Gaman Santhal New Song | હૂંડી | Hundi Full HD Video by Gaman Santhal Gujarati 2021 Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subscribe કરો. #soorpanchambeats
    Title : Hundi
    Singer : Gaman Santhal
    Producer : Narendrasinh Rathod | Ratnabhai Rabari
    Music : Jitu Prajapati
    Sanklan : Rajan Rayka | Dhaval Motan
    Director : Gautam Chorasiya
    Lip Sing Director : Gaurang Jadav
    Artist : Gaman Santhal | Piyush Patel | Urvashi Harsora | Parth Barot | Soham Patel | Hammesh Patel | Rajendra Goswami | Jaypal Chauhan | Taksh Bhatt | Mukund Prajapati
    Dop : S Mahival | Nigam Rathod | Dixit Chauhan
    Editing : Gautam Chorasiya
    ©copyright : Soorpancham Beats
    Thanks : Sunil Jaspura Om Raj Mandap Decoration | Dashrath Khanpur | Yogen Patel | Jundal Rajan Bhadradi
    -----------------------------------
    મારી હૂંડી એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    એ મારી હૂંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી
    મારી હૂંડી શામળિયા હાથ રે શામળા ગિરધારી
    એ રાણાજી રે રઢ કરી અને વળી મીરા કેરે કાજ
    ઝેર ના પ્યાલા મોકલ્યા રે વ્હાલો ઝેર ના તે
    રે વ્હાલો ઝેર ના તે મારણહાર રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    આ સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા વળી ધરિયુ નરસિંહ રૂપ
    પ્રહલાદને ઉગારિયો રે વ્હાલે માર્યો છે
    હે વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    એ ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ
    દોયરી વેદના મારા વ્હાલમાં રે તમે ભક્તો ને
    તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    પાંડવની પ્રતિજ્ઞા પાળી અને દૌપદી ના પૂર્યા ચીર
    નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારો હે તમે સુભદ્રા
    હે તમે સુભદ્રાબાઇ ના વીર રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    અરે ચાર જણા તીરથ વાસી અને વળી રૂપિયા છે સો સાત
    વહેલા પધારજો દ્રારિકા રે મને ગોમતીમાં
    હે મને ગોમતી નાહ્યા ની ઘણી ખંત રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    રહેવા ને નથી ઝૂપડું વળી જમવા નથી જુવાર
    બેટો બેટી વળાવીયા રે મેં તો વળાવી
    હે મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી...
    ગરથ મારુ ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર
    સાચું નાણું મારો શામળો રે મારે દોલતમાં
    હે મારે દોલતમાં રે ઝાઝપખાજ રે શામળાગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    તીરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગર ની માહી
    આ શહેર માં એવું કોણ છે જેનું શામળશા
    હે જેનું શામળશા એવું નામ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    હે નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ નથી ભાટ...
    લોક કરે છે ઠેકડી રે નથી શામળશા
    નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    તીરથવાસી હાલિયા વળી આવ્યા નગરની બાર
    આ વેશ લીધો વણિક નો રે મારુ શામળશા
    મારુ શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી...
    એ હૂંડી લાવો મારા હાથ માં વળી આપું પુરા દામ
    રૂપિયા આપું રોકડા રે મારુ શામળશા
    એ મારુ શામળશા એવું નામ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    હૂંડી સ્વીકારી શામળે વળી અરજે કીધા કામ
    મહેતાજી ફરી લખજો મુજ વાણોતર
    હે મુજ વાણોતર સરખા કામ રે શામળા ગિરધારી
    હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    એ મારી હૂંડી શામળિયા ને હાથરે શામળા ગિરધારી
    એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી...
    ► Like us on Follow || Share ||
    Facebook: / soorpanchambeats
    #soorpanchambeats
    #gujaratisong
    #newgujaratisong
    #gamanbhuvajisong
    #gamansanthalsong
    #janmasthamisong2021

ความคิดเห็น • 949

  • @sikotardigitalshorts4405
    @sikotardigitalshorts4405 3 ปีที่แล้ว +61

    "મારી હુડી સ્વીકારો" જોરદાર ભજન છે, આ ભજન મા ખાસ એ વાત છે કે શ્રી કૃષ્ણ ભગવાન ના ભક્ત એવા નરસિંહ મહેતા અને મિરા બાઈ નો જોરદાર ઉલ્લેખ કર્યો છે, ગમન ભુવાજી સાથે આખા ટીમ નો આભાર💐💐💐💐💐💐💐💐💐
    🙏🙏🙏🙏🙏જય સિકોતર હરસિધ્ધ માઁ🙏🙏🙏🙏🙏

  • @hk.thakor.official
    @hk.thakor.official 3 ปีที่แล้ว +34

    Thank you so much હવે આ ગીત હું આજે અમારા માતાજી મંદિરે વગાડે
    . ગુજરાત માં ખૂબ લાબા સમય પસી મંદીરે વગાડવા જેવું ભાગવાનું ગિત આવ્યું..(બાકી તો હાલ જે ગીતો બને છે એ ભાગવાન માતાજી ના હોય છે તો પણ મંદીરે વગાડવા જેવા નહિ હોતા 😌(માફકર્જો પણ આ સાચું છે).. બાકી તો
    આવા જૂના ગીતો જ રિસાયકલ કરી ને ગાવા સારા
    . જય માતાજી 🚩

    • @Agent_Nc
      @Agent_Nc ปีที่แล้ว +1

      Right

  • @user-ro2pk5el9d
    @user-ro2pk5el9d 23 วันที่ผ่านมา +2

    રાધે શ્યામ ❤❤❤

  • @kaluramrabari
    @kaluramrabari 3 ปีที่แล้ว +93

    *ગમન સાંથલનુ નવું સોંગ થયું રિલીઝ 😍*
    *હુંડી* 🏡❤️
    *BooM...* ✨♥️

  • @s.g.vofficial2m
    @s.g.vofficial2m 3 ปีที่แล้ว +296

    વાહ ભુવાજી વાહ જે🦁 મિત્રો દ્વારકાધીશ ને માનતા હોય તે લાઈક કરો.

    • @shailuranpur3628
      @shailuranpur3628 3 ปีที่แล้ว +7

      વાહ ભુવાજી વાહ તમારી વાત ના થાય

    • @s.g.vdhamranpur7694
      @s.g.vdhamranpur7694 3 ปีที่แล้ว +2

      Vah bhuvaji vah
      vah havaj

    • @navinrabari3727
      @navinrabari3727 2 ปีที่แล้ว

      @@s.g.vdhamranpur7694 😂😂😂 the a

    • @user-hz1lv2du9h
      @user-hz1lv2du9h 2 ปีที่แล้ว +1

      UamahgRaval

    • @jagdishthakor8864
      @jagdishthakor8864 ปีที่แล้ว

      ​@@s.g.vdhamranpur7694😊😊😊

  • @zalamukesh4706
    @zalamukesh4706 3 ปีที่แล้ว +34

    ખૂબ ખૂબ અભિનંદન ગમન સાંથલ
    તમે નરસિંહ મહેતાની યાદગાર ગીત બનાવ્યું

  • @virjiprajapati1997
    @virjiprajapati1997 8 หลายเดือนก่อน +14

    હરે કિષ્ના ❤

  • @livefect7839
    @livefect7839 3 ปีที่แล้ว +115

    જે દ્વારકાધીશ ને માનતા હોય તે દિલ થી લાઈક કરો

  • @dineshrabari6692
    @dineshrabari6692 3 ปีที่แล้ว +12

    Jay Ho 🙏

  • @user-ii7bf1ne1q
    @user-ii7bf1ne1q 2 หลายเดือนก่อน +7

    જય ઠાકર ધણી

  • @kirandeyvlogs
    @kirandeyvlogs 3 ปีที่แล้ว +2

    સુપર

  • @mG_MAHAKAL_6419
    @mG_MAHAKAL_6419 3 ปีที่แล้ว +70

    માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
    જો માળા તુલસી ની હસે તો " માખણચોર" આવશે.
    🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

    • @vaghelaraysingh2610
      @vaghelaraysingh2610 ปีที่แล้ว +2

      કૃષ્ણમ વંદે જગતગુરુ

  • @vikram.rajputvikram172
    @vikram.rajputvikram172 2 ปีที่แล้ว +21

    વાહ મારા ફેવરીટ❤️ ગમન સાંથલ જય દીપોમાં.🙏🙏 જય કનૈયા લાલ

  • @dasharathjabadiyaofficial246
    @dasharathjabadiyaofficial246 3 ปีที่แล้ว +1

    Super

  • @Jayesh126
    @Jayesh126 3 ปีที่แล้ว +12

    જય દ્વારકાધીશ ધીશ 🙇‍♂️🙇‍♂️

  • @p.u.maldharimaldhari8561
    @p.u.maldharimaldhari8561 3 ปีที่แล้ว +16

    જય દુવર્કાધિશ ❤️ વ્હા ભુવાજી 👌👌👌સુપર સોંગ

    • @sumitsoni5325
      @sumitsoni5325 3 ปีที่แล้ว

      👉 દ્વારકાધિશ 👈

  • @chaudharidushyant3554
    @chaudharidushyant3554 3 ปีที่แล้ว +8

    Gaman bhuvaji ne koe na poke!! Gujarat no suparstar

  • @nirdipsinhsisodiya8691
    @nirdipsinhsisodiya8691 3 ปีที่แล้ว +2

    આખા ગુજરાતમા આ એક જ કલાકાર છે છે વલ્ગર ગીતો નથી ગાતા પણ આવા ભજન અને માતાજી ના ગીતો ગાય છે અને એમનુ પ્રેમ નુ ગીત આવે તો પણ સાભળવાનુ મન થાય એવુ હોય

  • @vivekmodasar9090
    @vivekmodasar9090 3 ปีที่แล้ว +15

    Super Hit Song Gaman Bhai...😍❤🙏🏻

  • @nareshdesaii51
    @nareshdesaii51 3 ปีที่แล้ว +227

    જે હજું સુધી નરસિંહ મહેતા ને યાદ કરે છે આપડા ગમન ભાઈ સાંથલ ધન્ય છે આવવું મસ્ત સોંગ માટે... 😘🙏
    Congratulations Bhuvaji 😍

  • @rameshraykasikujogi2049
    @rameshraykasikujogi2049 3 ปีที่แล้ว +13

    જય દ્વારિકાધીશ ❤️🙏🙏🙏🙏

  • @goganisarkar3629
    @goganisarkar3629 3 ปีที่แล้ว +33

    વાહ ભુવાજી ધન્યવાદ જય સામળાજી🙏🙏🙏👍👍👍

    • @gopalparmar2157
      @gopalparmar2157 2 ปีที่แล้ว +2

      વાહ દારકાધીશ

    • @bharatkalaswa
      @bharatkalaswa 7 หลายเดือนก่อน

      😂😂a dya y 1 wee wqw wee​@@gopalparmar2157

  • @bharatdesai3070
    @bharatdesai3070 3 ปีที่แล้ว +7

    વાહ ભુવાજી.... તમારા સ્વર માં શું..વેરાગ.. છે
    Clasic song..., BHUVAJI

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal 3 ปีที่แล้ว +17

    Jay deepo ma Bhuvaji 🥰👍

  • @nareshpandya1877
    @nareshpandya1877 3 ปีที่แล้ว +18

    સુંદર મ્યૂઝિક અને ગીત ગમનભાઈ અને ગૌતમભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન 👌💐🌹💐

  • @Narpatcreateon2222
    @Narpatcreateon2222 2 หลายเดือนก่อน +2

    jai shree krishna 🎉🎉

  • @arjundesaivejalpur1878
    @arjundesaivejalpur1878 3 ปีที่แล้ว +64

    સમાજ નું ઘરેણું એવા ગમન ભાઈ ભુવાજી સાંથલ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @jaybholefilm5610
    @jaybholefilm5610 3 ปีที่แล้ว +3

    Piyush Patel.nace

  • @poojanmewada9010
    @poojanmewada9010 3 ปีที่แล้ว +152

    વાહ ભુવાજી ‌તમારા સ્વર માં ભિષ્મ પિતામહ નો
    સરસ્વતી માતા નો વાસ છે
    Super song buvaji 🥰👌😘

  • @parmarsatish6419
    @parmarsatish6419 3 ปีที่แล้ว +14

    વાહ ગમન ભુવાજી વાહ સુપર હિટ સોંગ છે જય દ્વારકાધીશ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙇‍♂️

  • @kirandeyvlogs
    @kirandeyvlogs 3 ปีที่แล้ว +2

    જય દ્વારિકાધીશ

  • @raymalrabari5052
    @raymalrabari5052 2 ปีที่แล้ว +4

    જય ગોગા ભુવાજી વાહ વાહ

  • @bhimsinhrathva159
    @bhimsinhrathva159 2 ปีที่แล้ว +3

    Gaman santhaal che hundi na master che bhai ava bhajano ma maza che.

  • @acharyamaheshofficial0102
    @acharyamaheshofficial0102 2 ปีที่แล้ว +13

    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
    મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી
    રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
    ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
    પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
    સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
    નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
    વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
    બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
    સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,
    આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
    લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
    વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
    રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
    મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
    ❤️

  • @sadhistudiopatan1208
    @sadhistudiopatan1208 3 ปีที่แล้ว +2

    Jay dwarkathis

  • @MANGALRABARI07
    @MANGALRABARI07 3 ปีที่แล้ว +21

    #જય_હો_શેઠ_શામળીયા🙏👌🏻

  • @prabhukh5311
    @prabhukh5311 ปีที่แล้ว +3

    Jay ho bhuvaji

  • @patelrajnikant2542
    @patelrajnikant2542 2 ปีที่แล้ว +1

    વાહ...
    મારો......ગમન.....
    વાહ...

  • @mehulgalchar5875
    @mehulgalchar5875 ปีที่แล้ว +2

    😍कृष्णम 🦁वंदे🚩🌍जगतगुरु ❤

  • @sondancharan5012
    @sondancharan5012 8 หลายเดือนก่อน +4

    જય રાધા કૃષ્ણ 🙏🙏🙏

  • @vijaybharwad8254
    @vijaybharwad8254 2 ปีที่แล้ว +10

    જય ઠાકર ❤️🥰

  • @manishavanraj938
    @manishavanraj938 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ,🙏

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 4 หลายเดือนก่อน +2

    જય દ્વારીકાધીશ❤❤❤❤❤

  • @prem_50ksubscribe64
    @prem_50ksubscribe64 2 ปีที่แล้ว +8

    Gaman shanthal all time greatest singer all mythological songs salute aamno voice sambhari direct prabhu sathe milap thai Jay chhe

  • @rajurabari367
    @rajurabari367 5 หลายเดือนก่อน +3

    જય ઠાકર ધણી ❤❤❤

  • @panchaljigar8972
    @panchaljigar8972 3 ปีที่แล้ว +2

    હાં ગમન ભાઈ ભુવાજી

  • @user-xf6yn9xs2i
    @user-xf6yn9xs2i 4 หลายเดือนก่อน +1

    Jay dwarka dhish 🙇🙇🙇🙇🙇👏👏👏👏👏

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 3 ปีที่แล้ว +55

    વાહ ...આપણાં કેટલા જુના ગીતો ભજનો છે..જેને ખરેખર સંભાળવાની જરુર છે..અને એ કામ ગમન સાંથલ કરે છે...ધન્ય છે આ કલાકાર ને...

  • @kjrabari1321
    @kjrabari1321 9 หลายเดือนก่อน +3

    જય હો શામળિયા જી ❤❤❤

  • @naturebestshortsoreally
    @naturebestshortsoreally 16 วันที่ผ่านมา +1

    जय श्री राधे कृष्णा 🙏

  • @sesuniledit727
    @sesuniledit727 6 หลายเดือนก่อน +2

    🙏Jay dwarkadhish 🛕🚩🙏

  • @user-ii7bf1ne1q
    @user-ii7bf1ne1q 2 หลายเดือนก่อน +3

    જય શ્રી દ્વારકાધીશ

  • @gujju_insta_fams7839
    @gujju_insta_fams7839 หลายเดือนก่อน +1

    Radhe❤Krishna Ji 🙏

  • @dineshkumarbaria4764
    @dineshkumarbaria4764 2 ปีที่แล้ว +9

    ખૂબ ખૂબ અભિનંદન ભુવાજી.....🙏🤟

  • @mukeshviramgama4178
    @mukeshviramgama4178 ปีที่แล้ว +1

    saras bhai

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 ปีที่แล้ว +1

    Vah jordar Bhajan 🙏🏾🙏🏾 Jay gidhari 🙏🏾🙏🏾

  • @rabarirabari279
    @rabarirabari279 3 ปีที่แล้ว +6

    જય હો શામળા ગિરધારી.

  • @alpeshluni3023
    @alpeshluni3023 3 ปีที่แล้ว +4

    Jay dipo ma Wah bhuvaji 🙏🙏

  • @user-no5tm5iw3i
    @user-no5tm5iw3i วันที่ผ่านมา +1

    જય શ્રી ક્રિષ્ના.....

  • @ardesai4708
    @ardesai4708 3 ปีที่แล้ว +2

    Ha havaj Jay dwarikadhish

  • @nareshbharvad5573
    @nareshbharvad5573 10 หลายเดือนก่อน +3

    વાહ ભુવાજી ખૂબ સરસ જય દીપોમાં જય ઠાકર 👍👌🏻🦁

  • @amitdwarkadhish2937
    @amitdwarkadhish2937 3 ปีที่แล้ว +75

    આખા જગતની હૂંડી શામળીયાને હાથ રે...જય શ્રી દ્વારકાધીશ 🙏

    • @chhagandesai1183
      @chhagandesai1183 ปีที่แล้ว

      Jay Dwarkadhish ki maa Vihat Dipo aavu saru ganu gava ni saday himmat Ane Shakti aape Gaman bhu vaji pragati na uchcha shikhro sar kare tevi Prabhu ne prathna

  • @yuvrajsinhvaghela9792
    @yuvrajsinhvaghela9792 ปีที่แล้ว +2

    જય કનૈયા લાલ કી ❤❤❤❤❤❤❤❤

  • @MOGALDHAMYT
    @MOGALDHAMYT 3 ปีที่แล้ว +2

    શામળા ગિરધારી...
    ગોકુલ ના ગિરધારી...

  • @diporam4483
    @diporam4483 3 ปีที่แล้ว +5

    "जय श्रीकृष्णा‌ ।। Very very nice song GAMAN Bhuvaji Santhal ।।

  • @r.deshani4405
    @r.deshani4405 2 ปีที่แล้ว +4

    Jay ho bhuvaji🙌
    Jay shri krishna🙏
    Jay Dipo maa 🙏
    Jay siyaram🙏
    Om namo Narayan🙏

  • @ashwinthakor59
    @ashwinthakor59 ปีที่แล้ว +2

    🙏🏻🔱 जय श्री कृष्णा ❤️💐😊

  • @a2thakorofficial705
    @a2thakorofficial705 3 ปีที่แล้ว +2

    Vah Bhuvaji

  • @ramofficial4879
    @ramofficial4879 3 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @jaybholefilm5610
    @jaybholefilm5610 3 ปีที่แล้ว +5

    Nice 👍

  • @SanjayParmar-gf8fs
    @SanjayParmar-gf8fs 3 ปีที่แล้ว +2

    Jay dwarka dish🙏

  • @jayramparmar4695
    @jayramparmar4695 ปีที่แล้ว +1

    Wah bhai wah

  • @naijigarofficial1325
    @naijigarofficial1325 3 ปีที่แล้ว +109

    જય દ્વારિકાધીશ🙏

    • @diporam4483
      @diporam4483 3 ปีที่แล้ว +15

      JAY dawarkadhish।।

    • @vadilalynayak3737
      @vadilalynayak3737 3 ปีที่แล้ว

      @@diporam4483 uuhhuuhhubuuuubuuuubbub. Uu buubuu u I ububb u h bbhbuhbhbuuubu by ubub uubhu bubuubb huu u uh ubuuubhbuubub u I I b ub by. b u uuu by ubuuhubb u huhu hu hu. high u. U uu uh hu bb. uu uhuuubub uh uuu hhh hu hu uhuu. u uuuubub ubuhbu huu hbub h. bhis b by by uuIhu huubhhbh hhh uh hhh hung by hhh uh hhh hung by ubbu uuu hbu uh. B. uuhuhuuh buuhubuu hu hu uhu buy u I I buuhuuhuhu uuu hh b uuu hh b b bybuuhhhhbhuhuubbu u I uhhhhhuh hhbhuuhhhhbhbhhuuubu hhh high hh hhh hhh uuu by universe hhh uh hhh hhh uh hhh hhh gun u uubuu h hiuuuGH bbbb uhhu ubhuubhhbhuhhub uuubuhhbhu uuniverse GH bu ubuuuuuubbhbhuu. ub ububuuhubuh bb. uuI buuI bhuhubu hh uuhbb ub. Uuuh u ubbbuub uuniverse hbb bbubuubuu. u bbu. Ububuu uhhbuuuhuuhbhhhhuhuubhhhhuuhhuuuhuuniverse u u uu bbu b u bbbuuhhubbbubu hbhu ubu hhuub uhuuuniverse uhhuhhhuuuh uhhhhuuhuhhuhhhuuhuuniverse uuhubuhuhbuhbuniverse uuuuhh hhuhhubhbb bhub. H hhu b uhuhhhhuhhushhhuuhhsuhbuhu bhhuuhuhhbuhhuuhuuhuhuhhuhuuhbuuhhhhuhhhuhuuuniverse uhbhhuuuuhuh.uhhuu h hu hhuh. uh. buhuhniverse univh uerse h. Uuh h uh.hhuhuhhuhbhubhhu hh h h b u h h. huhhhhhunhhhhuh. hhuudhhhhhhuuub hb. hh huhubhuu hhuhhhhuuhhhuhuuniverse h huu hhhuhuuhuh ubb u b uhhubbuuuhuhu bhbb uhhuuubhuuhuuuubb u huhhuhuuhuhhuh uhuhuhuhuhhuhuhhhuuhuh huuhhuuhuhuhuniverse uuhbbuhuuhhh uhh uuniverse huuhuuhhuuuniverse uhhhhh uuniverse hhhhuuniverse u hubhhuhhhhuhuuhuuh hhbhbu bhuhuh hb hhu uhh h uuhuhuhuhubhhuhhhuuhhuuh buuuniverse h uhuniverse uhbu uuu hhbhhubhhuhhhbhhuhuuhhhuuuhuhuhuhbuuhhuhuuub hhhuh huhhhuu huubhuuhuuhhuuhhubuubhhhhhuuhhhu.hh h.uhuuh.uu universe hu huuhh uhubbbuhhhuhh ub hu hhuhhh. 7hh;h--- hhuu uhhub hhuh bubuhhhh uhh uuuh
      Hu u
      uhhu
      hh hh
      uhh
      bhhuiverse h huuhh h. uhh huahhuhuuh. U. uGH

    • @raychadbhai5958
      @raychadbhai5958 3 ปีที่แล้ว +1

      @@diporam4483 ઙણઙ્

    • @Rajuchhetasnak
      @Rajuchhetasnak 3 ปีที่แล้ว

      જય દ્વારકાવારા🙏

    • @yogeshchenva9313
      @yogeshchenva9313 3 ปีที่แล้ว

      @@diporam4483 Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

  • @baradahir5152
    @baradahir5152 3 ปีที่แล้ว +4

    Wah.. Bhuvaji 👌🏻

  • @dineshdesai1919
    @dineshdesai1919 3 ปีที่แล้ว +2

    Jay dwarkadhish

  • @a_j_boos8684
    @a_j_boos8684 3 ปีที่แล้ว +1

    જય શ્રી દ્વારકાધીશ ભગવાન

  • @Ma_Sadhivijay_Digital_Etla_017
    @Ma_Sadhivijay_Digital_Etla_017 3 ปีที่แล้ว +4

    વાહ શુ ગીત બનાયુ સે જય હો જય હો

  • @pareshrabari5168
    @pareshrabari5168 3 ปีที่แล้ว +5

    Jay dharkadhish🙏🙏

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice1721 3 ปีที่แล้ว +1

    રાધે રાધે

  • @vijaythakor6520
    @vijaythakor6520 2 ปีที่แล้ว +1

    Jordaar bhuvaji.

  • @pankajunjha2093
    @pankajunjha2093 3 ปีที่แล้ว +13

    જય શ્રી કૃષ્ણ. Superb video setting. Superb voices gaman bhuvaji

  • @jayeshjoshiofficial9527
    @jayeshjoshiofficial9527 3 ปีที่แล้ว +22

    હા... માંરો શામળિયો.... 🙏

  • @jayambegroup5904
    @jayambegroup5904 3 ปีที่แล้ว +2

    જય દ્વારકાનાથ

  • @BharatPatel-vi9fe
    @BharatPatel-vi9fe 5 หลายเดือนก่อน +1

    Jay ho

  • @sadhidigitalundara8264
    @sadhidigitalundara8264 3 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @dineshrabari6692
    @dineshrabari6692 3 ปีที่แล้ว +4

    Super song bhuvaji ❤️

  • @rameshdesai9205
    @rameshdesai9205 2 ปีที่แล้ว +1

    🙏🙏 જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ શ્રીમદ્ ભગવત ગીતા આય નમઃ🙏🙏

  • @chauhanbharatsinh2023
    @chauhanbharatsinh2023 9 วันที่ผ่านมา

    🙏જય જય જય દ્વારકાધીશ ભગવાન 🙏 વાહ ભુવાજી વાહ

  • @singermerubharwad777
    @singermerubharwad777 3 ปีที่แล้ว +3

    જય જય ઠાકરરરરરરરરરરરરરરર વાલા 🙏👍👌💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

  • @bharatsirvi4651
    @bharatsirvi4651 3 ปีที่แล้ว +5

    Vaah bhuvaji jordar song aavi j rite old songs ne famous krta rejo
    Old is gold

  • @tubegamer9313
    @tubegamer9313 3 ปีที่แล้ว +1

    Big fan santhal

  • @dbpainter3094
    @dbpainter3094 5 หลายเดือนก่อน

    Jai Jai Shree Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Jai Murlidhar

  • @sanjaybhuvaji8155
    @sanjaybhuvaji8155 3 ปีที่แล้ว +5

    વાહ ભૂવાજી શુસોગલાવિયા હા મોજ હા🌹

  • @PiyushPatel-bb2yu
    @PiyushPatel-bb2yu 2 ปีที่แล้ว +28

    વાહ... આપણા કેટલા જુના ગીતો ભજનો છે... સાંભળવાની જરૂર છે... અને એ કામ ગમન સાથલ કરે છે ધન્ય છે આ કલાકારને

    • @samace1984
      @samace1984 9 หลายเดือนก่อน

      E800plpppĺĺ00

    • @samace1984
      @samace1984 9 หลายเดือนก่อน

      0pppppppp000pppp

  • @ninamarakeshkumar6037
    @ninamarakeshkumar6037 2 หลายเดือนก่อน +1

    Vaah bhuvaji vaah.....❤

  • @jaykishan9106
    @jaykishan9106 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આનંદ થયો

  • @amitdesai6792
    @amitdesai6792 3 ปีที่แล้ว +4

    Wahhh bhuvaji

  • @govinddesai1939
    @govinddesai1939 3 ปีที่แล้ว +3

    Vah bhuvaji😍😍😍😍

  • @valvaikalpeshkumar6138
    @valvaikalpeshkumar6138 3 ปีที่แล้ว +2

    જય કનૈયા લાલ કી જય

  • @Rupa_Digital
    @Rupa_Digital 3 ปีที่แล้ว +7

    જય શામળા ગીરધારી
    ખુબ સરસ ભુવાજી