હું કોઇ ડી પ્રભાતિયાં સાંભળું જ નય પણ આ પેલી વાર ખરેખર આ પ્રભાતિયું ખૂબ મસ્ત છે અને અવાજ અને પ્રભાતિયાં ની એક એક કળી સાંભળ વા થી સવાર સવાર માં મન ને આંનદ અને મન પ્રફુલ્લિત થાય છે
આ પ્રભાતીયુ 👌🙏🙏🙏એટલુ સુંદર છે કે આને મે દ્વારકાધીશ ભગવાન ની આરતીમા પહેલીવાર સાભડ્યુ હતુ પછી તો મે બવજ ગોયતુ તોય નોતુ મલતુ પછી મે છેલે 🙏🙏🙏 ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રાથના કરીશ પછી એક વાર યુટુબ મો ફરી જોયુ તો આનંદ ની મે ડાઉનલોડ કર્યુ ખુબ જ સુંદર ગાયુ છે 🙏🙏🙏🙏આવુજ કયક નવુ અમને આપો સંભડાવો
ખૂબ જ સરસ શબ્દો અને સંગીત થી મઢ્યું છે અવાજ પણ ખૂબ જ સરસ છે પરંતુ એક વાર આજ સંગીત મા ગમન સાંથલ ના સુરથી સજાવો જેથી બધા સુધી પોકી શકે.🙏 જય દ્વારિકાધીશ🙏❤️
અમારે ગ્રુપ માં દ્વારકા ધીશ ની મંગળા આરતી માં આ સ્વર માં સાંભળી ને એમ હતું કે પ્રફુલ્લ દવે ગાય છે પણ આતો આખું પ્રભાતિયું અને વિડિયો ક્લિપ જોય ત્યારે ખબર પડી કે આ તો વિરેનભાઈ પ્રજાપતિ ના સ્વર માં છે ખરે ખર અદ્ભુત ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાન આપને ખુબ પ્રગતિ અપાવે તેવી પ્રાર્થના અને રામદેવ પીર ના પણ ભજન ગાવા નમ્ર અરજ કરું છું
વિરેનભાઇ પ્રભાત ના પ્હોર મા ખુબ સુંદર અને મનમોહક કર્ણ પ્રિય સ્વર મા ગાયુ છે પ્રભાતિયાં ગવાતાં એ પહેલાં ના ગામડાં ની રમણિય પ્રભાત ફેરી ની યાદ આવી ગઈ... હુ પ્રભાત મા આજ સાંભળી સવાર થાય છે
जय हो द्वारकाधीश भगवान की यह प्रभाती भजन लिखने गाने वाले सभी कलाकारों को में बारंबार प्रणाम करता हूं और धन्यवाद देता हूं बहुत बढ़िया भजन गाया जय श्री कृष्णा
ખરેખર આજે આ સોંગ સાંભળીને હું ખૂબ રહી ગયો હતો આવા ગીત અવારનવાર બનવા જ જોઈએ વિરેન્દ્ર ભાઈ પ્રજાપતિ નો અવાજ ખૂબ સુંદર છે આ ગીત પુરા ગુજરાતમાં સોય સો ટકા હિટતજ છેરાજન રાયકા ધવલ ભાઈને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹
ખુબ જ સરસ પ્રભાતિયો છે ભાઈ ખરેખર આનંદ આવી ગયો અને તમો તો વોઇસ ઓફ પ્રફુલ દવે તમને કોઈ સાંભળે તો સેમ પ્રફુલ દવે નો અવાજ તમે આપ્યો છે અને આ પ્રભાતિયાના એક એક કડી એક એક શબ્દો અંતરને દોહળે ે એવા ખુબ સરસ છે
ખૂબ ખૂબ સરસ ગીત ગાયું છે અને પેલી વાર આવુ મસ્ત ગીત સભરું છું અવે દુ:ખ તે વાત નુ છે કે આવુ પેલાં જેવું નથી રયુ કોય પાસે ટાઈમ નથી રયો સેવા કરવા નો ચકલા ને દારા નાંખવા નો બાકી ખૂબ ખૂબ સરસ ગીત ગાયું છે 🙏🚩
Super voice mara Bhai avu prabhat fari nu geet kyarey nathi sabhdu...Jay shree dwarikadhis ki jai.🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹virenbhai anter na undan sudhi rom rom ma dwarikadhis ni yad apave che.thanks virenbhai
આ ભજન સાંભળવા થી બધુ ટેન્શન મુકત થય જાય છે દ્વારિકાધીશ આપણા ઉપર કૃપા વરસાવે જ છે જય શ્રી કૃષ્ણ
પ્રફુલ દવેજી યાદ આવી ગઈ ખુબ સરસ અવાજ છે
આ પ્રભાતિયું સાંભળ્યાં બાદ હવે થી રોજ મારા ઘર માં સવાર ની શરૂઆત જ આ સાંભળીને જ થાય છે.
ખરેખર ખૂબ સરસ!!🙏🏻👍🏻❤️
ધન્યવાદ ભાઈ...
@@virenprajapati73 aaaaaaaaaa
@@virenprajapati73 aaaaaaaaaa
@@darajiramesh2606 thanks sir..
તમારી અંગત લાગણીઓ બદલ હૃદય થી ખુબ ખુબ આભાર અને ધન્યવાદ 💐
❤ ખરેખર આ પ્રભાતિયું એટલું અદભુત છે કે વારંવાર સાંભળવાનું મન થાય
Whaa
Majboot
Jordar
Whaa Rajan rakya and dhaval motan
Whaa yuvi
Whaa Dasharath rayka
Whaa viren prajapati
Jay DWARKADHISH
Jay RANCHHOD
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય જોગણી માં
હું કોઇ ડી પ્રભાતિયાં સાંભળું જ નય પણ આ પેલી વાર ખરેખર આ પ્રભાતિયું ખૂબ મસ્ત છે અને અવાજ અને પ્રભાતિયાં ની એક એક કળી સાંભળ વા થી સવાર સવાર માં મન ને આંનદ અને મન પ્રફુલ્લિત થાય છે
100%
Tamne lokone prabhati ya sambhalva kya game tamneto boliwood na song gamene
JAY DWARKADHISH
JAY DWARKADHISH
Nice soga
ખૂબ સરસ અવાજ છે..પેલા તો એવું લાગ્યું કે પ્રફુલ દવે નો અવાજ છે
મને પણ એમજ લાગ્યું
Jay dwarikadhish 👌
આ પ્રભાતીયુ 👌🙏🙏🙏એટલુ સુંદર છે કે આને મે દ્વારકાધીશ ભગવાન ની આરતીમા પહેલીવાર સાભડ્યુ હતુ પછી તો મે બવજ ગોયતુ તોય નોતુ મલતુ પછી મે છેલે 🙏🙏🙏 ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રાથના કરીશ પછી એક વાર યુટુબ મો ફરી જોયુ તો આનંદ ની મે ડાઉનલોડ કર્યુ ખુબ જ સુંદર ગાયુ છે 🙏🙏🙏🙏આવુજ કયક નવુ અમને આપો સંભડાવો
Va Bhai va Jay Dwarkadish ❤️❤️🙏🙏
જેટલી વાર સાંભળો એટલી વાર ઓછું જ છે.
જય દ્વારકાધીશ ❤🚩🙏❤️🥰
Superb song 🙏👍
Jay Dwarkadhish 👑🚩
ખુબજ સરસ......સાહેબ......અમારા ગઢવાડા નું ગૌરવ અમારા આદરણીય વિરેન ભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....🎉💐🙏🎊🎊🎊🤩🤩🤩🤩🤩🤩💯💯💯💯💯👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
thanks Brother❤🎉
ખૂબ જ સુંદર પ્રભાતિયું સે અમારા નાંદોત્રી પ્રાથમિક શાળા સિધ્ધપુર ના ભૂતપૂર્વ શિક્ષક ગુરુ એવા વિરેન ભાઈ સાહેબ શ્રી નું....👌👌👌👌👌
વાહ વિરેન ભાઈ..ખુબસરસ.... અદ્ભુત શબ્દો ની કડીઓ રાજન રાયકા & ધવલ મોટણ... 🙏🙏🙏👌 વાહ યુવરાજ 🙏🙏👌 જય દ્વારકાધીશ...જય ચેહર માં
thanks bro
Jay dwarika dhis
ખૂબ જ સરસ શબ્દો અને સંગીત થી મઢ્યું છે અવાજ પણ ખૂબ જ સરસ છે પરંતુ એક વાર આજ સંગીત મા ગમન સાંથલ ના સુરથી સજાવો જેથી બધા સુધી પોકી શકે.🙏
જય દ્વારિકાધીશ🙏❤️
બહુ જ સુંદર ગીત જય શ્રી કૃષ્ણ
Khare khar khub srs chhe
Jay shree krishna
@@ritakanani6147 જય શ્રી કૃષ્ણ 👍🚩🙏
રાધે રાધે
ખુબ સરસ વિરેનભાઇ.. મેં દ્વારકાધીશ મંગળા આરતીમાં આ ગીત સાંભળીને મને ખૂબ આનંદ થયો. પછી મેં youtube માં સર્ચ કરી આખું ગીત સાંભળ્યું.😊🙏🙏🙏 જય દ્વારકાધીશ🙏
Me pan 🙏
Jay dwarkadhish 🙏
ખૂબ જ સુંદર ગીત છે દ્વારકાધીશ માટે ની લાગણી વધી જાય છે આ ગીત સાંભળી ને ખુબ જ સરસ
ખુબ સરસ
❤️જય જય જય દ્વારકાધીશ 🙏🚩
શુભ સવાર
જય દ્વારકાધીશ આ પ્રભાતિયા ને સાંભળીને તો મન શાંત થયી ગયું આમે તણ વાર રિપીટ કરીને સાભડીયુ.ખુબ જ સરસ છે.
ખુબ જ સુંદર શબ્દો છે...અંતરો ખુબ જ સુંદર છે...મારી પાસે શબ્દો જ નથી આ ગીત માટે ખુબ જ સુંદર છે.....
જય દ્વારકાધીશ જય રાધા ના શ્યામ જય રાધા ના શ્યામ એક રાધા નો શ્યામ
વાહ વિરેનભાઈ ખૂબજ સરસ અવાજ છે તમારો, અને આ ભજન ખૂબજ સરસ છે મારી પાસે શબ્દ નથી. મન ને કાના મા પરોવી દે તેવા શબ્દ છે આ પ્રભાતિયા મા🙏
લાગણીઓ બદલ ખુબ ખુબ આભાર..
દ્વારકાધીશ ની મંગળ આરતી માં સોંગ હતું પસી યુટ્યુબ માં સર્ચ મારીને પુરું સાંભળ્યું. અને ડાઉનલોડ કરી દિધો વિડિયો.
જય દ્વારકાધીશ❤🚩🙏❤️🥰
હિરેનભાઈ પ્રજાપતિ આપનો ખૂબ ખૂબ આભાર બહુ સરસ કર્ણપ્રિય ગીત ગાવા બદલ જે વારંવાર સાંભળવું ગમે
જય દ્વારકાધીશ
બહુ જ સુંદર ગીત 👌👌👌👌👌 જય જય દ્વારકાધીશ ♥️🙌🏻 જય શ્રી કૃષ્ણ
8wwa
@@jogranahanu1071
@@jogranahanu1071
Tribhuvan na nath Gadipati Jagatguru Rajadhiraj Dwarkadhish ne Ghani. Khammam ❤🙏🚩🔱🕉️🙇🙌🛕
ખૂબ સરસ ગીત છે તમારો અવાજ પ્રફુલભાઈ દવે જેવો છે...🙏🙏🙏
Sachi vat bhai bilkul praful dave jevo voice
❤️❤️❤️
Good morning
Super song
Jay Dwarkadhish
Sem Voice Praful Dave Ho 💯%✓✓
ખૂબ ખૂબ આભાર ભાઈ જાન...
ખૂબ જ અદભૂત પ્રભાતિયું છે... અને સ્વર પણ... Much like it❤
👍
અદભુત અને અકલ્પનીય શબ્દો છે આખા પ્રભાતિયાં ના, સાંભળીને મન દ્વારિકાધીશ ભગવાનમાં પરોવાય જાય છે..... જઈ દ્વારિકાધીશ બધા ભાઈઓને 🙏🙏🙏
આટલુજ મને યાદ છે આ તમારી પાશે હોય તો ખાવ 🙏🙏🙏
Divine ... Absolutely Divine.❤️
Jai Jai Shree Dwarkadhish.🙏
અમારે ગ્રુપ માં દ્વારકા ધીશ ની મંગળા આરતી માં આ સ્વર માં સાંભળી ને એમ હતું કે પ્રફુલ્લ દવે ગાય છે પણ આતો આખું પ્રભાતિયું અને વિડિયો ક્લિપ જોય ત્યારે ખબર પડી કે આ તો વિરેનભાઈ પ્રજાપતિ ના સ્વર માં છે ખરે ખર અદ્ભુત ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાન આપને ખુબ પ્રગતિ અપાવે તેવી પ્રાર્થના અને રામદેવ પીર ના પણ ભજન ગાવા નમ્ર અરજ કરું છું
Jay shree Krishna ❤❤❤❤
ખૂબજ સરસ બનાવ્યું છે રાજન રાયકા &ધવલ ભાઈ મોટન જય દ્વારકાધીશ .........🙏🙏
*જાળવવા જેવા જીવનમાં ટાણા આવે ત્રણ,*
*મોજ,વેવાર અને મરણ સાચવી લેજે દ્વારકાવાળા 🙏🏻🚩*
*આપણી સંસ્કૃતિને જીવંત કરતી અદભુત રચના છે👌🏻*
Khub Sundar 😍😍
Rajanbhai✍
Dhavalbhai✍
Mataji ane thakar
tamne aava j sara lyrics
Sujade 😇😇
🙏🙏Jay thakar jay mataji 🙏🙏
વિરેનભાઇ પ્રભાત ના પ્હોર મા ખુબ સુંદર અને મનમોહક કર્ણ પ્રિય સ્વર મા ગાયુ છે પ્રભાતિયાં ગવાતાં એ પહેલાં ના ગામડાં ની રમણિય પ્રભાત ફેરી ની યાદ આવી ગઈ... હુ પ્રભાત મા આજ સાંભળી સવાર થાય છે
જોરદાર પ્રભાવિત કર્યું હો.... જય દ્ગારીકાધીશ 🙏 હા મોજ
સવાર મા સાભળવી એટલે દિવસ સારો જાય હો
જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ભગવાન 🚩📿🙇♂️🙏🙏🙏
Jai dwarkadhish jai jagannath 🙏💕
એક વિનંતી છે આપને ભાઈ શ્રી 🙏 મે બહુ વર્ષો પહેલા એક ભજન સાભડયુ હતુ પણ હવે ઈ કયક નથી મલતુ આપ 🙏🙏🙏 ની પાશે હોય તો ગાવ ને લખી મોકલો
Jay Dwarka dhish baap khamma ghani mara dhani ne 🙏 ♥️ ❤️ 🎶 👌🏻
સરસ ગીત છે જય શ્રી દ્વારકાધીશ 🙏
જય દ્વારકાધીશ
વાહ સાહેબ બહું જ સુંદર રચના કરી છે...
जय हो द्वारकाधीश भगवान की यह प्रभाती भजन लिखने गाने वाले सभी कलाकारों को में बारंबार प्रणाम करता हूं और धन्यवाद देता हूं बहुत बढ़िया भजन गाया जय श्री कृष्णा
ખુબ એટલે ખુબ સરસ પ્રભાતીયુ છે સાંભળજ રાખવી મનને ખુબ શાન્તી મળેછે 🙏
Jay Dwarkadhish....🙏❤️
Jay
વાહ ખૂબ સુંદર મન પ્રસન્ન થઈ ગયુ ધન્યવાદ
ખુબ સરસ અવાજ છે ભાઈ..,.🙏 જય દ્વારકાધીશ 🙏
સેમ ટુ સેમ પ્રફુલ દવે નો અવાજ વાહ...❤
Superb song
Jay dwarkadhish ❤️🙏
Jay dwarkadhish❤️🙏🏻🙏🏻
Wahh Viren Prajapati
Jay dwarkesh 🙏🏻🚩
જય દ્વારકાધીશ
જય નંદ લાલ 🙏🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ 🙏🙏🙏
સુપર થી વધુ વધુ ઉપર
Jay thakar
જય શામળાજી..
જય શ્રી કૃષ્ણ
Wah ❤❤
ખુબ સરસ.. Voice.. 🎤🎤
😊🙏
L
e eE e eee
Eeee
W. W 2w
w ww
W w w
Ww
W wwwwwww
Ww
mel e
L
L
L
E
Ha mara vala ni ha ho
Bahu j sundar git check🙏🙏🙏👌👌👌👍👍
Dil ne sukoon male avu geet che ♥️♥️🙏🙏
Hav schuuh
ધન્યવાદ
Wah mara kana wahhh 🎉❤
આ ભજન મારું All time favourite છે....❤😊..best ભજન 🙏🙏💕
Khub sundar prabhatiyu
Mari pase gitkar rajubhai bharvad a moklavyu khub aanand thayo sambhdi ne
Jay shree krishna
ખરેખર આજે આ સોંગ સાંભળીને હું ખૂબ રહી ગયો હતો આવા ગીત અવારનવાર બનવા જ જોઈએ વિરેન્દ્ર ભાઈ પ્રજાપતિ નો અવાજ ખૂબ સુંદર છે આ ગીત પુરા ગુજરાતમાં સોય સો ટકા હિટતજ છેરાજન રાયકા ધવલ ભાઈને
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹
જય દ્વારકાધીશ
લાવો લાવો વિરેન ભાઈ ને બજારમાં..આવા સુર ની ખુબ જરૂર છે 🙏🙏🙏
thanks brother❤
ખુબ જ સરસ પ્રભાતિયો છે ભાઈ ખરેખર આનંદ આવી ગયો અને તમો તો વોઇસ ઓફ પ્રફુલ દવે તમને કોઈ સાંભળે તો સેમ પ્રફુલ દવે નો અવાજ તમે આપ્યો છે અને આ પ્રભાતિયાના એક એક કડી એક એક શબ્દો અંતરને દોહળે ે એવા ખુબ સરસ છે
@@pravinbhaigami3992 આપની લાગણીઓને ધન્યવાદ
Wah virenbhai heart touch song જય દ્વારકાધીશ
આભાર રામજીભાઈ
શબ્દો નથી મારી પાસે આ ભજન જેને બનાવ્યુ છે એમના માટે જય દ્વારકાધીશ...🙌🙏
હુ ભાવનગર થી સિંગર અશોક ઠાકોર.ખુબસરસ
Morning pray of God alwyes sweet words and singer prafulbhai is old is gold.Like.
Jay Dawrkadhish
Khubj sars
Bast prabhatiu Jay dwarka dhis 🙏🏻🙏🏻🙏🏻
Khub j saras git che.. jay dwarkadhish
Bau sarash git che sambhline manma shanti male Ane bhagvan upar atut vishvash jage Jay Dwarkadhish
ખૂબ ખૂબ સરસ ગીત ગાયું છે અને પેલી વાર આવુ મસ્ત ગીત સભરું છું અવે દુ:ખ તે વાત નુ છે કે આવુ પેલાં જેવું નથી રયુ કોય પાસે ટાઈમ નથી રયો સેવા કરવા નો ચકલા ને દારા નાંખવા નો બાકી ખૂબ ખૂબ સરસ ગીત ગાયું છે 🙏🚩
વાહ ખુબજ સરસ પ્રભતિયુ 👌👌
Vah prabhatiya
Jay dwarkadhish
Bhuj maja ave cho ho sambhlvani jay sri krishna ❤️🙏🙇♀️🙏
Super voice mara Bhai avu prabhat fari nu geet kyarey nathi sabhdu...Jay shree dwarikadhis ki jai.🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹virenbhai anter na undan sudhi rom rom ma dwarikadhis ni yad apave che.thanks virenbhai
જય દ્વારકાધીશ
Voice of praful dave 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
ધન્યવાદ ભાઈ
Wahhh khubaj saras
સુપર ભાઈ જોરદાર જય દ્વારકાધીશ
Superb voice Viren Prajapati
Thxs bro..
जय द्वारकादिश
વાહ વાહ સુંદર પરભાતીયું છે મોજ આવી
Khub saras👍🙏🙏🙏
સુપર
Khubaj saras I proud of you all team best work
દ્રારકા વાળો તો દ્રારકા વાળો જ છે ભાઈ આપણ ને ખબર નો પડે ને આપણુ કામ થય જાય
જય દ્રારકાધીશ
Khoobj sundar Prabhtiu voice pan saras chhe
જય શ્રી કૃષ્ણ
Supar song che
Very nice song jay dwarikadhis ❤️🙏
જય દ્વારકાધીશ કી જય હો
👑👑 જય દ્વારકાધીશ.👑👑👑. 🚩🙏😍😍🌷🥀🌹🌺🌸🏵️🌼🌞🌎🌏🌍🌅🌄🏔️