જલાભાઈ ના કારનામા કાંઈક અલગ જ હોય 🤣🤣 | માંડવો અને માંડવીમાં શું તફાવત હોય 🤔 આ એક કોમેન્ટ નો જવાબ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 52

  • @uskm1874
    @uskm1874 หลายเดือนก่อน +2

    માડવો એનો દાણો ગોળ હોય તો એ મઠડી કહેવાય કે પહેલા બહુ આવતી મારા બાપુજી માડવી નો વેપાર કરતા અમને એ ગોળ ને નાનો દાણો હોય એ બહુ મીઠો લાગતો ભાવતી મોટી માડવી એ જ આવે છે દેશી મકાઇ પણ હવે નથી વાવતા એ પણ ભાવતી એ સારુ અનાજ કહેવાય હવે તો અમેરીકન મકાઇ ગળી લાગે એ નથી ભાવતી દેશી જ ભાવતી

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 หลายเดือนก่อน +1

    રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😮જય માતાજી 😮જય મુરલીધર

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા ગામ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +3

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @DolubhaiSisara
    @DolubhaiSisara หลายเดือนก่อน +1

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    Ram Ram Ramesh Bhai ne Raja Bhai

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બધાને રમેશ ભાઈ

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn หลายเดือนก่อน +1

    Jay dwarkadhis ram ram🙏

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા કેમ છો મજામાં

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 หลายเดือนก่อน +1

    Ram Ram ne jashree murlidhar

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 หลายเดือนก่อน +1

    Jay dwarkadhis

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน +1

    🙏રામ રામ🙏

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર બ્લોગ બનાવ્યો છે રમેશભાઈ જલા ના આવાજ તોફાન હોય

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani หลายเดือนก่อน +1

    રમેશભાઈ અષાઢી બીજ ની શુભેચ્છા સાથે જલા ની મોજ જ કંઈક અલગ છે વીરેન અને જીયાન શાંત છે જય સીયારામ ભાઈ

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Kamco Bhai. Na. Ben na surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +2

    રમેશ ભાઈ એક નંબર બોલોક છે બધા ને જય સોમનાથ

  • @lakhmanbhaichuchar6886
    @lakhmanbhaichuchar6886 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Jay murlidhar Bhai

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    Jay mataji bhai Ramesh bhai

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +1

    જય માતાજી🌈

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน +1

    Jay murlidhar

  • @mahinambaliya3233
    @mahinambaliya3233 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @user-eh9qu5fl2k
    @user-eh9qu5fl2k หลายเดือนก่อน +1

    Jay dwarkadhish

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 หลายเดือนก่อน +1

    Jay shree chamunda ma badha ne

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @ahirnaran2682
    @ahirnaran2682 หลายเดือนก่อน +1

    રમેશભાઈ ખડ ની દવા ટોરનોટોર કેવુ રીઝલ્ટ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ૬૦ થી ૭૦% જેવું છે બાકી તો વિડીયો મા બતાવતો રવ છું

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c หลายเดือนก่อน +1

    રામરામ રમેશભાઈ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    Jalabhai na bhadaka ho bhai

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    આજરોજ અમારે વરસાદ સારો છે

  • @jagamalbhaibhatu2563
    @jagamalbhaibhatu2563 หลายเดือนก่อน +1

    Rames.bhai.Roj.aavta.hoy.to.jatko.bhit.karido

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 หลายเดือนก่อน +1

    Sanedo kiya gearma hakalo

  • @SurprisedBamboo-gu9cx
    @SurprisedBamboo-gu9cx หลายเดือนก่อน +1

    Ramesh bhai mandvi ma khad bari gayu