ઓહમ કાયા મર મર જાય સોહમ ફરી ફરી ગોતા ખાય.. સુરતી ફસી સંસાર માં તેથી પડી ગઈ દૂર. સુરતી બાંધી સ્થિર કરો આઠો પહોર હજુર.. જાપ મરે અજપા મરે અનહદ પણ મરી જાય સૂરતી સમાણી શબ્દ માં તેને કાળ કદી ન ખાય.. ના હું જપ માં,ના હું તપ માં ,ના હું પ્રાણ માં નાં હું પિંડ બ્રહ્માંડ માં ખોજી હોય તો તરત મળી જાઉં એક પલ ની તપાસ માં.. હું તો સદા સદા તારાં સંગ માં..પુરા ગુરુ મળે તો પાડે અગમ ની ગમ.. સોઈ ગુરુ પુરા કહાવે ,જે બે અક્ષર નો ભેદ બતાવે..એક અક્ષર છોડાવે ને એક અક્ષર લખાવે ત્યારે પ્રાણી નિજ ઘરે જાવે... 🌹🌹🙏🤲🙏🌹🌹
સાહેબ બંદગી સતનામ સાહેબ જી બાપુ કરતા તો તમે ગ્યાની લાગો છો ઓહમ ગુરૂ શ્મરણ સોહમ બ્રહ્મ તુહિ આ ઉગમ ફોજ નો ગુરૂ મન્ત્ર છે કબીર સાહેબ ની એક સાખી છે ઓહમ કાયા મર મર જાયે સોહમ મન ફીર ફીર ગોથા ખાયે બીજી એક સાખી મા એમ કીધુ છે મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે કોઈ શાર શબ્દ બીના કાગા હંસ ના હોઈ કબીર પંથ ગરીબ દાસ વાળી ગંગા ના 12.પંથ ના ગાદી પતી સંત રામપાલજી મહારાજ નુ કહેવુ છે કે. ઓહમ બ્રહ્મ છે સોહમ પર બ્રહ્મ છે અને પુરણ બ્રહ્મ શાર શબ્દ છે કબીર સાહેબ ના 13.મા પંથ મા મદન સાહેબ ની વાણી મા એમ કહે છે પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે કબીર સાખી ઓમકાર ફટા ભયા નવ ખંડ રશ્તા દિયા ભુલાય કહે કબીર ધરમ દાસ કો ઉનકા કરો વિચાર સોહમ કહા સમાય
@@SAMALBHAKTI પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે. એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ. ઘર કો જાવે દો અક્ષર એટલે એક અક્ષર આ બાવન ને કહેવામા આવેછે એક. નિઅક્ષર છે અક્ષર અને નિઅક્ષર આ બે અક્ષર છે જેટલુ નજર સામે દેખાય તે બધુ બાવન અક્ષર મા આવે છે બાવન અક્ષર એટલે ક.ખ.ગ.ઘ.ચ.છ. આ.36. અક્ષર અને 16. વ્યંજન રસવાઈ દીરઘાઈ કાના માત્રા આ સોલ વ્યન્જન આમ કુલ બાવન અક્ષર થાય જેટલુ બોલાય લખાય વન્ચાય અને ચામ્બળા ના કાન થી સંભળાય આ બધુ બાવન અક્ષર મા આવે આબધા જગળા બાવન અક્ષર ના જ છે હિન્દુ મુશ્લીમ શીખ ઈશાઈ યહુદિ પાર્સી દેવી દેવતા ઓહમ સોહમ અહમ બ્રહ્માશ્મી રામ કીશન શંકર બ્રહ્મા વિશ્નુ માતાજી ભગવાન જેટલા નામ મન્ત્રો મહા મન્ત્રો આ બધા બાવન અક્ષરી નામ મનુશ્ય ની રચના છે આ બાવન અક્ષરી નામ થી મુક્તિ નો થાય આ બાવન ને એક અક્ષર કહે છે એક ને નિઅક્ષર કહે છે તેને જ શાર શબ્દ કહે છે આ બાવન અક્ષરી નામ ના છોળાવી નિઅક્ષર ની શાન સદગુરૂ કરાવે એટલે કે તે કઈ જગ્યા યે છે તેનુ નીશાન બતાવે છે તે જગ્યા એ સુરતા ને જોળવા નુ કહે છે મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે કોઈ શાર શબ્દ જાને બિના કાગા હંસ ના હોઈ
सोहम श्वांसा स्वसमही प्रणव प्राकृतम जेह।
अखिल लोक अंतर जप वेद पंचमो तेह ।।
सोहम करूणाकर ओहंग अविकाशा।
द्वैत रमण गूंज गवन करन निजपति कियेहू प्रकाशा ।।
सोहम छांया आपनिज रूपा ।
दरश परे जब ध्यान प्रतापा ।।
જય હો બાપુ આપની સમજણને લાખ લાખ વંદન જય ગૂરૂ મહારાજની
મોંઘો હૈ
ભઢોઓ
જયેશએમટાંK
રામદેવ જી મહારાજ બીજી વાણીમાં કહે છે... જુગો પેલા અમ્મર જોગી એજી પ્રેમ જળ તારી પાસ રે...... આ વાણી પ્રકાશ પાડજો કયારેક .. બાપાં 👏👏👏👏
🙏જય ગુરુમહારાજ઼ ખુબ સરસ સમજાવ્યા તે બદલ કોટી કોટી વંદન
ઓહમ કાયા મર મર જાય
સોહમ ફરી ફરી ગોતા ખાય..
સુરતી ફસી સંસાર માં તેથી પડી ગઈ દૂર.
સુરતી બાંધી સ્થિર કરો આઠો પહોર હજુર..
જાપ મરે અજપા મરે અનહદ પણ મરી જાય
સૂરતી સમાણી શબ્દ માં તેને કાળ કદી ન ખાય..
ના હું જપ માં,ના હું તપ માં ,ના હું પ્રાણ માં નાં હું પિંડ બ્રહ્માંડ માં ખોજી હોય તો તરત મળી જાઉં એક પલ ની તપાસ માં.. હું તો સદા સદા તારાં સંગ માં..પુરા ગુરુ મળે તો પાડે અગમ ની ગમ..
સોઈ ગુરુ પુરા કહાવે ,જે બે અક્ષર નો ભેદ બતાવે..એક અક્ષર છોડાવે ને એક અક્ષર લખાવે ત્યારે પ્રાણી નિજ ઘરે જાવે...
🌹🌹🙏🤲🙏🌹🌹
ખૂબ ખૂબ સરસ સત્સંગ ની લ્હાણ
અદભુત સત્સંગ.... સતની આગળ બીજું નથી કંઈ રે હા. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો .. અને કહું તે એજી વચનું માં હાલો રે હા
હે
સાહેબ આતો ઓહંમ સોહંમ તો સબદ થયા તો
બાવન બારો એ કોને કહેવાય 🙏🌹🙏
જય હો જય ગુરૂ મહારાજની આપને વંદન આવતા વિડિયામા આપની દયાથી બાવન બારનો ખુલાશો થશે ચેનલ સાથે જોડાયેલા રહેશો
ओ होम आवे सोहम जावे🙏 सोहम अजर अमर अविनाशी 🙏🌹🌷🙏
જય હૉ વાલજી રામ બાપા ની બેસ્ટ સમજાવ્યા આને સમલદાસ બાપુ ને લાખ લાખ વંદન જય હૉ
સાહેબ બંદગી સતનામ સાહેબ જી
બાપુ કરતા તો તમે ગ્યાની લાગો છો
ઓહમ ગુરૂ શ્મરણ સોહમ બ્રહ્મ તુહિ
આ ઉગમ ફોજ નો ગુરૂ મન્ત્ર છે
કબીર સાહેબ ની એક સાખી છે
ઓહમ કાયા મર મર જાયે
સોહમ મન ફીર ફીર ગોથા ખાયે
બીજી એક સાખી મા એમ કીધુ છે
મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના
ઉલજે કોઈ
શાર શબ્દ બીના કાગા હંસ ના હોઈ
કબીર પંથ ગરીબ દાસ વાળી ગંગા ના
12.પંથ ના ગાદી પતી સંત રામપાલજી
મહારાજ નુ કહેવુ છે કે. ઓહમ બ્રહ્મ છે
સોહમ પર બ્રહ્મ છે અને પુરણ બ્રહ્મ
શાર શબ્દ છે
કબીર સાહેબ ના 13.મા પંથ મા
મદન સાહેબ ની વાણી મા એમ કહે છે
પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા
ભેદ બતાવે
એક લખાવે એક છુળાવે તબ પ્રાણી
નિજ ઘર કો જાવે
કબીર સાખી
ઓમકાર ફટા ભયા નવ ખંડ રશ્તા દિયા
ભુલાય
કહે કબીર ધરમ દાસ કો ઉનકા કરો વિચાર
સોહમ કહા સમાય
તમે ખુબ આગળ વધો એવિ પ્રાથના
જય હો સીતારામ બાપુ સુંદર સમજણ આપો છો આપતો મહાન છો અને હા બાપુ તમે કીધુ એના ઊપર થોડો પ્રકાશ પાડશો દો અક્ષર બતાયા તો કોઈએ અઢી અક્ષર બતાયા ખરેખર બાપુ આ અક્ષરોનુ જ્ઞાન તો તમારા જેવા મહાન પુરૂષોમાં હોઈ શકે મારા નાથ મારા જેવા તો તમારા જેવા સાચા સંતોના પગના ચરણની સાહેબ રજ પણ નથી જય હો જય ગુરૂ મહારાજની
@@SAMALBHAKTI
પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા
ભેદ બતાવે.
એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ.
ઘર કો જાવે
દો અક્ષર એટલે એક અક્ષર આ બાવન ને
કહેવામા આવેછે એક. નિઅક્ષર છે
અક્ષર અને નિઅક્ષર આ બે અક્ષર છે
જેટલુ નજર સામે દેખાય તે બધુ બાવન
અક્ષર મા આવે છે બાવન અક્ષર એટલે
ક.ખ.ગ.ઘ.ચ.છ. આ.36. અક્ષર અને
16. વ્યંજન રસવાઈ દીરઘાઈ કાના માત્રા
આ સોલ વ્યન્જન આમ કુલ બાવન અક્ષર
થાય જેટલુ બોલાય લખાય વન્ચાય અને
ચામ્બળા ના કાન થી સંભળાય આ બધુ
બાવન અક્ષર મા આવે આબધા જગળા
બાવન અક્ષર ના જ છે
હિન્દુ મુશ્લીમ શીખ ઈશાઈ યહુદિ પાર્સી
દેવી દેવતા ઓહમ સોહમ અહમ બ્રહ્માશ્મી
રામ કીશન શંકર બ્રહ્મા વિશ્નુ માતાજી
ભગવાન જેટલા નામ મન્ત્રો મહા મન્ત્રો
આ બધા બાવન અક્ષરી નામ મનુશ્ય ની
રચના છે આ બાવન અક્ષરી નામ થી મુક્તિ
નો થાય આ બાવન ને એક અક્ષર કહે છે
એક ને નિઅક્ષર કહે છે તેને જ શાર શબ્દ
કહે છે આ બાવન અક્ષરી નામ ના છોળાવી
નિઅક્ષર ની શાન સદગુરૂ કરાવે એટલે કે
તે કઈ જગ્યા યે છે તેનુ નીશાન બતાવે છે
તે જગ્યા એ સુરતા ને જોળવા નુ કહે છે
મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે
કોઈ
શાર શબ્દ જાને બિના કાગા હંસ ના હોઈ
વાહ વાહ સરસ છે જયનુરાપીરદાદા 🌹
Je mantra chhe eni maryada paado bhaio
Khulo n karo
Jay guru dev Rajkot 🙏
Jay ho....... 🙏🙏🙏
👏👏👏👏સાહેબ
Jay guru Maharaj vala santo ne 🙏🙏🙏
વાહ જય ગુરૂ માહરાજ
જય ગિરનારી આદેશ.
કોઈ ગુરુજી એ આપલે સોહમ સોહમ નુ મંત્ર,, પ્લીઝ કહો,,🙏
જય હો
વાલજી રામ જગત નેં સમજાવ્યા વગર ખુદ સમજી જાઓ તો મોટા જ્ઞાની કહેવાશો
પહેલા ખુદ ની ઓળખ કરી લો
સાચું સમજાવો ગપ્પાં નો મારો
સત સાહેબ જય
Jay valji bapu koti koti vandan bapu
ઓહંગ ઉઢે સોહમ બેસે જણાવજો
🙏🙏🙏🙏🙏જય ગુરુમહારાજ઼
ઓહંગ સોહંગ ઓહંગ સોહમ
Aoham ave aohog ave
Nice 🙏🙏 જય ગુરૂ મારાજ
Sab se bada karm he or us se koi nahi chhut sakta he
Nice parvachan.........
🙏🙏🙏🙏🙏🙏🙏 સદગુરૂ સાહેબ
Pppppppppppppp
sadguru vina badhu nakamu
જય હો બાપુ
ગુરૂ મહારાજ ના ચરણો મા સત્ સત્ નમન
🙏jay gurudev🙏
સત્ સાહેબ
Jay guru maharaj Prabhu
ઓહમ સોહમ
🙏 જય ગુરૂમહારાજ 🙏
હરિ હરિ.🙏🙏🙏
જય ગુરુ મહારાજ
જય અલખધણી
સનાતન ધર્મની જય
જય સદગુરૂ સાહેબ,,,🙏.
નિરાંતનુ જ્ઞાન નિરાલુ
નિરાન્ત નુ જ્ઞાન નિરાલુ નથી બધા સન્તો ની
સાથે નુ છે . નિ.એટલે નિજ પોતે આત્મા
નિ.પ્રકાશ જ્ઞાન રાત. એટલે અંધકાર અજ્ઞાન
પ્રાચીન ભજનના ખુલાસો
Jetala pan sant thaya chhe te parivartansil bhrahm shathe bandhayela chhe.
Sat sathe jodayela nathi.
Sanat hoy te koi panth sanmprday na khle bandhayel na hoy.
Sharvan thakor suthar neshdi
Jetlu daato ne etlu uge
👌👌👌👍👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Tatavj tatva ne jani shake.
Nitatva ne na jani shake.
Parmatma to fulda jevi chhe.
Khanda ni dhar to je jivdasha ma rahela ane potane sant kahevdave chhe temane khandani dhar jevo banavi didhelo chhe
Mantra ne bar no bolay Gupt rakhva no hoy
Free Revdi
ભાઈ પાપ ગુરૂ બાળી દે તે ખોટું. પાપ કોઈ ગુરૂ બાળી ન શકે..... તો તો ગમે તે પાપ કરે અને ગુરુ ને કે અને ગુરુ બાળી દે...... કમાલ છે.........
🙏 વાલજી ભગત જય ગુરૂ મહારાજ 🙏
જય ગુરુમહારાજ
જય ગુરૂમહરાજ તમારો નબર આપછો ખરા
manhardasDudrejiya
વાણી વિલાસ 😅😅😅😂😂😂
P
હરિ હરિ.🙏🙏🙏
જય હો વાલજીરામ સાહેબ ભોપાજી સાહેબ જય હો સાહેબ બંદગી જય ગુરુમહારાજ
🙏જય ગુરુમહારાજ઼
जय श्री गुरु महाराज री
Jay guru marajni
Jay gurudev
Sat mari mata dharm mara pita 🙏🙏🙏🙏🙏
Manhardasdudhrejiya
જય હો ગુરૂમહારાજ 🙏🌺
Jay guru dev
Jay Gurudev
Jay shree sadguru maharaj Jay ho mara vala
જય ગુરુદેવ
જયગુરુદેવ
Jay gurudev