก่อน +1

    thank you for information sir

  • @manjulabazala8601
    @manjulabazala8601 4 หลายเดือนก่อน +2

    હુંફાળું પાણી અવશ્ય પીવું જોઇએ.

  • @2010khanjan
    @2010khanjan 4 หลายเดือนก่อน +1

    વાહ... મારા માટે આ વીડિયો.. બહુ જ ઉપયોગી થયો... હું લીંબુ હળદર નું ગરમ પાણી પીતો હતો... કાલ થી બંધ😂😂

  • @sureshbhaimayavanshi3342
    @sureshbhaimayavanshi3342 4 หลายเดือนก่อน

    Thanks🌹🌹🌹

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 4 หลายเดือนก่อน +1

    સરસ

  • @gopalparmar8846
    @gopalparmar8846 4 หลายเดือนก่อน

    Vtv🙏Thank you

  • @jayantbhai1501
    @jayantbhai1501 4 หลายเดือนก่อน

    Thanks.Video useful chhe.

  • @vinodjain2864
    @vinodjain2864 4 หลายเดือนก่อน

    Thanks gunjan bhai for information

  • @Schoolno1516
    @Schoolno1516 4 หลายเดือนก่อน

    👍

  • @Harshilkumar007
    @Harshilkumar007 4 หลายเดือนก่อน +4

    પેહલા હું ખુબજ પાણી પીતો અને ખુબજ હેરાન થતો, પણ પછી એક રિસર્ચ પ્રમાણે તરસ લાગે તોજ પિવાનુંછે... નાં ગરમ નાં ઠંડુ ... મારી તમામ તકલીફ દૂર થઈ ગયી 1 વિક મા... જે હું 4 વર્ષ થી હેરાન થઈ રહ્યો હતો... અને હા આ ફાઈનલ છે... 3 લીટર, 5 લીટર, 7 લીટર બધાં ગાંડા છે... ઉલટાનું કિડની ને નુકસાન છે... મારું સૂત્ર : ના ઠંડુ, ના ગરમ. તરસ છીપાય એટલું.

  • @jagdishpanjuani2188
    @jagdishpanjuani2188 4 หลายเดือนก่อน +1

    Ek kalak sleep karya pachhi in mouth lar brownie aave is normal or something wrong what should I do please guide me

  • @ghpujara6352
    @ghpujara6352 3 หลายเดือนก่อน

    Please change title over use of warm water.people may misguided.toyr blog always good

  • @03savanbutani92
    @03savanbutani92 4 หลายเดือนก่อน +5

    Sir I request you to.....read
    Benefits of hot water from आयुर्वेद संहिता
    It very much better than research paper.

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 4 หลายเดือนก่อน

    Aapne akha divas ma cha piye che te su che garam pani j che ne

  • @NNN-123
    @NNN-123 4 หลายเดือนก่อน

    ગરમ પાણી પીવાથી માથા ની અંદર ચક્કર આવે.(હુંફાળું ગરમ પીઉં છું તો પણ મને થાય છે. એટલે પીવાનું બંધ કર્યું)

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 4 หลายเดือนก่อน +1

    Tamba na lota ma aakhi rat pani rakho ane savare vasi modhe pivo tamba na guno tamara sarir ma aave che aa hu nathi kaheto aayurved kahe che

  • @bhattbalkrushan2701
    @bhattbalkrushan2701 4 หลายเดือนก่อน

    1 week Pani piso j nahi ..bahu faydo thase 😂

  • @vijayder2370
    @vijayder2370 3 หลายเดือนก่อน

    Ghar bhegino tha ne vatudi na pet na😢

  • @bhadreshvohera7712
    @bhadreshvohera7712 4 หลายเดือนก่อน

    Jain guru se milo fir fayde batao sir

  • @ketanp1496
    @ketanp1496 27 วันที่ผ่านมา

    પાણી બધા નવશેકું પીતા હોય..બધા નુકશાન તમે ઉકળતા કે વધારે ગરમ પાણી નાં બતાવ્યા. કંઈ પણ ?

  • @ghanavad3822
    @ghanavad3822 3 หลายเดือนก่อน +1

    Bhai garam pani karine thandu thay tyare pivanu hoy

  • @nafisasaherwala7942
    @nafisasaherwala7942 3 หลายเดือนก่อน

    Mane aa video kai useful nai lagyo ❌ kem ke bhai tame je rite garam Pani pivani vaat kari e rite bhagye j koi100 mathi 1jan pitu hoy baki saware narna kothe hufadu j j ek j time pita hoy tethi nuksan koi nathi 😁

  • @G.rOza-ll4kx
    @G.rOza-ll4kx 3 หลายเดือนก่อน

    Navu janva malu ke aava videos jovani koi jarurat nahi!

  • @madhavbhalani2258
    @madhavbhalani2258 3 หลายเดือนก่อน

    Tari bhasha banavati lagese

  • @vishalvillagevlogs5523
    @vishalvillagevlogs5523 4 หลายเดือนก่อน +1

    Fake news 😂

  • @SumitToliya
    @SumitToliya 4 หลายเดือนก่อน +1

    Fake news

  • @hiteshpatel9309
    @hiteshpatel9309 3 หลายเดือนก่อน

    Fake news

  • @chiragkumarchaudhari9035
    @chiragkumarchaudhari9035 3 หลายเดือนก่อน

    Fake news