એર હોસ્ટેસ હતાં - સારો પગાર હતો તો કેવી રીતે અપનાવ્યું સાધુ જીવન ? || yoginishree Maheshwarinathji -

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- yogini shree maheshwarinathji Sadhu jivan
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- maheshwarinathji
    Music :- No
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    #maheshwarinathji #Adesh #sukhpura #babara
    #આદેશઆશ્રમ #sadhujivan #jaygirnari
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    yogini shree maheshwari nathji documentary

ความคิดเห็น • 218

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 หลายเดือนก่อน +29

    વિડીયો જોઈને ખુબ જ આનંદ થયો અમારા ક્ષત્રિય સમાજ નુ ગૌરવ જનની જણ તો ભગત જણ કા દાતાર કા શુર નહિતર રેજે વાંઝણી મત ગુમાવીશ નુર તમારી જનતાને મારા લાખો લાખો વંદન

  • @HachadSuresh
    @HachadSuresh 27 วันที่ผ่านมา +13

    આપના સાધુ જીવન ને મારા કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏💅🙏🙏🙏🙏

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda6090 หลายเดือนก่อน +14

    બહેનશ્રીના આશ્રમનું સરનામું જણાવવા વિનંતી છે. આભાર.

    • @DJShekhwa
      @DJShekhwa 19 วันที่ผ่านมา +1

      Bsbra taluka jila nu sukhpur game .... Tulsidas bapu ni maghi.

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 หลายเดือนก่อน +28

    મા તમારી સાધુતા ની સહજતા અને સરળતા ને કોટી કોટી પ્રણામ.વિજય ભાઈ તમને પણ ધન્યવાદ.સારા અને સાચા સંતો ના દર્શન કરવો છો આભાર ભાઇ.

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l 7 วันที่ผ่านมา +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 หลายเดือนก่อน +19

    અનાદિ મુક્ત માતાજીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન

  • @arunabazala8736
    @arunabazala8736 25 วันที่ผ่านมา +3

    ખુબજ અભીનંદન સાધુ થયા બદલ જાસિવાલી રાણી હજી પણછે ધન્ય છે ક્ષત્રિય કુળને

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 หลายเดือนก่อน +11

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ માતાજી ક્ષત્રીય કુળને ઉજાળયો માતાજી

  • @equitytrader4195
    @equitytrader4195 หลายเดือนก่อน +9

    भविष्य के योगी योगिनी यो के प्रेरणा स्त्रोत योगीनि श्री महेश्वरी नाथ जी के चरणों में प्रणाम

  • @manojdivatia
    @manojdivatia 26 วันที่ผ่านมา +7

    વિજય ભાઈ તમે આ માતાજી નો પરિચય અપાવ્યો તે બદલ આભાર!! વિડીયો પુરો થયો છતા પણ પરિચય અધૂરો લાગ્યો માતાજી એ ઘણી ધીરજ ને ઉત્તમ અભિગમ અપનાવ્યો ને ઘણા સમચ પછી કયાં સંપ્રદાય ને અપનાવ્યો તે વિશે ની જાણકારી ઘણી જ સુંદર રીતે આપી ।।। હજી વધુ જાણવા માટે ને તેમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે કેવી રીતે આગળ વધવું તે અંગે માહિતી આપવા વિનંતિ.

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si หลายเดือนก่อน +15

    ❤જય સીયારામ જય બજરંગ બલી જય દ્વારકાધીશ યોગિની સાધ્વી માતા મહેશ્વરી નાથજી ના ચરણોમાં કોટી કોટી વંદન નમન જય શ્રી કૃષ્ણ વીજય ભાઈ ખુબ ખુબ અભિનંદન આભાર ❤❤

  • @patelkamlesh5262
    @patelkamlesh5262 25 วันที่ผ่านมา +3

    હિન્દુ સંસ્કૃતિનું આપ સાચા રત્ન છો. હિન્દુ સંસ્કૃતિ બચાવવામાં આપ જેવા અનેકે પોતાના જીવન સમર્પિત કર્યા છે ખુબ ખુબ તમને અને તમારા માતા-પિતાને વંદન...

  • @rajatmaheshwari7054
    @rajatmaheshwari7054 21 วันที่ผ่านมา +2

    જય હો માતાજી... વિજયભાઈ માતાજી ના નંબર આપવા કૃપા કરશોજી..
    ખીમીબેન મહેશ્વરી.. હરી ૐ 🪷🙏🪷

  • @pareshpatel6770
    @pareshpatel6770 26 วันที่ผ่านมา +4

    નવધા ભક્તિ માં સૌથી શ્રેષ્ઠ ભક્તિ સંસારી છે.
    --શ્રી કૃષ્ણ

  • @devwaghela1912
    @devwaghela1912 หลายเดือนก่อน +18

    જય સદા સુખી રહો આગળ વધો પ્રજાનું કલ્યાણ કરો જય સનાતન જય સીતારામ જય ગૌ માતા

  • @MehulbhaiGadhavi
    @MehulbhaiGadhavi 11 วันที่ผ่านมา +1

    સુખપુર તાલુકો બાબરા....
    માતાજી ના ચરણો માં કોટી કોટી વંદન

  • @dineshpurigoswami1832
    @dineshpurigoswami1832 7 วันที่ผ่านมา

    આપની સાધુતા ને વંદન

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 หลายเดือนก่อน +43

    પધારો ચોક્કસ થી શામળાજી કાળીયા ઠાકર ના દશૅન કરવા આગોતરું આમંત્રણ પાઠવું છું શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ વિહંગ નો વિસામો માં આપનું હાર્દિક સ્વાગત છે.... હિરેન પ્રજાપતિ હિંમતનગર

  • @tusharsavaliya9841
    @tusharsavaliya9841 24 วันที่ผ่านมา +1

    બસ આ એક મોટી વાત છે માં બાપ નીચે નો જોવું 👏👏👏

  • @Paso70
    @Paso70 23 วันที่ผ่านมา +1

    સાધુ અને ભગવા આવા જોઈએ.ખરો સનાતન ભગવો આવો હોય,બાપા...ગિરનારી સૌ સમજો..

  • @javerlalkanjipatelpatel3851
    @javerlalkanjipatelpatel3851 หลายเดือนก่อน +2

    યોગીની માતાજી નાં ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩

  • @radhegondaliya123
    @radhegondaliya123 4 วันที่ผ่านมา

    Jay ho

  • @bhaveshjethva6134
    @bhaveshjethva6134 18 วันที่ผ่านมา

    આદેશ.... તમારો અવાજ સાંભળી અને આપ શ્રી ના દર્શન કરી આત્મા નો સાચો આનંદ મળયો...
    ગુરુ ગોરખનાથ જી કૃપા કરે અને આપ શ્રી ના રુબરુ દર્શન કરવાનો લ્હાવો મળે તો સારુ...

  • @JigneshLuhar-mv6uh
    @JigneshLuhar-mv6uh 19 วันที่ผ่านมา

    જે હો મહેશ્વરી માતાજી 🙏🙏

  • @palpatel7226
    @palpatel7226 19 วันที่ผ่านมา

    આદેશ ગુરૂજી
    ગુરૂમા ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🥰

  • @chandrakantpatel7468
    @chandrakantpatel7468 22 วันที่ผ่านมา

    ઓમ નમઃ શિવાય ભોલેનાથ સદા શક્તિ આપે માતાજી સદાય સાથે રહે જય હો

  • @prafulchavada1980
    @prafulchavada1980 หลายเดือนก่อน +6

    Jay Ramdev pir ji

  • @dinuhariyani6685
    @dinuhariyani6685 หลายเดือนก่อน +4

    ॐ नमो नारायणाय।

  • @ShivamGoswami-sr3vc
    @ShivamGoswami-sr3vc 21 วันที่ผ่านมา

    માતાજી કોટી કોટી વંદન 🙏🙏🙏ઑમ નમૉ નારાયણ 🙏 આદેશ 🙏🙏🙏😍

  • @bhollu3044
    @bhollu3044 18 วันที่ผ่านมา

    Pranam bahen ji Tamara charno ma koti koti vandan

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 หลายเดือนก่อน +6

    જય દ્વારકાધીશ આજના સાધુ ને નોંધ લેવા જેવી વાત છે તમારી ❤❤❤❤❤

    • @sambadparvins8373
      @sambadparvins8373 หลายเดือนก่อน +2

      જય વડવાળા ❤

  • @kaniyajiikaniyajii3102
    @kaniyajiikaniyajii3102 19 วันที่ผ่านมา

    Aadesh guruwar aapko sat sat nman hai Ji

  • @paghadarpravinbhai163
    @paghadarpravinbhai163 27 วันที่ผ่านมา +2

    Vjy. Bhai. Dhany vad

  • @sakrarabari7056
    @sakrarabari7056 4 วันที่ผ่านมา

    Aadesh

  • @vaibhavisaloon2253
    @vaibhavisaloon2253 18 วันที่ผ่านมา

    Shree mata na charno ma khub khub vandan

  • @shantilaljoshi6617
    @shantilaljoshi6617 27 วันที่ผ่านมา +1

    માતાજી ના ચરણોમાં કોટી કોટી નમન્..🕉️🙏

  • @lambaramubha1561
    @lambaramubha1561 หลายเดือนก่อน +3

    आदेश मां 🙏 जय माताजी

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 26 วันที่ผ่านมา +1

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @chhotalabhavesh2654
    @chhotalabhavesh2654 หลายเดือนก่อน +4

    જય શ્રી હૌ માં

  • @atuldoshi6895
    @atuldoshi6895 หลายเดือนก่อน +3

    જય દાદા વીર વિજયભાઈ

  • @yogeshvalay170
    @yogeshvalay170 หลายเดือนก่อน +2

    વંદન માતાજી ને🙏

  • @MaheshRabari-r9s
    @MaheshRabari-r9s 29 วันที่ผ่านมา +1

    વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ નો હોય તો નભે નહીં પૃથ્વીને પાવર રા પણ હોલો ભાખે કોક કોક કાનાડા

  • @KhetariyaRavat-d8r
    @KhetariyaRavat-d8r 23 วันที่ผ่านมา

    આદેશ નાથજી 🙏🙏🙏

  • @VallbhNakum
    @VallbhNakum หลายเดือนก่อน +2

    જય માતાજી 🚩🚩🚩🙏

  • @thakorprahladjiprahladji6248
    @thakorprahladjiprahladji6248 หลายเดือนก่อน +1

    Aadesh aadesh 🙏🙏🚩🔱 Jay gurudev 🙏🚩

  • @jayrajsinhvadher8225
    @jayrajsinhvadher8225 15 วันที่ผ่านมา

    તમારા ચરણો માં પ્રણામ 🙏

  • @PratapAhir-e2w
    @PratapAhir-e2w หลายเดือนก่อน +3

    Vah. Jai ho

  • @ભાવેશભાઇગઢવી
    @ભાવેશભાઇગઢવી 25 วันที่ผ่านมา

    🙏🌷જય માતાજી🌷🙏

  • @BharatDabhi-ku2pp
    @BharatDabhi-ku2pp 29 วันที่ผ่านมา +1

    હરિ ૐતત્તસત..... માતાજી મહેશ્વરી નાથજી

  • @Dwarkesh51
    @Dwarkesh51 29 วันที่ผ่านมา +1

    વિજયભાઈ જય દ્વારકાધીશ

  • @જયસુખપીપરલા
    @જયસુખપીપરલા 26 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ વાત કરી કરી ગુરુ પરંપરા ની

  • @ParbatChavda-d6z
    @ParbatChavda-d6z 28 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ

  • @ashokgoswami400
    @ashokgoswami400 29 วันที่ผ่านมา +1

    હર હર મહાદેવ 🌺🌸🙏

  • @BisubhaParmar-c4w
    @BisubhaParmar-c4w 28 วันที่ผ่านมา +1

    સરસ માહિતી

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 หลายเดือนก่อน +3

    Jay murlidhar bhai

  • @dumadiyabhikhubhai2268
    @dumadiyabhikhubhai2268 28 วันที่ผ่านมา +1

    Jay gurudev bhagvan

  • @palaaahir387
    @palaaahir387 21 วันที่ผ่านมา

    Jay ambe Jay Dwarkadhiash

  • @maheshvarsinh
    @maheshvarsinh 26 วันที่ผ่านมา

    નાથજી આપને વંદન કરું છું આપના માતા પિતા ને પણ કોટી કોટી વંદન કરું છું

  • @dhirubhaijejariya3000
    @dhirubhaijejariya3000 26 วันที่ผ่านมา

    માતાજી ને વંદન જય સનાતન

  • @hansamistry9798
    @hansamistry9798 22 วันที่ผ่านมา

    जयसच्चिदानंद प्रणाम

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 26 วันที่ผ่านมา

    સરસ 🎉🎉🎉🎉🎉🎉

  • @rajendrasinhchavda9280
    @rajendrasinhchavda9280 26 วันที่ผ่านมา

    આપના ચરણોમાં કોટી કોટી વંદન
    જય ગુરુદેવ 🙏

  • @harjigorasiya3192
    @harjigorasiya3192 26 วันที่ผ่านมา

    Jay ho Mata ji

  • @chudasamavirendrasinh5084
    @chudasamavirendrasinh5084 26 วันที่ผ่านมา

    કોટી વંદન🙏🙏

  • @prakeshdobariya138
    @prakeshdobariya138 หลายเดือนก่อน +2

    Jay Hind 🌍

  • @urvishrangani8193
    @urvishrangani8193 หลายเดือนก่อน +1

    Aadesh aadesh 🙏

  • @ManubhaiDhadhal-lq6rr
    @ManubhaiDhadhal-lq6rr 29 วันที่ผ่านมา +2

    ભજન દર્શન ચેનલ જુઓ સંતવાણી સત્સંગ પ્રાચીન ભજન સંતવાણી સાભળા માટે નમ્ર વિનંતી છે જય શ્રી કૃષ્ણ શરણં મમ મમ

  • @IndrajeetAhir108
    @IndrajeetAhir108 24 วันที่ผ่านมา

    સિધ્ધો આદેશ નાથજી

  • @दाताकीधूणी
    @दाताकीधूणी หลายเดือนก่อน

    🚩🚩🕉️दाता गुरु श्री नाथ जी अलख निरंजन को आदेश आदेश आदेश 🚩 योगीगुरु माई माहेश्वरी को आदेश आदेश कोटि कोटि प्रणाम 🚩 💐🙏

  • @જીલાભાઈશીરોળીયા
    @જીલાભાઈશીરોળીયા หลายเดือนก่อน +2

    જય ગુરુદેવ

  • @chintanpurohit
    @chintanpurohit 26 วันที่ผ่านมา +1

    🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺

  • @karshanbhai4843
    @karshanbhai4843 หลายเดือนก่อน

    જય માતાજી કોટિ કોટિ વંદન સીતારામ 🎉🎉🎉🎉🎉

  • @narendrasinhsindha4940
    @narendrasinhsindha4940 23 วันที่ผ่านมา

    वंदन 🙏

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @DipakSarvaiya-q7v
    @DipakSarvaiya-q7v 28 วันที่ผ่านมา +1

    સાદર નમસ્કાર 🙏 જય માતાજી "આદેશ"

  • @smitpatel6850
    @smitpatel6850 หลายเดือนก่อน +2

    Jay vandan

  • @rameshkoriya959
    @rameshkoriya959 26 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PalabaiVejabhai
    @PalabaiVejabhai 19 ชั่วโมงที่ผ่านมา

    Jaidasaram

  • @dhavalkharsani2833
    @dhavalkharsani2833 หลายเดือนก่อน +1

    Aadesh Aadesh

  • @devwaghela1912
    @devwaghela1912 หลายเดือนก่อน +1

    કોટી કોટી વંદના મારા સૌ સૌ ભારતવાસી ના

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +1

    જય માતાજી 🎉

  • @jagdishdalsaniya60
    @jagdishdalsaniya60 หลายเดือนก่อน

    Thanks. Vijay bh😢

  • @RanmalbhaiAhir-g1x
    @RanmalbhaiAhir-g1x หลายเดือนก่อน +2

    Vah

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 26 วันที่ผ่านมา

    साधु वाद

  • @sureshbhaivavdiya3613
    @sureshbhaivavdiya3613 หลายเดือนก่อน

    जय हो विक्रांत भैरव सरकार जय श्री मां संग महाकाल ऊं सत नमो आदेश शत् शत् नमन दंडवत कोटी कोटी प्रणाम

  • @ZalachanduBha-x2v
    @ZalachanduBha-x2v หลายเดือนก่อน +1

    સરસ

  • @ajbabhaipatel8023
    @ajbabhaipatel8023 26 วันที่ผ่านมา

    Vah.shadhu hoy to aava. Jay mataji.

  • @arvindsangani4895
    @arvindsangani4895 หลายเดือนก่อน

    આત્મ જ્ઞાન પોતાના સ્વરૂપ નુ જ્ઞાન માટે શું કહો ગુરુ દેવ

  • @alpapatel7561
    @alpapatel7561 หลายเดือนก่อน

    Jay mataji 🙏🔱🚩

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

  • @sunildhyani8582
    @sunildhyani8582 29 วันที่ผ่านมา

    जय गुरुदेव

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 หลายเดือนก่อน +2

    ☘️🕉☘️🕉☘️🕉☘️🙏

  • @PruthavirajJebaliya
    @PruthavirajJebaliya หลายเดือนก่อน +1

    Jay nathji

  • @sagarpatel-lh1ms
    @sagarpatel-lh1ms 25 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ASH309-v9s
    @ASH309-v9s หลายเดือนก่อน

    जय हो !
    आदेश ! आदेश !

  • @dysppatel1203
    @dysppatel1203 29 วันที่ผ่านมา

    આદેશ માતાજી

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 29 วันที่ผ่านมา

    માતાજીના ચરણમાં કોટી કોટી વંદન

  • @gourichhaiya5759
    @gourichhaiya5759 24 วันที่ผ่านมา

    Wah tmne malvu che mare

  • @jagrutivadher2637
    @jagrutivadher2637 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @madhusudanraval3934
    @madhusudanraval3934 หลายเดือนก่อน

    માતાજી નમસ્કાર,