ઈન્દ્રભારતી બાપુએ વૈભવી જીવન અંગે થતી ચર્ચા અને સવાલનો પહેલીવાર આપ્યો જવાબ | Indrabharti Bapu Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 207

  • @thebuddhism6963
    @thebuddhism6963 2 หลายเดือนก่อน +29

    ભાઈ હાચા સંતો આપણા દેશમાં ગુજરાત મા ધણા થય ગ્યા છે ગૌતમ બુદ્ધ મહાવીર બાપા સીતારામ જલારામ બાપા સંત રોહીદાસ જીવણ સાહેબ ગંગા સતી પાનબાઈ અમર માં સંત શ્રી મેકરણ દાદા તુકારામ સંત શ્રી જ્ઞાનેશ્વર આ બધા સંતો હતા તે સંપત્તિ ને પ્રેમ નોતા કરતા પણ ભુખ્યા ને અંન તરસ્યા ને પાણી અને દુઃખી લોકો ને આશીર્વાદ આપતા પણ હવે.....્્્

  • @digvijaysinhvala4132
    @digvijaysinhvala4132 2 หลายเดือนก่อน +15

    આશ્રમ ઉપર એમ લખેલું છે ભારતી બાપુ અમારા બાપુ ની પ્રોપર્ટી છે

  • @hematkarmur4462
    @hematkarmur4462 2 หลายเดือนก่อน +3

    બાપુ સાવ સાચી વાત કરી રહ્યા છે.... ત્યાગ કરવો એ નાની માં નાં ખેલ નથી ❤

  • @sirfview8434
    @sirfview8434 2 หลายเดือนก่อน +4

    સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે

  • @yogeshkumarpatel6472
    @yogeshkumarpatel6472 2 หลายเดือนก่อน +9

    હવે પાછો એમને સ્વામિનારાયણ બાબતે,બહુ ખરાબ બોલા થા,એ જ ચોખ્ખા નથી😢😢😢😢

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +24

    Aa bava moj karava bani jay se

    • @rabarivipul8959
      @rabarivipul8959 2 หลายเดือนก่อน +2

      Tamare moj karavi hoto tame pan bani jav bava

  • @prahladbhaipatel9444
    @prahladbhaipatel9444 2 หลายเดือนก่อน +13

    ૧ નંબરના પોલીટીશીયન બાપુ છે.ટીકીટ મળે તો હાલ તૈયાર છે.

  • @hhahir8500
    @hhahir8500 2 หลายเดือนก่อน +36

    ખોટિ સોદીનો છે

  • @narshipatel8730
    @narshipatel8730 2 หลายเดือนก่อน +5

    Swaminarayan swaminarayan

  • @tejasganatra454
    @tejasganatra454 2 หลายเดือนก่อน +1

    ઇન્દ્રભારથી બાપુ નું જીવન સાવ સાદું છે મારા બાપ છે 🙏🙏🙏

    • @mj9766
      @mj9766 2 หลายเดือนก่อน

      😂😂

    • @Your_Secret_Superstar
      @Your_Secret_Superstar หลายเดือนก่อน

      😂😂😂😂

    • @RameshRaval-c1g
      @RameshRaval-c1g 19 วันที่ผ่านมา

      ​@@Your_Secret_Superstar😂😂😂😂😂😂

    • @RameshRaval-c1g
      @RameshRaval-c1g 19 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂

  • @jayendrasinhsarvaiya5949
    @jayendrasinhsarvaiya5949 2 หลายเดือนก่อน +15

    પ્રભુ એક પણ પ્રોજેટીવ કોમેન્ટ કોઈ યે પણ આપી નથી મારો ખુદ નો અનુભવ છે vip લોકો માટે જ એન્ટ્રી આપે છે આશ્રમ માં

  • @digvijaysinhvala4132
    @digvijaysinhvala4132 2 หลายเดือนก่อน +8

    સંત કોને કહેવાય એ મને આજ સુધી ખબર નથી પડી

    • @raghuveersinhgohil6339
      @raghuveersinhgohil6339 2 หลายเดือนก่อน +3

      પ્રમુખ સ્વામી મહારાજ ના કાર્ય ને જોઇ લ્યો બાપુ ખબર પડી જસે કે સંત કોને કેવાય

    • @dabhipayalben175
      @dabhipayalben175 2 หลายเดือนก่อน

      કંઈ જ ન મળે ને ઘર છોડે ત્યાગ કરે એને બાવો કેવાય and બધું મળે છતાં ઘર છોડે ત્યાગ કરે એને સંત કેવાય સાધુ કેવાય મારા ખ્યાલ પ્રમાણે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 หลายเดือนก่อน +3

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ અભિનંદન ❤

  • @hareshdangadhvi941
    @hareshdangadhvi941 2 หลายเดือนก่อน +19

    બાપુ બધા જલસા કરેછે કરોડો‌રૂપીયા ની મિલકતો છે

  • @hitmusic2437
    @hitmusic2437 2 หลายเดือนก่อน +1

    Om nmo narayn bapu har har mhadev

  • @gopaljethwa588
    @gopaljethwa588 2 หลายเดือนก่อน +42

    સાધુ નથી સાધુ થયા છે સાધુ પાસે ઝૂંપડી સિવાય કઈક નાં હોવું જોઈએ આતો આલીશાન સિહાસન ઉપર બેસે છે આ યોગી નથી ભોગી છે મહાવીર સ્વામિ મહેલ છોડી ને ત્યાગી બન્યા આ બાવાઓ ભેગુ કરીને ભોગી બન્યા છે અને પોતાની જાતને ત્યાગી સમજે છે😂😂😂

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน +6

      તમારી વાત એકદમ સાચી છે 😂😂ભાઇ ખરેખર સાધુ સંત ને આવો જાહોજલાલી 😂😂😂 શિક્ષક બનવા કરતાં 😂😂😂😂 સંત બનવું સારું 😂😂😂😂 ચાંદી ખુરશી પર😂😂😂😂 જલસા છે 😂😂😂😂😂

    • @BhagyawantiPatel
      @BhagyawantiPatel 2 หลายเดือนก่อน

      @@Jay-z6e1uह

    • @nationfirst4949
      @nationfirst4949 2 หลายเดือนก่อน

      આપણે સંસારી માણસો જિંદગી ભર કમાઈને આપણા પરિવાર નું ગુજરાન ચલાવી .....અને શાન થી જીવીએ છીએ....સંસાર માં રહી ને પણ પ્રભુ ના બે ચાર નામ લઈ શકીએ છીએ....આવા મહેલો અને એશો આરામ સંસારથી ભાગી જનારાઓ ને મળી જાય ... એ કોઈ આધ્યાત્મિક જીવન ની સફળતા નો કહેવાય

    • @MrAmit1963
      @MrAmit1963 20 วันที่ผ่านมา

      તદૃન સત્ય
      માત્ર વૈભવ છે
      નહાવા જાત જાતના સાબુ
      માથું ધોવા શેમ્પૂ
      અરે

  • @ashvinchaudhary596
    @ashvinchaudhary596 2 หลายเดือนก่อน +12

    બધું કર્યું પણ છેલ્લે સાધુ માં મજા પડી ગઈ...

  • @arvindbhaipatel281
    @arvindbhaipatel281 2 หลายเดือนก่อน +2

    ૐ નમો નારાયણ બાપુ

  • @SandipPatel-g2o1n
    @SandipPatel-g2o1n 2 หลายเดือนก่อน +1

    🎉OM.JAYDATTA.GiRANARi.🎉GiURU.TAMARiJayJay...🎉🎉GiRANARi.NiJAY.Ho.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RashmiAgravat
    @RashmiAgravat 2 หลายเดือนก่อน +1

    Premanad swamiji🎉🎉🎉🎉🎉🎉 ho Sacha shan't che🎉 baki to khotainav

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g 2 หลายเดือนก่อน +4

    वर्तमान समय मा ठीला लंगोट ना बावा ओ छे अने स्वामी नारायण मा लंगोट पहेरताज नथी जेनो लंगोट टाईट छे ऐं कयारेय वाद-विवाद मा आवता नथी

  • @bhimsiyadavchetariya4517
    @bhimsiyadavchetariya4517 2 หลายเดือนก่อน +1

    Om namo narayan

  • @kothivarjagadish504
    @kothivarjagadish504 2 หลายเดือนก่อน +4

    Jay ho Idarbhati bhapu

  • @laxmandabhi9907
    @laxmandabhi9907 2 หลายเดือนก่อน +2

    જય ગિરનારી બાપુ

  • @hamirbhai2234
    @hamirbhai2234 2 หลายเดือนก่อน +4

    આવાકળયુગમાહવેબાપુનેનેતાબનવુશે

  • @samirpatel1801
    @samirpatel1801 2 หลายเดือนก่อน +2

    Prabhu ishvar no dar rakhjo

  • @ajaypatel-sb6cd
    @ajaypatel-sb6cd 2 หลายเดือนก่อน

    jay ho indra bharti maharaj ki bapu na charono ma anant giri na koti koti vandan from anant giri jhaghad guru shri shri shri shri mahendra nand giriji maharaj

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 2 หลายเดือนก่อน

    આઠગબાપુ 😊જય માતાજી

  • @heetpatel9177
    @heetpatel9177 2 หลายเดือนก่อน +6

    આશ્રમ માં એન્ટ્રી vip ને જ છે
    5 minutes થી વધુ નું તો કેટલું ઇન્ટરવ્યુ આપ્યું છે તમે એજ મહેલ ( આશ્રમ ) માં

  • @virambhaigamara2954
    @virambhaigamara2954 2 หลายเดือนก่อน

    Je bapu ne galu bole se anu srnamu apo

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 2 หลายเดือนก่อน +1

    According osho - aa badha khota j che 💯

  • @ShantiBokhiriya-r7n
    @ShantiBokhiriya-r7n 2 หลายเดือนก่อน

    Jay girnari bapu

  • @axaradharkendra3038
    @axaradharkendra3038 2 หลายเดือนก่อน

    સીતારામ

  • @thakarpoliticalconsulting552
    @thakarpoliticalconsulting552 2 หลายเดือนก่อน +3

    તમે બધા લખો છો પણ હિન્દુ માટે સારા છે અને સારા કામ કરે છે

  • @jashvantraymehta1564
    @jashvantraymehta1564 2 หลายเดือนก่อน

    સાધુ ની વ્યાખ્યા ની મારી એક ગઝલનો એક શેર....
    પ્રેમ,કરુણા ને સત્ય જો નીતરે છે તો જ સાધુ.
    નામ જાપ જો એની ભીતરે છે,તો જ સાધુ.
    પ્રતિષ્ઠાની, પદ અને પૈસાની જો ન હોય ફિકર,
    ફકત પાતર એક જો લઈ ને ફરે છે તો જ સાધુ

    • @घीरुभाइ
      @घीरुभाइ 19 วันที่ผ่านมา

      સાધુની વ્યાખ્યા શુ કહેવાય?????પેટ...અને...વાસૉ એક હૉય તેને સાધુ કહેવાય.....

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 2 หลายเดือนก่อน +1

    સંતો ની ભૌતિક સુખની ક્યાં જરૂર છે

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 2 หลายเดือนก่อน +2

    જુઓ આ લોકો પણ આખરે મનુષ્ય છે અને ઘણી બધી ઇછા હોય તે પૂરી કરે છે માટે કોઈ એ ખરાબ લગાવવું નહિ 😀😃😁😝

  • @HarshChudasama-g6f
    @HarshChudasama-g6f 2 หลายเดือนก่อน +9

    દરેક ચીજ મૂકી સકતા હોય તો આશ્રમ મૂકી દયો.

  • @drmansukhgohel
    @drmansukhgohel 2 หลายเดือนก่อน +3

    આશ્રમ મૂકી દયો...

  • @alpeshmakadiya2391
    @alpeshmakadiya2391 2 หลายเดือนก่อน

    VIP સાધુ છે

  • @jayramgirigoswami9522
    @jayramgirigoswami9522 2 หลายเดือนก่อน +4

    ૐ નમો નારાયણ બાપુ
    કોઠારા તા.અબડાસા

  • @pradipsinhjisarvaiya6969
    @pradipsinhjisarvaiya6969 2 หลายเดือนก่อน +1

    આને રૂબરૂ મળ્યો છું.. સંત ના એક પણ ગુણધર્મ નથી આડમ્બરી છે એના મોઢેજ કહે છે કે હું આડમબરી છું..

    • @MrAmit1963
      @MrAmit1963 20 วันที่ผ่านมา

      અરે મારે ઘરે મુંબઈ માં ઘણું રોકાયા છે

  • @બસહવેસરકાર
    @બસહવેસરકાર 2 หลายเดือนก่อน +3

    દરેક જવાબ માં એંકર - બીલકુલ બિલકુલ

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g 2 หลายเดือนก่อน +3

    ऐकय धंधा मा जमावट आ्वी नय धर्म मा फुल जमावट आवी गई

  • @MoriLakhmanbhai
    @MoriLakhmanbhai 2 หลายเดือนก่อน +1

    ૐ નમો નારાયણ

  • @Jay-z6e1u
    @Jay-z6e1u 2 หลายเดือนก่อน +11

    ખરેખર 💯 છું છે એ માણસો ને 😂😂😂 ખ્યાલ છે 😂😂😂😂 બોલતા નથી 😂😂😂
    સરકારી નોકરી 😂😂😂 કરતા તો આમાં જવું સારું 😂😂😂 જલસા છે 😂😂😂😂😂
    7-8 ગાડી 😂😂😂તો પણ એમ કહે છે 7-8 રહું છું 😂😂😂 😂😂😂

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g 2 หลายเดือนก่อน +2

    मुझे तों आ परमहंस नी त्याग नी भावना देख कर हंसी आती है वो कहते है अमेबधु सेलाने आपीदयछे ऐतो जखमरा्वीने दे्वी पड़े भेरुतो काई आवतु नथी ऐटले तो चेला ओना कांड बहार आवेछे❤ हवे समाज ने जागवानी ज़रुर छे आ बंधा ढीला लंगोट ना बावा छे

  • @GQSanatan
    @GQSanatan 2 หลายเดือนก่อน

    Saadar Pranaam Guruji aapka Tuchchh Nashwar Deh Sharir Kitne Karod ke Ashram Grah main nivaas karata hai ?!

  • @રણમલભાઈ
    @રણમલભાઈ 2 หลายเดือนก่อน +6

    કોય નુ પુરો અનૂભવ કરીને લખો ભાઈ સીતારામ

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +6

    Mahelma rahe se

  • @devshishingrakhiya4770
    @devshishingrakhiya4770 2 หลายเดือนก่อน +9

    રૂપિયા ઉડાવતાં પણ જોયા છે 😀

    • @devshishingrakhiya4770
      @devshishingrakhiya4770 2 หลายเดือนก่อน +1

      લક્ષ્મી પગમાં કચડતી જોઇ છે,,ગાંધી બાપુ ને પણ જોયા છે

  • @SEVAPRATHMODHARM
    @SEVAPRATHMODHARM 2 หลายเดือนก่อน +4

    શંકર ભગવાન ના મંદિર મા તમારી સાથે સાધવી છે પૂજા કરતા એ કોણ છે ?

    • @KripalsinhJadeja-kl8ck
      @KripalsinhJadeja-kl8ck 2 หลายเดือนก่อน +1

      ચેલકિ જોય ને 😂😂😂

    • @RameshRaval-c1g
      @RameshRaval-c1g 2 หลายเดือนก่อน

      साधु बनावे शिष्य बावा कामचोर बनावे चेलकी

  • @paragsejpal3835
    @paragsejpal3835 2 หลายเดือนก่อน

    OM NAMO NARAYAN ❤

  • @krishna4471
    @krishna4471 2 หลายเดือนก่อน +2

    આ આલીશાન મહેલ માં મોજા મજા કરે

  • @alkeshsanepara6361
    @alkeshsanepara6361 2 หลายเดือนก่อน +6

    Bapu ne bodyguard su jarur chhe

  • @Gauswami1410
    @Gauswami1410 2 หลายเดือนก่อน

    Bhai aevu kya nayhi ame temne malya hata sav aadu jivan che

  • @prahladbhaipatel9444
    @prahladbhaipatel9444 2 หลายเดือนก่อน

    બાપુ ઓને તો જલશા છે. કોઈ બાપુ ગરીબ બતાવો

  • @tejassavani7079
    @tejassavani7079 2 หลายเดือนก่อน

    બાપુ સોનું ખૂબ પેરે છે એ ક્યાં થી આવે છે.?????

  • @JagadishbhaiDadhaniya
    @JagadishbhaiDadhaniya 2 หลายเดือนก่อน +18

    આજે બીલ્ડીગ દેખાય છે તેમા બાપુનથી રહેતા તો કોનામાટે બનાવીછે

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +3

      Gapagap

  • @K.P_4u
    @K.P_4u 2 หลายเดือนก่อน +1

    આ સાધુ છે જ નઈ.. સધુત્વ ની ખબર પડે એને આવી જાહોજલાલી ન જરૂર પડે..

  • @bharatbhaitrivedi1888
    @bharatbhaitrivedi1888 2 หลายเดือนก่อน

    કળી યુગ.માં.પાખંડ.પૂજા.સે.એમ. શાત્રો..માં.લખ્યું.છે

  • @nitishtrivedi6217
    @nitishtrivedi6217 2 หลายเดือนก่อน

    Jay Girnari Om. Name Narayan 🙏🌷🌹👌🌺👍👌

  • @chavdadigvijaysinh199
    @chavdadigvijaysinh199 2 หลายเดือนก่อน +2

    Badha bava sarakhaj chhe. Grahasthi e dhyan rakhavi joe manas ne bhagavan na banavay.

  • @kirtisoni4139
    @kirtisoni4139 2 หลายเดือนก่อน +1

    Kona.mate.banavyo.che.

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 2 หลายเดือนก่อน

    🎉🎉

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +9

    Khotino se aa bavo

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 2 หลายเดือนก่อน +12

    બાપુ લેડીઝ રાખો શો

    • @hpjetani7338
      @hpjetani7338 2 หลายเดือนก่อน

      હા ઘણીછે

    • @thebuddhism6963
      @thebuddhism6963 2 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣🤣

    • @KripalsinhJadeja-kl8ck
      @KripalsinhJadeja-kl8ck 2 หลายเดือนก่อน +2

      એવાં ખોટાં આરોપ નો લગાડવો જોઇએ

    • @RameshRaval-c1g
      @RameshRaval-c1g 19 วันที่ผ่านมา

      ​@@KripalsinhJadeja-kl8ck😂😂😂😂😂😂😂😂

  • @dineshvekariya546
    @dineshvekariya546 2 หลายเดือนก่อน +6

    Bhadarvano Tadko sahan na Thay Etle sadhu Thai Gaya !

  • @onedaytour9934
    @onedaytour9934 2 หลายเดือนก่อน +40

    તમે જે સંતોના ઉદાહરણ આપ્યા તે બધા જ સાચા સંત હતા......પણ તમે સંત નથી 😂

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 2 หลายเดือนก่อน +2

    પ્રાઈવેટ સંસ્થાઓ, પ્રોપર્ટીઓ બનાવે તેને સાધુ,સંત ન કહેવાય.

  • @JadejaJadejarajbha
    @JadejaJadejarajbha 2 หลายเดือนก่อน +8

    Khota 6e aa bavo

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +5

    Bavaone watchap ke you tub ni see jarur

  • @chauhannarotamdas1669
    @chauhannarotamdas1669 2 หลายเดือนก่อน +6

    અને હંગતા બકડીયા હાથ આવી ગયા છે

  • @sirfview8434
    @sirfview8434 2 หลายเดือนก่อน +3

    ભારત મા પહેલા નંબરે ઇસ્કોન સ્વામી નાલાયક સંપ્રદાય બીજા નંબરે આવે છે રૂપિયા પ્રોપર્ટી મા

  • @GohilManubhai-er3wr
    @GohilManubhai-er3wr 2 หลายเดือนก่อน +4

    બાપુનેભજનકરાય.્.બગલાનોબનાવાય

  • @prahladbhaipatel9444
    @prahladbhaipatel9444 2 หลายเดือนก่อน +2

    બધા આશ્રમ ખાલી કરી ધ્યો

  • @anilbhatt4170
    @anilbhatt4170 2 หลายเดือนก่อน +8

    Bhukh aambi gy pachi sadhu banvu padyu aem Kai dyo ne

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g 2 หลายเดือนก่อน +1

    ऐक दफा जगदीश महेता छे वार्ता लाप कीजिये

  • @Ashokdamor-og3hr
    @Ashokdamor-og3hr 2 หลายเดือนก่อน +2

    પાખંડી નંબર:૧

  • @dipeshpalawingchunkungfu3688
    @dipeshpalawingchunkungfu3688 หลายเดือนก่อน

    Junagadh na road rasta ma khubaj bhrashtachar 6e mota mota khada 6e to bapu tyana prasasan ne kem kai nathi keta ae nathi samjatu, kadach fortunar car ma khada mehsus nai thata hoi.

  • @naileshrami5263
    @naileshrami5263 2 หลายเดือนก่อน

    HINDU POOR AND MIDDLE CLASS STUDENTS NEED SCHOOLS AND COLLEGE FOR HINDU STUDENTS LIFE DEVELOPMENT .

  • @solankianandkumar715
    @solankianandkumar715 2 หลายเดือนก่อน

    संसार no त्याग aetle पूरे puro त्याग वैभवी जीवन jivvva 🚗 ने bdhu जैन ma bdhu j त्याग से

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +5

    Khotino se

  • @vipulthanki7281
    @vipulthanki7281 2 หลายเดือนก่อน +4

    Khoti na thav ma

  • @vijaysinhrathore2014
    @vijaysinhrathore2014 2 หลายเดือนก่อน

    Comment jota lage chhe ke vhala sanatanioma Jagriti aavi chhe Jay Sanatan

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld 2 หลายเดือนก่อน +2

    Badha bava bani jav 6mahinana paisa vala bani jaso

  • @kanjibarot108
    @kanjibarot108 2 หลายเดือนก่อน +1

    Khoto khoto khoto 💯

  • @sirfview8434
    @sirfview8434 2 หลายเดือนก่อน +1

    240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા

  • @divyangjoshi9882
    @divyangjoshi9882 2 หลายเดือนก่อน

    Scy SCY ASCY VISHVANANDAY

  • @Dholerapropertypoint
    @Dholerapropertypoint 2 หลายเดือนก่อน

    Sant ni sachi chabi jovi hoy to ae Hadmatiya gaam na KALU BAPU - HADMATIYA Che...
    Fakt Shan no kothala no paherves ane varsho thi maun vrat che.. Dar varse Samuh Lagna Karavvva....

  • @parshotambhaizalavadiya1284
    @parshotambhaizalavadiya1284 2 หลายเดือนก่อน

    Bapu jevu badhay Dau Dau
    Bole che pan nibhavta nthi

  • @dipeshpalawingchunkungfu3688
    @dipeshpalawingchunkungfu3688 หลายเดือนก่อน

    Damkdar kund pase niche nadi ni baju ma road niche pagthiya utari ne je bapu rye 6e ae sacha sant kewai. Fakt ek gufa jewu 6e and bare osri 6e. Bapu and aeno man budhi no aek chelo j rye 6e.

  • @mukeshrajyaguru3152
    @mukeshrajyaguru3152 2 หลายเดือนก่อน +1

    Haav khoto che

  • @Great_indian9
    @Great_indian9 2 หลายเดือนก่อน

    Maa bap thi motu koy he j nai
    Aa badhay to dhating he

  • @kirtisoni4139
    @kirtisoni4139 2 หลายเดือนก่อน

    Jalsha karo.bapu.

  • @RamjibhaiPurohit
    @RamjibhaiPurohit 2 หลายเดือนก่อน +2

    Ulta chashma

  • @pradipsinhjisarvaiya6969
    @pradipsinhjisarvaiya6969 20 วันที่ผ่านมา

    આની વાતો ખોટી છે.. કરણી.. અને કથની જુદી છે.. પ્રભુ.. પ્રભુ બોલે છે એમાં જ઼ તમને કુત્રિમતા જોવા મળશે... હું જાણું છું..

  • @sanjaymoradiya2922
    @sanjaymoradiya2922 2 หลายเดือนก่อน +1

    Aato khotino bavo maryo jalsaj kare aato dayrama

  • @vijaydangadhvi1200
    @vijaydangadhvi1200 2 หลายเดือนก่อน

    Gatvad ke junagadh asram ma jaiye to koi Pani nu pn puchtu nathi samany janta ne ...maro jat anubhav che ...junagadh ma to entry pn noti mali

  • @krupagauswami4190
    @krupagauswami4190 2 หลายเดือนก่อน

    Amare sadhu k bavo m bolo cho tame amare banvanu na hoi ame to janam jat sadhu chiye to bolvama dhyan rakho