હયાતીમાં હક દાખલ કેવી રીતે થાય | હયાતીમાં હક દાખલ | hayati ma hak dakhal kevi rite thay | hayati hak
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- 1.ખેતી માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇
• ખેતી માટે વીજ કનેકશન ક...
2.ખેતરમાં ઘર માટે વીજ કનેકશન ઘર મિટર કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇👇👇
• ખેતરમાં ઘર મીટર વીજ કઈ...
3.ગામમાં ઘર મિટર માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇
• ગામમાં વીજ કનેકશન મેળવ...
4. ટેમ્પરલી વીજ કનેક્શન કઈ રીતે લેવું તેની માહીતી
👇👇👇👇👇
• ટેમ્પરલી વીજ કનેકશન | ...
5 . ઔધીગિક , ધંધા માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇👇
• ઔધોગિક , ધંધા માટે વીજ...
6.વીજ કનેક્શન માં નામ બદલવું કઈ રીતે તેની માહિતી
👇👇👇👇👇👇
• વીજ મીટરમા નામ બદલવું ...
જમીનના તમામ પ્રશ્નોના લગતા વિડીયો જુઓ
👇👇👇👇👇👇
www.youtube.co....
1.મરણ નો દાખલો કઈ રીતે કઢાવવો જે વારસાઈ અને અન્ય જજગ્યાએ જરૂરું પડે છે
👇👇👇👇👇👇
• મરણ નો દાખલો કઈ રીતે મ...
2.135 D ની નોટિસ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય તેની માહિતી
👇👇👇👇👇
• 135 ડી નોટિસ | 135 ડી ...
3.જમીનના વેચાણ કઈ રીતે થાય અને ક્યાં ક્યાં પુરાવા જોઈએ
👇👇👇👇👇👇👇
• જમીનનું વેચાણ કઈ રીતે ...
4.હયાતીમાં હક દાખલ માટે જરૂરી પુરાવા અને સમજુતી
👇👇👇👇👇👇
• હયાતીમાં હક દાખલ કેવી ...
5. જમીન વારસાઈ કઈ રીતે થાય , ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવા તેની માહિતી
👇👇👇👇👇👇
• જમીન વારસાઈ કરાવો | જમ...
6.જમીનના 7,12 અને 8-અ શું છે તેની માહિતી સરળ સ્કમજુતી
👇👇👇👇👇👇👇👇
• ગામના નમૂના 7,12 અને 8...
7.જમીનના 7,12 અને 8-અ ઓનલાઇન મોબાઈલ કઈ રીતે જોઈ શકાય તેની માહિતી સરળ સમજુતી
👇👇👇👇👇👇👇👇
• ઘરે બેઠા જમીન નો નકશો ...
8. કાચી નોંધ અને પાકી નોંધ વિશે સરળ સમજુતીમાં જુઓ , ના મંજુર થાય તો
👇👇👇👇👇👇👇
• કાચી નોંધ | પાકી નોંધ ...
9. કાચી નોંધ અને પાકી નોધ ઓનલાઇન મોબાઈલ માં કઈ રીતે જોઈ શકાય
👇👇👇👇👇👇👇👇
• કાચી નોંધ | પાકી નોંધ ...
10.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 1 જુઓ
👇👇👇👇👇👇👇👇
• જમીન ખાતેદાર ના હકો, જ...
11.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 2 જુઓ
👇👇👇👇👇👇👇
• ખેડુત ખાતેદાર | ખેડુત ...
12.જમીન વારસાઈ અને હયાતીમાં હક દાખલ ક્યારે થાય તે જુઓ
👇👇👇👇👇👇
• જમીન વારસાઈ અને હયાતીમ...
13.સ્ટેમ્પ ના ભાવ જુઓ કયો સ્ટેમ્પ માટે કેટલા રૂપિયા આપવા
👇👇👇👇👇👇👇👇
• સ્ટેમ્પ | સ્ટેમ્પના નવ...
14.જમીન રી-સર્વે માં ભૂલ હોય તો શુ કરવું
👇👇👇👇👇👇👇👇
• જમીન રી-સર્વે ભૂલ થઈ હ...
manav garima yojana details
manav garima yojana in gujarati
gujarat sahay yojna
સહકાર ના વિડીયો
સહકારી મંડળીઓ જેવી કે દૂધ , સેવા, મજૂર, ક્રેડિટ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રિતે થઈ શકે અને તેના માટે શું પ્રોસેસ તેની સંપૂર્ણ માહિતી
ભાગ 1 - કઈ રીતે ઓનલાઈન એકાઉન્ટ બનાવવું કઈ વેબસાઈટ ઉપર જઇ રજીસ્ટ્રેશન થઈ શકે તેની સરળ ભાષામાં સમજુતી
👉 • Online madli rajistris...
ભાગ - 2 ઓનલાઇન મંડળીનું રજીસ્ટ્રેશન એકાઉન્ટ બનાવ્યા પછી કઈ રીતે ઓનલાઈન માહિતી ભરી શકાય, કઈ કઈ માહિતી ભરી શકાય તેની સરળ ભાષામાં
👉 • Online mandli registra... .
ભાગ - 3 ઓનલાઇન રજીસ્ટ્રેશન માં માહિતી ભરાઈ ગયા પછી કઈ કઈ માહિતી ઓનલાઇન અપલોડ ફરજિયાત કરવાની હોય છે અને કઈ રીતે છેલ્લે સબમિટ કરવાનું હોય છે તેની સંપૂર્ણ સરળ ભાષામાં માહિતી
👉 • Online cooperative Man...
👉 ક્રેડિટ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય
👇👇👇👇👇
• ક્રેડિટ - બચત - ધિરાણ ...
👉 સેવા સહકારી મંડળી કેવી રીતે બનાવી શકાય તેની માહિતી
👇👇👇👇👇👇👇👇
• Seva Sahakari Mandli B...
👉 હાઉસિંગ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય
👇👇👇👇
• હાઉસિંગ મંડળીઓની નોંધણ...
સહકારી મંડળીઓ ના પેટાનીયમ સુધારા માટેનું ચેકલિસ્ટ અને ક્યાં કયા બીડાણ
👉 • સહકારી માડળીઓના પેટા ન...
સહકારી મંડળીઓએ રીઝર્વ ફંડ ઘટાડવા માટે શું પ
પ્રોસેસ છે તેની માહિતી
👉👉
• સહકારી મંડળીઓએ રિઝર્વ ...
Cop - Yojna ધિરાણ મંડળીઓએ ધિરાણ,વસુલાત વૃધ્ધિ સહાય માટે ની પ્રોસેસ કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી
• Cop- 5 ધીરણ વસુલાત થાપ...
#hayatihaldakhal #હયાતીમાંહકદાખલ
varsai entry online
હયાતીમાં હક્ક દાખલ કઈ રીતે કરશો? || જાણો સંપૂર્ણ માહિતી
hak kami affidavit in gujarati
jamin varsai online
varsai form in gujarati pdf
hayati ma hak kami
varsai certificate form
varsai affidavit
hak kami form
Hayati Ma Hak Dakhal Kai Rite Karsho?
#vijconnectiongujaratક
#Gujarati #Hayati_Ma_Hak_Dakhal_Kai_Rite_Karsho? #હયાતીમાં_હક્ક_દાખલ_કઈ_રીતે_કરશો? #જાણો_સંપૂર્ણ_માહિતી #By_Trick_Gujarati #Govt_of_Gujarat #hayatimaHakdakhal #haiyatimahakdakhal #hayatimavarsai #varsai #landrecord #land_record #vahechani #vechan #edhara_entry #mahiti #govt_Scheme #sogandnamu #affidavit #general_Knowledge_7_12_8A
જય મહરાજ સાહેબ આ હયાતી મા હક દાખલ નૂ ફોર્મ કઈ આગળ મળે સાહેબ અને અમારા 7/12 નાઉતારા મા23 નામ છે તો અમારે હક દાખલ થશે અને અમારે કાકા કુટુંબ મા સંબંધ નથી અને અેમના નામ 1/12 છે તો અમારે હક દાખલ થશે અને અમારાપપઃઃઃ
Khub saras mahiti mali
સરસ
Sarars
Very nice explain
Bahu sari Ane savistar mahiti aapi chhe, Dhany vad,
સાહેબ, ખૂબ સારી માહિતી આપી.
ધન્યવાદ
વાહ સાહેબ મજા આવી ગઈ વિડિઓ જોઈ ને ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ
અશોક (બુરેઠા )ભાભર
ઇધરાવાળા પૈસા વગર કામ કરતા નથી
Good very nice👍👍
સરસ ભાઈ
Thanku sar
Nice sir🙏
Veri good sarji
Nice information
Very helpful imfomation
Thanks
Best
Very nice information
વાહ ભાઈ
Thekyu
Nice sir
થેન્ક sir ji
માહિતી ખૂબજ સરસ છે જમીન નો ટુકડો ખાતે કરવા શું કરવું જોઈએ તે જણાવશો.
Good, સ્ટેમ્પ ડયુટી ક્યાં કારણે ભરવાની હોય છે, સ્ટેમ્પ ડયુટી વિશે માહિતી આપશો..thanks
હયાતીમાં ના હોય મિત્ર
@@GURUMASTERJi sir mara પિતાજીની જમીન મારા નાના ભાઈ ના નામે થઈ ગયી છે અને અમે મારા પિતાજી ના ૪ પુત્રો છીએ પણ જમીન ડાયરેક્ટ સૌથી નાના ભાઈ ના નામે થઈ ગયી છે. હવે જે ત્રણ મોટા ભાઈ છે એમના નામ હક કેવી રિતે દાખલ કરવા?
Perfect Information.. thank you 🙏
Good
Uncle pasethi sign Leva badha ne office bolavava Padalecki
Good good
ભય્યુ ભાગ ઓનલાઈન ફોર્મ
જે અમારા પિતા ના નામે હોય જમીન એ પિતા ના નામ એ ફોર્મ માં નામ દાખલ કરિયા બાદ એમના છોકરાઓ હોય ,બે હોય એમનું નામ એ ફોમૂમમા દાખલ કરવું પડ છે.
હા જેટલા પણ વારસદાર હોય તે બધાના નામ લખવામાં આવશે..
Very nice pan aa bhdha ni Prosses ma kul Paisha katla thay te full detial ma video bana vo sir ples .....
Good job brother
Good
ખેડુતોમાં નામ અલગ હોય અને ડોકયુમેન અલગ નામે ચાલતા હોય તો સુધારો કેવી રીતે કરવો
સરસ માહિતી છે પરંતુ બિન ખેતીની જમીન માં હયાતીમાં હક દાખલા કરવા માટે (કુટુંબ ના વ્યક્તિઓ ના) શું સ્ટેમ્પ દુત્ય ભરવી પડે ?
Na
ખેડુતોમાં નામ અલગ હોય અને ડોકયુમેન અલગ હોય તો સુધારો કેવી રીતે કરાવવો
સર અમારે એક ભાઈના નામેથી બીજા ભાઈના નામે જમીન કરાવવી હોય તો શું કરવું જોઈએ ? તેના માટે માહીતિ આપજો . ધન્યવાદ 🙏🏻
Bnknn
P
@@patelpravinbhai7236 m
વહેચણી
6
સર નકલમાં 5 વ્યક્તિઓ હોય અને સંમતિમાં એક જ વ્યક્તિ સહી કરે તો મતલબ કે 5 માંથી એક જ વ્યક્તિ હયાતીમાં સહી કરે અને બીજા 3 વ્યક્તિ સહી આપવાની ના પાડે તો શું કરવું ?
જવાબ આપવા વિનંતી...
ચાલે પણ 135 ડી ની નોટિસ એ લોકો લેવા જોઈએ
If people lived in abroad how to do this prosizer
Navi sharat ma hayati hak mate mahiti apaso
Dear sir ape agtyni mahi API te badal aabhar
Tame Aa Kam kari Aapsho nam dakhal (nam) kami etc.
Jarur thi janav jo
Sir jamin par bojo hoy to bhi hayati Maa name nakhi sakay khara
Mara hayati ma hka dakhl ka vo ne che to mre 18 varsh thi nana badko che to temno nam dakhl kari sakay
Bai varsai kravel che hale ke nhi
Bin kheti ni jamin ma nam dakhal karva vigat no vido banavso
વારસાઈ માં નામ દાખલ કરવું હોય તો કયા કયા પુરાવા જોઈએ.
હયાતી માં હકક દખલવા માટે, વારસદાર માં કોણ કોણ આવી શકે.
પત્ની, પુત્ર અને પુત્રી જ હોય છે..?
અથવા પુત્રવધુ, પોત્ર અને પોત્રી પણ વારસદાર તરીકે નામ ઉમેરી શકાય..?
sir amari jamin record uper sayuktkhatu hoy jyare badhae varsho pahela vahechani kari potpotano kabjo potani pase chhe 21 nam chhe je badha sathe na chalta hoy to mare mari jamin mara name karva su karvu pade
Hayati ma hak dakhl karavvani ketla vigha jmin thi hak dakhl thay
Sir hamari 28 nam 6e jamin ma to hayti ma nam dkhar karva sammati patrak joye a janav jo dir
ગેર હયાતી માં હક્ક દાખલ કરવા માટે ની ક્લિપ મોકલશો
arajdare hayati ma varasdaro na nam add karavya hoy.
Ane thoda varso pachi e (arjdar) gujri jay to pachi varsai karvi pade?
સર મારો એક પ્રશ્ર્ન છે કે ,આગળીયાત લાવેલા સંતાન ને મિલકત માં હિસ્સો મળી સકે,, વારસાઈ કરવા માટેની જોગવાઇ જણાવશો,,,
હા
Maru name chadavu che hu kai rite name enter kari saku
હયાતિમા હક દાખલ ન કરવા દેવામાટે સૂચના આપવામાં આવે તેવી વીનતી
Jamin vadodara ma che ane ahmedabad ma Rahu chu to su vadodara gaya vagar ahi this kaam thase? Hayati dakhla no
Bauji sain aape se bija vatho arji kare to su karu please reply sir please help me
સાહેબ હયાતી માં હકક દાખલ કરાવ્યે તો શું પીતા નું નામ નીકળી જશે કે શું?
Hii bhai
Bija loko sahinathi karata to kevi rite hayatima hak dakhal karavavo
Tamam sogandnama na typing hayatima hak dakhl ane bija hoy te
Sir hayati ma hak dakhal karva mate koi age limit khari?
Jem k 18plus ummar vala nu j thai sake?
હૈયાતિ મા હકક દાખલ માટે કોઈ ઉંમર ની લીમીટ ( સીમા ) નથી.
18 વર્ષ ઉંમર કરતા નાના હોય તો...સગીર કહેવાય અને સગીર ના કિસ્સા માં...સગીર ના પાલન કર્તા ( સ.પા.ક.)...તેમના નામની અરજી કરી સગીર નુ નામ દાખલ કરી શકાશે... સગીર પાલન કર્તા તરીકે.... ઓકકે... આફતાબ સૈયદ સાબ.... અલ્લાહ હાફીઝ
@@anmolanmol2816 khoob khoob aabhar saheb ☺️
@@aftabsaiyed3383
Mera nam:- MohammadJuber he me MAHESANA Mamlatdar me bethta hu Bhai
જમીન ઉપર બોજો હોય તો પણ હક્ક દાખલ થઈ શકે?
ના
Jamin vechan Levano hoi temo bija hakdaro maran thayel hoi to varsai thaya pachhij jamin name Thai sake
હા....જેટલા મરણ થયા છે તેમના તમામ વારસદારો ને જમીન મા દાખલ કરવા...અને પછી બધા જ વારસદારો નો વેચાણ દસ્તાવેજ કરી લેવાનો હોય છે... ધ્યાન રાખવુ કોઈ પણ વારસદાર બાકી રહી ન જાય...ન કર...બાકી વારસદાર જો વેચાણ દસ્તાવેજ પર વાધો લે તો... દસ્તાવેજ રદ થઇ શકે છે... જેથી ધ્યાન રાખવું...
જમીન માં ભત્રીજા નું નામ કબજેદાર સે અને ફોઇ નું નામ હક દાખલ થઈ શકે
Reply
Boja Mukti dakhlo kyathi madse sir
મામલતદાર કચેરીમાંથી
બોજો હોય તો વારસય થયસકે
Na
સર મારે જમીન માં મોટા ભાઈ(1) તથા કાકા ના દીકરા(2) ના નામે જમીન છે, તેમાં નાના ભાઈ (1) ના નું નામ add કરવાનુ છે. સર્વે ભાઇ /દીકરા જીવિત છે.
સર વારસાઈ થી બહેન નું નામ કમી કરાવેલ હોય અને બાળકો નું નામ દાખલ કરવું હોય તો વારસાઈ ફરીથી કરીએ તો બહેનનું નામ આવે
હયાતીમાં હક દાખલ કરેલ છે જમા કાચી એન્ટ્રી પડી ગઈ છે તેના પાંચ વર્ષ થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ શું
સર આપડે ગામડા માં જૂનું મકાન પિતા નું નામે હોય અને પિતાજી મુત્યું પામ્યા હોય તો દીકરા ના નામે મકાન કરવા સુ પ્રોસેસ હોય દીકરો એક છે અને 3 દીકરી તો મકાન માં પણ જમીન ની જેમ હક લગે એને હક કમી કરાવવો પડે
ફોર્મ પંચાયત કચેરી એ તારીખ.22.07.2022 રોજ રૂબરૂ આપેલ છે પણ હાલમાં તલાટી સાહેબ straik ઉપર છે ફરીથી ક્યારે conctect કરવો પડશે.
આ મામલતદાર કચેરોએ આપવાનુ હોય
પિતા ની હયાતીમાં મકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે
ભાઈ દાદા ની જમીન તેમના પૌત્ર ના નામે થાય કે નહિ
જમીન મા બાળકોનું નામ દાખલ કરવું હોય તો બેનનું નામ આવે
પિતાની હયાતીમાં દૂકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે
હક કમી નોટિસ મળી નથી શું કરવું જોઈએ
Sir hayati ma hak karava mate ketlo kharch lage
Saru karya Karo chho Bhai,ek trust banavo
હાલ માં બધી જમીન મોટા ભાઈ ના નામે સે એન્ડ વારસા માં નાના ભાઈ નું ૭-૧૨ મા નામ પણ નથી બોલતુ તો તે માંથી જમીન અર્ધી ખાતે કરવા માટે કઈ પ્રધતી અપનાવી એ પણ વેચાણ દસ્તાવેજ સિવાય ઓસા ખર્સે કરી સકાય તેની અગત્યની માહિતી આપો પ્લીઝ
સહભાગીદારી હક દાખલ કરી શકાય
પિતા નીં જમીંન માં દિકરી ના નામ ૭/૧૨ માંએટલે કે હક દાખલ કરવા માટે શું પ્રોસેસ કરવી જોઈએ... આ બાબત મા ભાઈ નીં મંજુરી ના હોય તો બહેનોં એ શું પ્રોસેસ કરવી... પ્લીઝ માહિતી આપો
Hayati ma Hak daakhal karava Online kyare Sharu thase???
Online thavu bouj jaruri 6!!!
હાલ તો કાંઈ નહિ
બોજો હોય તો નામ કમી થયસકે
ના
સર અમારા જમીન મો 9 નામ ચાલે છે તો અમારુ નામ દાખલ થસે
Signature koni koni joia bhai
સાહેબ, મારૂ મકાન કોના નામે છે એ જાણવું હોય તો પંચાયત માંથી કઈ નકલો લેવી પડે...શું હકપત્રક માં મકાન ની નોંધ થાય છે ? ---- please reply me as soon as possible
હૈયાતીમા વારસાઇ દાખલ કરવા માટેની અરજી માટેના ફોર્મ અને બધી જ માહીતી જોઈએ છે. ૯૯૭૪૬૮૩૨૦૩
Adress aapso 20 shree narayandham banglog hebatpur road thaltej amdavad
હયાતીમાં પત્ની હતી દાખલ કરી શકાય તે જણાવો
Hayati ma name dakhal karyu se pan Ema main sivay bijane 2 hajar nathi Malta , su karvu ?
91400 53554
Bojo hoy to hayati hakk dakal na thay .mane janavo
Ha bojo Kami karavo pade
અમારે વારસામાં નામ છે
Mari non agriculture jameen Che..mara mummy na name pr.. ema Maru and bhaio nu name daakhal karvu Che. Hayati ma haq daakhal karva ma si process che
Form kya thi
સર મારા પિતા અવસાન પામેલ છે સમય બહુ થયો છે મારા મધર નુ વારસાગત મા નામ પણ નથી દાદી કાકા ફોઈ ના નામ શે અમારા નામ નથી અમે પા્ત ઓફિસ અરજી કરી નામ વારસાગત મા નામ નોઘવા માટે તો પા્ત ઓફિસ સરે કલેકટર કચેરી જવા કહ્યું કલેકટર સર ને અરજી કરી તો અમદાવાદ જવા કહ્યું તો શું કરવું તો સર માહિતી આપશો
father ni age katli mage
હયાતીમાં હક દાખલ કરવા માટે ની અરજી નમુનો આ પો
હ્ એક પુત્રી છ્ મારા ભાઈ યોએ મારા પીતાની જમીન માથી મારૂ નામ કમીકરાવી નાખેલછે હવે મારે મારૂ નામ ફરીનાખવુછે તો હવે મારે સૂકરૂ તેમાટે સારી સલાહ આપો
વારસાઈ ની નોંધ સામે પ્રાંતમાં અપીલ કરો.
જમીન મારા મધરના નામે છે મારે ત્રણ બહેનો છે તો મારા એકલાના નામે હયાતિમા હક દાખલ થ ઈ શકે?
સર દસ્તાવેજ ની કોપી મેળવવા ફોર્મ માં વિગતો કઈ દરસાવવી તેનો વિડિઓ મુકો
કાચી નોંધ કેન્સલ કરવું છે
તો શું કરવું
Fkt 1 j vyakti chhe to boja mukti no dakhlo jaruri chhe
Bhai adhikario nodh rad karvana gamete bahana shodhata hot chhe,mate document badha dakhal karva nahito nodh rad karse ane farithi badho kharcho karvo padse
હા