જીંગા ના બચા || જવલો || jinga 🦐|| માછલી નો ઓજો કેવી રીતે ખેચે❓|| 100,000000 બચા છે ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • મિત્રો પ્રેમ દેખાડો આ વિડીયો ને🥰😍
    આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી શેનેલ સબ્સ્ક્રાઇબ કરો : / @samudri_lutera_.93
    દરીયા ના વિડીયો
    Instagram id : www.instagram....
    like share subscribe🥰
    Copyright disclaimer under 107 of tha copyright act 1976 allowance is made for fair use for proposes such a criticism comment news reports teaching scholarships and research other fair use is a use permitted by copyright statute that might otherwise be infringing non profit educational and personal use tips the balance in favour of fair use...
    #સમુદ્રીલુટેરા
    #viralvideo
    #dwarka
    #fishing
    #gujrati
    #okhaport
    #fishingvideo
    #desi
    #fish
    #gopro
    Jay dwarka dhis🙏
    Jay mogal🙌
    Jay sosat ma 🙌
    love you all TH-cam family👪
    thank you for all of you❤😍😍

ความคิดเห็น • 165

  • @sanjaymakwana950
    @sanjaymakwana950 ปีที่แล้ว +11

    ટોટલ બોટ ભરીને જાવ ત્યાર નો ખર્ચ અને માસલી પકડીને આવો ત્યારે કેટલા કમાવ છો મહિના નો પગાર કેટલો સુજે એક વિડિયો બનાવજો ભાઈ

  • @vinubhai7787
    @vinubhai7787 ปีที่แล้ว +7

    નાઇટ માં કામ ચાલુ કે બંધ
    રાત્રે ધ્યાન કોણ રાખે
    રાત્રે મસીન સાલુ કે બંધ
    દરિયો અંદાજે કેટલો ઊંડો હોય

  • @RahulSolanki-vs9gf
    @RahulSolanki-vs9gf ปีที่แล้ว +50

    ભાઈ તમારી બોટ વિશે થોડું જણાવો ને એના એન્જિન વિશે ❤

    • @bharatgamer6645
      @bharatgamer6645 ปีที่แล้ว +4

      કેમ તારે ખરીદવી છે

    • @beateacher5376
      @beateacher5376 ปีที่แล้ว +4

      કેમ તારે બોટિંગ કરવું છે માછલાં પકડવા છે 😅

    • @baraiyanaynesh9553
      @baraiyanaynesh9553 ปีที่แล้ว

      દરેક ફિશિંગ બોટ વાળા જો "ઓજા" થી (તમારી જે ફિશિંગ નેટ થી ) આ રિત ના દરેક નાની-નાની માછલીઓ પકડશે તો તમારે થોડાક મહિનાઓ પછી દરીયામાં કોઈ માછલી બચશે જ નહી? પછી તો તમારે થોડાક મહીના પછી ફિશિંગ બોટ બંધ કરી ને બંદર ઉપર બંધી દેવા નો વારો આવશે.

    • @RahulSolanki-vs9gf
      @RahulSolanki-vs9gf ปีที่แล้ว +4

      @@bharatgamer6645 ના ભાઈ આતો હું ગેરેજ નું કામ કરુશું એટલા માંટે મને એન્જિન વિશે જણાવા નો શોખ સે❤️👍👍🙏

    • @RahulSolanki-vs9gf
      @RahulSolanki-vs9gf ปีที่แล้ว

      @@beateacher5376 નાં ભાઈ નાં 😅😅😅

  • @sp_digital_official_147
    @sp_digital_official_147 ปีที่แล้ว +11

    દરિયા માં ફરવા માટે બોટ ભાડે મળશે 😮

  • @piratesofgujarat5710
    @piratesofgujarat5710 ปีที่แล้ว +4

    Ek bar 15 divs ma kitna kama leti hai

  • @Cmridar3792
    @Cmridar3792 ปีที่แล้ว +6

    ભાઈ એવુ થયું કોઈ દી કે તમારો ઓજો ફેલ ગ્યો એકેય માછલી નો આયવી 🎉

  • @nikvaghela
    @nikvaghela ปีที่แล้ว +5

    તમે રોજ નવા video બનાવો vlog બનાવો

  • @motivation_diary_
    @motivation_diary_ ปีที่แล้ว +4

    તમારા અનુભવ માં ક્યારેય 5 ફૂટ નું માછલું આવેલું છે ?

  • @hiren_vlog8787
    @hiren_vlog8787 ปีที่แล้ว +5

    ભાઈ બવ સારી સરુઆત કરી હો jay dwarkadhish ❤

  • @dilipsinhofficial1832
    @dilipsinhofficial1832 ปีที่แล้ว +4

    ભાઈ હુ હમણા તો આવીઓ તો 23 તારીખ ના ઓખા બંદરે બેટ દ્વારકા.... 💯💯👍 જય શ્રી કૃષ્ણ.....

  • @mathsman3053
    @mathsman3053 ปีที่แล้ว +2

    Aa net naykhi to eni upr biji boat hali jay to ema salvay na jay ?

  • @sanjayvalva2920
    @sanjayvalva2920 ปีที่แล้ว +7

    ખૂબ સુંદર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ

  • @Dev_chhasiya_143
    @Dev_chhasiya_143 ปีที่แล้ว +2

    Bhai have ek giveaway karo atle tamri Chanel grow Ane views aave vadhre bhai ❤

  • @darshanprajapati7009
    @darshanprajapati7009 ปีที่แล้ว +2

    Bhai atlu labu jadu nakhvu pade machli pakdva mate kem ae amne smjavo

  • @asadsaiyad6818
    @asadsaiyad6818 ปีที่แล้ว +3

    ભાઈ દરિયામાં કયા મહિના સુધી ફિશીંગ કરવાની હોય છે.

  • @govindbharvad-zx2fq
    @govindbharvad-zx2fq ปีที่แล้ว +1

    ભાઈ દરિયા માં મગર જોવા મળે કોય દિવસ જવાબ આપજો

  • @Haresh_bhambhariya
    @Haresh_bhambhariya ปีที่แล้ว +2

    ભાઇ એક વાર તમારી સાથે મારે આવવું છે લઇ જસો મને?😊

  • @fitness_lover572
    @fitness_lover572 ปีที่แล้ว +2

    Tamaru puru name su che ne tamaru gam kyu?

  • @kishorpipaliya9099
    @kishorpipaliya9099 7 หลายเดือนก่อน +2

    Ketla divas ni trip hoy ?

  • @M.A.Parmar_tutions_calsses
    @M.A.Parmar_tutions_calsses ปีที่แล้ว +2

    ભાઈ તમે પોપલેટ ઓરીન્જ બતાવો ને તેના કેટલા પૈસા થાઈ છે ભાઈ

  • @imtiyazseta9471
    @imtiyazseta9471 ปีที่แล้ว +1

    Mal kale karvano video

  • @KamleshLakharavilogs
    @KamleshLakharavilogs ปีที่แล้ว +2

    Aato dwarka beat nu location che

  • @bambhaniyarutvik4758
    @bambhaniyarutvik4758 ปีที่แล้ว +9

    Jay maa mogal 🙏

  • @krishmangroliya2099
    @krishmangroliya2099 ปีที่แล้ว +3

    નારાયણ ભાઈ ને 1દી વલોગ કરવા દીયો ભાઈ

  • @vivekravaliya6309
    @vivekravaliya6309 ปีที่แล้ว +5

    જયમાવિજવાસણ

  • @sanaskamaliya4295
    @sanaskamaliya4295 หลายเดือนก่อน +1

    1 કલાક મા બોટ કેટલા કિલોમીટર સાલે ભાઈ

  • @BambhaniyaPravin-ey5nu
    @BambhaniyaPravin-ey5nu ปีที่แล้ว +5

    તમી બધા જોરદાર છે

  • @paraschavda7849
    @paraschavda7849 ปีที่แล้ว +2

    Jinga na bacha nu su karo rakhi lyo k pacha feki dyo

  • @mustakdana7702
    @mustakdana7702 ปีที่แล้ว +2

    દરિયા ની જિંદગી પણ અલગ હોય છે, વિડિઓ જોવાનો સારો લાગે છે, માછલીઓ તમે ઓરખાવો છો પણ કેમેરા માં બરાબર દેખાતી નથી, માટે વ્યવસ્થિત દેખારો, ok👍

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 ปีที่แล้ว +5

    જય માં મોગલ 🙏

  • @mrrathod8057
    @mrrathod8057 ปีที่แล้ว +5

    Jai vel nath bapa ❤

  • @parmaryuvraj9209
    @parmaryuvraj9209 11 หลายเดือนก่อน +1

    Vimal masala no ketlo stock lai jav cho bhai😅

  • @vijayjaysons
    @vijayjaysons ปีที่แล้ว +2

    bahuj sares bhai tamari mahenat bhagvan khub kamani aape

  • @nareshsolanki5658
    @nareshsolanki5658 ปีที่แล้ว +3

    તમારા બ્લોકને સમુદ્ર લૂટેરે ને બદલે જાંબાઝ સમુદ્ર રાખવા જેવું હતું કારણ તમે જે સાહસિક અને નિડર થઈ આ રીતે દરિયામાં કામ કરો છો તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન

    • @Vishnusolanki8383
      @Vishnusolanki8383 9 หลายเดือนก่อน +1

      એક રિતે આજ નામ બરોબર સે સમુદ્ર ની કિમતી વસ્તુ લય જાય સે મસ્લી કો એટલે આ કામ લુટેરા નું સે સમુદ્રી લુટેરા નામ એક રિતે બરોબર સે 😂😂😂😂😂😂😂😂😂😂

  • @eshwarlimbad545
    @eshwarlimbad545 ปีที่แล้ว +4

    Bhai tame video upload kevi rite karo network to hoe nahi

  • @JRthakur.6
    @JRthakur.6 ปีที่แล้ว +1

    Bhai koy divas moti masli aavi se ❤ pls reply

  • @mukeshjoliya2091
    @mukeshjoliya2091 6 หลายเดือนก่อน

    ભાઈ. તમે. જાળ. ખેસવાનો.. વીડીયો. મસત. બનાવો. પણ. જાખુ.. દેખાયુ. બોવ.

  • @popatgujariya6428
    @popatgujariya6428 11 หลายเดือนก่อน +1

    ભાઈ તમારી હારે મને લય જાવો છે
    ફરવા માટે

  • @bambhaniyaravi7777
    @bambhaniyaravi7777 ปีที่แล้ว +3

    ભાઈ દરિયામાં પણ ઓનલાઇન વસતું આવે

    • @s.r.v55
      @s.r.v55 6 หลายเดือนก่อน

      Kem n aave

  • @bharatbharda5940
    @bharatbharda5940 ปีที่แล้ว +5

    Navu ghar ek no che bhai

  • @pragneshcthakor7546
    @pragneshcthakor7546 ปีที่แล้ว +1

    તમારે કેટલા દિવસ રહેવાનું હોય દરિયામાં

  • @SanjayThakor-b8g
    @SanjayThakor-b8g 8 หลายเดือนก่อน +1

    જય માતાજી બધાં મિત્રો ને ❤❤❤

  • @ajaygedani579
    @ajaygedani579 ปีที่แล้ว +2

    જીનગા ના બચ્ચાં નું શું કરો

  • @pamakjenti6483
    @pamakjenti6483 ปีที่แล้ว +5

    Very nice 🎉🎉🎉

  • @sagarjunagadhivlog
    @sagarjunagadhivlog 7 หลายเดือนก่อน

    ભાઈ તમે દૂધ વારી ચા કેમ નથી પીતા!??? દૂધ નો પાવડર સાથે લઈ જાવ તો ના હાલે?

  • @hareshbhaibharadiya2279
    @hareshbhaibharadiya2279 10 หลายเดือนก่อน

    ડાઈ માછલા વિડીયો બનાવવો હે ભાઈ મારો ભાઈ છે ને 40 નંગ ડાઈ માછલા વિડીયો બનાવવો હે ભાઈ

  • @patelrakeshbhai7209
    @patelrakeshbhai7209 ปีที่แล้ว +1

    Zal atvai nathi jati ati badi labi zal nakhva thi bji navadi ni zal satai

  • @AKKUYT19
    @AKKUYT19 ปีที่แล้ว +2

    Bolo bhatiji dada na jay 🙏🤣🙏🙏

  • @UNAMUHARRAM
    @UNAMUHARRAM ปีที่แล้ว +1

    bhai tamne silver button mali gayu

  • @ranjitbhaivasava1705
    @ranjitbhaivasava1705 ปีที่แล้ว +1

    તમારો કોન્ટેક્ટ નંબર મોકલો

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv ปีที่แล้ว +2

    સંડાશ પાણીમાં જાય કે પછી અલગ ટાંકી બનાવેલી છે દરવાજો કેમ નથી રાખ્યું

    • @monaligohilsolanki87
      @monaligohilsolanki87 ปีที่แล้ว

      A direct in sea that place in wall but outside

    • @ManojParmar-nb4wv
      @ManojParmar-nb4wv ปีที่แล้ว

      @@monaligohilsolanki87 મને જાણકારી ની હતી એટલા આઉટસાઇડ ક્યાં વાત આવે

  • @js_editor.807
    @js_editor.807 ปีที่แล้ว +2

    ભાઈ બોટ માંથી પાછા બંદરે જાવ તેનો Vlog બનાવો😊👍

  • @ravibhaivala626
    @ravibhaivala626 ปีที่แล้ว +1

    Tumhen machli

  • @hiteshthakor2865
    @hiteshthakor2865 ปีที่แล้ว +2

    ભાઈ સમુન્દ્રા માં કોન ઓનલાઇન ડિલેવરી કરે છે 😂

  • @mr_Bambhaniya16
    @mr_Bambhaniya16 ปีที่แล้ว +2

    New video coming soon🤟🤟🤟🤟

  • @alipanjwani5804
    @alipanjwani5804 ปีที่แล้ว +1

    Tame kya thi cho bhai..

  • @pintuthakor5230
    @pintuthakor5230 6 หลายเดือนก่อน

    ભાઈ મારે પણ તમારી સાથે આવું છે લઈ જસો....❤

  • @ashokjitiya142
    @ashokjitiya142 ปีที่แล้ว +1

    Bhai Moti macchi kem nathi jova malti

  • @AbuPanja-bj2my
    @AbuPanja-bj2my ปีที่แล้ว +1

    Hi
    Bro ap kaha sa ho
    Super vlog

  • @pamakjenti6483
    @pamakjenti6483 ปีที่แล้ว +3

    ❤❤ good morning Bhai

  • @ComedyKing001
    @ComedyKing001 9 หลายเดือนก่อน

    Tame to diu side naj lago bhai

  • @bharwad7386
    @bharwad7386 ปีที่แล้ว +1

    Bhai ojo ave to nav atlu hale kem??

  • @sankhatm.s.5694
    @sankhatm.s.5694 ปีที่แล้ว +3

    Very nice vlogs

  • @PtlMitesh
    @PtlMitesh หลายเดือนก่อน

    Bhai tame nariyel ley ne javo choke Dariya ma tufaan aave tere kaam aave aevu ganay chhe t a vaat sachi seke bhai mane jarur kejo Tamara next video new uploads kro tema mari comment ne

  • @jpsagala4644
    @jpsagala4644 ปีที่แล้ว +2

    મઘરનાઆવેભાઈઓજામા

  • @sankhatm.s.5694
    @sankhatm.s.5694 ปีที่แล้ว +4

    Nice 😊

  • @dhavalparmar6398
    @dhavalparmar6398 5 หลายเดือนก่อน

    દરિયા મા પાર્ટી કરો કે..... દારૂ પીવો કે

  • @mr_Bambhaniya16
    @mr_Bambhaniya16 ปีที่แล้ว +3

    Super video bhai😇😇😇😇

  • @melabhaichauhan8546
    @melabhaichauhan8546 ปีที่แล้ว +1

    ભાઈ ની વાત સાચી કય દેખાતૂ નહતૂ

  • @RAJDEEPEDITING
    @RAJDEEPEDITING ปีที่แล้ว +1

    Tame dariyama video kevi rite moko netvak hoy se tya❤

  • @vishalbaraiya3752
    @vishalbaraiya3752 6 หลายเดือนก่อน

    Narayan bhai no pagar ketali che

  • @ZaimiStudio
    @ZaimiStudio หลายเดือนก่อน

    ઓજા માં ક્યારેય મગર આવેલો

  • @chauhanshobha4376
    @chauhanshobha4376 ปีที่แล้ว +1

    Tamane khovay javani bik no lage bhai

  • @hiren_vlog8787
    @hiren_vlog8787 ปีที่แล้ว +1

    ha mojj bhai me bhi gopitalav rv chu

  • @Arhanmusafer2010
    @Arhanmusafer2010 ปีที่แล้ว +1

    ભાઈ તે જેરી પફર ફીશ છે

  • @yusufbhanu6372
    @yusufbhanu6372 ปีที่แล้ว +3

    Kai no Ghate Bhai

  • @romiyo1102
    @romiyo1102 ปีที่แล้ว +3

    1 nambar ho 👍🥰

  • @MehulThakor-ci9xo
    @MehulThakor-ci9xo 10 หลายเดือนก่อน

    Bhai Diu aviye to tame mado

  • @rathodyashpalsinh5529
    @rathodyashpalsinh5529 7 หลายเดือนก่อน

    Bhai pakistani bot batavo

  • @bariyajayesh4795
    @bariyajayesh4795 2 หลายเดือนก่อน

    Aojo ketla kalake khechvo pade

  • @yusufbhanu6372
    @yusufbhanu6372 ปีที่แล้ว +3

    Jabardast ❤❤❤

  • @rajusoni9848
    @rajusoni9848 ปีที่แล้ว +1

    એમે. રવિવારે દ્વારકા હટા

  • @navinchudasama6180
    @navinchudasama6180 2 หลายเดือนก่อน

    Boat ⛵ captan work is best.🎉

  • @Oneystutas90
    @Oneystutas90 10 หลายเดือนก่อน

    Motu 🐟 aahu ke nay 😂

  • @fishingar2819
    @fishingar2819 ปีที่แล้ว

    Bhai mare majba no kol vechava nose koine levo hoi to kiyo

  • @padubaraiya8847
    @padubaraiya8847 ปีที่แล้ว +1

    Ek var boat ma ek trip ma lay jasho bhai

    • @padubaraiya8847
      @padubaraiya8847 11 หลายเดือนก่อน

      Thank you for reply to my comment bhai hu Nicha kotda ta.mahuva near ucha kotda thi su fari var avo tyare chokkas malisu

  • @apachilover1052
    @apachilover1052 10 หลายเดือนก่อน +2

    Jay girnari ❤❤

  • @Sanibhil00
    @Sanibhil00 2 หลายเดือนก่อน

    Bhai pap no lage masi pakdo ti

  • @fishingar2819
    @fishingar2819 ปีที่แล้ว

    Bhai mare tamara jode dariya ma aav vu se mare pan nani bot se

  • @bharwad7386
    @bharwad7386 ปีที่แล้ว +1

    Dariya ma dilevari

  • @vipulvipulraval1365
    @vipulvipulraval1365 ปีที่แล้ว

    Bhai shark masli Ave ama

  • @valajidabhi2067
    @valajidabhi2067 6 หลายเดือนก่อน

    જય માતાજી ભાઈ

  • @bhedadilip3014
    @bhedadilip3014 7 หลายเดือนก่อน +1

    Kai ghatenay bhai

  • @shilpatel1988
    @shilpatel1988 5 หลายเดือนก่อน

    Dariya ma a mare avu hoy to su karva nu

  • @bhilgopal7109
    @bhilgopal7109 7 หลายเดือนก่อน +1

    Good 🎉🎉🎉

  • @maheshrathod0109
    @maheshrathod0109 3 หลายเดือนก่อน

    કંઈ ઘટે ની

  • @ketanc255
    @ketanc255 8 หลายเดือนก่อน

    ખરેખર તમે બહુ અઘરું કામ કરો છો...
    સલામ છે બોસ....તમારી હિંમત ને

  • @Mdbaraiya6246
    @Mdbaraiya6246 ปีที่แล้ว

    ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો ને?

  • @TheMAFIA1204
    @TheMAFIA1204 ปีที่แล้ว +2

    🎉🎉❤❤😮

  • @sanjaysamtasoni9681
    @sanjaysamtasoni9681 28 วันที่ผ่านมา

    Good bless you 🙏 ❤️