કેમ? રડ્યા હશે કિર્તીદાનભાઈ ગઢવી MogalDam Kabrau પદ્મશ્રીભીખખુદાનભાઈ Bhikhudan Gadhvi KANAIYA STUDIO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 578

  • @ajju_gadhvi_111
    @ajju_gadhvi_111 11 หลายเดือนก่อน +8

    આવા ડાયરા ભવિષ્યમાં નઈ જોવા મળશે 🙌 વાહ ભીખુદાન ભાઈ વાહહ

  • @pandyamansukh3721
    @pandyamansukh3721 2 ปีที่แล้ว +12

    ભીખુદાન ભાઈ તમારા નામ પાછળ સાહિત્યકાર લાગે ત્યારે ગુજરાતી તરીકે છાતી ગજગજ ફુલે છે.
    પરંતુ માયાભાઈ નામ પાછળ સાહિત્યકાર લાગે ત્યારે ખુબ દુઃખ થાય છે

  • @hiteshm4428
    @hiteshm4428 2 ปีที่แล้ว +26

    ભીખુદાન કોહિનૂર હીરા કરતાંય આપણા માટે મૂલ્યવાન છે.
    હજારો વર્ષો સુધી એ આપણને સાહિત્ય પીરસે એવી માતાજી ને પ્રાર્થના 🙏🙏

  • @jaypalravat939
    @jaypalravat939 2 ปีที่แล้ว +13

    તમારા જેવા બીજા સાહિત્યકાર મળવા મુશ્કેલ છે..તમને દિલ થી વંદન ..તમને વંદન..

  • @balvantsinhm505
    @balvantsinhm505 2 ปีที่แล้ว +12

    રાજપુત નો જોડીદાર જેને ઈતીહાસ ગાયા છે ઈ ચારણ જેના જીભ ઉપર મા સરસ્વતી બીરાજમાનછે જય મોગલ જય મા ભવાની

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 4 ปีที่แล้ว +16

    ભીખુદાનભાઇ ગઢવી , આપ અદ્ભુત છૉ. કવિરાજ દુલા ભાયા કાગ વગેરે ને ખુબ જ સુંદર રીતે રજૂ કરો છો......

  • @skdamor9529
    @skdamor9529 4 ปีที่แล้ว +27

    વાહ
    ભીખુદાન ભાઈ વાહ,
    કીર્તિ દાન જી પણ ગમે તોય પણ એક લોક કલાકાર છે ને એટલે જ એ કોમળ હૃદય પીગળી ગયું . વાહ અમારા બંને ગુજરાત ના ઘરેણાં ને ધન્યવાદ પ્રભુ હજુ પણ બંને કલાકારો ખૂબજ ઊંચે સુધી લઈ એવી પ્રાર્થના

  • @NewsForYou52
    @NewsForYou52 2 ปีที่แล้ว +37

    પળ મા હસાવનાર અને પળ મા રડાવનાર ભિખુદાન ભાઈ ખરા અર્થમાં સાચા ચારણ અને લોકસાહિત્યકાર. તેમને વંદન મારા. 🙏

  • @amjadbhajir4598
    @amjadbhajir4598 9 หลายเดือนก่อน +2

    વાહ ભીખુદાન ભાઈ ગઢવી વાહ ખુબ સરસ સાહીત્ય અને તમારી ગાયકી જીયો ભાઈ મા એતો મા બીજા બધા વગડાના વા મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી

  • @the_mojilo_svj2690
    @the_mojilo_svj2690 4 ปีที่แล้ว +7

    Vah Gadhvi samaj na gold Aeva bhikhudan tamari janeta ne mara lakho salam che 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 2 ปีที่แล้ว +11

    નંબર (1)કલાકાર શ્રી ભીખૂદાન જી( નભતો ન ભવિષ્યતી શ્રી ભીખૂદાન ભાઈ ગઠવી 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @mukeshravat3541
    @mukeshravat3541 4 ปีที่แล้ว +4

    Radta Kirtidan Gamya..Ha Dan ha..khub komal ane ruju radyana malik..ghani khamma Bhikhudan Gadhvi Sahebne Pan👍🙏🌺🌺🌻👌👌

  • @ranjitsinhbariya288
    @ranjitsinhbariya288 26 วันที่ผ่านมา +1

    Jay ho moval ma ni dhanyachhe bhikhudan bapu nivani ne sat sat naman moval ma ne

  • @hardikdahima2499
    @hardikdahima2499 4 ปีที่แล้ว +20

    ભીખુદાન ગઢવી ને કોઈ ના પોહચે , બોવ યાદ કર્યા હો સાહેબ , આભાર પાછા ફરવા બદલ.....

  • @hareshvaghelamahiyal4895
    @hareshvaghelamahiyal4895 4 ปีที่แล้ว +16

    वाह भीखुदान गढवी एसा कलाकार भविष्य मे कभी नही मिलेगा जय हो

  • @kavyabenkatariya415
    @kavyabenkatariya415 4 ปีที่แล้ว +48

    વાહ
    ભીખુદાન ગઢવી જી આપના શબ્દ સાંભળી ને ખરેખર રૂવાટાં ઉભા થઇ જાય છે જય મોગલ માં

  • @bhagvanjibhaikanzariya7376
    @bhagvanjibhaikanzariya7376 3 หลายเดือนก่อน +4

    ભીખુદાન ભાઈ ગઢવીને સાંભળવા એ પણ જીવનનો લહાવો છે.🙏🙏🙏

  • @theghanshyamzula
    @theghanshyamzula 4 ปีที่แล้ว +27

    કરુણ રસ ..અને ભીખુદાન ભાઈ...લાગણી ઓ ઉપર ..કાબુ ના જ રહે સાહેબ...વંદન બેય ચારણ રત્નો.. ભીખુદાન ભાઈ..કીર્તિ ભાઈ

    • @KANAIYASTUDIO
      @KANAIYASTUDIO  4 ปีที่แล้ว +1

      jay ho
      Zula Saheb

    • @dilipchhaiya847
      @dilipchhaiya847 4 ปีที่แล้ว +1

      ખરે ખર અણમોલ રત્નો છે ...ઝુલાભાઈ

  • @karshn.knakum431
    @karshn.knakum431 ปีที่แล้ว +2

    કવી‌રાજ‌.. ભીખુદાન ભાઈ ગઢવી
    ભાઈ‌..સાભળી‌..ને‌..કાળાજા‌..કપાઈ‌..હા‌..કરુતા‌..વેરાગ‌..બહુ‌..છે‌..ભાઈ
    જય‌.. સાંભળો ‌..તય‌..એવૂ‌..નેવૂ

  • @maheshpadhiyar9535
    @maheshpadhiyar9535 4 ปีที่แล้ว +7

    Vah bhikhudan gadhvi vah vah ghdvi moj avi gyi ho karun prsang vo jordar

  • @theghanshyamzula
    @theghanshyamzula 4 ปีที่แล้ว +35

    અને ચારણ છીએ..મોગલ પાસે શરણાગતિ ના .કરીયે તો ક્યાં કરીયે સાહેબ...અમારા દુઃખ નું દેવ..અમારી મોગલ

  • @Kamlesh_2038
    @Kamlesh_2038 2 ปีที่แล้ว +11

    21:00 જનની ની જોડ સખી નઇ જડે... મારી આંખ માં પણ આંસુ આવી ગયા ..મને ગર્વ છે કે હું એ ધરતી માં જન્મો છું જ્યાં કવિ બોટાદકર જેવા કવિયો થયા છે..

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 ปีที่แล้ว +11

    ભીખુદાન ગઢવી જી, લોક સાહિત્ય ક્ષેત્રે ને આસમાન ની ઊંચાઈ એ પહોંચાડી દીધું છે
    આપ, ગુજરાત નુ ઘરેણું છો. બાપ.
    માતાજી તમારી રક્ષા કરે.

  • @bhikhugamara9251
    @bhikhugamara9251 4 ปีที่แล้ว +26

    જય હો સંતવાણી આ પ્રોગ્રામ મા તો સમજે તો ગમે તે વેક્તી રડી પડે જોરદાર હો ભીખુ દાન ગઢીવી ને ધન્ય વાદ

  • @prafulpatel7424
    @prafulpatel7424 2 ปีที่แล้ว +11

    Jay Mogal maa 🙏 Bhikhudan Gadhvi Jay mataji 🙏🙏

  • @vikasprajapati8331
    @vikasprajapati8331 4 ปีที่แล้ว +47

    શ્રી ભીખુદાન ગઢવી વર્ણન કરે એટલે સાક્ષાત દ્રશ્યો અંતર માં સર્જાઈ જાય , પછી દરેક ના હૈયા ભરાઈ જ જાય.
    ખૂબ સરસ પોસ્ટ❣️

  • @p.smagarvadiya7356
    @p.smagarvadiya7356 4 ปีที่แล้ว +16

    વાહ ભીખુદાન ભાઈ વાહ,સાહિત્ય જગતમાં તમારો જોટો જડવો મુશ્કેલ છે માતૃદિવસના અનેરા અવસરે માતૃમહિમા ગીત રડતા રડતા સાંભળી ખૂબ ભાવ વિભોર થઇ ગયો હતો .....આભાર

  • @karotradanabhai1150
    @karotradanabhai1150 4 ปีที่แล้ว +3

    Kirtidan to su pan bhikhudanbhai nu sahity sambhdi ne koy pan vyakti radi pade,, bhikhudanbhai na charnoma koti koti vandan

  • @rameshhirani3819
    @rameshhirani3819 2 ปีที่แล้ว +2

    Jay mogalma bhikhudanbhai Jay mataji tamaro sahitya and kalano varsao amar rahe evi matajine dilthi prarthana

  • @bhaghirathzala3575
    @bhaghirathzala3575 7 หลายเดือนก่อน +1

    ભીખુદાન ભાઈ તમારા પ્રોગ્રામ મા સંસ્કરુંતી હતી વાહ ભીખુ દાન ભાઈ

  • @vijaysinhjadejaofficial3951
    @vijaysinhjadejaofficial3951 4 ปีที่แล้ว +29

    વાહ ભીખુદાન ભાઈ વાહ માં વાત કરતા આંખોમાં આંસુ આવી ગયા 6.59🙏🙏🙏🙏

  • @tendercoconutmarketgaduman6933
    @tendercoconutmarketgaduman6933 2 ปีที่แล้ว +16

    માં મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દે જો
    જય મોગલ આઈ માં 🙏🙏🙏🙏

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 หลายเดือนก่อน +3

    જય શ્રી શક્તિ માં જય શ્રી મણીધર મોગલ મા જય શ્રી આઈ રૂપલ મા જય શ્રી આઈ સોનબાઇ માં 🚩🚩🙏🙏

  • @soulfulsounds6845
    @soulfulsounds6845 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ ચારણ 20:40 થી તો 21:50 સુધી આંખમાં આહુદા આવી ગયા હો #માં❤️🚩

  • @surendrasbhatt1645
    @surendrasbhatt1645 ปีที่แล้ว +3

    🌹🔱🌹 મોગલ માં ને કનીજ થી સુરેન્દ્ર ભટ્ટ ના વંદન

  • @zalaaswin5789
    @zalaaswin5789 3 ปีที่แล้ว +8

    🙏🚩🇨🇮♥️jay shree ai maa mogalmatajimaa♥️🇨🇮🚩🙏

  • @mahidesai9395
    @mahidesai9395 ปีที่แล้ว +3

    Tamari vato ma je karun ras hoy se te bhu j bhavuk banavi de se so so Salam mara bap tamne

  • @HariBhaiBatta
    @HariBhaiBatta หลายเดือนก่อน +2

    Dhanyse.આવા.કવિરજને

  • @sunilfuliya816
    @sunilfuliya816 4 ปีที่แล้ว +5

    VA bhikhudan Bhai VA khare khar
    Kavi to Kavi hoy che

  • @ramgadhavigadhavi7958
    @ramgadhavigadhavi7958 11 หลายเดือนก่อน +1

    Jay Ho K2 KANAIYA studio

  • @mahidesai9395
    @mahidesai9395 ปีที่แล้ว +2

    Bhikhudanbhai tamari vato sabhli ne ruvada ubha thi jay se gajab nu varn karyu se tame

  • @thummarashish6897
    @thummarashish6897 4 ปีที่แล้ว +3

    હા જુનાણુ હા સૌરાષ્ટ હા કાઠીયાવાડ હા ભિખુદાનભાઈ ને
    મા મોગલ કૃપા સદા કેવલમ્

  • @akashpatel7086
    @akashpatel7086 2 ปีที่แล้ว +2

    Bhikhudan bhai to radavi de 6...ma saraswati emni jib par bethi 6...

  • @SunilPatel-bv1jr
    @SunilPatel-bv1jr 2 ปีที่แล้ว +9

    🙏જય મા મોગલ મનીધર વડલાવાડી મારી મનોકામના પુરી કરજો મા મોગલ 🙏🙏🙏🙏🙏

  • @ramgadhavigadhavi7958
    @ramgadhavigadhavi7958 ปีที่แล้ว +1

    Jay Ho K2 KANAIYA studio ❤

  • @dipika9734
    @dipika9734 2 ปีที่แล้ว +4

    Bhikhudan gadhvi nu akhyan adbhut cge

  • @jigneshrathod8884
    @jigneshrathod8884 8 หลายเดือนก่อน +2

    🙏Jay Ho Manidhar Vadvadi Shree Mogal Mataji🙏
    🙏Jay Ho Padma Shree Bhikudan Gadhvi Saheb ni🙏

  • @ranchhodrabari6389
    @ranchhodrabari6389 2 ปีที่แล้ว +5

    Vaah...bhikhudan bhai..koti..koti naman

  • @nikulmahida3990
    @nikulmahida3990 ปีที่แล้ว +5

    વાહ ભીખુદાનભાઈ ,જય મોઞલ મા

  • @jaydevpatel1164
    @jaydevpatel1164 ปีที่แล้ว +2

    Jay mogal maa..
    Jay mogal maa....
    Tamara ashirvad ni jarur 6 maa🙏🙏

  • @prashantdodiya8772
    @prashantdodiya8772 หลายเดือนก่อน +1

    Whaaa bhikhudan bhai jordar

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 2 ปีที่แล้ว +31

    વડવાળી મોગલ માં ના ચરણોમાં લાખ લાખ વંદન 🙏🙏🙏

  • @bhojachavda9144
    @bhojachavda9144 4 ปีที่แล้ว +3

    My favorite lok sahityakaar i really appreciate Bhikhudan Gadhvi

  • @chudasamabhagi7947
    @chudasamabhagi7947 2 ปีที่แล้ว +2

    Wah kaviraj wah bhikhudan dada tame mara jeev cho baap

  • @ashishthakkar1005
    @ashishthakkar1005 7 หลายเดือนก่อน

    Wah tamara lidhe saheb gujrati sahitya che aje upr

  • @laljirana7128
    @laljirana7128 2 ปีที่แล้ว +2

    Vah kaviraj 💯💯 salam che raday pigli jay ho

  • @jayeshnandaniya9658
    @jayeshnandaniya9658 4 ปีที่แล้ว +90

    ભવિષ્ય મા આવો કોય કલાકાર નય થાય ભીખુદાન આપના ચરણો મા કોટી કોટી વંદન

    • @vaghelajaydev487
      @vaghelajaydev487 4 ปีที่แล้ว +2

      100% મોટાભાઈ તમારી વાત સાચી ભીખુદાન ભાઈ ની વાર્તા સાંભળી ને.. ખરે ખર હૃદય પરિવર્તન થઈ જાય એવી વાર્તા ઘણું જીવો ભીખુદાન ગઢવી માતાજી તમને.. નયરવા રાખે.. 👏

    • @jayntighatad7329
      @jayntighatad7329 4 ปีที่แล้ว

      Jaynti Ghatad

    • @jayntighatad7329
      @jayntighatad7329 4 ปีที่แล้ว +1

      @@vaghelajaydev487 jaynti Ghatad Eli

    • @jayntighatad7329
      @jayntighatad7329 4 ปีที่แล้ว +1

      Jaynti

    • @shashikantbhaichhotala2316
      @shashikantbhaichhotala2316 2 ปีที่แล้ว

      @@vaghelajaydev487 g

  • @kathiyawadilifestyleinuk
    @kathiyawadilifestyleinuk 4 ปีที่แล้ว +3

    BHAI BHAI wah bhikhudanbhai gadhavi koti koti vandan.......

  • @dr.arungadhavi8226
    @dr.arungadhavi8226 4 ปีที่แล้ว +7

    Vah bhikhudanji ....sacha padmshree...

  • @ramgadhavigadhavi7958
    @ramgadhavigadhavi7958 11 หลายเดือนก่อน +1

    Nice KANAIYA STUDIO KUTCH KANAIYA STUDIO MOTA BHADIYA MANDVI KUTCH

  • @kanubabariya9161
    @kanubabariya9161 2 วันที่ผ่านมา

    Wah bhikhudanji dhanya chhe tamari matne khub khub abhar kanubhai babaria from usa seattle

  • @jinjalaabhalbhai3672
    @jinjalaabhalbhai3672 4 ปีที่แล้ว +33

    વાહ ભીખુદાન ગઢવી ધન્ય છે તમારા વાણી ને આવા કલાકાર થાવા મુશ્કેલ છે

  • @trambakpipaliya7294
    @trambakpipaliya7294 2 ปีที่แล้ว +8

    મોગલ માં ના ચરણોમાં લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏

  • @lalit.a.parmarlalit.a.parm4017
    @lalit.a.parmarlalit.a.parm4017 2 ปีที่แล้ว +3

    Vah.Bhikhudanji.vah.Aapna.Chrnoma.Vandan.

  • @lalit.a.parmarlalit.a.parm4017
    @lalit.a.parmarlalit.a.parm4017 2 ปีที่แล้ว +6

    Jay-Ho.Gadhavi

  • @rajeshmodimodi2524
    @rajeshmodimodi2524 ปีที่แล้ว +6

    Absolutely correct,they are the real Kohinoor of our Gujarati Literature, sahitya.

  • @mayabhaiahir4688
    @mayabhaiahir4688 2 ปีที่แล้ว +4

    હા..હા.. ભીખુદાનભાઈ
    અભિનંદન

  • @p.hpatel2643
    @p.hpatel2643 4 ปีที่แล้ว +5

    Vah.....vah gadhvi bapa vah.. kanaiya studio ne pan vah

  • @rasidsambhyana7667
    @rasidsambhyana7667 2 ปีที่แล้ว +3

    Kaviraj a jyare sambhaliye tyare saru lage che.

  • @vruddhipatel8026
    @vruddhipatel8026 10 หลายเดือนก่อน +1

    JAY.DAYARI.MOGAL MATAJI GOODMORNING superheet

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 11 หลายเดือนก่อน +3

    Jay Ho bhikhudan gadhavi saheb

  • @PankajChudashma-f9g
    @PankajChudashma-f9g 4 หลายเดือนก่อน +2

    આવા. લોક સાહીત્યકાર પાસા નહીમળે

  • @BirjuUnadkat
    @BirjuUnadkat 6 หลายเดือนก่อน +24

    આવા લોકસાહિત્યકરો એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે. જે હદયને સ્પર્શ નિરંતર કરતા રહે છે ભવિષ્યમાં આત્માને સ્પશૅ કરશે

  • @rajeshparmar6584
    @rajeshparmar6584 2 หลายเดือนก่อน +1

    Bhikhudan Bhai love from mumbai

  • @niteshbela1696
    @niteshbela1696 ปีที่แล้ว +2

    Vah gadhvi saheb

  • @samirzala5155
    @samirzala5155 11 หลายเดือนก่อน +1

    વાહવાહહાવજબાપભીખુદાનતારીમોજવા। વાલા બાપાસીતારામબાપભીખુદાન તારીમોજ❤😅

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 ปีที่แล้ว +1

    Jay Ho bhikhudan gadhvi

  • @bharatsolanki544
    @bharatsolanki544 2 ปีที่แล้ว +1

    My favourite lok sahitya kaar..
    Is ભીખુદાન ગઢવી

  • @chudasamabhagi7947
    @chudasamabhagi7947 2 ปีที่แล้ว

    Wah kaviraj wah tame cho to j hu chu

  • @mahendrathakor4986
    @mahendrathakor4986 4 ปีที่แล้ว +15

    આજ કીર્તિ દાન ભાઈ ગઢવી રડ્યા
    કોટી કોટી વંદન ભીખુદાન ભાઈ ગઢવી ને

    • @anjanachheda709
      @anjanachheda709 4 ปีที่แล้ว

      Bhikhudan gaghwi jewa kalakaron nahi male

  • @vasantdarji1750
    @vasantdarji1750 4 ปีที่แล้ว +6

    અદભુત ડાયરો. ખૂબ જ મજા આવી

  • @gadhavidevayat7753
    @gadhavidevayat7753 4 ปีที่แล้ว +3

    Wah khubaj saras bhikhudan gadhvi

  • @dhananjaykanani3022
    @dhananjaykanani3022 2 ปีที่แล้ว +7

    Biggest kalakar in World

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 ปีที่แล้ว +1

    Bhai bhai karuna na sagar bhikhudanbhai

  • @rupesh3735
    @rupesh3735 2 หลายเดือนก่อน +1

    Ghadvi bhaiyo na gala ma saraswati no vas se

  • @jadejaranubha6971
    @jadejaranubha6971 4 ปีที่แล้ว +7

    Pela bhikhudan..van na de mara ram ne..aa song bahu mst gavta ..

  • @balabhaibalabhai2638
    @balabhaibalabhai2638 2 ปีที่แล้ว +2

    હુ લખુવું સબ્દો નથી મળતા વાહ bhikhudanbapu 🙏

  • @parth_1512
    @parth_1512 4 ปีที่แล้ว +11

    રડાવ્યો હો બાપ આજે તમે, જીઓ ભીખુદાનભાઈ ખૂબ જીઓ બાપ...

  • @AkashPatel-sj4vr
    @AkashPatel-sj4vr ปีที่แล้ว +3

    Kya baat he.....deepchandi salo taal j evo 6 ke halai nakhe....waah tabla.....taal DEEPCHANDI ....bhikhudan bhai to padmashree 6 ....amara murabbi vadil aadrniya kalakar....waah jiooo...jio.....

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 2 ปีที่แล้ว +4

    🌹🙏આઈ શ્રી મોગલ માં 🙏🌹

  • @hemashukla9961
    @hemashukla9961 ปีที่แล้ว +1

    jai mogal maa bhikhudan bhai

  • @bharatgadhvi5554
    @bharatgadhvi5554 2 ปีที่แล้ว +1

    Charan samaj nu govrov

  • @chandpamahesh4928
    @chandpamahesh4928 ปีที่แล้ว +1

    2 patro amar se gujarati sahity ma bhikhu bhai n hemant chauhan

  • @arsakhra9353
    @arsakhra9353 4 หลายเดือนก่อน +1

    જય માં

  • @valabalbhadrasinh3337
    @valabalbhadrasinh3337 2 ปีที่แล้ว +5

    Jay ma mogal.................

  • @amrutbhaktisahity7301
    @amrutbhaktisahity7301 4 ปีที่แล้ว +5

    કવિરાજ તમને લાખ લાખ વંદન.

  • @jayrajvala6691
    @jayrajvala6691 2 ปีที่แล้ว +4

    જય વડવાળી મોગલ માં

  • @manojtank2406
    @manojtank2406 2 ปีที่แล้ว +3

    Wah bhikhudan bhai

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 4 ปีที่แล้ว +6

    જય મોગલ મા

  • @maheshkumarvankar3157
    @maheshkumarvankar3157 4 ปีที่แล้ว +2

    hare hare bhikhudan gadhvi tame kharekhar jadugar 6o