Dwarikadhish Ne Khamma | Sabhiben Ahir |
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- Jay Shree Krishna 🦚
" Madhav in Mathura , Gopala in Gokul, and Dwarkadhish in Dwarka, the beloved of all, the enchanting one, let's shower our love on Lord Krishna by chanting. May the glory of Thakorji shine brightly. Wishing you a joyous Janmashtami celebration. Jai Shri Krishna!"
===============
Singer - Rajesh Ahir, SabhiBen Ahir
Music - Kushal Chokshi
Mix & Master - Gaurang Pala
Lyrics - Bhikhubhai Rajpra Gwaal, Pratik Ahir
Producer - Madhav Dangar
Director - Amar Nadaf
Cinematography & Editing - Take 2 Productions
Video Featuring - GeetaBen Ahir
RupalBen Ahir
GeetaBen Ahir
SantiBen Ahir
GomtiBen Ahir
GeetaBen Ahir
LakhiBen Ahir
Ayushi Chuhan
Navya Majethiya
Rutvi Ahir
Twisha Thacker
Kivaa Joshi
Keyur Solanki
Nayan Rajgor
Paresh Gadhvi
Choreographer - Jayesh Ahir
Makeup - Maitri Rathod
Jewellery - Anand Gold Smith
Artwork - BhavnaBen Rabari
Location - Shri Govardhan Parvat Satapar (Kutch)
Label - Rajesh Ahir
Special Thnaks - Mahant Shri Trikamdasji Maharaj Shri
===============
Enjoy & stay connected with us !
• Follow us on Instagram : / _rajesh_ahir_
• like us on Facebook : / 100008945281012
• Mail us - rajeshahir.work@gmail.com
• Call us - +91 7405007379
#rajeshahir #janmastmisong #raagratan #raagratanseason1 #sabhibenahir
#gujratinewsong2024 #dwarikananathne khamma #newgujratigarba #janmastmisong #krishnabhajan #krishnasong #dwarika
#radhekrishnasong #krishnasong #janmastmisong #gujratijanamstmisong #khammarekhamma #dwarkadhish #dwarka #janmastmisomg
Super song 😍Jay Jay dwarkadhish🤗congregation for new song my favorite singer ☺😊I'm pray for you this song is soo hitt
Sarach
Joradr
Nies voice Jay dwarkadhish
0:53 😅😅😅 0:55 0:55
Jay dwarkadhish ❤❤❤
મારા દ્વારિકા નાથ તને ખમ્મા રે ખમ્મા...મારા રાજાધિરાજ ને ખમ્મા રે ખમ્મા....❤🙇 વાહ રાજેશભાઈ વાહ... Real goosebumps for Dwarkadhish Devotees...🙏
આજે ઇન્સ્તા પર સવારે આ ગીત ની રિલ જોઈ. પછી યુટ્યુબ પર ૮ થી ૧૦ મી વખત સાંભળી રહ્યો છું. પણ મન હજુ મન નથી ધરાતું.. તમારી સમગ્ર ટીમ ને દિલ થી ખમમાં.❤❤❤❤❤
સ્વર્ગ મા ના મળે એ સુખ તારા ધામ મા છે
મુસીબત ગમે તે હોય સમાધાન દ્વારકાધીશ તમારા નામ મા મળે jay Dwarkadhish🙌🏻❤️🌏राधेराधे❤️
👌
If you are stuck in any type of situation, just pray and leave the matter on shree krishna. Just be Happy
th-cam.com/video/ULwJAlAss_c/w-d-xo.html
@@AlpeshPatel-1979th-cam.com/video/ULwJAlAss_c/w-d-xo.html
અરે વાહ ❤ખૂબ જ સુંદર ગીત છે. શ્રી દ્વારકાધીશ પ્રભુ ને ઝાઝી ખમ્મા.........રાજેશ આહિર અને સાભી બેન ના અવાજ અને ગીત માં ભગવાન માટે પ્રેમ અને ભક્તિ અને લાગણી વિશ્વાસ આસ્થા નો અનુભવ થાય છે હું જ્યારે પણ તમારા સોંગ સાંભળું છું ત્યારે ભગવાન નજીક હોવાનો અહેસાસ થાય છે 🙏🙏ગોકુળ ને ખમ્મા શ્રી દ્વારકાધીશ ને ખમ્મા "દ્વારિકા ના રાજા" "રણછોડ રંગીલા " "માધવ મારા મોહનજી " ને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા........ભગવાન કરે ગીત પણ Ranchod Rangila ની જેમ લોકપ્રિય થાય એવી જ પ્રાર્થના..... જય દ્વારકાધીશ......
❤
Waa Bhai such Vaat kidhi che Jay ho mara Dwarka ne jaji khamaa
Jay dwarkadhish
Jay dwarkadish ❣️🙌
Jay Dwarkadhish
જય શ્રી દ્વારકાધીશ અને ગીત ના વીડિયો માં જે બહેનો ઘડો અને થાળી રમતાં બતાવ્યા છે એ પહેલાં ના જમાના માં રમતાં હતાં અત્યારે તો જોવા પણ નથી મળતું પણ તમે આ સંસ્કૃતિ ઉજાગર કરી છે આજ તો આપણો વારસો છે....... જય દ્વારકાધીશ.......
હા ભાઈ મારા ખૂબ જ અદભુત પ્રસ્તુતિ
ખૂબ આગળ વધો દ્વારકાધીશ સદાય સહાયતે❤🎉
આપણી સંસ્કૃતિ નો અદભુત અનુભવ કરાવ્યો
ખૂબ આનંદ થયો
હા મોજ🤘🤩🌸♥️
Jay jay dwarkadhish ❤❤
" Radhe Radhe ". ❤
Je loko dwarka java magta hoi te like kro❤
Hu tiya rav chu🙇🏼
@@bhavikparmar7361 jay Dwarkadhish ❣️👍🏻🙏🏻
Hu pan @@bhavikparmar7361
Bhagavañ
❤🎉😊
Krishna
I can't wait......... 😊❤ Jay Jay Dwarikadhish
वाह राजेशभाई और सभी बेन वाह | आप दोनों मिलके हमारे द्वारिकाधीश के इतने सारे सुंदर सुंदर भजन लाये हो की हम सुनते नहीं थक्ते | भगवान कृष्ण माधव वर्तमान में कल्कि का रूप लेके धरती पे अवतरित हो चुके है | हमारी दिल से शुभेच्छा की प्रभु की कृपा आप पे भी हो उनका इतना सुंदर कार्य करने के लिए !
Jay dwarkadhish ❤❤
Khub aj saras 👌🏻👌🏻
❤❤❤❤
हरे कृष्ण हरे राम श्री राधे राधे ❤
ભાઈ સોગ તો જબરજસ્ત છે પણ music યાનાથી પણ જબરજસ્ત છે good job
Khamma re khamma 🌸✌🏼waah
Wah Jai Dwarkadhish 🥰
નાની ઉંમરે ખુબ મોટુ નામ મેળવનાર પ્રતિક આહિર અને ભીખુભાઈ ગ્વાલના શબ્દો,રાજેશભાઈ અને સભીબેન પહાડી અવાજ રાજી પો જય દ્વારીકાધીશ 😊
મારી ગાડી ને સેલ્ફ લાગે એટલે પેલું ગીત આજ વાગે❤
🚩જય જય દ્વારકાધીશ 🙏ખુબ મજા આવી ગઈ રાજેશભાઈ આહીર રણછોડ રંગીલા ની આ સોન્ગ ખુબ વાઇરલ થાય એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏માંગો વિસ આપે ત્રીસ જય જય દ્વારકાધીશ
जय सांवरिया सेठ ❤🎉 खाटू श्याम ❤❤
Jay Dwarkadhish ❤😊🙏
દ્વારકાધીશ તમારું આ પણ song ખુબજ viral hit કરે ❤ ખુબજ સરસ છે આ song jay dwarikadhish 🙏🚩 મને ગર્વ છે કે હું ગુજરાતી છું❤
Jay dwarkadhish 🙏❤
Jay Jay dwarkadish 💝💖❤❤
Aaaa ahaa.... Gujrationi moj moj. Moj....
ખૂબ ખૂબ સરસ ગીત છે 🙏🏻 સૌ ને દ્વારકાધીશ ની ખમ્મા💙
Jay Jay Dwarikadhish 🤩😇🙏
Thakar kare e thik..... Jay Dwarkadhish ❤️🩹🙇🏻🙏🏻
❤
Jay Dwarkadhish ❤❤❤
Jai Dwarkadhish❤
Wahh Wahh super jay dwarkadhish jay dwarkadhish 🙏
th-cam.com/video/ULwJAlAss_c/w-d-xo.html
❤ જय🛕દ્વ།ཞક།धिश ❤😊
Jay jay dwarkadhish
જય દ્વારકાધીશ 🚩🙌
Jordan...Song.....👌👌.Jay Dwarkadhish....🙏🙏❤️
And the background music of “ranchhod rangila” is just awesome 🙌
Goosebumps 🔥
Radhe Radhe 🦚🤍
Jay Dwarkadhish 🥹🫶🏻🫀🌎
This song cross 100 million views definitely
.
Awesome. Super duper song... Jay dwarikadhis ❤❤❤
‼️👣 Զเधे👣 👑❣😘જય દ્વાཞiકાDHiશ😘❣👑‼️
ઠાકર ઠાકર ને ઠાકર ❤
●⃝जય ❥︎𝄟⃝DωαཞкαDнiѕн...❤️💫🙇
GOVIND Sam.UP. Jay Dwarkadhish Jay Mata ki
Mago wish
Aape trish
E Maro dwarkadhish
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
wow very very nice Song love from Singapore
3:40 : old Is Gold !❤ Original vibes ✨ Goosebumps Parts !!! જય દ્વારકાધીશ 🧿🍁ખૂબ સરસ પણ આટલો પાર્ટ માં જોરદાર મજા આવી રાકેશ ભાઈ👍🏻🙏🏻🙂🔥
Jay dwarjadhish ❤😇
Khub Sara's Gajaab 🙏
ખમા રે ખમા ઘણી રે ખમા 🤗🚩⚜️
Jay ho Raja DhiraJ bhagwan Dwarkadhish Ji 😊
Jay Jay dwarkadish 🚩😌💓😊
🙏jay dwrkadhish🙏
Jay Dwarkadhish 🎂🎂🙏
Jay shree Krishna 🙏
Jay Dwarka dhish Aavaj geet lavta ryo Jay Jay Thakar❤Jay Ahirat
Jay Ho Dwarikananath 🙏💕
Radhe Radhe
Khub saras 👌
Jay dwarkadhish 🙇♂️🌏🙏
Your songs on bhagwan krishna always be Very energetic and beautiful ❤
Jay dwarkadhish👑🚩🙏🙌
Nice song mara shyamali yaane gani khama 🎉❤🙏🥰😘
Khub saras song lakheu 6ea Bhikhubhai✨✨
Jai Dwarkadhish ❤ lovely song,🙏🏼
વાહ મજા આવી નીચે લખી ને આપો તો સારું🎉🎉🎉❤
Super song❤ jay jay dwarkadhish 🎉🎉
શ્રી શ્રી દ્વારકાધીશ 💟
ખૂબ સરસ ગીત. લોકભોગ્ય શબ્દોને સરળ ઢાળમાં વણી લીધા છે, ભીખુભાઈ આપે . સફળ, જાણીતા ગીતકાર તરીકે આ ગીતને અદ્ભુત શબ્દદેહ આપી અને કંપોઝિશન કરી આપે કમાલ કરી દીધી, મારા સ્વજન ભાઈ શ્રી ભીખુભાઈ" કવિ" ગ્વાલ. ગીત અમર બની ગયું ,વહાલા. .અભિનંદન, ❤️❤️અભિનંદન અભિનંદન. ❤️❤️
💫
ઝાઝા ઝાઝા અભિનંદન. 💫
મારાં દ્વારિકા નાં નાથ અને તેના ગુણ ગાવા વાળા અને સાંભળવા વાળા બધા ભક્તો ને ખુબ જાજી ખમ્મા ખમ્મા.....
અપ્રિતમ અદભુત
જય દવારકાધીશ
Shabhi ben 🔥 jay dwarkadhish 🙏🏻
Ha mara kanuda haaaa jay jay dwarkadhish 💜 jay thakar.......❤️
Moje mojjjjj 🤗🤗😊
જય જય શ્રીદ્વારકાધીશ🙌🏻🙇 રાધે રાધે🙌🏻🙇
જય જય શ્રીરૂક્ષ્મણીમાધવવિજયતે🙌🏻🙇
જય દ્વારિકાધીશ🙏🏼
ખમ્મા ખમ્મા 💃🏻
એક નંબર 👌🏻👌🏻👌🏻👌🏻
આટલી જાજી મિનિટ નું છે તોય એમ થાય કે હજુ વધારે લાંબુ હોય તો હાલ્યા જ રાખે...
હવે રીપિટ મોડ માં ચાલ્યા રાખશે....
ખમ્મા ખમ્મા દ્વારિકાવાળા તને...
જય દ્વારકાધીશ🙏🏻🙏🏻
આવા જ સરસ ગીત સંગીત સાથે બનાવતા રહો એવી શુભકામનાઓ....🎉🎉
અદૃભૂત સોંગ છે રાજેશ આહિર & શાભીબેન આહિર ને આવા ગીત બનાવવા બદલ ઘણી ખમાં જય ઠાકર.. ❤
JAY DWARKADHIS
Jay dwarkadish ❤️🔥
બહુ સરસ સોંગ બનાવી છે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ વાલા😮😮😮
Bahut sara
Ha mari ben
Jay dwarkadhish 🙏
Khamma re khamma mara dwarika na nath mara charbhuja nath ji 🙏🏻🙏🏻🌺💚
Jordar song Jay ho
ખુબ સરસ આ ગીત સાંભળીને મને ફ્રેશ થઈ ગ્યું ખુબ શરશગાયુ
વાહ ગીતકાર ભીખુભાઈ રાજપરા,ગ્વાલ ના અનેક સુપ્રસિદ્ધ ગીતો છે જે હમેશા લોકોને પ્રિય રહ્યા છે તેમના ગીતોની યશકલગી માં મોરપિચ્છ સમાન આગીત પણ એવું જ સુપ્રસિદ્ધ નીવળશે ભીખુભાઈ રજપરાના અન્ય ગીતો જેવો જ પ્રેમ આમાં પણ આપશે.
🚩✨😍✨
Jay dwarkadhish 🙏🙏🥰🥰
Super duper song ❤️❤️ all gujarati's love and enjoy this song 👍 best of luck for your next song 🥰❤️👍
Jay dwarkadhis ❤️🙏
My Favourite गुजराती सिंगर
Male --------Rajesh Ahir Ji ❤
Female -----Sabhi ben Ahi❤
---- && Geeta b Rabari ❤
J A Y T H A K A R 🙏🏻 ❣️
Jabrjsht song hoo ❤❤❤
મજા આવી ગઈ ❤❤ જય રણછોડ 🙏🙏🦚🦚
વાહ........ગજબ......... જય દ્વારકાધીશ 🙏🏻🚩
જય શ્રી કૃષ્ણ 🙏જય દ્વારકાધીશ
અતિ સુંદર ગીત 👌👌👌❤️❤️❤️
Jai Dwarkadhish 🙏🏻 ❣️✨
Jay dwarkadhis😊😊❤❤❤😘😘🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩😍😍😍😍dwarka dhis ne khamma re khamma❤🙏🙏🙏
ભાઇ આ ગીત Dj મા ઉપડી પડશે😮😮
1 no.song bhai
Jordar song jay dvarkadhis