Analysis with Devanshi। પોલીસ કમિશનર, IAS ટ્રાન્સફર હવે કયા નેતાનો સપોર્ટ એ પણ શોધો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 273

  • @jayeshsraval1964
    @jayeshsraval1964 3 หลายเดือนก่อน +13

    આખું સરકારી તંત્ર આઉટ સોર્સ ઉપર અને મોદી પૂજા ઉપર નિર્ભર છે....!

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 3 หลายเดือนก่อน +34

    વિકાસ પામતા રહેલા દેશના વિચિત્ર કાનૂન. ફાયર સેફ્ટી અને N O C વગર ગેમ જોન ચાલે પણ P U C ના પરબીડિયા વગર એક્ટિવા નો ચાલે સમજાય તેને વંદન

    • @rajendradodiya8378
      @rajendradodiya8378 3 หลายเดือนก่อน +1

      ખૂબ સરસ વાત કરી ભાઈ.

  • @adi99099
    @adi99099 3 หลายเดือนก่อน +18

    વિધાન સભાની ચૂંટણી વખતે આ બનાવ યાદ રાખજો 🙏

    • @paladdipak8
      @paladdipak8 3 หลายเดือนก่อน

      વિધાનસભા ની ચુંટણી ને 42 મહિના ની વાર છે તમે પણ ભુલી જશો મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટના થઈ ત્યારે ચુંટણી ને મહિના ની વાર હતી બધા ભુલી ગયા

    • @vbsinghbishnoikotda7691
      @vbsinghbishnoikotda7691 2 หลายเดือนก่อน

      मानसो भूली जसे 😢

  • @hardevsinhparmar3848
    @hardevsinhparmar3848 3 หลายเดือนก่อน +37

    વગર વિપક્ષનું આ પરિણામ છે હું એકપણ પક્ષને ચાહતો કે અણગમો નથી પણ ....આ બધું પબ્લિક ને બહુ સમજવું પડશે નહિતર ખૂબ મોડું થઈ જશે

    • @surubharathod7043
      @surubharathod7043 3 หลายเดือนก่อน

      વિપક્ષ ન હોવાના કારણોમાં 1 લાખની કિમત ન હોય એવા નેતાઓને 1 કરોડ મળતા હોય છે. ઍક કરોડમાં સગા બાપને ય ભૂલી જાય એ નેતાઓ પક્ષ પલટો કરી પાલતુ કૂતરા જેમ પૂંછડી પટ પટાવતા થઈ જાય છે. જનતા પાસે કોઇ રસ્તો નથી રહેતો. જે જનતાનો દ્રોહ છે. જે પક્શમાંથી ચૂંટાયેલા હોય ત્યાંથી રાજીનામું આપી જે પક્ષ માં જવા માંગતા હોય તયા ફરીથી ચૂંટાવવું પડે ઍવો નિયમ- કાયદો હોય તો જ શકય બને. બાકી તો હોર્સ ટ્રેડિંગ થતું જ રહેશે અને જનતાને ઉલ્લુ બનાવતા જ રહેશે.

    • @kuntalpatel8411
      @kuntalpatel8411 3 หลายเดือนก่อน

      100% vat sachi.....

  • @harsukhraikantesariya4165
    @harsukhraikantesariya4165 3 หลายเดือนก่อน +12

    સાચી રીતે ચાલનારા કર્મચારીઓ ને આ ટકવા દેતા
    નથી ને પી જાયછે ... ને હાજી હા કરનારા ને મોજે મોજ છે

  • @imtiyazpatel3148
    @imtiyazpatel3148 3 หลายเดือนก่อน +6

    ખરે ખર અત્યારે વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ની યાદ આવે છે,
    જો ભારતીય જનતા પાર્ટી અત્યારે વિરોધ પક્ષ માં હોતે તો ક્યારનું ગુજરાત બંધ નું એલાન આવી ગયું હોતે અને સતા પક્ષ ના પગ નીચે થી જમીન નીકળી ગઈ હોતે. પણ અફસોસ કે ભારતીય જનતા પાર્ટી સતા પક્ષ માં છે

  • @ronakpatel1827
    @ronakpatel1827 3 หลายเดือนก่อน +5

    સત્ય દેવાસી.....
    આપણે જયારે આવી જગ્યા એ જાઈએ અને કોઈ અકસ્માત જેવું દેખાય તો ત્યાં બોલવું પડશે.

  • @sajidmerujay4332
    @sajidmerujay4332 3 หลายเดือนก่อน +8

    Water Park, Snow Park, Horror Park, Adventure Zone, મેળાની rides ,Mall, Restaurants, Tution Classes, Hospitals એ પણ જોખમી છે.

  • @patelengineering2137
    @patelengineering2137 3 หลายเดือนก่อน +16

    જવાબદાર અધિકારીઓ ની ફરિયાદમાં નોંધ ક્રારાવી ધરપકડ કરો

  • @pravinmaru5230
    @pravinmaru5230 3 หลายเดือนก่อน +13

    બેન વાત.સાચી છે. ગુજરાત ની જનતા જાગૃત જ નથી ..🙏🙏

  • @chiragjoshi1909
    @chiragjoshi1909 3 หลายเดือนก่อน +6

    હા હું માફી માગું છું કેમ કે હું પણ નાગરિક છું....
    મારા જન્મ થયો ત્યારથી અત્યાર સુધી મે ગુજરાત માં બીજી કોઈ સરકાર નથી હોય
    વધુ માં જણાવું કે મારા મિત્રો સંપૂર્ણ ભક્તો છે હું જ્યારે પણ કંઈ કહું સરકાર વિરુદ્ધ ત્યારે મને મુલ્લાં, કેજરૂદિન, ચમચા વગેરે વગેરે કહેવામાં આવે છે...
    અને હજી જણાવું તો એ લોકો એવું સમજે છે કે ભારત કે ગુજરાત માં જે થાય તેને પોઝિટિવ લેવું જેમ કે કોઈ પણ વસ્તુ બતાવીએ ત્યારે હિન્દુ હિન્દુ હિન્દુ આવી જાય છે..
    કોઈ પણ નેગેટિવ બતાવો એટલે પપ્પુ કહી દેવામાં આવે છે....
    હું કોઈ પાર્ટી કે પક્ષ ની વાત નથી કરી રહ્યો પણ હું એમ કહું છું કે હું નાગરિક છું ને મને પ્રશ્ન પૂછવાનો અને ટીકા કરવાનો અધિકાર છે...

  • @vedstar2152
    @vedstar2152 3 หลายเดือนก่อน +15

    બેન આ કલેકટર એક ST ગરીબ ના દસ્તાવેજ પાસ કરવા ૫૦૦૦૦હજાર રૂપિયા માંગતાં હોય તો એમાં તો લાખો લઈ લીધા હોય તો કેમ બોલે

  • @prakashdoshi9828
    @prakashdoshi9828 3 หลายเดือนก่อน +9

    આમાં પણ કોઈ નેતા ચોક્કસ હશે

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 3 หลายเดือนก่อน +3

    Heartly congrates Devanshididi for couragious reporting forever...

  • @patelsatish8645
    @patelsatish8645 3 หลายเดือนก่อน +1

    Excellent!!! We are proud of you, Devanshi

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 3 หลายเดือนก่อน +3

    બેન સાચી વાત છે જો ઇમનદરી થી કામ કરવું હોય તો તમારે વર્સો વીતી જાય તો પણ કામ નથી થતું તો શું કરશે

  • @nitinvasoya4551
    @nitinvasoya4551 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર.
    નમસ્તે દેવાંશી બેન. સુખી રહો.

  • @myadivasi
    @myadivasi 3 หลายเดือนก่อน +1

    @JAMAWAT bureaucracy પર બોલવાની હિંમત કરી એ બદલ અભિનંદન

  • @sdvad341
    @sdvad341 3 หลายเดือนก่อน +9

    અહીં દરેક અધિકારીઓ એટલા જ જવાબદાર છે. ત્યાં જાય ને ફોટાઓ પડાવે છે. એ લોકો નુ નામ પણ FIR માં હોવું જ જોઈએ.

  • @ShivangHathi
    @ShivangHathi 3 หลายเดือนก่อน +5

    Virodh paksh pan behad jaruri che.

  • @pravinchandratank2709
    @pravinchandratank2709 3 หลายเดือนก่อน +1

    Very nice analysis. God bless you
    Every success in your life.

  • @ketanpatel7684
    @ketanpatel7684 3 หลายเดือนก่อน +8

    Forget Everything, BJP CM-MP-MLA Even CORPORATOR are PUPPET (Kotputali) of VISHGURU & SHAKUNI. Still CM waiting for MAHAMANAV's ADVICE for what to do in RAJKOT FIRE CASE. Now Where is Havaldar Mr. Patil who says 5 Lac Lead Victory ??

    • @vm9278
      @vm9278 3 หลายเดือนก่อน

      hawaldar is busy in selling desi daaru

  • @harsukhraikantesariya4165
    @harsukhraikantesariya4165 3 หลายเดือนก่อน +5

    ના બેન બોલાવજો ઉભીશુ સાથે અને સાથ આપીશુ ...આમ તો સામેથી આવવું જોઈએ...
    એ શક્તિ ની મર્યાદા છે

  • @komaldave3456
    @komaldave3456 2 หลายเดือนก่อน +1

    દેવાંશી બેન ...આપની વાચા માં મારી વાણી સામેલ 6...હું પણ system ne ભ્રષટાચારવિરોધી બને એવી માંગણી કરું છું ...અને સર્વે ભારતીય જોડાય એવી અપેક્ષા સાથે નમસ્કાર

  • @bipinvanpariya6241
    @bipinvanpariya6241 3 หลายเดือนก่อน +5

    ટ્રાન્સફર નહિ જેલભેગા કરો ઝડપથી

  • @jamnadasbhalodia3659
    @jamnadasbhalodia3659 3 หลายเดือนก่อน +5

    High court kahe chhe ke amne aa sarkar ane aa tantra ma bharoso nathi have to samajo aa sarkar badalvi joye.

  • @mihirgadhavi5002
    @mihirgadhavi5002 3 หลายเดือนก่อน +1

    સત્ય મેવ જયતે ભગવાન ની કોટૅ માંથી નહી છુટી શકે મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના,

  • @kaps4u
    @kaps4u 3 หลายเดือนก่อน +6

    સરકાર 5 વર્ષ , ચૂંટણી ની અને ફંડ મેનેજમેન્ટ માં રંગ માં....હોય ને તો એની કોને ચિંતા

  • @rajeshkacha8134
    @rajeshkacha8134 3 หลายเดือนก่อน +3

    અનિયંત્રિત સત્તા અને રાક્ષસી બહુમતી આપેલ છે લોકો છેલ્લા ચાલીસ વર્ષથી એક બીજા જોડાયેલા છે એકવીસમી સદીના રાજાઓને?

  • @bansimistry6254
    @bansimistry6254 3 หลายเดือนก่อน +2

    Tranfers not agreed..Severe jail
    terms with heavy fines for all corrupted politicians,,police and govt officials involved...

  • @praful1964
    @praful1964 3 หลายเดือนก่อน +4

    ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ગાંધીનગર અને વડોદરા મુકામે ફ્રી તાલીમ ની વ્યવસ્થા છે. અને કોઈ સંસ્થા સંપર્ક કરે તો તાલીમ આપે છે. દરેક કલેક્ટર ઓફિસ તરફથી પણ તાલીમ ની વ્યવસ્થા કરવામાં આવે છે

    • @vm9278
      @vm9278 3 หลายเดือนก่อน

      paisa khai jay Che bogus bill banavi khoti training na

  • @shaileshkumarjoshi8566
    @shaileshkumarjoshi8566 3 หลายเดือนก่อน +1

    मैनेजमेंट सूत्र..top is ever reflected at bottom.. हमे उनसे है वफा की उम्मीद..

  • @natavarghodasara3409
    @natavarghodasara3409 3 หลายเดือนก่อน +1

    @jamawat Sarkaar ne Namra apeel ke Education ma Disaster management, Fire and Safety, Thodaak Samvidhanik Hak ane farajo nu basic knowledge Subject tarike 5th standard thi add kare..

  • @bharatraichura880
    @bharatraichura880 3 หลายเดือนก่อน +4

    Harsh bhai morabi kand ketahata ke koine chodhunai suthu jamin upar chutigaya fakat bolavathi suthi

  • @user-hp4os7je1f
    @user-hp4os7je1f 3 หลายเดือนก่อน +4

    Aavi ghtna ma koi rajkiya neta
    I.a.s.i.p.s ke koi udhoyag pati na chokara mare ke koi h high na jastis na chokara male to janta ne kevo nayay male chche.ane aam janta mare to kevi nayay male chche jojo Ben vicharjo

  • @rahulshah6275
    @rahulshah6275 3 หลายเดือนก่อน +11

    બેન ઉપર થી નીચે બધા ખાઈબદે લા છે બધા એક બીજા ને ખો આપે છે

  • @kutbuddinghoghari3285
    @kutbuddinghoghari3285 3 หลายเดือนก่อน +5

    haju ben school ma jata rixama masum ne bachava mate bolo

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 3 หลายเดือนก่อน +3

    ઉપર વાળા નો સાથ જો ઇચ્છતા હોય તો તમારું કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો આજુ બાજુ જોવા ની જરૂર નથી

  • @user-hp4os7je1f
    @user-hp4os7je1f 3 หลายเดือนก่อน +5

    Ben maff karjo dilhi ma tatkal pagla levama aave chche.ke desh na Anya rajya ma aavi ghtna bane to pagla le dha chche.
    Gujrat aapna modi saheb na gruh rajya chche aavi ghatna morabi ma banel tamam aaropi o ne gujrat high court jama n per chchodi didha.

    • @nitinvasoya4551
      @nitinvasoya4551 2 หลายเดือนก่อน

      કેમકે બીજેપી એ એમાં જયસુખ પટેલ પાસેથી પૈસા ખાધા હતા

  • @Sandip.Chavda
    @Sandip.Chavda 3 หลายเดือนก่อน +15

    गुजरात मे सरकार नही भस्टाचार ही चल रहा है

  • @ashvinbasha
    @ashvinbasha 2 หลายเดือนก่อน +2

    હજુ અનેક જગ્યા એ મોલ શોપિંગ સેન્ટર માં ફાયર સેફ્ટી ની કોઈ વ્યવસ્થા જ નથી

  • @khushbubutani1619
    @khushbubutani1619 3 หลายเดือนก่อน +1

    માફ કરજો પણ જો અંગેજો આ ના કરતા સારી રીતે સરકાર ને ચલવાતા કૉ ઈ મામા કાકા ના હોત આજે આ જોઈ ને લોહી ઊકડી ઊઢે છે

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 3 หลายเดือนก่อน +2

    Devanshi, Do you understand difference between Suspended and Dismissed/Fired 🤔???

    • @live_life36
      @live_life36 2 หลายเดือนก่อน

      મારા ખ્યાલ થી સસ્પેન્ડ એટલે અમુક સમય માટે એને સસ્પેન્ડ કરવા મા આવે છે જયારે ડિસમિસ એટલે નોકરી માંથી કાયમી માટે છૂટા કરવા મા આવે છે

  • @ShivangHathi
    @ShivangHathi 3 หลายเดือนก่อน +3

    Janta ae 5/10 varse Sarkar badale j nakhvi joyae.

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 2 หลายเดือนก่อน

    બેન વધારે વ્યાકરણ નો ઉપયોગ કારવાને બદલે... સીધું બોલવાની જરૂર છે કે સરકાર દેશદ્રોહી છે

  • @dr.brijrajsinhgohil1883
    @dr.brijrajsinhgohil1883 2 หลายเดือนก่อน

    Thanks

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 3 หลายเดือนก่อน +1

    જ્યાં સુધી લોકો એમ નહિ વિચારે છે કે આમાં આપડું કોણ હતું

  • @bharatraichura880
    @bharatraichura880 3 หลายเดือนก่อน +2

    Aavobrastachar medikal ma pan chaleche mansukh madaviya Gujarati che pan Kai karisatanathi khubaj jaru che ben

  • @Raoshakti0143
    @Raoshakti0143 3 หลายเดือนก่อน +2

    Jamavat jeva ben news chenal hoy ne to prashan puche baki to koi news vala nai bolta

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 3 หลายเดือนก่อน +3

    home minister ne chif minister rajkotma femos gathi khavagayahata

  • @ashvinbasha
    @ashvinbasha 2 หลายเดือนก่อน

    દરેક પત્રકાર આ રીતે જાગૃતિ લાવે ચોક્કસ પ્રજા આગળ આવે

  • @cemexsound2452
    @cemexsound2452 3 หลายเดือนก่อน +3

    Jamavat naloko no awaj modi e dabavyo to nathi ne 😂😂😂😂😂

  • @Vinookumar
    @Vinookumar 3 หลายเดือนก่อน +1

    કેટલુય બોલવા જેવું નથી બોલતા???

  • @chandrakantpatel1784
    @chandrakantpatel1784 3 หลายเดือนก่อน +1

    ગુજરાતમાં મોટાભાગની જગ્યા ઉપર ઇન્ચાર્જ રાજ ચાલે છે ઘણા બધા પદો ખાલી છે સરકાર જરૂર મુજબ ના કર્મચારીની ભરતી કરવા માંગતી નથી સીટી ની અંદર ટીપી દીઠ એક એક ફાયર સ્ટેશન હોવું જોઈએ એ ગુજરાતના કોઈપણ સિટીમાં નહી જ હોય જ્યાં સરકારે જ નિયમ ન પાડતી હોય ત્યાં અધિકારી પાસે શું અપેક્ષા રાખવી?

  • @PayalBhalgariya
    @PayalBhalgariya 3 หลายเดือนก่อน

    Vah devanshibrn ,khub sachi vat kri.

  • @dineshmakwana5150
    @dineshmakwana5150 2 หลายเดือนก่อน +1

    School van nu પણ ચેકીંગ હાથ ધરવામાં આવે તો બહુ સારું. નહિ તો ભવિષ્ય માં કોઈ ગંભીર પ્રશ્ન ઉભો થશે.

  • @manubhaidetroja2797
    @manubhaidetroja2797 3 หลายเดือนก่อน

    Explanatory Annalisys

  • @ghemardesai1744
    @ghemardesai1744 3 หลายเดือนก่อน

    ખુબ સરસ એનાલિસ 👌👍👍

  • @dr.brijrajsinhgohil1883
    @dr.brijrajsinhgohil1883 2 หลายเดือนก่อน

    સલામ છે. આ "અંતર" ની આગ ને...

  • @user-hp4os7je1f
    @user-hp4os7je1f 3 หลายเดือนก่อน +3

    Ben jojo kevo nayay kare chche. Aaj high court e suo moto dakhal karel chche ane aaj gigh cort aana aaropio ne jamin per mykte kari deshe.

    • @vm9278
      @vm9278 3 หลายเดือนก่อน

      high court ma high level na modi bhakto judges bani ne betha che

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 3 หลายเดือนก่อน

    જવાબદાર આપણે બધા...દેવાંશી બેન

  • @JAYTHAKARSERVICES-to1sj
    @JAYTHAKARSERVICES-to1sj 3 หลายเดือนก่อน +2

    જવાબદાર અધિકારી ની ડીસમી કારો

  • @mayankchaudhari5773
    @mayankchaudhari5773 3 หลายเดือนก่อน +2

    Transfer ane suspend thi su thavanu ?Kai ni

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 3 หลายเดือนก่อน +3

    Devanshi claimed, "...Corruption kills our kids..."
    How about you and all of Jamawat reporters interview corrupt police and corrupt politicians. Devanshi, you speak lot of fancy words looking into camera, Always. But you don't demand answers from corrupt politicians.

    • @harisonpandah4384
      @harisonpandah4384 3 หลายเดือนก่อน +1

      You seems to be non sensitive and spoon of BJP

    • @user-jz9uw7no6y
      @user-jz9uw7no6y 3 หลายเดือนก่อน

      ​​@@harisonpandah4384
      Dear Harrison mor@n, please explain. BTW, are you married to devanshi? Devanshi only questions without getting any answers.

  • @madihaapathan1040
    @madihaapathan1040 3 หลายเดือนก่อน

    જમાવટ ન્યુઝ ને અપીલ : - વિડીઓ માં તમારો અવાજ ધીમો આવે છે ..તમારા વિડીઓ એડીટર ને જણાવો કે કલીપ નું DB વધાવે.

  • @bipinmistry1971
    @bipinmistry1971 3 หลายเดือนก่อน

    Vaccation pahela aava sthal per public no vadharo thase tyare ,e pahela mandiro,gamezone, mall, badhe badhu checking start karvu pade

  • @garaval2009
    @garaval2009 2 หลายเดือนก่อน

    Hi, Mam, Vadodara Boat is also one of this

  • @user-lp5vj8ih5p
    @user-lp5vj8ih5p 3 หลายเดือนก่อน

    Devanshi bahen badha patrakaro tamarajeva thay te jaruri chhe.

  • @piyushshah6497
    @piyushshah6497 3 หลายเดือนก่อน +3

    Mota matha na back ground vagar aavi laliya vadi chale j nahi..

  • @sureshkapadia9985
    @sureshkapadia9985 3 หลายเดือนก่อน +1

    Dada means cm of gujarat is follower of DADA BHAGWAN ADALAJ gandhinagar gujarat.

    • @vm9278
      @vm9278 3 หลายเดือนก่อน

      so what , he is puppet of modi only

  • @rajubhaitadvi4566
    @rajubhaitadvi4566 3 หลายเดือนก่อน +2

    Gujrat na darek jila ma chalta ger kanuni kamo no parda fass thay bhrasta chari karmchari,rajneta.butldgaro no pardafash thay

  • @nandlalnimavat6933
    @nandlalnimavat6933 3 หลายเดือนก่อน

    બેન બા તમોને સો સો સલામ

  • @dr.atuldesai351
    @dr.atuldesai351 3 หลายเดือนก่อน

    Jordar 💐

  • @user-hp4os7je1f
    @user-hp4os7je1f 3 หลายเดือนก่อน +2

    Aa desh ne aapna lok ladila prdhan mantri e desh ne aavi garta ma dhakeli didho chche.
    Haju 5 varsh aaj p.m rahe to desh ni halate joi lejo ben.aapne to samachar aapvana chche andh bhakti maj jivavani chche ben ten ame pan modi bhakte chcho

  • @sureshbhaikantilal8367
    @sureshbhaikantilal8367 2 หลายเดือนก่อน

    Lokal all politicsin indirect involve no law & oder for politicsin implement every where

  • @BharatPatel-jy2ho
    @BharatPatel-jy2ho 3 หลายเดือนก่อน

    We need to change the Gujarat CM, He does not like to be the CM of Gujarat.

  • @manojpisavadia1648
    @manojpisavadia1648 3 หลายเดือนก่อน

    PUC vagar scooter na chale
    Ha pan NOC vagar game zone chale
    Gajab kam chhe ??

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 3 หลายเดือนก่อน +3

    156 lavine didhi aijanatani moti bhul

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 หลายเดือนก่อน

      Bhai BJP ne to khabar j chhe Kai rite aavi chhe

  • @ironsdesignstudio
    @ironsdesignstudio 3 หลายเดือนก่อน

    LayBambo pan Maintain karine lavje, laya pachi maintain na karto

  • @gulamshekh9882
    @gulamshekh9882 3 หลายเดือนก่อน

    Sacha patrakar

  • @jigneshshah577
    @jigneshshah577 3 หลายเดือนก่อน +3

    Politician na nam zahere karo

    • @Raoshakti0143
      @Raoshakti0143 3 หลายเดือนก่อน +2

      Neta na nam jaher kri ne sja apo to thy

  • @drkomalpatel5201
    @drkomalpatel5201 3 หลายเดือนก่อน

    હું જવબદાર નથી કેમ કે મે bjp ને વોટ નથી કર્યો 🙏🏿

  • @KishorRajyaguru-jw7ho
    @KishorRajyaguru-jw7ho 3 หลายเดือนก่อน

    આપણા દેશ માં એક પણ અકસ્માત દુર્ઘટના અણબનાવ ના બને તેવા એકશન પ્લાન પણ છે... પણ ચારો તરફ પૈસા માટે દોડી રહેલા અધિકારીઓ દેશ પ્રત્યે હૃદયત્મક પ્રેમ હોવો જોઈએ

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 3 หลายเดือนก่อน +1

    nagpurma prasashan janta thi dareche gujratma janta ne pprasashanno darche

  • @pankaj_parmar
    @pankaj_parmar 3 หลายเดือนก่อน

    યુનિવર્સિટી બને એમાં પણ પૈસા લઈને ડુપ્લીકેટ સર્ટીફીકેટ આપી દેવાય છે પૈસા લઈને

  • @khushbubutani1619
    @khushbubutani1619 3 หลายเดือนก่อน

    સ્કૂલ મા સેફ્ટી એક્ટ નું શિક્ષણ આપવુ જોઈએ

  • @sureshkumardwarkadaspatel2272
    @sureshkumardwarkadaspatel2272 3 หลายเดือนก่อน

    no public accountability by power politicians, and govt all officers

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 3 หลายเดือนก่อน +1

    Watch OFFICE OFFICE of Pankaj kapoor. Reality of Gov. Work

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 3 หลายเดือนก่อน +1

    Town planner ... of ... RMC....?!?!?🤣😎

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 3 หลายเดือนก่อน +2

    lutarache adhikari nay

  • @user-ob5rg7qt9y
    @user-ob5rg7qt9y 3 หลายเดือนก่อน

    થોડીક તો સરમ કરો નેતા જી હવે તો દયા કરો

  • @alamdartimbermart6723
    @alamdartimbermart6723 3 หลายเดือนก่อน +2

    Devanshi ben petrol ne Dizal no joye Aena thi vadhare Stoke hato Ae mate Aavu thayu che

    • @vm9278
      @vm9278 3 หลายเดือนก่อน

      haa kem ke e chorav maal hato , aa loko chori nu petrol diesel vaprta hoi che

  • @dipakanand3644
    @dipakanand3644 3 หลายเดือนก่อน

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 3 หลายเดือนก่อน

    આપડા આજુબાજુ આવું કેટલીય જગ્યાએ છે જ્યાં કોઈ નિયમ નું પાલન નથી થતું પણ કોણ બોલે છે

  • @ashwinlashkari8683
    @ashwinlashkari8683 2 หลายเดือนก่อน

    Madam SIT thi koi result avyu hoy to kejo, Mane nathi lagtu a loko Javabdari pase thi Paisa khankherva mate j hoy chhe

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 3 หลายเดือนก่อน +1

    NETA NE GIRFTARI KARVA POLICE AASAM THI DELHI POHCHI JAY

    • @vbsinghbishnoikotda7691
      @vbsinghbishnoikotda7691 2 หลายเดือนก่อน

      विपक्ष नो नेता हो तोय ज्वाय 😂

  • @vasavapareshbhai836
    @vasavapareshbhai836 2 หลายเดือนก่อน

    દર વખતે આજ થાય સે ખાલી તપાસ, તપાસ, બીજું કાય નય થાય

  • @pinalvankar3007
    @pinalvankar3007 3 หลายเดือนก่อน +2

    Cm me saval Karo ben

  • @snehrashmiraichura1204
    @snehrashmiraichura1204 3 หลายเดือนก่อน +3

    BJP mp mla na ghr ne ghrilo

  • @arunparmar7625
    @arunparmar7625 3 หลายเดือนก่อน

    Desna and rajiyana kanun j 2 kodina che and lacchar che