Vanrate Vanma Mindhol Jaja - વનરાતે વનમાં મિંઢોળ જાજા - Diwaliben Bhil - Gujarati Lagna Geet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #VanrateVanma #diwalibenbhil #soormandir
    Song : Vanrate Vanma Mindhol Jaja
    Album : Mangal Fera
    Singer : Diwaliben Bhil
    Music: Appu
    Label : Soor Mandir
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
    Please "Subscribe" on this Link for more Videos.
    / subscription_c. .
    We are glad that we meet virtually on TH-cam through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love! :)
    ---------------------------------------
    Let’s Stay Connected:
    ---------------------------------------
    Like Us On Facebook:
    / soormandir
    Follow Us On Instagram:
    / soormandir
    Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
    soormandir.app....
    Our website - soormandir.in
    Twitter Us On:
    / soormandirindia
    Follow Us On jiosaavn :
    www.jiosaavn.c....
    #soormandir #surmandir #gujaratisong #gujaratisomgs #latestgujaratisong #gujarati

ความคิดเห็น • 312

  • @Sanjaybharvad1234
    @Sanjaybharvad1234 2 หลายเดือนก่อน

    ❤❤

  • @ashwintrivedi4085
    @ashwintrivedi4085 ปีที่แล้ว +3

    ધન્ય ધન્ય ધન્ય
    આનંદ આનંદ આનંદ
    અશ્રુધાર અશ્રુધાર અશ્રુધાર

  • @babulaldabhani7643
    @babulaldabhani7643 3 ปีที่แล้ว +76

    યુવાની ના સમય માં કાંકરીયા ઓપન થિયેટર અમદાવાદ માં ગુજરાત સરકાર તરફ થી યોજાયેલ લોકસંગીત ના કાર્યક્રમમાં સ્વ.દિવાળીબેન ભીલે એ જમાનામાં આવેલ
    ગુજરાતી ફિલ્મ ' હોથલ પદમણી ' માં પોતાના
    સુર માં ગાયેલ ગીત ' મારે ટોડલે બેઠો મોર કયાં
    બોલે ' ગીત ઉપાડયું અને એ કાંકરીયા ઝુ ની ઝાડીયો ના વૃક્ષો ની ડાળીઓ માં બેઠેલી કોયલો મધરાતે બોલવા લાગી એનો હું શાક્ષી છું. 🙏જય હો આવા ગુજરાતી રત્નો ની 🙏

  • @vikaskakadiya587
    @vikaskakadiya587 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @preetbagadia6002
    @preetbagadia6002 ปีที่แล้ว

    Adbhut,apritam,adwitay,na bhutoo na bhavishyati.

  • @vasavadinesh5013
    @vasavadinesh5013 3 ปีที่แล้ว +1

    Tredition song

  • @bhuvabhavesh5086
    @bhuvabhavesh5086 3 ปีที่แล้ว +1

    Diwaliban kya na hata koi to kejo vo

  • @anilker3142
    @anilker3142 2 ปีที่แล้ว +35

    21मैं ऐसा गाना कहीं नहीं सुना दिल खुश हुआ लेकिन गुजरात की बात ही कुछ अलग है जय द्वारकाधीश

    • @ygphc1462
      @ygphc1462 2 ปีที่แล้ว +1

      2022 me BHI sun Raha hu me..
      🎉💐🎉🤗

    • @aurorakalki1426
      @aurorakalki1426 9 หลายเดือนก่อน

      2023

  • @babubhairayka7125
    @babubhairayka7125 7 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @khetdankhetdan9904
    @khetdankhetdan9904 ปีที่แล้ว +13

    સ્વં પદ્મ શ્રી....
    દિવાળીબેન ભીલ
    ગુજરાત નેં ઘેલું
    લગાડતો જોરદાર
    સુર...... 👏🙏🙏🙏
    નેં લખો..... વાર
    વંદન

  • @VijayPatel-sq7xn
    @VijayPatel-sq7xn ปีที่แล้ว +44

    ધન્ય છે દિવાળીબેન તમારી જનેતા ને કે તમારી જેવી દીકરી ને જન્મ. આપ્યો તમે ગુજરાત નું નામ રોશન કર્યું.

    • @babubhairayka7125
      @babubhairayka7125 7 หลายเดือนก่อน +2

      ❤❤❤❤

    • @fullbhairank-td1fh
      @fullbhairank-td1fh หลายเดือนก่อน

      રાત્રીએ ગવાતા આવા મધુર લગ્ન ગીત રાત્રિની શોભા વધારે છે pppp અને ગંભીરતા😊

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 4 ปีที่แล้ว +9

    નિઢોળ નહીં પણ મિઢળ લખોગુજરાતી ભાષાની તો માબેન એક કરી નાખી તમે

  • @sadhunarendrabhai2023
    @sadhunarendrabhai2023 4 ปีที่แล้ว +32

    દિવાળીબેન ભીલ ના ગીતો સાભળુ છુ તો મારૂ બાળપણ યાદ આવે છે

    • @anderskamden857
      @anderskamden857 3 ปีที่แล้ว

      A tip: you can watch movies on flixzone. Me and my gf have been using them for watching lots of of movies lately.

    • @darianjudah4380
      @darianjudah4380 3 ปีที่แล้ว

      @Anders Kamden yea, I have been watching on flixzone for years myself :)

    • @braydonnathanael4541
      @braydonnathanael4541 3 ปีที่แล้ว

      @Anders Kamden Yup, I have been watching on flixzone for since november myself :)

  • @Gameet348
    @Gameet348 3 ปีที่แล้ว +17

    દીવાળી બેન ભીલ ને હ્ર્દય થી સલામ,

  • @punitnand
    @punitnand 4 ปีที่แล้ว +25

    ખબર નઈ કેમ પણ આંખ માંથી આસું ની ધાર કરાવી દેય છે આ શ્રી દિવાળીબેન ના ગીત

  • @jaydeepbarad4859
    @jaydeepbarad4859 4 ปีที่แล้ว +41

    બઃહુ મર્યાદા થી ગીત ગાયા. અને એક દમ સાદાઈ થી. ખૂબ સુંદર

  • @rajeshpolekar75
    @rajeshpolekar75 3 ปีที่แล้ว +8

    Sachi waat chhe Diwaliben no awaz swargiya chhe... Mann hamesha Sambhalvanu kahe chhe... Aapne Koti koti pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😺

  • @khetdankhetdan9904
    @khetdankhetdan9904 ปีที่แล้ว +5

    નિધોળ નહિ...
    સાહેબ
    મીંઢોળ.......
    વરઘડિયા... ના
    જમણાં હાથે બંધાય
    છે....... પરણતા 🙏

    • @sagarkumarrastrapal3619
      @sagarkumarrastrapal3619 2 หลายเดือนก่อน

      હા પેલાના ટાઇમ પર એનું બોવ મહત્વ હતું , પેલા જ્યારે લાઈટો નતી ત્યારે વરરાજા કે વઘુ ને અંધારામાં કઈ બાર જવું હોય અને જો કોઈ ઝેરી જીવજંતુ કરડે ત્યારે એને ઘસી ને સૂઘાડવા માં આવતું કે મોં મા જીભ પર મૂકવા મા આવતું જેથી ઝેર ઉતરી જાય આવું મારી દાદી કહેતા 🙏

  • @preetbagadia6002
    @preetbagadia6002 ปีที่แล้ว +11

    Gives me a goosebumps even after listening thousands of times.

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 ปีที่แล้ว +5

    You great my favorite song is the words is best Voice in the diwali ben supar song by gujrati Artist 👍👍👍👍👍👌👌👌

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 3 ปีที่แล้ว +8

    Awaz ni sathe soormandir nu sangeet appu is great

  • @parmarkeyur7245
    @parmarkeyur7245 4 ปีที่แล้ว +8

    અવાજ ગમે તે હોય પણ
    દિવાળીબેન ન થાય

  • @revarmansukhbhai2069
    @revarmansukhbhai2069 2 ปีที่แล้ว +3

    મિંઢોળ, નિંઢોળ નહીં. દિવાળીબેન આપણાં કાઠિયાવાડી કોયલ હતાં. 🙏

    • @rahuldhodia7247
      @rahuldhodia7247 ปีที่แล้ว

      Sorry pn fakt kathiyavadi nahi. Samgra gujaraat na koyal.....

  • @rahulsolanki1852
    @rahulsolanki1852 5 ปีที่แล้ว +18

    લગ્ન કરવા નુ મન થાય એવુ લગ્ન ગીત છે 😚😚😚😚😍😍

  • @luharmukesh7861
    @luharmukesh7861 3 ปีที่แล้ว +17

    awsome A single voice never will be repeted.

  • @vibhubharvad7680
    @vibhubharvad7680 3 ปีที่แล้ว +4

    Studio sangeeta no khub khub abhar ke padmsri Diwali ben no swar record karine swar baddh kariyo amara sobhagya ke avo pavitr ane sunder swar sambhlva male chhhe thanx

  • @Dr.BharatBhalani
    @Dr.BharatBhalani 21 วันที่ผ่านมา +1

    દિવાળી બા.... ગુજરાત નું ગૌરવ....વાહહ.... આપણી અસ્મિતા... આપણું ગૌરવ....જય જય ગરવી ગુજરાત........

    • @soormandir
      @soormandir  20 วันที่ผ่านมา +1

      *Many Many Thanks*

    • @Dr.BharatBhalani
      @Dr.BharatBhalani 20 วันที่ผ่านมา +1

      @@soormandir 🙏🏻🥀

  • @darbarmital9179
    @darbarmital9179 ปีที่แล้ว +3

    Hu to roj ek song sabhdi ne j ungu 😍😚💫all time fav.... Diwani baa

  • @vikramkansara5325
    @vikramkansara5325 4 ปีที่แล้ว +6

    peli var sambhdya diwadiben ne. man ekdam shant thay gyu🙏🙏

  • @DKEDITING_ZONE
    @DKEDITING_ZONE 4 ปีที่แล้ว +5

    ખૂબ સરસ મજા આવી દિલ ને આરામ મળ્યું 🧡🤍💚

  • @nakumketan1580
    @nakumketan1580 5 ปีที่แล้ว +6

    મારા લગ્ન ની યાદી આપાવે છે

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 3 ปีที่แล้ว +2

    Aakhu jivan sangeet ne arpan karyu aaje a nathi pan amno awaz bharat na radaymache

  • @bobpatel5432
    @bobpatel5432 2 ปีที่แล้ว +3

    દિવાળી બેન તમને મારા અંતરથી ખુબખુબ અભીનંદન તમે જયા હોવ ત્યાં ખુશ રહો

  • @takhabhaipadhiyar9656
    @takhabhaipadhiyar9656 3 ปีที่แล้ว +5

    વાહ દીવાળી બેન તમને સલામ છે જય માતાજી

  • @prajapatijasvantbhai1313
    @prajapatijasvantbhai1313 4 ปีที่แล้ว +13

    Bebi na lagn ma divaliben na git j vagshe. This Is my family choice song

  • @djdishaofficial132
    @djdishaofficial132 2 ปีที่แล้ว +5

    💥💥

  • @avadisadam2751
    @avadisadam2751 2 ปีที่แล้ว +2

    આ કલાકાર દીવાળી બેન ભીલ એટલે કાઠીયાવાડી કોયલ લાખો લાખો સલામ તમારી ખોટ અમને ક્યારેય નહીં પુરાય

  • @rajnayani6162
    @rajnayani6162 ปีที่แล้ว +2

    તમને સંભાડી ને રોવુ આવી જાય છે😢😢😢😢

  • @rohitod8671
    @rohitod8671 ปีที่แล้ว +2

    શું કેહવુ આમા કોઈ શબ્દ જ નથી....

  • @laxmansinhgohil2549
    @laxmansinhgohil2549 4 ปีที่แล้ว +38

    ખરેખર આવો અવાજ સાંભળીને હું હમેશા દીવાળબેન યાદ આવે છે

  • @umeshbaraiya1109
    @umeshbaraiya1109 2 ปีที่แล้ว +2

    Diwaliben bhil uper albums song bnavo 🙏

  • @falugsoni423
    @falugsoni423 ปีที่แล้ว +6

    ખુબ જ સુંદર

  • @rashiknanda5980
    @rashiknanda5980 5 ปีที่แล้ว +26

    અત્યાર ના હિંદી ગુજરાત ગીત સાંભળીને કાન મા કીડા ખરે જુના લોકગીત જેવા ગીતો થિયા નહી અને થાસે પણ નહી

    • @manojpaghadal6343
      @manojpaghadal6343 5 ปีที่แล้ว

      Old is gold our gujarati culture

    • @atuljoshi5902
      @atuljoshi5902 4 ปีที่แล้ว +3

      લોક સંસ્કૃતિ ની અદ્ભૂત યાદો ને વાગોળતા આંખો ભીની થય જાય છે

    • @vimalpethani5640
      @vimalpethani5640 3 ปีที่แล้ว

      Yas

    • @atamarammaheshwari668
      @atamarammaheshwari668 3 ปีที่แล้ว

      Must be heard this song who has a little doughtier

    • @dharmiktibadiya770
      @dharmiktibadiya770 ปีที่แล้ว

      ☺️👌👌👌

  • @krishnashivraj757
    @krishnashivraj757 2 ปีที่แล้ว +3

    Hamesa tame dilo ma yaad rehso 🙏

  • @atamarammaheshwari668
    @atamarammaheshwari668 3 ปีที่แล้ว +4

    Thank you for this beautiful song again thank SURMANDIR Amar Divadi ma no Jay ho

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 4 ปีที่แล้ว +2

    મારા જ ભાઈઓ જ્યારે ગુજરાતી નો ખટોઉચ્ચાર કરે કે ખોટી જોડણી લખે તો ખુબ ખટુ લાગે છે

  • @kanjirabari4769
    @kanjirabari4769 3 ปีที่แล้ว +21

    This is not voice this is magic 🤤

  • @bharatbharwad9112
    @bharatbharwad9112 5 ปีที่แล้ว +7

    ગુજરાત નુ ગવરવ હો

  • @ssvala6188
    @ssvala6188 3 ปีที่แล้ว +3

    Ha koyal ha

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ આભાર

  • @jayveergujariya7110
    @jayveergujariya7110 3 ปีที่แล้ว +2

    Gujrati song na lata mangeshkar

  • @SidhdharajsinhRajaput
    @SidhdharajsinhRajaput ปีที่แล้ว +4

    Praud of Gujarati 👍

  • @vivekpaladiya1718
    @vivekpaladiya1718 ปีที่แล้ว +2

    Very nice song ma favrit song

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 3 ปีที่แล้ว +3

    Dhanya che bharat bhoomi

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 ปีที่แล้ว +3

    Jai jai garvi gujarat

  • @panchalkiran5138
    @panchalkiran5138 2 ปีที่แล้ว +3

    Miss u divali baa

  • @the_success_hindi_hub
    @the_success_hindi_hub 2 ปีที่แล้ว +2

    Diwaliben bhil jevu biju koi na gai shake 💞💞

  • @arpanpatel7795
    @arpanpatel7795 4 ปีที่แล้ว +2

    Na bhuto na bhavishyati😃😃😃👍👍👌👌👌💞💞💞💞💓💓💓💓

  • @jaydeepparmar804
    @jaydeepparmar804 4 ปีที่แล้ว +6

    Mast. Su saras avaj se

  • @patelanil69
    @patelanil69 ปีที่แล้ว +3

    👍 Nice 👍

  • @vaghelapankaj9673
    @vaghelapankaj9673 2 ปีที่แล้ว +3

    Jay 🙏🏻🙏🙏🙏🏻🚩🥥⛳🔱🐍🇮🇳🙏👍🏻🔱

  • @રમેશસરવૈયારમેશસરવૈયા-મ5ધ

    દીવાળી બેન ભીલ સુર મંદિર આણંદ

  • @dalpatprajapati6839
    @dalpatprajapati6839 4 ปีที่แล้ว +4

    jay ho gujarati kalakar
    best songs

  • @HitendraPatel-o9u
    @HitendraPatel-o9u 4 หลายเดือนก่อน +2

    દિવાળીબેન 🙏

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน

      Thanks for liking

  • @umeshbaraiya1109
    @umeshbaraiya1109 2 ปีที่แล้ว +2

    Gujarati top 1 singer

  • @janampatel4440
    @janampatel4440 8 หลายเดือนก่อน +2

    Super voice

  • @rajnishchauhan1455
    @rajnishchauhan1455 ปีที่แล้ว +3

    Khub j srs 😍👌

  • @kajalparmar4246
    @kajalparmar4246 ปีที่แล้ว +2

    ♥️♥️♥️

  • @ચંદુભાઈઉકાણી
    @ચંદુભાઈઉકાણી 2 ปีที่แล้ว +3

    જય માતાજી

  • @worldofviralvideo749
    @worldofviralvideo749 ปีที่แล้ว +2

    👌👌

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 ปีที่แล้ว +2

    jay swaminarayan vala 🙏

  • @praveensoni4836
    @praveensoni4836 3 ปีที่แล้ว +2

    Sadgi se atisundar vivah geet diwali ben ke dwara amar rahenge

  • @veerimeriya8244
    @veerimeriya8244 ปีที่แล้ว +2

    Atyant sundarrrrr

  • @AmratbhaiDesai-k7q
    @AmratbhaiDesai-k7q ปีที่แล้ว +1

    અમે દિવાળી બેન ભીલને કદી ભૂલી નઈ જઈ એ

  • @garimokshganpat2354
    @garimokshganpat2354 4 ปีที่แล้ว +3

    Nice swar

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 ปีที่แล้ว +2

    Appu ji saras i proud of you

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 2 หลายเดือนก่อน

    સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું મધુર લોક ગીત છે

    • @soormandir
      @soormandir  2 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @gujaratdiary4206
    @gujaratdiary4206 2 ปีที่แล้ว +2

    વાહ,🙏🙏 દીવાળી બેન ભીલ🙏🙏

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 ปีที่แล้ว +2

    જય નારાયણ

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

  • @preetbagadia6002
    @preetbagadia6002 ปีที่แล้ว +5

    Every gujju marriage without this songs seems to be incomplete 🙏

  • @ratdiyasamat3101
    @ratdiyasamat3101 12 วันที่ผ่านมา

    દીવાળીબાની ખોટ કાયમ રેસે ગુજરાત ને વાહ બા વાહ આજની પેઢી ને સુ ખબર બા તમારી

    • @soormandir
      @soormandir  11 วันที่ผ่านมา

      *Many Many Thanks*

  • @pravinkhetani9920
    @pravinkhetani9920 4 ปีที่แล้ว +4

    Superb lady 😀👌🙏

  • @devendrapatel1761
    @devendrapatel1761 4 หลายเดือนก่อน +1

    vah.khub.sundar.madhur.aawaj.vandan.ben

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน

      Thank you so much 🙏🙏

  • @rajivsolanki959
    @rajivsolanki959 2 ปีที่แล้ว +1

    Vah divali ben tame to Hero cho Hero ચમકતો હીરો

    • @patelashok8870
      @patelashok8870 2 ปีที่แล้ว

      દિવાળી બેન ને ખૂબ - ખૂબ અભિનદન..!

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 ปีที่แล้ว +1

    Matha upar thi sadlo niche na utryo jya sudhi geeto gaya aa che mera bharat mahan

  • @kalsariyaalpesh2133
    @kalsariyaalpesh2133 2 ปีที่แล้ว +4

    Great voice 👌 👏

  • @lalajithakorlalajithakor5126
    @lalajithakorlalajithakor5126 2 ปีที่แล้ว +2

    સો સુપર આવાજ 👍

  • @RahulSolanki-hm5iy
    @RahulSolanki-hm5iy 10 หลายเดือนก่อน +1

    All time favourite..old song 😊❤..

  • @praveensoni4836
    @praveensoni4836 3 ปีที่แล้ว +2

    Atisundar vivah geet

  • @panchalkiran5138
    @panchalkiran5138 2 ปีที่แล้ว +2

    Best lagan geet all time favourite

    • @soormandir
      @soormandir  2 ปีที่แล้ว +1

      Thanks for liking

  • @thakorshailesh7444
    @thakorshailesh7444 3 หลายเดือนก่อน

    I love this song
    I am watching in 6 June 2024
    I like it 😊🤗

    • @soormandir
      @soormandir  3 หลายเดือนก่อน

      *Thanks for liking*

  • @agravatdilip819
    @agravatdilip819 3 ปีที่แล้ว +2

    ખૂબ સુંદર

  • @jagadishvasani3942
    @jagadishvasani3942 2 ปีที่แล้ว +1

    100 સલામ દિવાળીબેન ભીલને

  • @kishorbhaiprajapati2655
    @kishorbhaiprajapati2655 ปีที่แล้ว +1

    Super lagnagit

  • @vixamori6839
    @vixamori6839 6 วันที่ผ่านมา

    દિવાળીબેને સાબિત કરી દિધુ કે એક છોકરી શુ કરી શકે

    • @soormandir
      @soormandir  6 วันที่ผ่านมา

      *Thank you so much*

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 ปีที่แล้ว +1

    Mari age 26 che hu bachpan thi sambhlu chu

  • @goletarnikul8327
    @goletarnikul8327 5 ปีที่แล้ว +5

    Super

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 3 ปีที่แล้ว +2

    🌻🙏🌻🌴🇮🇳🚩

  • @ajay_2742
    @ajay_2742 2 ปีที่แล้ว +1

    આને કેવાય અવાજ 💯💯💯🙏🙏