Diwaliben Bhil Bhikhudan Gadhavi Dayro Lokgeet Bhajan PART 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2018
  • PAYAL AUDIO KESHOD PRESENTS
    Album - Darbarvadi (Hardevsinh Rayjada farm house)
    singer - Diwaliben Bhil & Bhikhudan Gadhavi
    producer - Rajendrasinh Rayjada
    Like share and subscribe for more videos
    like our page on facebook: / payalaudio
  • เพลง

ความคิดเห็น • 415

  • @kantilallunagariya808
    @kantilallunagariya808 5 ปีที่แล้ว +85

    મા તુલ્ય માડી તમે અત્યારે યાદ આવો છો, હિન્દીમાં લતાજી અને ગુજરાતમાં તમે સારૂ થયું લોકગીતો તમારા કંઠે પ્રાણ પુર્યા, આ અત્યાર ની પોમલીયુ સાંભળી તો તાવ આવે છે.. એક સંભારણું રહી ગયા.

  • @rajmheta4430
    @rajmheta4430 3 ปีที่แล้ว +183

    ક્યાં થી લાવશું આ બધું હવે😭 સરસ્વતી નો અવતાર હતા માતા શ્રી🙏🙏

    • @narsisonagara7463
      @narsisonagara7463 2 ปีที่แล้ว +2

      P

    • @prayagborad3506
      @prayagborad3506 ปีที่แล้ว +1

      Right👍👍

    • @rajnayani6162
      @rajnayani6162 ปีที่แล้ว

      બસ દિવાળી બેન આપની યાદ આવસે😢😢😢😢

    • @BharatParmar-bv8nt
      @BharatParmar-bv8nt 10 หลายเดือนก่อน

      ​@@narsisonagara7463p

    • @mukeshmakvana2683
      @mukeshmakvana2683 10 หลายเดือนก่อน +2

      અત્યારે તો લોકો રૂપિયા આપો તો ગાવા બેસે

  • @ravidrasinhgohil8079
    @ravidrasinhgohil8079 ปีที่แล้ว +33

    એક જ stage પર 2 પદ્મશ્રી 1 સોરઠ નો સાવજ રાજભા🌟♥️

  • @bulletbharwad4534
    @bulletbharwad4534 4 ปีที่แล้ว +62

    વાહ માડી તારા કંઠે સાક્ષાત સરસ્વતી બેઠી છે.
    કાનમાં ખાલી અવાજ જાય છે ને એક એક રૂવાડું ઉભું થાય છે. એક અલગ પ્રકારની જ ફીલિંગ આવે છે

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

    • @rudragondaliya27
      @rudragondaliya27 3 ปีที่แล้ว

  • @hashmukhchauhan4683
    @hashmukhchauhan4683 3 ปีที่แล้ว +68

    દિવાળી બેન કોયલ કંઠી અવાજ હમેશાં યાદ રહેશે 🙏🙏🙏

    • @ajaydafdaoficial
      @ajaydafdaoficial ปีที่แล้ว +1

      Ha Bhai sachi vat Che ho

    • @jayu1m819
      @jayu1m819 ปีที่แล้ว +1

      @@ajaydafdaoficial in

  • @JitubhaiBhunotar
    @JitubhaiBhunotar 11 หลายเดือนก่อน +14

    શું ગુજરાતની સંસ્કૃતિ હસે જ્યારે આવા મહાન કલાકારો ગુજરાતની ધરા પર જન્મ્યા હશે.

    • @jayeshkumar4026
      @jayeshkumar4026 11 หลายเดือนก่อน

      Ane atyar na ni sanskruti gujarat ni jovo

  • @kalpanaacharya559
    @kalpanaacharya559 2 ปีที่แล้ว +27

    કૈટલુ સાદુ વ્યકતિત્વ...કેટલી મહાનતા

  • @vijaykumarramanlalprajapat1589
    @vijaykumarramanlalprajapat1589 2 ปีที่แล้ว +36

    ગુજરાત ના ઘરેણાં સમાન કલાકાર
    🙏🙏🙏

  • @sanjayvaja8558
    @sanjayvaja8558 2 ปีที่แล้ว +30

    Legends never dies..their memories will always be inspiration to the upcoming generation ...

    • @mvhentertainment1252
      @mvhentertainment1252 7 หลายเดือนก่อน

      th-cam.com/video/mCCICV23Qmk/w-d-xo.htmlfeature=shared

  • @kaushikpatel2025
    @kaushikpatel2025 3 ปีที่แล้ว +13

    સાંભળી ને રુંવાડા ઉભા થઇ જાય.વાહ દિવાળીબેન ભીલ..

  • @KhedutSathi
    @KhedutSathi 5 ปีที่แล้ว +24

    આ કુદરત ગિફ્ટ કહેવાય.
    જય હો સ્વ દિવાળીબેન ભીલ અને ભીખુદાનભાઈ ગઢવી.

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 2 ปีที่แล้ว +22

    દીવાળી બેન ભીલ તમારા જીભે માં સરસવતી બીરાજમાન હતા ભગવાન તમારા આત્માં ને પરમ શાંતિ આપે😢😢

  • @gametidiya1395
    @gametidiya1395 6 ปีที่แล้ว +33

    Diwali Ben Bhil no awaj Jane ke koyal no mitho tahuko.. Missing her voice 😘😘

  • @gautamajana2254
    @gautamajana2254 ปีที่แล้ว +9

    સોરઠ નું રતન.. 🙏
    લીંબુડા ઝુલે તારી બાગમાં 🙏
    ખરેખર અનમોલ રતન...

  • @chandubhaiparmar8039
    @chandubhaiparmar8039 5 ปีที่แล้ว +22

    લોકગીત ને અમર કરી દીધા.સાદગી જીવન , એક એવા દીવાળી બેન ને કોટી કોટી વંદન

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

  • @vasavakamaal1987
    @vasavakamaal1987 10 หลายเดือนก่อน +7

    ગુજરાત નું ઘરેણુ માં દિવાળી આપ ની કમી કાયમ રેસે ગુજરાતી સંગીત ની દુનિયા માં 😭😭

  • @k.k.khatanarabari7089
    @k.k.khatanarabari7089 4 ปีที่แล้ว +11

    વગડા નું ફુલ...દિવાળીબેન ભીલ...🙏🙏🙏

  • @nhadatiya5085
    @nhadatiya5085 ปีที่แล้ว +9

    આપણે સૌ પ્રથમ ઇશ્વર આશીર્વાદથી આવા પવિત્ર આત્માના અવાજથી પાવન થઈએ છીએ. 🙏

  • @dineshrathava5975
    @dineshrathava5975 3 ปีที่แล้ว +4

    Gujarat nu Gaurav hata, Gujarati loko ni san hati, mata Divali Ben🙏Jay johar

  • @dhruvgadvhi9872
    @dhruvgadvhi9872 5 ปีที่แล้ว +12

    Awesome diwaliben n bhikhudan gadhavi voice 👏👌👍

  • @rameshbathavar3971
    @rameshbathavar3971 2 ปีที่แล้ว +10

    જય હો માં ભોમને હવે આવા રત્નો આવા હીરલા નહિમલે બાપ....
    જય હો ગાંડી ગીર

  • @kamdev0711
    @kamdev0711 4 ปีที่แล้ว +3

    Diwali ba ne gujrati sangit ne ganu aapyu ........mara sat sat naman temne..ane temni aavaj ne

  • @manojrathod5951
    @manojrathod5951 ปีที่แล้ว +4

    નમન માં..સરસ્વતી ના સાધક ને કલા પર કોઈ નો ઇજારો નથી તે દિવાલીબેન ભીલ એ સાબિત કરી આપ્યું...સાદગી સૌમ્યતા નમ્ર..માં ને વંદન 🙏

  • @mersubhash108
    @mersubhash108 6 ปีที่แล้ว +7

    Ha moj ha...Bhakhudan Dada ne diwali dadi

  • @jayeshvalani8123
    @jayeshvalani8123 4 ปีที่แล้ว +116

    અત્યારના કલાકારો ગાયિકીથી વધુ તો અંગ પ્રદશિત કરે છે. પણ દિવાળીબેને પોતાની મર્યાદાથી સ્ટેજ અને ડાયરાને એક મંદિરનાં ગર્ભગૃહ જેટલું બહુમાન અપાવ્યું છે.

  • @mitalbenrabariofficial7482
    @mitalbenrabariofficial7482 4 ปีที่แล้ว +51

    જય હો મારુ કઠીયાવાડ સદા અમર દીવાળી બેન 🙏
    ભીખુદાન ગઢવી શબ્દો જ નથી 🙏
    પાછળ રાજભા પણ બેઠેલા છે રંગ છે ડાયરા ને.....🙏

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

  • @parthpatel-iv7ot
    @parthpatel-iv7ot 6 ปีที่แล้ว +5

    great divaliben bhil
    very very nice jugalbandhi with bhikhudan bha

  • @hardevparmar8894
    @hardevparmar8894 6 ปีที่แล้ว +60

    Hindi ni koyal lataji
    Gujrati ni koyal
    Divaliben bhil
    i miss u and i like u youare voice

    • @vaghelamanish6860
      @vaghelamanish6860 4 ปีที่แล้ว +1

      Good

    • @manjukabariya7229
      @manjukabariya7229 4 ปีที่แล้ว

      Bilkul sachu kidhu tame

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

    • @sagarbhadka2140
      @sagarbhadka2140 3 ปีที่แล้ว

      We all mice you and love you your voice forever and end ever

  • @hargovindvalani4276
    @hargovindvalani4276 6 ปีที่แล้ว +6

    He bhagavan have amne kyare malshe diwali ba

  • @DashrathDDamor
    @DashrathDDamor 10 หลายเดือนก่อน +4

    ભીલો ના દિલના શુરસમ્રાટ માતાજી ને નમન🙏🙏🙏

  • @hinglaj-Churu-1204
    @hinglaj-Churu-1204 ปีที่แล้ว +3

    દિવાળીબેન ભીલ તમારો ખુબ ખુબ આભાર સંસ્કૃતિ વારસો આપનાર 🙏

  • @kiranluhar538
    @kiranluhar538 ปีที่แล้ว +4

    દિવાળીબેન ભીલ 👌👌ગુજરાત નુ ઘરેણુ છો બાપ તમે તો 🙏આખી જિંદગી અમને તો યાદ આવશો ❤🙏🙏

  • @m.rthakor5849
    @m.rthakor5849 9 หลายเดือนก่อน +3

    માં તો માં કેવાય ભાઈ શ્રી દીવાળી માં જેવું આ દુનિયામાં કોય પણ ના થય સકે ભાઈ

  • @AllRounder-vh6oi
    @AllRounder-vh6oi 5 ปีที่แล้ว +2

    Diwali ben ...moti ummrma pn eetlu saras gai leta ..aa bhagvan ni krupa ane emni mehnat hati....jay ho maa

  • @jayeshgamit8147
    @jayeshgamit8147 5 ปีที่แล้ว +17

    मा तमारा मिठा मधूर भजनो होवे सांभऴवा कां मलसे तमे तो परलोकमा छो.हवे एकज सहरो यू टूबज छे.अमारो.

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

  • @manishahir8208
    @manishahir8208 6 ปีที่แล้ว +8

    જય માતાજી જય સીયારામ ખમા ખમા માડી જય હો ભુખુદાનબાપા 😊😊🙏🏻🙏🏻

  • @cookingwithviken8447
    @cookingwithviken8447 9 หลายเดือนก่อน +3

    જયારે આ માં ને જોવું ચુ તયારે એમ થાય માં શબરી પણ આવાજ હશે

  • @joharraj9500
    @joharraj9500 5 ปีที่แล้ว +16

    આદિવાસી ભીલ નુ ગૌરવ....સત સત નમન. 🙏 જય જોહાર

    • @chiragpalodiya
      @chiragpalodiya 2 ปีที่แล้ว +1

      Bhai akha saurasthra nu gaurav che . Dhanya che Gujarat ni avi dharti ne jene awa kalakaro apya.

  • @devsi.jadavjadav2297
    @devsi.jadavjadav2297 5 ปีที่แล้ว +5

    વાહ મારા ગુજરાતી જૂના ગીત હો વાલા

  • @anitabenpargi5249
    @anitabenpargi5249 2 ปีที่แล้ว +5

    આ વો અવાજ સાંભળી આખો માંથી આશું આવી જાય છે

  • @alpeshparmarofficial237
    @alpeshparmarofficial237 3 ปีที่แล้ว +6

    વારંવાર સાંભળવાનું ‌ મન થાય એવો કંઠ છે જ્ય હો દિવાળી બેન તેમણે ધન્ય છે ગુજરાતી સાહિત્ય ફિલ્મ દુનિયા માં પોતાના મધુરં કંઠ આપ્યો છે જ્યારે જ્યારે ડાયરા તથા લોકગીત વાગશે ત્યારે ત્યારે તમારી યાદ તાજી થશે અને ગુજરાતી ઓ ગૌરવ અનુભવશે કે દિવાળી બેન ભીલ કોકીલ કંઠ આપી બધાનું મન‌ મોહી ‌લીધુ છે યુગો યુગો તમારા ગીતો વાગશે તમારી ખોટ કોઇ પૂરી નહીં શકે મારા ગુજરાતનું ઘરેણું દિવાળી બેન ભીલ ને સો સો સલામ

  • @pushpaudiomora
    @pushpaudiomora 4 ปีที่แล้ว +7

    માં તમે તો સાસ્વતી માં છો (દિવાળી માઁ )

  • @BariaJagdish-in5uf
    @BariaJagdish-in5uf 6 หลายเดือนก่อน +2

    Very sweet voice દિવાળીબેન ભીલ.

  • @sangeshrabarisangeshrabari3285
    @sangeshrabarisangeshrabari3285 5 ปีที่แล้ว +4

    Good divaliben/bhikhudanbhai ne

  • @defence7expert
    @defence7expert 6 ปีที่แล้ว +7

    great divaliben bhil
    very very nice jugalbandhi with bhikhudan bhai

  • @gautamsolanki7102
    @gautamsolanki7102 5 ปีที่แล้ว +7

    Ram jem satyug ma sabari ma malya ta aa ej ma sabari no avtar che vah Diwali ma vah

  • @jintekaka8286
    @jintekaka8286 6 ปีที่แล้ว +11

    great voice of heart touching

  • @lovedayro468
    @lovedayro468 6 ปีที่แล้ว +7

    Divali ben bhil super singer

  • @junedmatva9979
    @junedmatva9979 6 ปีที่แล้ว +3

    Va diwali ben bhil va super

  • @sapnabarotofficil
    @sapnabarotofficil 4 ปีที่แล้ว +6

    અંમર અવાજ છે દિવાળીબેન ભીલ નો ,અનેક વાર બસ સાંભળ્યા જ કરીયે એવો મીઠો સુર સદાય સંભારણું બની ને રહે શે

  • @punshiala3670
    @punshiala3670 ปีที่แล้ว +1

    Vahh khub j saras gayu che tme

  • @miteshignash7252
    @miteshignash7252 ปีที่แล้ว +2

    ખમ્મા દિવાળીબેન તમને ! અમર તમારા નામ !

  • @bondtownship4010
    @bondtownship4010 3 ปีที่แล้ว +2

    ભીલ અને આદિવાસી નુ ગૌરવ છે દીવાળી બેન ભીલ

  • @ankitvalodara
    @ankitvalodara 4 ปีที่แล้ว +1

    Bhalay ho ma tane ane tara mitha avaj no. Sat sat.... Pranam tane maa.

  • @V9musicv
    @V9musicv 3 ปีที่แล้ว +8

    સરસ ગીત ગાયુ દિવાળી માઁ 🙏🙏🙏

  • @famnetwork6180_Oficial
    @famnetwork6180_Oficial 4 ปีที่แล้ว +2

    Ben tamara jevu koi ni takat nthi Gawani koil ho👌👌👌👌👌

  • @jigneshrabari6859
    @jigneshrabari6859 5 ปีที่แล้ว +6

    Tamari yad bahu ave che

  • @drdhirendindor9195
    @drdhirendindor9195 5 ปีที่แล้ว +8

    Bhill samajnu ane gujarat nu gaurav biwaliben bhill

  • @navinsolanki3257
    @navinsolanki3257 6 หลายเดือนก่อน +1

    જુગ જુગ જીવો મારા વ્હાલા ભવોભવ અમર રહો, ફરીથી અવતાર લઈનેઆવો.ભીખુદાનબાપા તમારા જેવા કલાકારો સાત ભવ અમર રહેશે.મા ભગવતી આપની ભવોભવ રક્ષા કરે.

  • @Vasavahardik9765
    @Vasavahardik9765 8 หลายเดือนก่อน +2

    જય જોહાર
    જય આદિવાસી

  • @lalsinhparmar2639
    @lalsinhparmar2639 5 ปีที่แล้ว +6

    Divaliben is great singar. I miss you

  • @bhaylalpasayaofficial39
    @bhaylalpasayaofficial39 ปีที่แล้ว +2

    ગૌરવ દિવાળીબેન જય માતાજી

  • @pr_rajasthani_official02
    @pr_rajasthani_official02 2 ปีที่แล้ว +2

    जय हो ,, संतो ने प्रणाम

  • @baraiyamahesh9997
    @baraiyamahesh9997 3 ปีที่แล้ว +2

    Wow diwali baa su tamaro avaj chhe......mari pase sabd nathi very very nice voice 😘

  • @SKYSTAR5
    @SKYSTAR5 11 หลายเดือนก่อน +2

    તમારી ખોટ કાયમ રહેશે ગુજરાતી ઓને ,વેળા ના વછૂટ્યા પાછા નહિ મળીએ...🥺...હજારો વંદન ,આ સાચા કલાકાર સાથે સાથે ભક્તિ પણ કરતા...🙏

  • @jaytrikamjaytrikam1032
    @jaytrikamjaytrikam1032 5 ปีที่แล้ว +9

    હવે કયા જોવુ તમારી વાટ આ તો કયા થી આવે દિવાલી મારી માત

  • @kiranluhar538
    @kiranluhar538 ปีที่แล้ว +2

    ગુજરાત નુ દિવાળી બા ઘરેણુ નહીં પણ સાગર ના મોતી છે 🙏🙏

  • @alpeshpatel816
    @alpeshpatel816 2 ปีที่แล้ว +2

    હા મોજ બે ઉ વડીલો ની..

  • @lakhamdabhi3596
    @lakhamdabhi3596 5 ปีที่แล้ว +2

    ha dadi ha ma Tamara jeva ve to Gujarat na dhela kidha ma

  • @whotsupindia5539
    @whotsupindia5539 4 ปีที่แล้ว +3

    mataji na joya hoy e joy lo mataji bhajan gava rubru aawya che

  • @yogitajethwa3185
    @yogitajethwa3185 5 ปีที่แล้ว +1

    Ha ha Maza aavi Diwali Ben Bhil Na bhajan ma

  • @user-vu4jv7if7v
    @user-vu4jv7if7v หลายเดือนก่อน

    Jug jug jivo mataji.
    L.d.bharwad na Jay shree Krishna.

  • @hemendrapandya7390
    @hemendrapandya7390 2 ปีที่แล้ว +1

    વાહ દીવાળી બા પ્રણામ છે

  • @chondabhai3677
    @chondabhai3677 5 ปีที่แล้ว +2

    Vah moj vah

  • @hasmukhnaiya7607
    @hasmukhnaiya7607 6 ปีที่แล้ว +7

    Haa Diwali Ben

  • @vipulbarot1035
    @vipulbarot1035 4 ปีที่แล้ว +4

    Night angel of gujarat..I proud of i lishen this voice and we will also miss her voice
    Salute Diwali ben bhil

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 3 ปีที่แล้ว

      th-cam.com/video/vVEbE-nZXwU/w-d-xo.html
      *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖* *𝐍𝐄𝐖*
      *_______________________*
      *𝗛𝗮𝗺𝗶𝗿* *𝗚𝗮𝗱𝗵𝘃𝗶*
      *_______________________*
      *[̲̅L][̲̅O][̲̅K][̲̅D][̲̅A][̲̅Y][̲̅R][̲̅O]*
      *_______________________*
      *Like*
      *_______________________*
      *Share*
      *_______________________*
      *Subscribe*
      *_______________________*
      🙏𝙿𝚕𝚎𝚊𝚜𝚎🙏

  • @pravinmodh6359
    @pravinmodh6359 6 ปีที่แล้ว +5

    mataji jagadamba che.

  • @amar.mundhavabharvad3894
    @amar.mundhavabharvad3894 4 ปีที่แล้ว +2

    Aajkalna kalakaroto thik kalakarto diwali ben bhil kevay👌👌👌👌🙏

  • @chaudharymahadevbhai5639
    @chaudharymahadevbhai5639 4 ปีที่แล้ว +3

    જય હો દિવાળીબેન

  • @kandasbapubhajan
    @kandasbapubhajan 4 ปีที่แล้ว +2

    waah moj waah
    #HARIKABEER

  • @RaghuChekhaliya-mo3fz
    @RaghuChekhaliya-mo3fz 6 หลายเดือนก่อน

    Waah rajbha

  • @rickymartin4871
    @rickymartin4871 3 ปีที่แล้ว

    Waah diwali ben kharekhar Tamari jibhe maa saraswati vashe che khub j saras rachna

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

  • @jagdishchandravadiya
    @jagdishchandravadiya 3 ปีที่แล้ว +2

    Jem hindi sangeet ma lataji , tem apna gujarati lok sangeet ma diwaliben 🙏🙏🙏

  • @hareshjethvajayhorukhad7701
    @hareshjethvajayhorukhad7701 2 ปีที่แล้ว

    Ha Moj Ha Payal Odiyo KESHOD Ni Moj Moj RAJU Bhai KISHOR Bhai

  • @vasavahardikrameshbhai9175
    @vasavahardikrameshbhai9175 4 ปีที่แล้ว +3

    સત સત નમન
    દિવાળી બા
    🙏🙏🙏

  • @kateliyavipul5830
    @kateliyavipul5830 8 หลายเดือนก่อน

    No one can take your place Diwaliben salute

  • @yessss-squad9459
    @yessss-squad9459 6 ปีที่แล้ว +1

    Superb voice diwadiben....

  • @maameladistudio9454
    @maameladistudio9454 5 ปีที่แล้ว +2

    ha moj ha maro bapo

  • @amitthakor1981
    @amitthakor1981 6 ปีที่แล้ว +2

    Nice voice of diwaliben bhil

  • @parbatchavda4527
    @parbatchavda4527 5 ปีที่แล้ว +4

    Ha divali ben sabse best singar

  • @kfddvkdkdl6924
    @kfddvkdkdl6924 5 ปีที่แล้ว +8

    સોરઠ નું ગૌરવ છે. દિવાળીબેન

  • @maameladistudio9454
    @maameladistudio9454 5 ปีที่แล้ว +3

    आवाज का मतलब दिवाली बेन भील।

  • @zalaprinceraaj8944
    @zalaprinceraaj8944 4 ปีที่แล้ว +1

    Aa kalakar ni upma alnkar aa duniya ma nathi aa klakar ni tole duniya no koi pan kalakar na aavi sake my favourite singers

  • @SagadhraHitesh
    @SagadhraHitesh ปีที่แล้ว

    Legend of the Diwaliben bhil ❤️💯

  • @atulbhundia5553
    @atulbhundia5553 3 ปีที่แล้ว +1

    very soothing was the lady is,awesomely blessed

  • @famnetwork6180_Oficial
    @famnetwork6180_Oficial 4 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌Sundar Wah Bhai Bhai

  • @technicalrockstar347
    @technicalrockstar347 2 ปีที่แล้ว

    Bhagvan diwali ba na aatmne santi ape

  • @soyebchaniya1313
    @soyebchaniya1313 5 ปีที่แล้ว +5

    હા મારી માવડી હા મા

  • @panchalnishant1858
    @panchalnishant1858 4 ปีที่แล้ว +2

    Dunia saday yaad rakhashe divadiben Bhil I remember ben