બાની વાત એક દમ સાચી છે પહેલા નો જમાનો સારો હતો અત્યારે કલયુગ છે તો પણ તમે બધા ભેગા મલીને સારૃ કામ કરો છો બાકી બધી જગ્યા એ આટલો પ્રેમ નથી હોતો જય શ્રી હરસિદિધ ભવાની માતા જય શ્રી મહાકાળી મા ❤❤❤🎉🎉
Tamne joine khub aanad thay che payal ben .tamari jevi dikri badhana na ghare hoy ane baa tamane joine mane bhi mara saasu yaad aavi gaya .tamara jeva maa badhane male
જય શ્રી કૃષ્ણ બા ની વાત સાચી છે પેલાના જમાનામાં વરની ઈલાજ કાઢતા અમે પણ જોયેલું છે સસરા સામે મળે તો ફરીને ઊભું રહી જવું પડતું સાચી વાત માસી જેઠવા હોય પાણી ભરીને આવતા હોય તો આમ પાછું વળીને ઊભું રહી જવું પડતું એની સામે નો હલાય લાજ કાઢીને પણ મેન મર્યાદા હતી પણ પહેલા ના જમાનામાં સારું હતું મેન મર્યાદા હતી તો ત્યારે બધું બરાબર હતું
Jordar vat Kari
સરસ સાસુ વહુ ની જોડી ભગવાન ખુશ રાખે સ્વસ્થ રાખે આપને 🙏
બાની વાત એક દમ સાચી છે પહેલા નો જમાનો સારો હતો અત્યારે કલયુગ છે તો પણ તમે બધા ભેગા મલીને સારૃ કામ કરો છો બાકી બધી જગ્યા એ આટલો પ્રેમ નથી હોતો જય શ્રી હરસિદિધ ભવાની માતા જય શ્રી મહાકાળી મા ❤❤❤🎉🎉
જય માડી બંધાય સાસુ। સાર નો હોય અને બંધી વોવ પણ સારી નો હોય અને બીજુ સંપતી ડાય છે
બધી વાતો ગમી છે અને આવા વિડિયો બનાવતાં રહેજો એટલે તમારા વિડિયો જોઈને બીજા પરીવાર પણ સંપીને રહેતા શીખીએ ❤❤❤ બનાસકાંઠા થી થરાદ ખુબ ખુબ અભિનંદન
તમારે સાસુમાને અને વહુ ને બહુ સારું બને છે આવું નાવું રે એવી મારી પ્રાર્થના દ્વારકાધીશ ને હંમેશા ખુશ રાખે🤝🤝
સરસ સાસુ વહુ ની જોડી
માસી અને પાયલબેન તમારા વીડિયો હુ રોજ જોવુ છું જય શ્રી કૃષ્ણ
જય સિયારામ નીતાબેન પરબના સાધુ તમારો વિડીયો બહુ જ અમને ગમો બહુ સરસ વિડીયો છે 🙏🙏👍👍👍👍👍👌👌👌
ખુબજ સાચુ છૈ બૈન જય માતાજી
Khub saras Payal ben ❤😊❤
Maja ave che baa bole che toh
Jay Mataji 🙏🏻
આ તમારો સાસબહુનો પેરમ જોઇ હાલની જનરેશનને આમાથી સમજવાનુ મલે છે. ❤❤❤❤
સાસુ વહુની જોડી મસ્ત છે
Nice understanding both of you god bless you
વાતું વગતાળિયું.... સરસ જૂની વાતો.
જય સિયારામ તમારો વિડીયો ખૂબ ખૂબ ગમો અમારી ચેનલ દેવાંગી છે દેવાંગી ધૂન એની પણ તમે મુલાકાત લેજો જય સિયારામ ખૂબ ખૂબ તમારો વિડીયો અમને ગમો સાસુ વહુનો
100% સાચી વાત છે મા-બાપની મર્યાદા
JAy shree Krishna 🙏🙏🙏 khub Sara's abhinandan tamane 🙏pan atyare ma vadhare dikri na gharma dakhal kare che badhi mahitimelve 🙏 Jay shree Krishna 🙏
Sachij vat che
સરસ સાસુ વહુ ની જોડી, સલામ છે, સુખી ફેમિલી છે, મુકત મને ચર્ચા કરે છે
ખુબ ખુબ ધન્યવાદ પાયલ બેન બા
વાહ.. બા વાહ સાચી વાત કરો શો..😅😅😃😃😃😃👌👌👌
ખુબ સરસ જાણકારી આપી આભાર રામ રામ 🙏
અમારે હજી પણ એવું જ છે ભરવાડ મા
જય કષ્ટભંજન હનુમાન દાદા
🙏🏼🌹🙏🏼🌺🌼🌺
❤પાયલ તમારી મમ્મી એ કહ્યું એમ કે પહેલાં ના જમાના માં વડિલોની મયૉદા હતી અને આજ ના જમાના માં તે નથી ❤
Bani vat 100% Sachi chhe
Khub saras ho baa
Vidio jovani khub maza aave che.. Ba ni bhasha bahu saras che.
જય દ્વારકાધીશ બેન બા ને
Mare pn tmari jevu htu😅
❤ sasu vhu maa dikari cho❤
Gandhinagar
ખુબ જ સરસ વાત કરી માસી એ
Wha Payal ben khub saras vato kari 💐🌹👌🙏🙏
Khub maja ave che jay mataji
સરસ પાયલ બેન પેરણા દાયક વિડિયો બનાવો છો
જય શ્રી કૃષ્ણ 🙏 સરસ સાસુ વહુ ની જોડી સરસ
Tamne joine khub aanad thay che payal ben .tamari jevi dikri badhana na ghare hoy ane baa tamane joine mane bhi mara saasu yaad aavi gaya .tamara jeva maa badhane male
સાસુ અને વહુ નો પ્રેમ❤
Ati Sundar Maa Beti Ki Jodi❤
બા ની વાત મને ખૂબ ગમી
Popat Bhai maja maa ne❤❤
Sara's vidyo banavo👌👌👍
Jay Shree Krisna
Very Nice Vlog
शावशाशिवातकरि
th-cam.com/users/shortsd-ww3A6P85Y?feature=share
સાસુ વહુ નો હેત પ્રેમ સુપર
સરસ માસી
આબધીવાતો..નવીપૈઢીઐશીખવાકૈજાણવાલાયકછૈ..સમજણની વાથો
ગુડ ગુડ
માસી અમારે હજુ આ સિસ્ટમ છે બનાસકાંઠામાં
Bov srs vat karo cho vah
Nice 🎉🎉🎉🎉
પોપટભાઇ અમારે હજી સસરા ની કાકાજી સસરા ની લાજ કાઢવી પડે ને પતિ સાથે વાત કરી હોય ને આવી હોય તો ડોળા કાઢે ડોશી ને એમ કહે શુ કરતી તી હાલ ની તારીખ મા પણ
સરસ બનાના ભડેછે
Nice payal didi
તમારો વિડીયો જોવાની બહુ મજા આવે વિડીયો બનાવતા રહેજો વિરમગામ
Wa aunty tame pela ni badhi vat kari aevi j mara sasu ma karata hoy vatu payal di maru nam be payal che Jay shree krushna from junagadh
જય માતાજી રસિક મકવાણા જય માતાજી
તમારા સાસુ ની વાત સાચી છે પાયલબેન હું મહુવા પાસે તલગાજરડા માં થી તમારા વીડીયો જોવ છુ
બોવ સરસ
Jay Mogalmaa Jay shri krishna 👍👍👌👌👏👏🙏🙏
Ba bhu saras vatyo kare chy 🙏 Jay Mataji 🙏 hu pan Mari vhu sathy aavi rety rhiya chy🙏Mary pan 2 dikare and 1 dikaro chy🙏
Nice folding clothes payal ❤
God bless you 🙏
Wah shamay varte te shavdhan aej mahatvani vat kariy bene
🚩જય શ્રી કૃષ્ણ 🚩
Jay shree Krishna ❤🎉
Nice 👍 mashi ni Vat mane bavaj gami
જય શ્રી કૃષ્ણ 🙏🏻
Ma ni vat saras se hu harsha ahir ni na moti thae su tamara rivaj sara j hata Jay thakar
જય શ્રી કૃષ્ણ બા ની વાત સાચી છે પેલાના જમાનામાં વરની ઈલાજ કાઢતા અમે પણ જોયેલું છે સસરા સામે મળે તો ફરીને ઊભું રહી જવું પડતું સાચી વાત માસી જેઠવા હોય પાણી ભરીને આવતા હોય તો આમ પાછું વળીને ઊભું રહી જવું પડતું એની સામે નો હલાય લાજ કાઢીને પણ મેન મર્યાદા હતી પણ પહેલા ના જમાનામાં સારું હતું મેન મર્યાદા હતી તો ત્યારે બધું બરાબર હતું
બા તમારા બીજા દીકરા અને વહુને તો કયા રેક વીડીયો માં બતાવો કારણ કે અમને પણ તમારા મોટા દીકરા વહુ ની ઓળખ મળે
Hahaha sachi vat
Jsk🙏
સાસુ વહુ બેનપણી બની રહે છે, સલામ છે
Ben સૌરાષ્ટ્રમાં કયું ગામ છે
Ram Ram sitaraam Jay Dwarkadhis 🙏
Mst vlog payalben ba khub saras samjave chhe god bless you🌹🌹
બાએ બહુ સરસ વાત કરી પાયલ બેન
Vah samju daya
Sasuma
બા એ વાત ખૂબ સરસ કરી
બધાને સાસુ વહુ પાસેથી લેવાની જરૂર છે
ચસમા ભાભી તું એ પહેલાં છે ભાભી તો લાજ ઘુંઘટ ભાભી તું કેમ કરછ ભાભી
અમે તો હજીલાજકાઢવી અમેભરવાડ સવીતમારાગામનાસવી❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી
Jay Shree Krishna masi
અમારા ગામડા હજુ આ પરંપરા છે..
સરસ
બા સીતારામ બહુ સમજદાર છો.
મહાદેવ મહાદેવ
જય શ્રી કૃષ્ણ
માસી તમારા કેટલા દીકરા દીકરી છે બીજા વિડીયોમાં જરુર જણાવજો
Nice baa❤
પાયલ કપડા. સરસ. વાલે છે
જય માતાજી
Shashu vhu dikri Jem riye to Khushi Khushi riye aapnu gher😅
હાલના જમાનામા સંપીને રહેવામાં મજા છે.કોઈ ગમે તે કહે .બાકી સદાય મજા કરોને સાસુ અને વહુ.
Very very nice
Saras sasu vhu ni jodhi che