જય ગુરુદેવ તમારી સમજાવવા ની રિત બહનજ સારીછે મનને આનંદ થાય તે રીતે આપે વાત કરી. પણ તમારી વાતમાં જે સંગીત નો અવાજ વધારે આવે છે ભગવાન હવે પછી જયારે આપ સતસંગની વાત મુકો ત્યારે સંગીત નમુવા વિનંતી🙏😊 જય ગુરુદેવ🙏
ઘણીવખત શ્વાસ ત્રણ ચાર મિનિટ કરતા પણ વધારે બંને નાડી એક સાથે ચાલે છે ...બાકી.... આવું આપણું આધ્યાત્મિક જ્ઞાન નો પ્રચાર કરવા બદલ તમને પ્રણામ વંદન 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
@@kalpeshjaviya3798 હા એવું બને છે કે ત્રણ ચાર મિનિટ કરતા વધારે સમય બંને છિદ્રો માંથી હવાની અવરજવર ચાલુ હોય. એ સમય ધ્યાન કરવાનો ઉતમ સમય ગણાય છે. જય ગુરુદેવ જય સ્વામિનારાયણ
@darji4728 જય ગુરુદેવ ભગવાન. ઈડા અને પિંગલા નાડી અઢી અઢી ઘડી ચાલુ રહે છે અને વારાફરતી બદલતી રહે છે. એ કુદરતી ક્રમ છે. કોઈપણ એક નાડી સતત ચાલુ રહેતી નથી. વધુ માહિતી માટે આપ સાંજના સાત વાગ્યા બાદ કોલ કરો તો વાત કરી શકશું. જય ગુરુદેવ 🙏🙏🙏
સરસ 1 કલાક અને 39 મીનીટ એક નાડી ચાલે પછી 3 મોનીટ બન્ને સાથે ચાલે પછી ફરી બીજી નાડી ચાલુ થાય સુખમણા નાડી અજમપીયા જાપ એટલે ભક્તિ તપ પોતાના બોલેલા જાપ પોતાને સંભળાય નહી ફક્ત અહેસાસ થાય ........છેલ્લે સુખમણા ની મદદ થી શક્તિ પ્રાપ્ત થાય મતલબ સત્ય એટલે ઈશ્વર ની સાથે મીલન થાય .....❤ શર્ત એક હોય છે કે મન ની અંદર ફક્ત ફક્ત ફક્ત એકજ ઈશ્વર એકજ આરાધ્ય .હોવો જોઈએ મન ને એકજ જગ્યા એ કેન્દ્રીત કરવો એક બે પેલેસ કે પ પેલી....
Jay guru dev bahu sacchi vat saheb ❤❤❤❤
@@dhaneshaverdamor5360 જય ગુરુદેવ ભગવાન
Jai Bhim namo bhudhay
જય ગુરુરામ જય ગેબીરામ
@@purbiyapravin2612 જય ગુરુદેવ
હર હર મહાદેવ 🙏🏻🙏🏻🌺🌺
જય ગુરુ મહારાજ 🙏🏻🙏🏻🌹🌹
જય ગુરૂદેવ જય શ્રી સદગુરુદેવ શ્રી લાભેશ્વર નાથ નાં ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ નમસ્કાર જય ગુરૂદેવ
@@ChandubhaiThakar જય ગુરુદેવ ભગવાન
જય લાભેશ્વર નાથ🙏🙏🙏
ખુબ સરસ ગુરુ ગમ વાણી આપી જય ગુરુ દેવ
@@GujaratFoodcastle જય ગુરુદેવ ભગવાન
કુમકુમ ધન્યવાદ તમારા આધ્યાત્મિક અનુભવમાં અમારો ખૂબ સહકાર છે
@@thakorganpat2076 ખૂબ ખૂબ આભાર ભાઈ.
જય ગુરુદેવ
Very very nice 👍👍
સરસ જય ભગવાન મણીરામ બાપા
@@manishankarmeheta8434 જય ગુરુદેવ
જે ભગવાન
જય ગુરુદેવ તમારી સમજાવવા ની રિત
બહનજ સારીછે મનને આનંદ થાય તે રીતે
આપે વાત કરી. પણ તમારી વાતમાં
જે સંગીત નો અવાજ વધારે આવે છે
ભગવાન હવે પછી જયારે આપ સતસંગની વાત મુકો ત્યારે સંગીત નમુવા
વિનંતી🙏😊 જય ગુરુદેવ🙏
@@rasikbhai930 જી....
આપનો ખુબ ખુબ આભાર...
હવે પછીના વિડીઓ માં સંગીત નું વોલ્યુમ ઓછું થઈ જાશે ભગવાન.
જય ગુરુદેવ 🙏🙏🙏
Khub sundor vat satsang ni Kari..jy gurdev..
@@katarakhemjibhai1301 જય ગુરુદેવ
રામ રામ
@@ShaileshbhaiPatel-d3k રામ રામ
જય ગુરુદેવ
હર હર મહાદેવ 🙏🙏🚩🚩.... જય સિયારામ 🙏🙏🌹🌹... જય શ્રી કૃષ્ણ 👏👏🚩🚩
@@TG_ARMY_NATION જય ગુરુદેવ
જયશ્રીરામ
@@ThakorRameshji-c9p જય ગુરુદેવ
જય શ્રી રામ
ખૂબ સરસ પ્રેરણાદાયી વૈદિક જ્ઞાન...
આજના સમયમાં આવું જ્ઞાન આપનાર બહુ ઓછાં છે
@@Vanita_ahir-junagadh આભાર 🙏
જય ગુરુદેવ 🙏
વા પ્રકાશ ભાઈ વા ધન્ય છે વાલા આવા સમયે જો તમને કળીયુગના સમયમા બોવ મસ્ત સમજણ કહેવાય અદભુત છે મારા હર હર મહાદેવ ૐ નમો નારાયણ વાલા
@@ajaygoswami120 ૐ નમો નારાયણ બાપુ.🙏🙏
તમારા જેવા સંતો ની કૃપા અને આશીર્વાદ છે.🙏
બસ આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશીર્વાદ આપતા રહેજો🙏🙏🙏
જય ગુરુ મહારાજ પ્રભુ 🙏🙏 ખૂબ સરસ પ્રભુ
@@rameshbhaimevada4201 જય ગુરુમહારાજ ભગવાન
વાહ ઈડા ,પીગલા અને સુષમણા વિશે સરસ માહિતી આપી
@@arvindmakwana5089 જી.આભાર....
જય ગુરુદેવ ભગવાન
સાચી વાત છે સાહેબ જય ગૂરૂ મારાજ
@@nagjithakornagjithakor1540 જય ગુરુમહારાજ
જય ગુરૂ મહારાજ🙏
@@AjayBhagat-gt9or જય ગુરુદેવ ભગવાન
બહુ સરસ આધ્યાત્મિક જ્ઞાન છે
@@fullbhairank-td1fh જી આભાર 🙏
જય ગુરુદેવ ભગવાન 🙏🙏🙏
Saty sanatan sada sarvda....❤
ધન્યવાદ સાહેબ આપના જ્ઞાનને🙏🏻🙏🏻🙏🏻
@@vikramsolanki590 જય ગુરુદેવ ભગવાન
જય ગુરુદેવ ભગવાન
@@MakvanaRam-tr1yt જય ગુરુદેવ
ઇગલા પીગલા સૂક્ષ્મના ત્રણે ભેગા થાય પછી થાય તે બતાવવા મહેર બની જાય ગુરુ દેવ
@@caparmar1760 પછી તો.......
નથી કહેવા જેવો કાંઈ મારો સ્વામી રે...
હું તો પૂરણ પામી ભેદ ઈ છે અંતર્યામી રે...
ખુબ સરસ 🙏🙏🙏
@@thakoramartji7798 આભાર ભગવાન 🙏🙏🙏
બહુ સરસ માહિતી. 👌🙏
@@maheshvadaliya8648 જય ગુરુદેવ
ૐ પરમાત્મા ને નમો ૐ અન્નપૂર્ણા દેવી ધરતી માતા ને નમો ૐ ભગવતી વાસુદેવ એ નમો નમઃ ૐ નમો શિવાય હર હર હર મહાદેવ જય શ્રી વિશ્વકર્મા જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ
@@sutharpunamaji3028 ૐ નમો નારાયણ
જય ગુરુદેવ ભગવાન
બોવ સરસ
@@nayaknarayanbhai9711 આભાર સાહેબ
જય ગુરુદેવ
🛑🙏🌹,,,,,,Swar Gyan Bahuj Saari jankari Aapi....... Dhannyawad 🌺🙏
@@chunilalgajera598 જય ગુરુદેવ
ભાઈ તમોને નમન આ જ્ઞાન જ્યાં ત્યાં ફેકી દેવાય તેવુ નથી જે પાત્રતા હોય અથવા ગુરૂમુખી હોય તેની પાસે હોય જય ગુરૂગોરક્ષનાથ.
RamRam 🙏🙏👌👌🧘🧘
@@NiravKumar-pz9oo રામ રામ
જય ગુરુદેવ
જય સીતારામ
જય ગુરુદેવ
Jay namo narayan
@@arjungadhvi2879 નમો નારાયણ
જય ગુરુદેવ
બહુ સારી વાત કરી ભાઈ.જ્ય સ્વામિ નારાયણ.
@@nagjibhaimoradiya8010 જય ગુરુદેવ
જય સ્વમિનારાયણ ભાઈ
જય હો @@surajbhanviramprakash4585
જય હો
ખુબ ખુબ અભિનંદન ભાઈ
@@vishnudesai5325 જય ગુરુદેવ
Shapem shaheb bandgi shaheb🙏🙏🙏
@@phrathva2635 સાહેબ બંદગી સાહેબ.
જય ગુરુદેવ
Jay sitaram
@@ashokthakkar3211 સીતારામ
જય ગુરુદેવ
જય સચચિદાનંદ 🙏
@@djvaja9711 જય સચ્ચિદાનંદ
જય ગુરુદેવ
જય શ્રી ગુરુદેવ
@@બાબુભાઇરાજપૂત જય ગુરુદેવ ભગવાન
Ok
આદેશ... વાલા
@@dineshmakwana7512 જય ગુરુદેવ 🙏
આદેશ મારા વ્હાલા 🙏
ખુબ સારી માહીતી આપી ભાઈ
@@luckyahir403 આભાર ભાઈ
જય ગુરુદેવ 🙏
બંકનાલ.વિશે. સમજાવ 🙏
@@zalabaldevsinh1171 જય ગુરુદેવ
આપણા જીવનની ઉદ્ધાર જ્ઞાનની ખૂબ સરસ સત્સંગ...પાય લાગું...
@@chimanpatel7778 જય ગુરુદેવ ભગવાન.
આભાર...
પ્રેમ પ્રણામ 🙏🙏🙏
જય હો ગુરુજી માહિતી આપવા બદલ
@@chaudhrijayanti5624 જય ગુરુદેવ
🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺
@@pushpapanchal1994 જય ગુરુદત
જય ગુરુદેવ 🙏
નાડી વિશે આપની સરસ રજુવાત છે 👏
@@shantilaljatawadiya7995 જી. આભાર ભગવાન 🙏
Bahot badhiya❤
@@RajendrasinghChauhan-q5q જય ગુરુદેવ ભગવાન 🙏
@surajbhanviramprakash4585 jay gurudev
🙏🙏🙏🙏jay ho jay ho bahuj sarsh
@@devdhela9854 જય ગુરુદેવ ભાઈ
Very good
@@bhayjibhaibaria8526 જય ગુરુદેવ
જય હો તમારી વાણી ને
@@VadheljeshigbhaiJeshigbhai જય ગુરુદેવ
ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ
@@pushpapanchal1994 જય ગુરુદેવ
આદેશ નાથજી મહારાજ
જયગુરૂમહરાજ કુરપાછે 🙏👌🙏🙋🙋🙏🙋🙏🙋🙏👌
@@KalubhaiNykuજયનિતકુરપાગુરૂકુપા જય ગુરુદેવ ભાઈ
જય ગુરુદેવ 🙏🙏 આદેશ 🙏 આપકે ચરણો મે કોટિ કોટિ વંદન 🙏
@@chauhangovindbhai8119 જય ગુરુદેવ ભગવાન 🙏
આદેશ.
પ્રેમ પ્રણામ 🙏
, ઈડા પિંગા ને શું સમાનાર્થી વિશે સારી માહિતી આપી તે બદલ ખૂબ જ આભાર
@@pragnaramanandi7173 જય ગુરુદેવ
સરસ ગુરુદેવ માહિતી બદલ આભાર જય ગુરુદેવ જય રામાપીર
@@KantijiParmaar જય ગુરુદેવ
જય રામાપીર
વાહ ભગત વાહ સારું જ્ઞાન સે સાહેબ વાહ જય અલખ
@@bipinmpatel7973 જય ગુરુદેવ ભગવાન
સરસ સમજાવ્યું
@@Home143Mail આભાર
જય ગુરુદેવ ભગવાન
ઘણીવખત શ્વાસ ત્રણ ચાર મિનિટ કરતા પણ વધારે બંને નાડી એક સાથે ચાલે છે ...બાકી.... આવું આપણું આધ્યાત્મિક જ્ઞાન નો પ્રચાર કરવા બદલ તમને પ્રણામ વંદન 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
@@kalpeshjaviya3798 હા એવું બને છે કે ત્રણ ચાર મિનિટ કરતા વધારે સમય બંને છિદ્રો માંથી હવાની અવરજવર ચાલુ હોય. એ સમય ધ્યાન કરવાનો ઉતમ સમય ગણાય છે.
જય ગુરુદેવ
જય સ્વામિનારાયણ
જય ગુરુદેવ 🙏🙏🙏
@@DineshParmar-i8v જય ગુરુદેવ 🙏🙏🙏
બહુ મજા આવી સાંભળી ને સરસ
@@SunilParmarofficial જય ગુરુદેવ
JAY.GURU.DEV.SATNAME.SHAHEB.
@@mohanparmar1910 જય ગુરુદેવ
સતનામ સાહેબ
जय गुरुदेव साहेब बंदगी
@@BhaverRana-jw6zn જય ગુરુદેવ ભગવાન 🙏🙏🙏
સુર્ય નાડી ચંદ્ર નાડી અને સૂક્ષમણા 3
@@gohilvinodsinh1482 જય ગુરુદેવ ભગવાન
💙🙏jay gurudev 🙏💙
@@Karmshibhai-t6r જય ગુરુદેવ ભગવાન
સુષુમ્ણા નાડી જાગૃત કરવા ઉપાયો બતવવા વીનંતી
@@farmarlife2163 જય ગુરુદેવ ભાઈ 🙏
સુષુમ્ણા નાડી જાગ્રત કરવા માટે ધ્યાન, ભજન સમરણ, મંત્ર જાપ, પ્રાણાયામ, યોગ, મુદ્રાઓ, વગેરે ઘણી બધી પદ્ધતિઓ આપણાં ઋષિ મુનિઓ અને સંતોએ વિકસાવી છે. આપણને અનુકૂળ હોય (આપણી જીવનશૈલી મુજબ) એનુ અનુસરણ કરવું જોઈએ.
જય ગુરુદેવ
Jay ugam dev
@@maganbhaipatel-z6t જય ઉગમદેવ
જય ગુરુદેવ
Jay gurudev 😊😊😊
@@nareshsadiya7917 જય ગુરુદેવ
Jai gurudev
@@Virendragiri-t2f જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏
Jay gurudev Bhagvan 🙏🙏🙏
@@hansalakhani2680 જય ગુરુદેવ ભગવાન 🙏
જય ગુરુમહારાજ
@@RamanbhaiMakavana-jm1ve જય ગુરુદેવ ભગવાન
જય સતગુરુ દેવ જય માતાજી 🙏🏼🙇🏼♀️❤❤❤❤
@@zalavadiyamuktaben4391 જય ગુરુદેવ 🙏
જય માતાજી🙏
Vaah.saras samjan aapyu
Om shanto
@@MustakMogal-zi6df આભાર ભાઈ 🙏🙏🙏
Very good sir
Jay Gurumaharaj
Khub. Deep mahiti
Namaste
@@ArunChauhan-qv2zk thank you
જય ગુરુદેવ 🙏🙏🙏
ખૂબ સરસ માહિતી આપી તમે
@@atulparmar4547 આભાર ભગવાન
જય ગુરુદેવ 🙏🙏🙏
સરસ
@@mukeshthakorofficialsayla4760 જી....
આભાર ભાઈ
જય ગુરુદેવ
Nice 👍👍👍
@@HarishbhaiAsari thank you
🙏🙏🙏જયશ્રીરામ🙏🙏🙏
@@babubhaisodha1172 જય ગુરુદેવ ભગવાન
Jay sat guru
@@AbhiBarot-c9b જય ગુરુદેવ ભગવાન
ખુબ સરસ મારગ દરસ આપવા બદલ ધનય વાદ
@@MohanPrajapati-g5z જી આભાર...🙏🙏🙏
જય ગુરુદેવ ભગવાન
🙏જય શ્રી ગુરુદેવ 🙏
@@vahajibhuvajinisikotarma5727 જય ગુરુદેવ ભગવાન
❤ જય ભોલે દ્વારકાધીશ જય ગુરુ મહારાજ
@@પ્રતાપભાઈરાઠોડરાઠોડ જય ગુરુદેવ
Wow Super
@@sureshsolanki3522 thank you
જય ગુરુદેવ ભગવાન
જેય ગુરુદેવ❤❤
@@mansukhbhaivadher9451 જય ગુરુદેવ
Jay guru maraj
@@NaranSadiya-zs9pr જય ગુરુદેવ
🙏🙏🌺
@@nebhabokhariya5377 જય ગુરુદેવ
જય ગુરુદેવ
@@BhikhabhaiParmar-eu9zl જય ગુરુદેવ 🙏🙏🙏
Bahu saras but eva guru madva muskil che
@@tmggori6507 હા ભગવાન....
પરંતુ વસુંધરા વાંઝણી નથી. ફક્ત એવી દૃષ્ટિ ની જરૂર છે. કે જે દૃષ્ટિ વડે આપણે ઓળખ કરી શકીએ.
જય ગુરુદેવ 🙏🙏🙏
ઇંગલા નાડી હંમેશા ચાલુ રાખવા શું કરવું
@darji4728 જય ગુરુદેવ ભગવાન.
ઈડા અને પિંગલા નાડી અઢી અઢી ઘડી ચાલુ રહે છે અને વારાફરતી બદલતી રહે છે. એ કુદરતી ક્રમ છે.
કોઈપણ એક નાડી સતત ચાલુ રહેતી નથી. વધુ માહિતી માટે આપ સાંજના સાત વાગ્યા બાદ કોલ કરો તો વાત કરી શકશું.
જય ગુરુદેવ 🙏🙏🙏
સરસ
1 કલાક અને 39 મીનીટ એક નાડી ચાલે
પછી 3 મોનીટ બન્ને સાથે ચાલે
પછી ફરી બીજી નાડી ચાલુ થાય
સુખમણા નાડી અજમપીયા જાપ એટલે ભક્તિ તપ પોતાના બોલેલા જાપ પોતાને સંભળાય નહી ફક્ત અહેસાસ થાય
........છેલ્લે સુખમણા ની મદદ થી શક્તિ પ્રાપ્ત થાય મતલબ સત્ય એટલે ઈશ્વર ની
સાથે મીલન થાય .....❤ શર્ત એક હોય છે કે મન ની અંદર ફક્ત ફક્ત ફક્ત એકજ ઈશ્વર એકજ આરાધ્ય .હોવો જોઈએ મન ને એકજ જગ્યા એ કેન્દ્રીત કરવો એક બે પેલેસ કે પ પેલી....
@@nizarali3136 વાહ વાહ વાહ....
ખૂબ સરસ અનુભવ છે આપનો પ્રભુ....
ખરેખર એ અભ્યાસમાં વળગી રહેજો મારા વ્હાલા.
જય ગુરુદેવ
😊🙏🙏
@@allinmr.mowaniya9711 જય ગુરુદેવ
જય ગુરુ દેવ પ્રભુ
🌹🙏🙏🌹
@@KamlaDholi 🙏🙏🙏
Jay gurudev
@@kirtanvankar5414 જય ગુરુદેવ
Very good
Thanks
ચંદ્ર અને સૂર્ય નાડી
🙏🙏🙏🙏🙏
@@RameshBhaiPatel-i6c જય ગુરુદેવ ભગવાન
કૈવલ સાહેબ
@@BariaViththal જય ગુરુદેવ
🎉🎉🎉🎉🎉😢
@@GeetaChauhan-y2b જય ગુરુદેવ
☘️🕉☘️🕉☘️🕉☘️🙏
@@rayjadarajendrasinh7415 🙏🙏🙏
Very nice
@@kanabhaisadiya ખૂબ ખૂબ આભાર ભગવાન🙏