આજે સુરભી ને મળવા અને ઘરે મેહમાન | Aaje surbhi ne malva ane ghare mehman | live village life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 72

  • @kiranpabari9334
    @kiranpabari9334 หลายเดือนก่อน +1

    Holle Holle surbhiban nice to see you after long time very happy hope you good and well take care of your self love to you Kiran from London 🖒Har Har Madave Jay shree ram

  • @rathodlalabhai103
    @rathodlalabhai103 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @gunvantbhaik.thoriya9004
    @gunvantbhaik.thoriya9004 หลายเดือนก่อน +1

    Saras

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને કેમ છે મજા માં ને વિડિયો માં સુરભી ને જોય આનંદ થયો

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +1

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @uskm1874
    @uskm1874 หลายเดือนก่อน +1

    સુરભી તુ આવ તો બધા હેપ્પી ને વિડીયો જોવાવાળાને પણ હેપ્પી ને આનંદ થાય દીકરી વગર સુનુ લાગે અમને તો અનુભવ છે

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani หลายเดือนก่อน

    રમેશભાઈ મજામા હશો આજે વીડિયો મા સુરભી બેન ને જોય બહુ આનંદ થયો ભાઈ આજ સુરભીબેનને મળવાનો દીવસ હતો બહુ સારૂ ભાઈ જય સીયારામ કાંતી બાપુ હરીયાણી

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +1

    Ram Ram Ramesh Bhai ne Raja Bhai ne

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +1

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા ગામ

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રમેશભાઈ એ આજે સુરભી આવવાની હતી એટલે હરખ મા આવી ગયા એટલે મ્યુઝિક સંભળાવ્યું ખુબ સુંદર સૌન્દર્ય લાગે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ બેન દીકરી આવવાનો હરખ એટલે વાત જવાદો પણ દિવસ કેમ પસાર થઈ ગયો કાઈ ખબર ના પડી 😊

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm หลายเดือนก่อน +1

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી સુરભી બેન😢😢😢

  • @bhagvanbhairabaribhai821
    @bhagvanbhairabaribhai821 หลายเดือนก่อน +1

    જય માતાજી
    કાનાભાઈ ની તબિયત સારી છે ને

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય માતાજી 🙏🙏 હાં હવે સારું છે હોં

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 หลายเดือนก่อน +1

    Wel come surbhi ben gare aviya

  • @DolubhaiSisara
    @DolubhaiSisara หลายเดือนก่อน

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @tilvakamlesh5544
    @tilvakamlesh5544 หลายเดือนก่อน +1

    પહેલાતો હીર નો બર્થડે વીસ કરવા બદલ આભાર મોટા ભાઇ તમારો અને સાચે આજે સુરભી ઘરે આવી છે તો આખુંય ઘરના મેમ્બર હરખાઈ ગયા છે કેમ કે દીકરી તો બધાંય ને વાલી લાગે ખાસ કરીને પપ્પા ને કેમ બરાબર ને રમેશ ભાઇ હું તમારી ફિલીંગ સમજુ છું રમેશ ભાઇ કેમ કે હું પણ દીકરી નો બાપ છું એટલે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      🙏🙏 હાં ભાઈ દીકરી તો દીકરી છે ભાઈ 😊😊 એક દીકરી બાપનું હૈયું છે કમલેશ ભાઈ એનાં વગર જરાય મજા નથી આવતી પણ શું કરીએ એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એ અને આપણે બન્ને એ કઠોળ થવું પડે છે

  • @mayurodedraa
    @mayurodedraa หลายเดือนก่อน +1

    Ram ram bhai ha bhai aje kanabhai ne vlog ma joya bov saru chhe tmaro khub abhar😊

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน

    Jay mataji bhai Ramesh bhai

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Kamco Bhai. Na. Ben na. Surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to. Bay

  • @rathavidilip4635
    @rathavidilip4635 หลายเดือนก่อน

    🚩જય ભવાની 🚩

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +2

    Jay shree Krishna

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน

    Jay murlidhar Bhai

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน

    Jay mataji🌸

  • @vijaybhaisolanki3110
    @vijaybhaisolanki3110 หลายเดือนก่อน

    Jay Mataji

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 หลายเดือนก่อน

    Jay dwarkadhis

  • @shaileshram2790
    @shaileshram2790 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ સુરભી બેન જોઇને ને આનંદ થયો ને બીજું તો
    રાત્રે ભુંડળા ને દિવસે બાયું નો ત્રાસ સાસુ કે

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 หลายเดือนก่อน

    વાહ સરસ સુરભી ઘરે આવી ગઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ના સુરભી એક દિવસ માટે જ આવી હતી પાછી જતી રહી છે😌 પણ કાલે એનો જ વ્લોગ આવશે

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน

    Jay murlidhar

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน

    🙏રામ રામ🙏

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 หลายเดือนก่อน

    Jay shree chamunda ma badha ne

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg หลายเดือนก่อน

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા કેમ છો મજામાં કાના કાકા ને સારું થઈ ગયું

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ હા બધાં મજામાં છે અને કાનાને પણ સારું છે

  • @jagmalbarad2664
    @jagmalbarad2664 หลายเดือนก่อน

    જય મુરલીધર સુરભી બેન

  • @bhautik1742
    @bhautik1742 หลายเดือนก่อน

    જય મુરલીધર રમેશભાઈ અમારા વરસાદ 5:00 વાગ્યાનો ચાલુ છે વરસાદ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય મુરલીધર અમારે વરસાદ નથી કાલે આવશે એવું અનુમાન છે

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai หลายเดือนก่อน

    જય માતાજી રમેશભાઈ સુરભી કઈ હોસ્ટેલમાં ભણે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય માતાજી બેન 🙏🏻🙏🏻 સુરભી અગત્સ્ય સ્કૂલ માં છે ખંભાળિયા

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 หลายเดือนก่อน +1

    Road thi vadi no palo ketlo

  • @ramahir4861
    @ramahir4861 หลายเดือนก่อน +1

    ભાઈ બર્થડે વિશ કરજો મારો 19/7 તીરીખ હે

  • @vihangojiya2924
    @vihangojiya2924 หลายเดือนก่อน +1

    Kana bhai ne su thyu tu

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ હિર હેપ્પી બર્થડે બેટા ખુશ રહો જાજી વધાઈ જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ બેન 🙏🏻🙏🏻 ખૂબ ખૂબ આભાર

  • @devatchavda1128
    @devatchavda1128 หลายเดือนก่อน

    કાનાભાઈ ને કેમ છે હવે તો સારું છે ને

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน

    કેમ છે સુરભી બેટા

  • @S.R.BHARVADIYA
    @S.R.BHARVADIYA หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ